ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૩|}} <poem> {{Color|Blue|[મદન આગળ પોતાના કોપનું કારણ દર્શાવતો ધૃ...")
 
No edit summary
Line 14: Line 14:

એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો;
એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો;
તે માટે અણપ્રીછ્યો આવી, તુજ સંગાથે વઢિયો.{{space}} ૩
તે માટે અણપ્રીછ્યો<ref>અણપ્રીચ્છયો – અચાનક</ref> આવી, તુજ સંગાથે વઢિયો.{{space}} ૩

ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ?
ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ?
Line 34: Line 34:
વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.{{space}} ૯
વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.{{space}} ૯

બાંહે બેરખા, પોંચે પોંચી, બન્યો બેલડિયે વળગ્યા;
બાંહે<ref>બાંહે – બાજુ  પર, હાથે</ref> બેરખા<ref>બેરખા – બાજુબંધ</ref>, પોંચે<ref>પોંચો – કાંડું</ref>પોંચી, બન્યો બેલડિયે વળગ્યા;
જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.{{space}} ૧૦
જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.{{space}} ૧૦

Line 44: Line 44:

સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન,
સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીઓ ગુણવાન,
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ.{{space}} ૧૩
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ<ref>ભાણ – સૂર્ય</ref>.{{space}} ૧૩

મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી,
મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી,
કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી રહી છે દ્યોતી.{{space}} ૧૪
કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી<ref>દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું</ref> રહી છે દ્યોતી<ref>દ્યોતી – પ્રકાશ</ref>.{{space}} ૧૪

શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો.
શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો.
Line 57: Line 57:

નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર.
નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર.
સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ નિસરે બા’ર.{{space}} ૧૭
સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ<ref>શાર્દુલ – વાઘ</ref>નિસરે બા’ર.{{space}} ૧૭

પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી,
પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી,
મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.{{space}} ૧૮
મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.{{space}} ૧૮

‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર.
‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર<ref>ભૂર – ઘણું</ref>.
કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.{{space}} ૧૯
કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.{{space}} ૧૯
:::::::'''વલણ'''
:::::::'''વલણ'''
18,450

edits

Navigation menu