ચંદ્રહાસ આખ્યાન/કડવું ૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|}} <poem> {{Color|Blue|[ચાર મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મો...")
 
No edit summary
Line 16: Line 16:

બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન,
બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન,
અઘોરવનતણી જંખજાળ, આરડે વણિયર, ફુંફવે વ્યાળ.{{space}} ૪
અઘોરવનતણી જંખજાળ<ref>જંખજાળ – ઝાંખરાની જાળી </ref>, આરડે વણિયર,<ref>વણિયર – એ નામનું એક બિલાડીના કુળનું પ્રાણી</ref> ફુંફવે વ્યાળ<ref>વ્યાળ-સાપ</ref>.{{space}} ૪

ખડુ ખાબડાં પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ;
ખડુ ખાબડાં<ref>ખડુંખાબડાં – ખાડા ખાબોચિયાં</ref> પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ<ref>ઘોહ – ઘો નામનું સરિસૃપ</ref>;
ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર.{{space}} ૫
ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર.{{space}} ૫

Line 24: Line 24:
એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત.{{space}} ૬
એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત.{{space}} ૬

માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી ઘસે;
માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી<ref>પાળી – છરી</ref> ઘસે;
તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’{{space}} ૭
તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’{{space}} ૭

18,450

edits

Navigation menu