17,414
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું ૪ Formatting Completed) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૪|}} | {{Heading|કડવું ૪|}} | ||
<poem> | <poem> | ||
{{Color|Blue|[ચાર મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી માર્યાની કઈ નિશાની લાવવાનું કહે છે. મારાઓ બાળકને ફોસલાવી દૂર ઘનઘોર જંગલમાં લઈ જઈ તેને મારી નાખવાની તૈયારી કરે છે.]}} | {{Color|Blue|[ચાર મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી માર્યાની કઈ નિશાની લાવવાનું કહે છે. મારાઓ બાળકને ફોસલાવી દૂર ઘનઘોર જંગલમાં લઈ જઈ તેને મારી નાખવાની તૈયારી કરે છે.]}}</poem> | ||
{{C|'''રાગ : વેરાડી'''}} | |||
{{block center|<poem>ધૃષ્ટબુદ્ધે તેડાવ્યા ચાંડાળ, હણવા સુધાર્મિકનો બાળ; | |||
ધૃષ્ટબુદ્ધે તેડાવ્યા ચાંડાળ, હણવા સુધાર્મિકનો બાળ; | કહે : ‘પેલો દાસીનો તન, ચાંડાળ, તમે તેને કરો નિધન.{{space}} {{right|૧}} | ||
કહે : ‘પેલો દાસીનો તન, ચાંડાળ, તમે તેને કરો નિધન.{{space}} ૧ | |||
એણી પેરે મારવો, ન થાયે જાણ, માર્યાનું કાંઈ લાવજો એંધાણ | એણી પેરે મારવો, ન થાયે જાણ, માર્યાનું કાંઈ લાવજો એંધાણ | ||
આપીશ ધન ઉંચકાશે જેટલું, જો કારજ કરશો એટલું.{{space}} ૨ | આપીશ ધન ઉંચકાશે જેટલું, જો કારજ કરશો એટલું.{{space}} {{right|૨}} | ||
આનંદ પામી અંત્યજ પળ્યા, હરિભક્તને વાટે જઈ મળ્યા. | આનંદ પામી અંત્યજ પળ્યા, હરિભક્તને વાટે જઈ મળ્યા. | ||
વાહીને તેડ્યો બાળક વન, દીધી આશા : જમે છે મુનિજન.’{{space}} ૩ | વાહીને તેડ્યો બાળક વન, દીધી આશા : જમે છે મુનિજન.’{{space}} {{right|૩}} | ||
બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન, | બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન, | ||
Line 19: | Line 18: | ||
ખડુ ખાબડાં<ref>ખડુંખાબડાં – ખાડા ખાબોચિયાં</ref> પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ<ref>ઘોહ – ઘો નામનું સરિસૃપ</ref>; | ખડુ ખાબડાં<ref>ખડુંખાબડાં – ખાડા ખાબોચિયાં</ref> પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ<ref>ઘોહ – ઘો નામનું સરિસૃપ</ref>; | ||
ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર.{{space}} ૫ | ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર.{{space}} {{right|૫}} | ||
ઉઝરડાયે અંગ! અતિ પામે ખેદ, શરીરથી ચાલ્યો પ્રસ્વેદ. | ઉઝરડાયે અંગ! અતિ પામે ખેદ, શરીરથી ચાલ્યો પ્રસ્વેદ. | ||
એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત.{{space}} ૬ | એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત.{{space}} {{right|૬}} | ||
માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી<ref>પાળી – છરી</ref> ઘસે; | માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી<ref>પાળી – છરી</ref> ઘસે; | ||
તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’{{space}} ૭ | તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’{{space}} {{right|૭}} | ||
પામ્યો દુઃખ જળનયણે ભરે, મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે.{{space}} ૮ | પામ્યો દુઃખ જળનયણે ભરે, મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે.{{space}} {{right|૮}} | ||
{{c|'''વલણ'''}} | |||
મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે, સમર્યા શ્રીગોપાળ રે. | મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે, સમર્યા શ્રીગોપાળ રે. | ||
ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ ઊગરિયો બાળ રે.{{space}} ૯ | ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ ઊગરિયો બાળ રે.{{space}} {{right|૯}}</poem>}} | ||
</poem> | |||
<br> | <br> | ||
Line 40: | Line 39: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits