ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૧|}}
{{Heading|કડવું ૧|}}
<poem>
 
{{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}

::::'''રાગ : કેદારો'''
<center>'''રાગ : કેદારો'''</center>
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}}
જે હથી સરે મનોરથ મન તણો રે. ૧

સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}}
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨</poem>}}

:::: '''ઢાળ'''
'''ઢાળ'''
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
{{block center|<poem>સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩

Line 90: Line 90:

ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮</poem>}}
 
<center>'''વલણ'''</center>
{{block center|<poem>‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} ૨૯</poem>}}

::::: '''વલણ'''
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} ૨૯
</poem>

<br>
<br>

Navigation menu