ટોળાં અવાજ ઘોઘાટ/૧- ટોળાં અવાજ ઘોઘાટ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
 
Line 15: Line 15:
કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્
કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્
કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્...
કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્...
કે રિક્ષામાં ભાગતાં ઘૂંઊં...
કે રિક્ષાઓમાં ભાગતાં ઘૂંઊં...
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ
Line 22: Line 22:
હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં
હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ
પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી—
પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી —
અરે પેાતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ  
અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ  
સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં –
સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં –
ઝગડતાં – બગડતાં – ગગડતાં  
ઝગડતાં – બગડતાં – ગગડતાં  
ટોળાં અવાજ ઘોંઘાટ  
ટોળાં અવાજ ઘોંઘાટ  
ફૂટપાથેા પર જ છે શું રસ્તાઓ પર જ છે શું
ફૂટપાથો પર જ છે શું રસ્તાઓ પર જ છે શું
ટોળાં અવાજ ઘોંઘાટ ?  
ટોળાં અવાજ ઘોંઘાટ ?  
સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ?
સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ?
છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ—
છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ —
સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ,
સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ,
કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં
કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં
Line 37: Line 37:
બધે જ બધે  
બધે જ બધે  
એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા
એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા
ચપેાચપ સતત અવિરત એકધારાં વર્ધમાન  
ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન  
ટોળાં અવાજ ઘોંઘાટ
ટોળાં અવાજ ઘોંઘાટ
રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં  
રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં  
Line 57: Line 57:
તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને  
તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને  
કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને
કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને
આ એકઠું કરવાની મથામણુ કોણે માંડી છે ?
આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે ?
‘કાંડી છે,પ્લીઝ’
‘કાંડી છે,પ્લીઝ’
આ બીડી સળગશે એ જ ચમત્કાર
આ બીડી સળગશે એ જ ચમત્કાર
Line 80: Line 80:
કે મસળાઈને મરી જા પણ સતત
કે મસળાઈને મરી જા પણ સતત
ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન
ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન
તારા કાગળના કાંઠે, તારી આંખેાના ઓવારે  
તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે  
તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ

Navigation menu