શાંત કોલાહલ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 244: Line 244:
:રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં – તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે;

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
દા.ત.,
દા.ત.,
{{block center|<poem>‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી

Line 261: Line 260:
જવાની જોઈ ઘણી નખરાળ,
જવાની જોઈ ઘણી નખરાળ,
એની તો એ જ ભળી રખવાળ.
એની તો એ જ ભળી રખવાળ.
{{gap|4em}}(‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬)
{{gap|4em}}(‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬)</poem>}}
</poem>}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 315: Line 314:
‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’
કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’
{{gap|10em}}(‘શાન્તિ’, શાંત કોલાહલ, પૃ. ૧૧૫)}}
{{gap|10em}}(‘શાન્તિ’, શાંત કોલાહલ, પૃ. ૧૧૫)</poem>}}
</poem>
 
{{Poem2Open}}
{{Poem2Open}}

17,546

edits