17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧|}} | {{Heading|કડવું ૧|}} | ||
{{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}} | {{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}} | ||
<center>'''રાગ : કેદારો'''</center> | |||
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | {{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | ||
જે હથી સરે મનોરથ મન તણો રે. | જે હથી સરે મનોરથ મન તણો રે. ૧ | ||
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | ||
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. | સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨</poem>}} | ||
'''ઢાળ''' | |||
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય; | {{block center|<poem>સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય; | ||
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩ | નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩ | ||
Line 90: | Line 90: | ||
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ : | ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ : | ||
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮ | ‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮</poem>}} | ||
<center>'''વલણ'''</center> | |||
{{block center|<poem>‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’ | |||
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} ૨૯</poem>}} | |||
<br> | <br> |
edits