ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૩: Difference between revisions

Jump to navigation Jump to search
કડવું 23 Formatting Completed
No edit summary
(કડવું 23 Formatting Completed)
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૩|}}
{{Heading|કડવું ૨૩|}}


<poem>
 
{{Color|Blue|[મદન આગળ પોતાના કોપનું કારણ દર્શાવતો ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસનાં વખાણ કરવા લાગે છે પણ મનમાં કપટ રાખી બહારથી સ્નેહ બતાવીને ચંદ્રહાસને મળે છે.]}}
{{Color|Blue|[મદન આગળ પોતાના કોપનું કારણ દર્શાવતો ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસનાં વખાણ કરવા લાગે છે પણ મનમાં કપટ રાખી બહારથી સ્નેહ બતાવીને ચંદ્રહાસને મળે છે.]}}


::::: '''રાગ : મારુ'''
{{c|'''રાગ : મારુ'''}}


પછે પુત્ર પ્રત્યે પિતા કહે : ‘તું સાંભળ સાચી વાત;
{{block center|<poem>પછે પુત્ર પ્રત્યે પિતા કહે : ‘તું સાંભળ સાચી વાત;
મારગ માંહે સાંભળી, ઊડતી એહેવી વાત.{{space}} ૧
મારગ માંહે સાંભળી, ઊડતી એહેવી વાત.{{space}} {{r|}}


જે પત્ર લખ્યું મેં ખપ કરી, સાધુ સંગાથે કા’વ્યું.
જે પત્ર લખ્યું મેં ખપ કરી, સાધુ સંગાથે કા’વ્યું.
તે કાગળ ફાડી કટકા કીધા, તુજને મન ન આવ્યું.{{space}} ૨
તે કાગળ ફાડી કટકા કીધા, તુજને મન ન આવ્યું.{{space}} {{r|}}


એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો;
એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો;
તે માટે અણપ્રીછ્યો<ref>અણપ્રીચ્છયો – અચાનક</ref> આવી, તુજ સંગાથે વઢિયો.{{space}} ૩
તે માટે અણપ્રીછ્યો<ref>અણપ્રીચ્છયો – અચાનક</ref> આવી, તુજ સંગાથે વઢિયો.{{space}} {{r|}}


ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ?
ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ?
મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!{{space}} ૪
મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!{{space}} {{r|}}


એવા સ્વાસ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા?
એવા સ્વાસ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા?
કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’{{space}} ૫
કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’{{space}} {{r|}}


મદને જાણ્યું : ‘બહુ પ્રકારે અમ પિતાએ ઈછ્યો!’
મદને જાણ્યું : ‘બહુ પ્રકારે અમ પિતાએ ઈછ્યો!’
તેડવા ધાયો શીઘ્રશું, પણ કપટ કાંઈ નવ પ્રીછ્યો.{{space}} ૬
તેડવા ધાયો શીઘ્રશું, પણ કપટ કાંઈ નવ પ્રીછ્યો.{{space}} {{r|}}


ચંદ્રહાસને ચરણે લાગી મદને કહી એક વાત :
ચંદ્રહાસને ચરણે લાગી મદને કહી એક વાત :
‘મળ્યા વિના નથી પાણી પીતા સાધુ તે મુજ તાત!{{space}} ૭
‘મળ્યા વિના નથી પાણી પીતા સાધુ તે મુજ તાત!{{space}} {{r|}}


જો શીઘ્ર તમ સંગાથે વિષાયાનું લગ્ન સાધ્યું,
જો શીઘ્ર તમ સંગાથે વિષાયાનું લગ્ન સાધ્યું,
તો તે પહેલાં પિતાજીનું, મન હું ઉપર ઘણું વાધ્યું.’{{space}} ૮
તો તે પહેલાં પિતાજીનું, મન હું ઉપર ઘણું વાધ્યું.’{{space}} {{r|}}


હરિભક્ત હરખીને ઊઠ્યો, સાળા સાથે ચાલ્યો;
હરિભક્ત હરખીને ઊઠ્યો, સાળા સાથે ચાલ્યો;
વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.{{space}} ૯
વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.{{space}} {{r|}}


બાંહે<ref>બાંહે – બાજુ  પર, હાથે</ref> બેરખા<ref>બેરખા – બાજુબંધ</ref>, પોંચે<ref>પોંચો – કાંડું</ref>પોંચી, બન્યો બેલડિયે વળગ્યા;
બાંહે<ref>બાંહે – બાજુ  પર, હાથે</ref> બેરખા<ref>બેરખા – બાજુબંધ</ref>, પોંચે<ref>પોંચો – કાંડું</ref>પોંચી, બન્યો બેલડિયે વળગ્યા;
જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.{{space}} ૧૦
જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.{{space}} {{r|૧૦}}


પુરોહિતે આવતા દીઠા બેહુ બત્રીસલક્ષણા વીર;
પુરોહિતે આવતા દીઠા બેહુ બત્રીસલક્ષણા વીર;
જામાત્રમાં જુગ્મ લોચન તે સસરાને મન તીર.{{space}} ૧૧
જામાત્રમાં જુગ્મ લોચન તે સસરાને મન તીર.{{space}} {{r|૧૧}}


ગતે કરીને પવન સરીખો, ગંભીરતાએ સમુદ્ર;
ગતે કરીને પવન સરીખો, ગંભીરતાએ સમુદ્ર;
દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.{{space}} ૧૨
દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.{{space}} {{r|૧૨}}


સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન,
સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન,
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} ૧૩
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} {{r|૧૩}}
 


મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી,
મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી,
કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી<ref>દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું</ref> રહી છે દ્યોતી<ref>દ્યોતી – પ્રકાશ</ref>.{{space}} ૧૪
કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી<ref>દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું</ref> રહી છે દ્યોતી<ref>દ્યોતી – પ્રકાશ</ref>.{{space}} {{r|૧૪}}


શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો.
શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો.
ધૃષ્ટબુદ્ધિ ક્રોધી દૃષ્ટે જોતો : જમાઈ જમ સરખો લાગ્યો.{{space}} ૧૫
ધૃષ્ટબુદ્ધિ ક્રોધી દૃષ્ટે જોતો : જમાઈ જમ સરખો લાગ્યો.{{space}} {{r|૧૫}}


પુષ્પ પરિમલ ચંપક ચંદન, અંગત અરગજાના રોળ,
પુષ્પ પરિમલ ચંપક ચંદન, અંગત અરગજાના રોળ,
મીંઢળ કરે બાંધ્યું વરે, રંગત અધર તંબોળ.{{space}} ૧૬
મીંઢળ કરે બાંધ્યું વરે, રંગત અધર તંબોળ.{{space}} {{r|૧૬}}


નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર.
નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર.
સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ<ref>શાર્દુલ – વાઘ</ref>નિસરે બા’ર.{{space}} ૧૭
સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ<ref>શાર્દુલ – વાઘ</ref>નિસરે બા’ર.{{space}} {{r|૧૭}}


પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી,
પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી,
મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.{{space}} ૧૮
મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.{{space}} {{r|૧૮}}


‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર<ref>ભૂર – ઘણું</ref>.
‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર<ref>ભૂર – ઘણું</ref>.
કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.{{space}} ૧૯
કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.{{space}} {{r|૧૯}}
:::::::'''વલણ'''
 
{{c|'''વલણ'''}}
સૂર સરીખો શોભતો સાધુ મળ્યો સસરાને મને કરી રે!
સૂર સરીખો શોભતો સાધુ મળ્યો સસરાને મને કરી રે!
નારદ કહે : પછે કુલિંદકુંવરને કેઈ પેરે રાખ્યો શ્રી હરિ રે.{{space}} ૨૦
નારદ કહે : પછે કુલિંદકુંવરને કેઈ પેરે રાખ્યો શ્રી હરિ રે.{{space}} {{r|૨૦}}
</poem>
</poem>}}


<br>
<br>
Line 75: Line 75:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}

Navigation menu