17,414
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું 23 Formatting Completed) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૨૩|}} | {{Heading|કડવું ૨૩|}} | ||
{{Color|Blue|[મદન આગળ પોતાના કોપનું કારણ દર્શાવતો ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસનાં વખાણ કરવા લાગે છે પણ મનમાં કપટ રાખી બહારથી સ્નેહ બતાવીને ચંદ્રહાસને મળે છે.]}} | {{Color|Blue|[મદન આગળ પોતાના કોપનું કારણ દર્શાવતો ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસનાં વખાણ કરવા લાગે છે પણ મનમાં કપટ રાખી બહારથી સ્નેહ બતાવીને ચંદ્રહાસને મળે છે.]}} | ||
{{c|'''રાગ : મારુ'''}} | |||
પછે પુત્ર પ્રત્યે પિતા કહે : ‘તું સાંભળ સાચી વાત; | {{block center|<poem>પછે પુત્ર પ્રત્યે પિતા કહે : ‘તું સાંભળ સાચી વાત; | ||
મારગ માંહે સાંભળી, ઊડતી એહેવી વાત.{{space}} ૧ | મારગ માંહે સાંભળી, ઊડતી એહેવી વાત.{{space}} {{r|૧}} | ||
જે પત્ર લખ્યું મેં ખપ કરી, સાધુ સંગાથે કા’વ્યું. | જે પત્ર લખ્યું મેં ખપ કરી, સાધુ સંગાથે કા’વ્યું. | ||
તે કાગળ ફાડી કટકા કીધા, તુજને મન ન આવ્યું.{{space}} ૨ | તે કાગળ ફાડી કટકા કીધા, તુજને મન ન આવ્યું.{{space}} {{r|૨}} | ||
એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો; | એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો; | ||
તે માટે અણપ્રીછ્યો<ref>અણપ્રીચ્છયો – અચાનક</ref> આવી, તુજ સંગાથે વઢિયો.{{space}} ૩ | તે માટે અણપ્રીછ્યો<ref>અણપ્રીચ્છયો – અચાનક</ref> આવી, તુજ સંગાથે વઢિયો.{{space}} {{r|૩}} | ||
ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ? | ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ? | ||
મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!{{space}} ૪ | મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!{{space}} {{r|૪}} | ||
એવા સ્વાસ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા? | એવા સ્વાસ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા? | ||
કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’{{space}} ૫ | કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’{{space}} {{r|૫}} | ||
મદને જાણ્યું : ‘બહુ પ્રકારે અમ પિતાએ ઈછ્યો!’ | મદને જાણ્યું : ‘બહુ પ્રકારે અમ પિતાએ ઈછ્યો!’ | ||
તેડવા ધાયો શીઘ્રશું, પણ કપટ કાંઈ નવ પ્રીછ્યો.{{space}} ૬ | તેડવા ધાયો શીઘ્રશું, પણ કપટ કાંઈ નવ પ્રીછ્યો.{{space}} {{r|૬}} | ||
ચંદ્રહાસને ચરણે લાગી મદને કહી એક વાત : | ચંદ્રહાસને ચરણે લાગી મદને કહી એક વાત : | ||
‘મળ્યા વિના નથી પાણી પીતા સાધુ તે મુજ તાત!{{space}} ૭ | ‘મળ્યા વિના નથી પાણી પીતા સાધુ તે મુજ તાત!{{space}} {{r|૭}} | ||
જો શીઘ્ર તમ સંગાથે વિષાયાનું લગ્ન સાધ્યું, | જો શીઘ્ર તમ સંગાથે વિષાયાનું લગ્ન સાધ્યું, | ||
તો તે પહેલાં પિતાજીનું, મન હું ઉપર ઘણું વાધ્યું.’{{space}} ૮ | તો તે પહેલાં પિતાજીનું, મન હું ઉપર ઘણું વાધ્યું.’{{space}} {{r|૮}} | ||
હરિભક્ત હરખીને ઊઠ્યો, સાળા સાથે ચાલ્યો; | હરિભક્ત હરખીને ઊઠ્યો, સાળા સાથે ચાલ્યો; | ||
વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.{{space}} ૯ | વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.{{space}} {{r|૯}} | ||
બાંહે<ref>બાંહે – બાજુ પર, હાથે</ref> બેરખા<ref>બેરખા – બાજુબંધ</ref>, પોંચે<ref>પોંચો – કાંડું</ref>પોંચી, બન્યો બેલડિયે વળગ્યા; | બાંહે<ref>બાંહે – બાજુ પર, હાથે</ref> બેરખા<ref>બેરખા – બાજુબંધ</ref>, પોંચે<ref>પોંચો – કાંડું</ref>પોંચી, બન્યો બેલડિયે વળગ્યા; | ||
જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.{{space}} ૧૦ | જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.{{space}} {{r|૧૦}} | ||
પુરોહિતે આવતા દીઠા બેહુ બત્રીસલક્ષણા વીર; | પુરોહિતે આવતા દીઠા બેહુ બત્રીસલક્ષણા વીર; | ||
જામાત્રમાં જુગ્મ લોચન તે સસરાને મન તીર.{{space}} ૧૧ | જામાત્રમાં જુગ્મ લોચન તે સસરાને મન તીર.{{space}} {{r|૧૧}} | ||
ગતે કરીને પવન સરીખો, ગંભીરતાએ સમુદ્ર; | ગતે કરીને પવન સરીખો, ગંભીરતાએ સમુદ્ર; | ||
દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.{{space}} ૧૨ | દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.{{space}} {{r|૧૨}} | ||
સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન, | સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન, | ||
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} ૧૩ | મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} {{r|૧૩}} | ||
મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી, | મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી, | ||
કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી<ref>દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું</ref> રહી છે દ્યોતી<ref>દ્યોતી – પ્રકાશ</ref>.{{space}} ૧૪ | કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી<ref>દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું</ref> રહી છે દ્યોતી<ref>દ્યોતી – પ્રકાશ</ref>.{{space}} {{r|૧૪}} | ||
શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો. | શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો. | ||
ધૃષ્ટબુદ્ધિ ક્રોધી દૃષ્ટે જોતો : જમાઈ જમ સરખો લાગ્યો.{{space}} ૧૫ | ધૃષ્ટબુદ્ધિ ક્રોધી દૃષ્ટે જોતો : જમાઈ જમ સરખો લાગ્યો.{{space}} {{r|૧૫}} | ||
પુષ્પ પરિમલ ચંપક ચંદન, અંગત અરગજાના રોળ, | પુષ્પ પરિમલ ચંપક ચંદન, અંગત અરગજાના રોળ, | ||
મીંઢળ કરે બાંધ્યું વરે, રંગત અધર તંબોળ.{{space}} ૧૬ | મીંઢળ કરે બાંધ્યું વરે, રંગત અધર તંબોળ.{{space}} {{r|૧૬}} | ||
નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર. | નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર. | ||
સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ<ref>શાર્દુલ – વાઘ</ref>નિસરે બા’ર.{{space}} ૧૭ | સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ<ref>શાર્દુલ – વાઘ</ref>નિસરે બા’ર.{{space}} {{r|૧૭}} | ||
પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી, | પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી, | ||
મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.{{space}} ૧૮ | મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.{{space}} {{r|૧૮}} | ||
‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર<ref>ભૂર – ઘણું</ref>. | ‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર<ref>ભૂર – ઘણું</ref>. | ||
કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.{{space}} ૧૯ | કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.{{space}} {{r|૧૯}} | ||
{{c|'''વલણ'''}} | |||
સૂર સરીખો શોભતો સાધુ મળ્યો સસરાને મને કરી રે! | સૂર સરીખો શોભતો સાધુ મળ્યો સસરાને મને કરી રે! | ||
નારદ કહે : પછે કુલિંદકુંવરને કેઈ પેરે રાખ્યો શ્રી હરિ રે.{{space}} ૨૦ | નારદ કહે : પછે કુલિંદકુંવરને કેઈ પેરે રાખ્યો શ્રી હરિ રે.{{space}} {{r|૨૦}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 75: | Line 75: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits