17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(→) |
||
Line 15: | Line 15: | ||
કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્ | કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્ | ||
કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્... | કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્... | ||
કે | કે રિક્ષાઓમાં ભાગતાં ઘૂંઊં... | ||
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં | કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં | ||
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ | એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ | ||
Line 22: | Line 22: | ||
હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં | હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં | ||
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ | કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ | ||
પણ સાવ વિશ્લિષ્ટ | પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી — | ||
અરે | અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ | ||
સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં – | સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં – | ||
ઝગડતાં – બગડતાં – ગગડતાં | ઝગડતાં – બગડતાં – ગગડતાં | ||
ટોળાં અવાજ ઘોંઘાટ | ટોળાં અવાજ ઘોંઘાટ | ||
ફૂટપાથો પર જ છે શું રસ્તાઓ પર જ છે શું | |||
ટોળાં અવાજ ઘોંઘાટ ? | ટોળાં અવાજ ઘોંઘાટ ? | ||
સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ? | સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ? | ||
છે છે બધે છે ટોળાં અવાજ | છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ — | ||
સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ, | સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ, | ||
કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં | કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં | ||
Line 37: | Line 37: | ||
બધે જ બધે | બધે જ બધે | ||
એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા | એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા | ||
ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન | |||
ટોળાં અવાજ ઘોંઘાટ | ટોળાં અવાજ ઘોંઘાટ | ||
રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં | રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં | ||
Line 57: | Line 57: | ||
તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને | તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને | ||
કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને | કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને | ||
આ એકઠું કરવાની | આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે ? | ||
‘કાંડી છે,પ્લીઝ’ | ‘કાંડી છે,પ્લીઝ’ | ||
આ બીડી સળગશે એ જ ચમત્કાર | આ બીડી સળગશે એ જ ચમત્કાર | ||
Line 80: | Line 80: | ||
કે મસળાઈને મરી જા પણ સતત | કે મસળાઈને મરી જા પણ સતત | ||
ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન | ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન | ||
તારા કાગળના કાંઠે, તારી | તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે | ||
તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ | તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ | ||
તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ | તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ |
edits