17,386
edits
No edit summary |
No edit summary |
||
Line 181: | Line 181: | ||
'''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની''' | '''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની''' | ||
કવિ રાજેન્દ્ર શાહની આકૃતિ, પ્રકૃતિ અને વાક્-કૃતિમાં આર્યત્વની એક વિલક્ષણ દીપ્તિ જોવા મળે છે. આ આર્યત્વ કોઈ જાતિગત બાબત નથી; સંસ્કારગત, શીલગત બાબત છે. આ આર્યત્વ તે માનવમનમાં અંતર્હિત જે ભદ્રતા શુચિતા ને રસિકતા, એના સંકેતરૂપ છે. મનુષ્યનું પ્રકૃતિ સાથેનું | કવિ રાજેન્દ્ર શાહની આકૃતિ, પ્રકૃતિ અને વાક્-કૃતિમાં આર્યત્વની એક વિલક્ષણ દીપ્તિ જોવા મળે છે. આ આર્યત્વ કોઈ જાતિગત બાબત નથી; સંસ્કારગત, શીલગત બાબત છે. આ આર્યત્વ તે માનવમનમાં અંતર્હિત જે ભદ્રતા શુચિતા ને રસિકતા, એના સંકેતરૂપ છે. મનુષ્યનું પ્રકૃતિ સાથેનું – સર્વ મનુષ્યો સાથેનું જે સ્નેહપ્રેરિત સંવાદપૂર્ણ સહજીવન, એનું જે સમર્પણ-ભાવપ્રેરિત યજ્ઞજીવન, એનું સમસ્ત વૈશ્વિક અને આંતરિક ચૈતસિક રહસ્યો માટેની અભીપ્સાથી પ્રેરિત યોગનિષ્ઠ આંતરજીવન અને સાંસારિક ધર્મપ્રેરિત દાંપત્યજીવન – આ સર્વ જીવન-રસે પ્રેરાયેલું ને પોષાયેલું કલાજીવન એ રાજેન્દ્ર શાહ માટે એક અધ્યાત્મજીવન છે, જેને એમના કવિજીવનના સ્પષ્ટ પર્યાયરૂપે પણ અવલોકી શકાય. રાજેન્દ્ર શાહની કાવ્યબાની આ અધ્યાત્મજીવનમાંથી સ્ફુરતી બાની છે એ આપણે યાદ રાખવું ઘટે. | ||
રાજેન્દ્ર શાહે કવિતાને ‘પ્રેમના છંદ’ રૂપે જોઈ છે. આ ‘પ્રેમ’ ઘણી મહાન અને વ્યાપક ઘટના છે. કવિતા દ્વારા | રાજેન્દ્ર શાહની કવિતા કોઈક રીતે ઉપર્યુક્ત આર્યત્વ સાથે આપણો અનુબંધ કરી આપે છે. આપણે એમની કાવ્યબાનીના પ્રભાવે અવારનવાર ગાયત્રીને જન્મ આપનાર વાતાવરણમાં પહોંચી જઈએ છીએ. એ વાતાવરણમાં હિરણ્યમય પાત્રે ઢંકાયેલા સત્યનાં દર્શન કરવાં મુશ્કેલ નથી. એ વાતાવરણમાં કોઈ વૈદિક ઋષિના ઋતમંત્રોનું શ્રવણ અશક્ય નથી. આપણી આધ્યાત્મિકતાના વરેણ્ય ભર્ગનું સાંનિધ્ય લીલામય રીતે એ વાતાવરણમાં આપણને સાંપડે છે. આપણે જોઈએ છીએ કે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂલ સ્રોત, એમના કવિતાસત્ત્વનો આદિમ કોષ એ આધ્યાત્મિકતામાં છે, જેનું ઉદ્ગાન વેદોમાં છે, જેનું રહસ્યદર્શન ઉપનિષદોમાં છે, જેનું વિવરણ ગીતાદિ ગ્રંથોમાં છે, જેનું લીલારૂપ ભાગવતાદિ પુરાણોમાં છે અને જેનું અનુભવપ્રમાણ સંતોની ભજનવાણીમાં છે. રાજેન્દ્ર શાહ એ આધ્યાત્મિકતાના સાહજિક વારસ છે. એમની કાવ્યબાની પણ એમની એ આધ્યાત્મિકતાની આનંદપ્રદ લીલાનુભૂતિનું જ વાગ્ગત રૂપાંતર છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં અવારનવાર આર્ષ સંસ્કારિતાની તેજોમય દીપ્તિ સાથે માનવમનની સ્નેહસિક્ત આર્દ્રતાનું પ્રસન્નકર રસાયણ સિદ્ધ થયેલું અનુભવાય છે. એમની બાની યંત્રયુગીન હવામાંયે યંત્રવાક્ ન થતાં મંત્રવાક્ થવા તરફ ઝોક દાખવતી લાગે છે. આ મંત્રવાક્ તે જ પરાવાણી એ વાણીની એવી ભૂમિકા છે જ્યાં શબ્દ અને મૌનની ભેદકતા ખરી પડે છે વિશ્વાભિમુખ ચેતનાનું કોઈક અનિર્વચનીય રૂપાંતર સિદ્ધ થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનુ સાધયિતવ્ય એ રૂપાંતર છે. રાજેન્દ્ર શાહ એ માટે પૂરા સંનિષ્ઠ ને સજાગ છે. | ||
રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિચાર કરતાં પહેલું જ ધ્યાન જાય એમના કાવ્યગ્રંથોનાં શીર્ષકો પર : ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’, ‘ચિત્રણા’, ‘મધ્યમા’, | |||
કવિનું પ્રથમ કાવ્ય ૧૯૩૩માં પ્રગટ થયું ત્યારથી તે આજ સુધી એમની કાવ્યસાધના અનવરત ચાલી છે. આ | રાજેન્દ્ર શાહ માટે વાણી એ કેવળ ભૌતિક ઘટના નથી, એ આધ્યાત્મિક ઘટના છે. ‘રસમય અખિલાઈ’ સિદ્ધ કરવા માટે, ‘સાહચર્યના સાધન’ (વિષાદને સાદ, પૃ. ૨૧) રૂપે ભાષાને જોવાનો, વાણીને પામવાનો એમનો અભિગમ અનિવાર્યતયા એમને આધ્યાત્મિકતાના પ્રદેશમાં લાવી દે છે. વાણી દ્વારા જ વાણીની પાર પહોંચવાની અભીપ્સા, ‘અરવ વાણી’નો મર્મ પામવાની અભિલાષા રાજેન્દ્ર શાહને કેવળ શબ્દના નહીં, શબ્દબ્રહ્મના ઉપાસક બનાવીને રહે છે. આવા ઉપાસકના શબ્દનો મર્મ પામવો એ કઠિન બાબત છે. સાંસ્કૃતિક, આધ્યાત્મિક, કલાકીય – એવાં એવાં અનેક પરિમાણોમાં વિસ્તરતી એમના શબ્દની સંકુલ અને ગહન ગતિને પામવા ઉત્કૃષ્ટ ભાવન અનિવાર્ય બને છે. | ||
કવિતા નાતે રાજેન્દ્ર શાહને કાવ્યના શબ્દ અને અર્થ ઉભયમાં ઊંડો રસ છે. જે | |||
રાજેન્દ્ર શાહે કવિતાને ‘પ્રેમના છંદ’ રૂપે જોઈ છે. આ ‘પ્રેમ’ ઘણી મહાન અને વ્યાપક ઘટના છે. કવિતા દ્વારા – કવિતાની બાની દ્વારા ચેતોવિસ્તાર સાધતાં પોતાને સમગ્રમાં અને સમગ્રને પોતાનામાં પ્રત્યક્ષ કરવાની એમની મથામણ છે. આ મથામણનો એમને જરાય ત્રાસ કે થાક નથી; બલકે ઉત્સાહ ને આંનદ છે. એમની કવિતાએ સત્, ચિત્ અને આનંદના ત્રિકુટાચલે આરોહી ભૂમાદર્શન દ્વારા આત્મસાક્ષાત્કારનું લક્ષ્ય સતત પોતાની સમક્ષ રાખ્યું છે. તેથી જ રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં એમની અંતર્મુખ, આત્મરસિક, સર્વતોભદ્ર વ્યક્તિતાનો એક દ્યુતિમય, ગંભીર અને સમુદાર ચેત:સંદર્ભ પ્રગટ થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં અત્રતત્ર રંગદર્શી ઉછાળ છતાં સ્વત્વના પરિચય-ખ્યાલે સ્થિર-શાંત-પ્રસન્ન એવી મનોવૃત્તિનું જ વર્ચસ્ એકંદરે તો અનુભવાય છે. | |||
રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિચાર કરતાં પહેલું જ ધ્યાન જાય એમના કાવ્યગ્રંથોનાં શીર્ષકો પર : ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’, ‘ચિત્રણા’, ‘મધ્યમા’, ‘ઉદ્ગીતિ’ ઇત્યાદી. આ શીર્ષકો પણ સ્પષ્ટતયા કવિની વાક્સભાનતાનાં દ્યોતક છે. કવિ બરોબર જાણે છે કાવ્યમાં નાદતત્ત્વ, વ્યંજનાતત્ત્વ ને લયતત્ત્વ આદિનું કેવું પ્રદાન છે તે. કવિતાના સંબંધમાં ચિત્રણ-ઈક્ષણ-દર્શનની ભૂમિકાઓ એમના ધ્યાન બહાર નથી. વૈખરી, મધ્યમા, પશ્યંતી ને પરાવાણીની જે સોપાનમાલા, તેનીયે તાત્ત્વિક અભિજ્ઞા એમને છે. તેથી જ તેમનો વાગભિગમ કાવ્યજ્ઞોને માટે પરમ રસનો વિષય બને છે. | |||
કવિનું પ્રથમ કાવ્ય ૧૯૩૩માં પ્રગટ થયું ત્યારથી તે આજ સુધી એમની કાવ્યસાધના અનવરત ચાલી છે. આ ગાળા દરમિયાન રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ અનેક ઘટનાઓ ઘટી છે અને રાજેન્દ્ર શાહ જેવા સંવેદનશીલ કવિએ એની અસરો પણ અનુભવી છે; આમ છતાં એમની કવિતા શાશ્વતી સાથેનું એનું અનુસંધાન જાળવી, એની જે સમતુલા છે, ધારણ છે તે ગુમાવ્યા વિના પોતાની રીતે જ ચાલવાનું પસંદ કરે છે. ક્યાંક આમતેમ થોડા વિક્ષેપો આવે છે અને એમની ધારણ ડગાવે છે; તેમ છતાં તેઓ એ ધારણ ગુમાવતા તો નથી જ એ હકીકત છે. આ વલણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીને પ્રશિષ્ટતા અર્પી છે, સનાતનતાનું એક પરિમાણ બક્ષ્યું છે. | |||
કવિતા નાતે રાજેન્દ્ર શાહને કાવ્યના શબ્દ અને અર્થ ઉભયમાં ઊંડો રસ છે. જે કંઈ પોતાની પ્રત્યક્ષ થાય એને સદ્-યોગે પોતાનું કરવું અને એમાં પોતાને મુક્તિ આપીને એનો અનિર્વચનીય સ્વાદ લેવો એ આધ્યાત્મિક વલણ શબ્દ પરત્વે એમને અત્યંત રસોપકારક થયેલું પ્રતીત થાય છે. સૌન્દર્યાનુભૂતિના સ્તરે, ભાવાત્મક ભૂમિકાએ એમનો શબ્દ ઉન્નતતા પામે છે, ગજું કાઢે છે અને અવનવીન રીતે અર્થસંદર્ભોની તરેહો રચી સહ્રદયને આહ્લાદક થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂળમાં આપણી ભારતીય – ગુજરાતી આધ્યાત્મરસિક કવિતાની એક જ્યોતિર્મય ભૂમિકા દૃષ્ટિગોચર થાય છે. રાજેન્દ્ર શાહનાં ‘નિરુદ્દેશે’ ને ‘ગાયત્રી’ જેવાં કાવ્યો આપણી આધ્યાત્મિક, વેદોપનિષત્કાલીન કવિતાપરંપરાના વારસા વિના સર્જાવાં જ અશક્ય. ‘આયુષ્યના અવશેષે’નું સંવેદન ભારતીય માનસ જ પૂર્ણતયા પામી શકે. ‘નિરુદ્દેશે’નો અર્થ કવિને જે અભિપ્રેત છે તે આપણા આધ્યાત્મિક પરિવેશના અભિજ્ઞાન વિના સમજાવો જ મુશ્કેલ. રાજેન્દ્ર શાહની કવિતાના કેટલાક શબ્દોનો મર્મ તો યોગ, તંત્ર આદિની ભૂમિકા સમજનાર જ પકડી શકે; દા.ત., | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | {{block center|<poem> | ||
‘તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!’ | ‘તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!’ | ||
{{gap|8em}}(‘ભૈરવી’, શાંત કોલાહલ, પૃ.૪૦) | |||
‘તું અગ્નિબિંદુ ધરતી નભ કેરું છદ્મ!’ | ‘તું અગ્નિબિંદુ ધરતી નભ કેરું છદ્મ!’ | ||
{{gap|6em}}(‘ત્રિમૂર્તિ-માતા’, શાંત કોલાહલ, પૃ. ૫૩) | |||
‘ગતિમય | ‘ગતિમય | ||
નિખિલ | નિખિલ - નિરતિ પરિવાર - | ||
એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં | એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં | ||
પામી રહે છે વિલય.’ | પામી રહે છે વિલય.’ | ||
Line 204: | Line 209: | ||
(અબાધિત કાળ) | (અબાધિત કાળ) | ||
અંગ અંગ મહીં એક રમી રહે સ્પંદ | અંગ અંગ મહીં એક રમી રહે સ્પંદ | ||
એવા ઇકાર સંપાત | એવા ઇકાર સંપાત – | ||
(ગતિ ચાલ) | (ગતિ ચાલ) | ||
– વિણ શાન્ત | |||
શાન્ત સૂતું અહીં શવ.’ | શાન્ત સૂતું અહીં શવ.’ | ||
{{ | {{gap|6em}}(‘ખાલી ઘર’, ક્ષણ જે ચિરંતન, પૃ. ૫૪, ૫૬)}} | ||
</poem> | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં, ‘શવ-શિવ’, ‘અગ્નિબિંદુ’ ‘સુન્નબિંદુ’, ‘ઇકાર સંપાત’ આદિ શબ્દોના મર્મની જાણકારી વિના કવિતાનો પૂરો ભાવ ગ્રહી શકાય નહીં. આવાં સ્થાનોનો મર્મ ગ્રહવા યોગ, તંત્ર આદિનું પરિશીલન આવશ્યક લેખાય. | અહીં, ‘શવ-શિવ’, ‘અગ્નિબિંદુ’ ‘સુન્નબિંદુ’, ‘ઇકાર સંપાત’ આદિ શબ્દોના મર્મની જાણકારી વિના કવિતાનો પૂરો ભાવ ગ્રહી શકાય નહીં. આવાં સ્થાનોનો મર્મ ગ્રહવા યોગ, તંત્ર આદિનું પરિશીલન આવશ્યક લેખાય. | ||
રાજેન્દ્ર શાહનું માત્ર ભાવવિશ્વથી જ નહીં, કાવ્યબાનીથીયે આપણી આધ્યાત્મિક પરંપરાની પ્રાચીન-અર્વાચીન કવિતા સાથેનું અનુસંધાન-સાતત્ય જળવાયેલું જોવા મળે છે કે | |||
રાજેન્દ્ર શાહનું માત્ર ભાવવિશ્વથી જ નહીં, કાવ્યબાનીથીયે આપણી આધ્યાત્મિક પરંપરાની પ્રાચીન-અર્વાચીન કવિતા સાથેનું અનુસંધાન-સાતત્ય જળવાયેલું જોવા મળે છે કે – | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | {{block center|<poem> | ||
‘તું રિક્ત થૈ સભર થા | ‘તું રિક્ત થૈ સભર થા | ||
ત્યજીને તું પામ. | ત્યજીને તું પામ. | ||
Line 220: | Line 226: | ||
હૃદય હે ! | હૃદય હે ! | ||
તું પૂર્ણ માંહી રમ પૂર્ણથી હે પ્રપૂર્ણ !’ | તું પૂર્ણ માંહી રમ પૂર્ણથી હે પ્રપૂર્ણ !’ | ||
{{ | {{gap|4em}}(‘હૃદય હે !’, ધ્વનિ, પૃ. ૨૧ [૧૯૯૬ ની આવૃત્તિ]) | ||
</poem> | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્યારે તેઓ ઉપનિષદના કવિનો જ પ્રતિઘોષ પાડતા જણાય છે. | ત્યારે તેઓ ઉપનિષદના કવિનો જ પ્રતિઘોષ પાડતા જણાય છે. | ||
રાજેન્દ્ર શાહમાં સર્વ સાથે એકરૂપ થવાનો, સર્વમાં પોતાને ખોઈ દઈને પામવાનો સહજ આવેગ છે. તેઓ ‘ભીતરના અસીમના પ્રવાસી’ હોવાનું જણાવે જ છે. (ઈક્ષણા, પૃ. ૪૪) પોતાની સમગ્ર હસ્તીનો એક અર્થપૂર્ણ વૈશ્વિક સંદર્ભ હોવા બાબત એમને લેશ પણ શંકા નથી; ને તેથી એમની સમગ્ર કાવ્યબાની સત્-મૂલક છે; વિષાદ આદિના વિવર્તો છતાં આનંદમૂલક છે. તેમનો સત્-શ્રદ્ધાવેગ સર્વ વિરોધોને તળિયેની એકાકારતાનો | |||
રાજેન્દ્ર શાહમાં સર્વ સાથે એકરૂપ થવાનો, સર્વમાં પોતાને ખોઈ દઈને પામવાનો સહજ આવેગ છે. તેઓ ‘ભીતરના અસીમના પ્રવાસી’ હોવાનું જણાવે જ છે. (ઈક્ષણા, પૃ. ૪૪) પોતાની સમગ્ર હસ્તીનો એક અર્થપૂર્ણ વૈશ્વિક સંદર્ભ હોવા બાબત એમને લેશ પણ શંકા નથી; ને તેથી એમની સમગ્ર કાવ્યબાની સત્-મૂલક છે; વિષાદ આદિના વિવર્તો છતાં આનંદમૂલક છે. તેમનો સત્-શ્રદ્ધાવેગ સર્વ વિરોધોને તળિયેની એકાકારતાનો – સંવાદિતાનો તાગ લે છે અને તેથી જ વિરોધાભાસ રચતી પરંતુ વધુમાં વધુ સચ્ચાઈને અભિલક્ષતી માર્મિક ઉક્તિઓમાં એ પોતાના આધ્યાત્મિક ભાવને પ્રગટ થવા દે છે: ‘હું જ રહું વિલસી સહું સંગ ને / હું જ રહું અવશેષે’ (ધ્વનિ, પૃ. ૧૬), ‘વિધુ નહિ છતાંયે શી જ્યોત્સ્ના છવાઈ રહી બધે.’ (ધ્વનિ, પૃ. ૫૨), ‘પ્રેમને બંધન પ્રિય ! પ્રેમ કેરી મુક્તિ.’ (ધ્વનિ, પૃ. ૭૫) રાજેન્દ્ર શાહ દેખીતા વિરોધો પરસ્પરના પૂરક કે પર્યાયરૂપ પ્રતીત થાય એવી અનુભૂતિની અધિત્યકા પરથી શબ્દને પ્રયોજે છે અને તેથી શબ્દ નૂતન અર્થપરિમાણોની નિર્મિતિમાં સક્રિય થતો જણાય છે. | |||
રાજેન્દ્ર શાહ જેમ ઉપનિષદના કવિ-ઋષિ-દ્રષ્ટાની સંનિધિમાં તેમ કાલિદાસ, જયદેવ આદિ કવિઓની સંનિધિમાંયે સ્વાધિકારે સ્થાન પામે છે. એમણે શકુંતલાની ‘તપસ્વીની અપ્સરસી કલા’ રૂપે જે શબ્દચ્છવિ રચી છે તે કાલિદાસ સાથેના એમના સૌહાર્દ-સંબંધ વિના સંભવી ન શકે. | રાજેન્દ્ર શાહ જેમ ઉપનિષદના કવિ-ઋષિ-દ્રષ્ટાની સંનિધિમાં તેમ કાલિદાસ, જયદેવ આદિ કવિઓની સંનિધિમાંયે સ્વાધિકારે સ્થાન પામે છે. એમણે શકુંતલાની ‘તપસ્વીની અપ્સરસી કલા’ રૂપે જે શબ્દચ્છવિ રચી છે તે કાલિદાસ સાથેના એમના સૌહાર્દ-સંબંધ વિના સંભવી ન શકે. | ||
તેઓ રવીન્દ્રનાથની ગુજરાતી આવૃત્તિ લાગે એવી ગીતપદાવલિ લઈને આપણી સમક્ષ અવારનવાર ઉપસ્થિત થતા હોય છે. કદાચ જે ગંગોત્રીમાંથી રવીન્દ્રનાથના સંસ્કારપિંડે પોષણ મેળવ્યું છે એ જ ગંગોત્રીમાંથી રાજેન્દ્ર શાહે પણ મેળવ્યું છે. ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’ આદિ કાવ્યસંગ્રહોમાં રવીન્દ્રનાથીય કાવ્યબાનીની યાદ આપે એવાં અનેક ગીતો છે. આ ગીતોમાં સાંગીતિક સંવાદવાળી સંસ્કૃતમય પદાવલિની | |||
રાજેન્દ્ર શાહે જેમ સંસ્કૃત અને બંગાળી તેમ કેટલીક વ્રજ-હિન્દીની કવિતાનુંય રસપાન બરોબર કર્યું લાગે છે. એ પાને એમની કવિતામાં ‘મુસકાન’, ‘ભયો’, ‘બહાઈ’, ‘ઢૂંઢત’, ‘ભોર’, ‘પતઝર’, ‘બિરાના’ જેવા શબ્દો જ નહીં, ‘સુંદર! બહુરિ કુટિલ તવ છલના’ (ધ્વનિ, પૃ. ૧૨૬), ‘પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું’, ‘અજહૂં કે દિન / | તેઓ રવીન્દ્રનાથની ગુજરાતી આવૃત્તિ લાગે એવી ગીતપદાવલિ લઈને આપણી સમક્ષ અવારનવાર ઉપસ્થિત થતા હોય છે. કદાચ જે ગંગોત્રીમાંથી રવીન્દ્રનાથના સંસ્કારપિંડે પોષણ મેળવ્યું છે એ જ ગંગોત્રીમાંથી રાજેન્દ્ર શાહે પણ મેળવ્યું છે. ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’ આદિ કાવ્યસંગ્રહોમાં રવીન્દ્રનાથીય કાવ્યબાનીની યાદ આપે એવાં અનેક ગીતો છે. આ ગીતોમાં સાંગીતિક સંવાદવાળી સંસ્કૃતમય પદાવલિની રૂમકઝૂમક તુરત ધ્યાન ખેંચતી હોય છે. | ||
રાજેન્દ્ર શાહને તળપદી ગુજરાતી ભજનવાણીનોયે ઊંડો પરિચય છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી’, ‘આપણા ઘડવૈયા ! બાંધવ આપણે’, ‘ખાટી રે આંબલીથી’, ‘અવળી રીત્યું’ જેવી કૃતિઓમાં ભજનવાણીના લહેકાઓ ને તેની સાથે સંપૃક્ત લય-ઢાળનો સુંદર વિનિયોગ થયો છે. ‘કાયાને કોટડે બંધાણો’ ગીતમાં ઉપાડની પંક્તિની પદાવલિ, ‘બંધાણો’, ‘રંગાણો’, ‘લ્હેરુંમાં’, ‘નજરુંનો ખેલ’ જેવી કાઠીયાવાડી લઢણ દેખાડતી પદાવલિ; ‘નિજ તે આનંદ કાજે’, ‘જાણ રે ભેદુએ જોયો’ આદિમાં ‘તે’ ‘રે’ ની ઉપસ્થિતિ | |||
રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા | રાજેન્દ્ર શાહે જેમ સંસ્કૃત અને બંગાળી તેમ કેટલીક વ્રજ-હિન્દીની કવિતાનુંય રસપાન બરોબર કર્યું લાગે છે. એ પાને એમની કવિતામાં ‘મુસકાન’, ‘ભયો’, ‘બહાઈ’, ‘ઢૂંઢત’, ‘ભોર’, ‘પતઝર’, ‘બિરાના’ જેવા શબ્દો જ નહીં, ‘સુંદર! બહુરિ કુટિલ તવ છલના’ (ધ્વનિ, પૃ. ૧૨૬), ‘પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું’, ‘અજહૂં કે દિન /મેં દુઃખીન તુમ સંગહીન...’, ‘હિય હરિ લિયો હરાય’ જેવી કેટલીક ચોટદાર ગીતરચનાઓ પણ આવેલ છે. એમની ‘હો સાંવર થોરી અઁખિયન મૈં’ ગીત કે ‘ફેરિયો અને ફક્કડ’ રચનામાં કાવ્યબાનીનો જે મિજાજ છે તે અત્યંત આસ્વાદ્ય છે. ‘દામ માગણો માગ’ કહેતા ફક્કડનું ફક્કડપણું ઉપસાવવામાં કવિની બાની પૂરી સફળ થઈ છે. કાકુ, ભાર, સૂરના ભાવાનુફૂળ આરોહ-અવરોહ, ટીખળ-કટાક્ષ–આ સર્વનો સમુચિત લાભ ઉઠાવી શકે એવું ઉત્કૃષ્ટ વાગવૈદગ્ધ્ય છે. એનું એક સુંદર નિદર્શન આ ‘ફેરિયો અને ફક્કડ’ કાવ્ય છે. કવિની બાની સંવાદકલાનું નૈપુણ્ય પણ અહીં પ્રભાવકપણે દાખવે છે. | ||
રાજેન્દ્ર શાહને તળપદી ગુજરાતી ભજનવાણીનોયે ઊંડો પરિચય છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી’, ‘આપણા ઘડવૈયા ! બાંધવ આપણે’, ‘ખાટી રે આંબલીથી’, ‘અવળી રીત્યું’ જેવી કૃતિઓમાં ભજનવાણીના લહેકાઓ ને તેની સાથે સંપૃક્ત લય-ઢાળનો સુંદર વિનિયોગ થયો છે. ‘કાયાને કોટડે બંધાણો’ ગીતમાં ઉપાડની પંક્તિની પદાવલિ, ‘બંધાણો’, ‘રંગાણો’, ‘લ્હેરુંમાં’, ‘નજરુંનો ખેલ’ જેવી કાઠીયાવાડી લઢણ દેખાડતી પદાવલિ; ‘નિજ તે આનંદ કાજે’, ‘જાણ રે ભેદુએ જોયો’ આદિમાં ‘તે’ ‘રે’ ની ઉપસ્થિતિ – આ સર્વથી ભજનનું એક હવામાન બંધાય છે. ભાવ તો એમાં ભજનવાણીને અનુરૂપ છે જ. રાજેન્દ્ર શાહે આપણાં પરંપરાગત લોકગીતોની ચાલચલગત પણ બરોબર પામી લીધી છે. નરસિંહ, મીરાં કે દયારામ; કાન્ત કે નિરંજન – આ સર્વથી તેઓ અંતર રાખીને ચાલ્યા નથી, ને છતાં પોતાનો કવિમિજાજ, પોતાની કવિ તરીકેની અસલિયત, નિજી કાવ્યબાનીની વિલક્ષણતા સારી પેઠે સાચવી છે. ‘ઈંઘણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘કૂવાને કાંઠડે, ‘એલિ મોરલી’ જેવાં અનેક તેમજ ખારવાનાં અને વનવાસીનાં ગીતોમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનાં જૂજવા રૂપ અવલોકવા મળે છે. ‘ખારવાનાં ગીતો’માં હલેસાની સાથે તાલ મિલાવતા સંક્ષિપ્ત લયમાં ‘થોડા થોડા હે એ ઈ ષા’ સાથે ‘વીસ્કી સોડા હે એ ઈ ષા’ પંક્તિ ગોઠવી દેતાં રાજેન્દ્ર શાહનું કવિત્વ જરાય ખમચાતું નથી. રાજેન્દ્ર શાહમાં દાંભિક વિધિનિષેધોનો ભોગ ન બનેલી એવી–નરવી–સર્ગશક્તિ છે ને તેને તેમની કાવ્યબાનીએ સચ્ચાઈનો રણકો બરાબર આપ્યો છે. રાજેન્દ્ર શાહ કવિ તરીકે જેમ સંશયાત્મા નથી તેમ દંભી નથી અને તે બાબત એમની કવિતાને અને એમની કાવ્યબાનીને સુગ્રથિતતા-સંશ્લિષ્ટતા (ઇન્ટિગ્રિટી) બક્ષે છે. | |||
:રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં – તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે; | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
દા.ત., | દા.ત., | ||
‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી | {{block center|<poem>‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી | ||
{{gap|5em}}નજરું પાછી નવ ઠેલાતી.’ | |||
{{gap|4em}}(તોરી વાત વેલાતી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૩) | |||
‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે: | ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે: | ||
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’ | મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’ | ||
{{gap|4em}}(‘કેવડિયાનો કાંટો’, શાં ત કોલાહલ, પૃ. ૧૨૭) | |||
‘કાજળિયા અંધારથીયે કઈ કાળવી તારી કીકી!’ | ‘કાજળિયા અંધારથીયે કઈ કાળવી તારી કીકી!’ | ||
{{gap|4em}}(‘કાળવી કીકી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૮) | |||
‘આબરુ જેવી આણજે થાપણ, ગઠરીની મેંય ગાંઠને છોડી, | ‘આબરુ જેવી આણજે થાપણ, ગઠરીની મેંય ગાંઠને છોડી, | ||
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નીંદરું આવશે મોડી.’ | હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નીંદરું આવશે મોડી.’ | ||
{{gap|4em}}(‘શિયાળુ સાંજ’, શાંત કોલાહલ, પૃ. ૧૩૨) | |||
‘નેણ લુભામાણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, | ‘નેણ લુભામાણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, | ||
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ. | સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ. | ||
જવાની જોઈ ઘણી નખરાળ, | જવાની જોઈ ઘણી નખરાળ, | ||
એની તો એ જ ભળી રખવાળ. | એની તો એ જ ભળી રખવાળ. | ||
{{gap|4em}}(‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬) | |||
</poem> | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી વાગ્ભંગિમાઓ ને લય-હિલ્લોળો સાથે કામ પાડતાં કવિ પ્રસંગોપાત્ત, ‘જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ’ જેવું ‘પુણ્ય ભારતભૂમિ’નું સ્તોત્ર પણ ઉપાડી શકે છે. | આવી વાગ્ભંગિમાઓ ને લય-હિલ્લોળો સાથે કામ પાડતાં કવિ પ્રસંગોપાત્ત, ‘જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ’ જેવું ‘પુણ્ય ભારતભૂમિ’નું સ્તોત્ર પણ ઉપાડી શકે છે. | ||
રાજેન્દ્ર શાહની કવિતા તળપદી વાણીની તાકાતથી સારી પેઠે અભિજ્ઞ છે અને એનો લાભ અનેક સ્થળે – ખાસ તો ગીતોમાં એમણે લીધો છે. સંમાર્જિત સંસ્કારદીપ્ત સૌષ્ઠવપૂર્ણ પ્રસન્ન પદાવલિમાં આલેખતાં રાગિણીચિત્રો, ને ‘ચિત્રણા’ માંનાં અંકિત દૃશ્ય ને છવિચિત્રોની પડછે ‘રૂપનો છાનો છણકો’ જોતી નજરે આલેખાયેલ શેલાર ગામની ગીતરચના જુઓ કે | |||
રાજેન્દ્ર શાહની ખાસ તો છંદોબદ્ધ કવિતામાં અનેક ગીતોમાં સંસ્કૃતમયતાનો આભાસ રચતી પદાવલિનું બાહુલ્ય વરતાય છે. ક્યારેક એમ લાગે કે એમના શ્રીમુખેથી જાણે કે જયદેવ કે રવીન્દ્રનાથનો | રાજેન્દ્ર શાહની કવિતા તળપદી વાણીની તાકાતથી સારી પેઠે અભિજ્ઞ છે અને એનો લાભ અનેક સ્થળે – ખાસ તો ગીતોમાં એમણે લીધો છે. સંમાર્જિત સંસ્કારદીપ્ત સૌષ્ઠવપૂર્ણ પ્રસન્ન પદાવલિમાં આલેખતાં રાગિણીચિત્રો, ને ‘ચિત્રણા’ માંનાં અંકિત દૃશ્ય ને છવિચિત્રોની પડછે ‘રૂપનો છાનો છણકો’ જોતી નજરે આલેખાયેલ શેલાર ગામની ગીતરચના જુઓ કે ‘ઉદ્ગીતિ’માં ઐડને કહેવાતી ‘મારી ઓહોમાં વાતને ઉડાવ ન્હૈ’ જેવી ગીતરચના જુઓ – રાજેન્દ્ર શાહનો એક જુદો જ મિજાજ અનુભવાય છે. રાજેન્દ્ર શાહમાં એમના વતનની પ્રકૃતિ-સૃષ્ટિની હવાનું જોમ સદ્ભાગ્યે, અવિકૃતપણે ટકેલું છે ને એમની કાવ્યબાનીને અનેકધા સહાયરૂપ થાય છે ‘પત્રલેખા’માંયે ‘ઉત્કંઠ’ આદિમાં એનાં પ્રમાણો મળશે. | ||
રાજેન્દ્ર શાહની કવિતામાં એવાં અનેક સ્થાનો બતાવી શકાય એમ છે જ્યાં એમને | |||
રાજેન્દ્ર શાહ ‘મેં કીધ’, ‘મેં દીઠ’ જેવા કે ‘ખાલીને આવેશ’, ‘માધુર્યને પાશ’, ‘અંચલને સંચાર’ જેવા પદગુચ્છોના વિનિયોગમાં, કેટલાક પદવિન્યાસમાં ક્રિયાપદને વચ્ચે મુકવું | રાજેન્દ્ર શાહની ખાસ તો છંદોબદ્ધ કવિતામાં અનેક ગીતોમાં સંસ્કૃતમયતાનો આભાસ રચતી પદાવલિનું બાહુલ્ય વરતાય છે. ક્યારેક એમ લાગે કે એમના શ્રીમુખેથી જાણે કે જયદેવ કે રવીન્દ્રનાથનો વાગ્રસ સ્રવે છે! એમની કાવ્યબાની આવા તબક્કે સંસ્કૃતની સહચરી કે અનુચરી-શીયે લાગે છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં સંસ્કૃતમયતાનો આભાસ છતાં ભદ્રંભદ્રીયતા એમાં નથી જ. એમની કાવ્યબાનીમાં લાગતી સંસ્કૃતમયતા કયાં તત્ત્વોને આભારી છે તેય જોવું ઘટે. સંભવ છે કે જે પ્રકારના અનુભવવસ્તુ સાથે, વિચારભાવ સાથે તેઓ કામ પાડે છે, જે પ્રકારના આધ્યાત્મિક અભિગમ સાથે એમની નિસબત છે તે આ પ્રકારની પદાવલિની સંરચનામાં મુખ્ય કારણ છે; દા.ત., ‘હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે...’માં ‘વિલસી’, ‘સંગ’, ‘અવશેષે’ – એ સંસ્કૃતોદ્ભવ પદોને ખસેડી શકાય એમ નથી. ‘સંગ’ને બદલે ‘સાથ’ ‘અવશેષે’ના બદલે ‘બાકીમાં’ અથવા ‘બચતમાં’ મૂકી શકાશે નહીં. જે ભાવવિચાર અહીં અભિવ્યક્ત થાય છે એની આ સાવ સ્વાભાવિક પદાવલિ છે. અલબત, આવી ભૂમિકા સર્વત્ર પ્રવર્તતી હોતી નથી. ‘સ્થાણુ’ ‘સલભ’, ‘મહીન’, ‘આસીન’, ‘દેહલી’, ‘પેલવ’, ‘સાનુ’ જેવાં સ્પષ્ટતયા સંસ્કૃતમાં જ વાપરવા યોગ્ય પદોને ગુજરાતીમાં વાપરવાનું સાહસ કવિ કરે છે ને તેથી પ્રત્યાયનના પ્રશ્નોય ખડા કરે છે. | ||
એમની સંસ્કૃતદીપ્ત કાવ્યબાનીનોય એક સ્વાદ છે. કૃષિજીવનનું જ એક રમણીય ચિત્ર એમની કાવ્યબાનીમાં કેવુંક ઉતરે છે તેનો સુરેખ ખ્યાલ ‘આનંદ શો અમિત’ (ધ્વનિ, પૃ. ૬૧-૬૨) કાવ્યમાંથી આપણને લાઘે છે. ‘ગુંજરતો આનંદ’, ‘શ્રમિણ સૂર્ય’, ‘ઘૂઘરમાં વાજતી પશુ કેરી મૈત્રી’, ગોઠડીના કારણેય મધુરો ‘મધ્યાહ્ન ભાત’ | |||
રાજેન્દ્ર શાહની કવિતામાં એવાં અનેક સ્થાનો બતાવી શકાય એમ છે જ્યાં એમને સંસ્કૃતોદ્ભવ પદાવલિ – સંસ્કૃત તત્સમ પદાવલિ ઉપયોગી નહીં, બલકે અનિવાર્ય થઈ પડી હોય ને તેથી કાવ્યોપકારક પણ લાગતી હોય. કેટલીક સંસ્કૃતમય પદાવલિ એમના વાગ્લયના સ્વાભાવિક અંશરૂપે પ્રતીત થાય છે. આમ છતાં એવી પદાવલિનો અતિઉપયોગ કાવ્યમાં એકવિધતા લાવી રસક્ષતિ કરે છે. એમની કાવ્યબાનીમાં ‘ડ્યન’, ‘કર્ષણ’, નિલયન’, ‘સંગોપન’ જેવાં ‘અન’-અંતવાળાં ભાવવાચક નામો; ‘અરવ’, ‘નિખિલ’, ‘સભર’, ‘સકલ’, જેવાં અને ‘અશું’, ‘કશું’, ‘જશું’ જેવાં સર્વનામો; ‘નિજ’, ‘તવ’, ‘મદીય’, ‘ત્વદીય’ જેવાં સાર્વનામિક વિશેષણો; ‘અર્પન્ત’, ‘ધરંત’, ‘લસંત’ જેવાં તથા ‘લીધ’, ‘દીધ’, ‘દીઠ’ જેવાં ક્રિયારૂપો; ‘હિ’, ’ઇહ’, ‘કિંતુ’ જેવાં અવ્યયો – આ સર્વનો અતિઉપયોગ એમની કાવ્યબાનીની તાજગી ઘટાડે છે; આમ છતાં એક સુજ્ઞ ને સાચા કવિ હોવાથી કાવ્યમાં કેટલુંક પ્રયોગદાસત્વ આવી જતું હોવા છતાં કાવ્યબાનીનો નવોન્મેષ લુપ્ત ન થાય એ માટે તેઓ સાવધાન હોય છે જ. | |||
રાજેન્દ્ર શાહ ‘મેં કીધ’, ‘મેં દીઠ’ જેવા કે ‘ખાલીને આવેશ’, ‘માધુર્યને પાશ’, ‘અંચલને સંચાર’ જેવા પદગુચ્છોના વિનિયોગમાં, કેટલાક પદવિન્યાસમાં ક્રિયાપદને વચ્ચે મુકવું – એ પ્રકારની ગતિવિધિમાંયે વ્યાકરણગત લઢણોનું પણ પ્રયોગદાસત્વ દાખવે છે, પરંતુ આવી સ્થિતિને એમની એક ટેવરૂપે લેખી, એ ટેવ છતાં જે કંઈ શબ્દથી હાંસલ કરે છે તેનો અંદાજ લગાવીએ તો નિરાશ થવાને બદલે પ્રસન્ન થવાનું જ રહે. કેટલીક વાર એમની કાવ્યબાનીમાંથી ‘પ્રશાન્ત નિમજ્જન’, ‘શાન્ત વૈભવ’, ‘ગુંજનશીલ વૈભવ’, ‘સ્નિગ્ધ અરુણાઈ’, ‘નમણું છલ’, ‘વેદનાનો વળ’ જેવા જેમ અનેકાનેક ઉન્મેષવંતા પદગુચ્છો તેમ ‘તુષારસુકોમલ’, ‘સ્વપ્નશીતલ’, ‘અંધકારઆવિલ’ જેવા અનેક વિલક્ષણ સમાસો એમની કાવ્યબાનીમાંથી પ્રગટી આવે છે; જે એમના કવિકર્મની લાક્ષણિક મુદ્રા ઉપસાવવામાં સહાયક થાય છે. રાજેન્દ્ર શાહની કવિતા ‘ઘોઘી’, ‘ઠાર’, ‘નિઝુમ’, ‘દોદુલ’ જેવા શબ્દો કે ‘ઑર્ફિયસ મતિ’ ને ‘જેટ પંખી’ જેવા પદગુચ્છોનોય યથાશક્ય લાભ લે છે જ. | |||
એમની સંસ્કૃતદીપ્ત કાવ્યબાનીનોય એક સ્વાદ છે. કૃષિજીવનનું જ એક રમણીય ચિત્ર એમની કાવ્યબાનીમાં કેવુંક ઉતરે છે તેનો સુરેખ ખ્યાલ ‘આનંદ શો અમિત’ (ધ્વનિ, પૃ. ૬૧-૬૨) કાવ્યમાંથી આપણને લાઘે છે. ‘ગુંજરતો આનંદ’, ‘શ્રમિણ સૂર્ય’, ‘ઘૂઘરમાં વાજતી પશુ કેરી મૈત્રી’, ગોઠડીના કારણેય મધુરો ‘મધ્યાહ્ન ભાત’ – આ સર્વથી કૃષિકારનું જે રીતે શુચિમધુર ગાર્હસ્થજીવન – દાંપત્યજીવન આકૃત થાય છે તે તેમની કાવ્યબાનીની વિશેષતા તો દાખવે છે, સાથે તેની મર્યાદા પણ. આ મર્યાદા એટલે દોષ – એમ અત્રે અભિપ્રેત નથી. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો ચમત્કાર ‘આયુષ્યના અવશેષે’, ‘શેષ અભિસાર’, ‘શિરીષ ફૂલ શી’, ‘શ્રાવણી મધ્યાહ્ને’ બરોબર અનુભવાય છે. | |||
અતીન્દ્રિયતાનું આકર્ષણ છતાં રાજેન્દ્ર શાહની બાનીમાં ઇન્દ્રિયરાગનીયે પ્રતિષ્ઠા છે જ. એમનાં આંખ-કાન સારી પેઠે સતેજ છે. ‘આયુષ્યના અવશેષે’માં પ્રારંભાં સીમનું વાતાવરણ નિરૂપવામાં એમની કાવ્યબાની કેવી તો કાર્યસાધક નીવડી છે! સૂક્ષ્મ સંવેદનશીલતા, ઉત્કટ કલ્પનાશીલતા અને ભાવ-સમાહિત ચેતસ્ વિના કાવ્યબાની આ કોટિનું ઉન્નયન સાધી ન શકે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | {{block center|<poem>‘ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે | ||
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’ | |||
‘ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે | <center>*</center> | ||
* | |||
‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’ | ‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’ | ||
<center>*</center> | |||
* | |||
‘પુર ઘરસમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.’ | ‘પુર ઘરસમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.’ | ||
* | <center>*</center> | ||
‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.’ | ‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.’ | ||
* | <center>*</center> | ||
‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ, | ‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ, | ||
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’ | વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’ | ||
{{ | {{gap|4em}}(‘આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯) | ||
‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’ | ‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’ | ||
<center>*</center> | |||
‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’ | ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’ | ||
{{ | {{gap|4em}}(‘શેષ અભિસાર’, ધ્વનિ, પૃ. ૨૪, ૨૫) | ||
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત, | |||
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’ | ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’ | ||
* | <center>*</center> | ||
‘ભારો ઉતારી શિરથી પથને વિસામે, | ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે, | ||
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’ | નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’ | ||
* | <center>*</center> | ||
‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’ | ‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’ | ||
* | <center>*</center> | ||
‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું, | ‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું, | ||
દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’ | દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’ | ||
* | <center>*</center> | ||
‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’ | ‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’ | ||
{{ | {{gap|8em}}(‘શ્રાવણી મધ્યાહ્ને’, ધ્વનિ, પૃ. ૯૪, ૯૫,) | ||
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી | તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી | ||
{{ | {{gap|8em}}(‘રાગિણી’, શાંત કોલાહલ, પૃ. ૧) | ||
‘આ મધ્યરાત્રિ મહીં સંસૃતિ શાંત પોઢી | ‘આ મધ્યરાત્રિ મહીં સંસૃતિ શાંત પોઢી | ||
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :’ | નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :’ | ||
{{ | {{gap|10em}}(‘સોહિણી’, શાંત કોલાહલ, પૃ. ૭) | ||
‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ : | ‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ : | ||
કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’ | કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’ | ||
{{ | {{gap|10em}}(‘શાન્તિ’, શાંત કોલાહલ, પૃ. ૧૧૫)}} | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપરનાં ઉદાહરણોનું સૂક્ષ્મ વિશ્વલેષણ કરતાં રાજેન્દ્ર શાહની શબ્દપસંદગી, એમની કલ્પનગતિ, એમની | |||
રાજેન્દ્ર શાહનાં વૃતબદ્ધ | ઉપરનાં ઉદાહરણોનું સૂક્ષ્મ વિશ્વલેષણ કરતાં રાજેન્દ્ર શાહની શબ્દપસંદગી, એમની કલ્પનગતિ, એમની સૌંદર્યદૃષ્ટિ, એમની ભાવાનુરૂપ ચિત્રાંકનશક્તિ વગેરેનું સંકુલ રૂપ સરસ રીતે પામી શકાય એમ છે. | ||
રાજેન્દ્ર શાહની કવિતામાં એકની એક વાત વળી વળીને વાગોળાતી હોય, એનું પિષ્ટપેષણ થતું હોય એમ લાગે છે. એમનાં સંખ્યાબંધ કાવ્યોનું એકીબેઠકે પઠન આ ભાવ પેદા કરે છે. અમુક પ્રકારના અતિપ્રયોગે લપટા પડી ગયેલા શબ્દો, ભાવો કે ખ્યાલોની કવિએ ધારી હોય એવી અસર ભાવક પર ન થાય; આમ છતાં રાજેન્દ્ર શાહના વિપુલ કાવ્યરાશિમાંથી જે કંઈ આવી મર્યાદા છતાં ઊગરે છે તે ઓછું | |||
કવિની સર્જકતા ‘ધ્વનિ’ પછીયે પૂરી સક્રિયતાથી ચાલે છે. અને કાવ્યના ઇતિહાસમાં નોંધવાં ઘટે | રાજેન્દ્ર શાહનાં વૃતબદ્ધ સૉનેટોમાં તેમ જ વનવેલીના લયવાળાં છંદોબદ્ધ કાવ્યોમાંયે પદાવલિ અવારનવાર એક સંઘટક-તત્ત્વરૂપેય પ્રતીત થાય છે. છંદને રેલાઈ જતો અટકાવવામાં, ભાવને સ્નાયુબદ્ધ સુશ્લિષ્ટતાએ આકૃત કરવામાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિધેયાત્મક ફાળો હોય છે. સૉનેટોની સુઘડતા, સુશ્લિષ્ટતા ને સચોટતામાં એમની પરિષ્કૃત કાવ્યબાનીનું પ્રદાન દેખીતી રીતે જ ધ્યાનપાત્ર બને છે. વનવેલીમાં તો એમની કાવ્યબાનીના વિશિષ્ઠ પદાન્વય ને પ્રાસરચના-વિધાન પણ સ્વતંત્ર અધ્યયનનો વિષય બને એમ છે. રાજેન્દ્ર શાહ ‘તવ સૂર’ (ક્ષણ જે ચિરંતન, પૃ. ૪૮) જેવી જાણે પ્રત્યયરહિતા સંસ્કૃત ભાષાની કૃતિ ન હોય એવી લાગણી પેદા કરતી રચનાઓ આપે છે, પરંતુ સદ્ભાગ્યે, એવી રચનાઓ ઓછી છે, ને એવી રચનાઓ એમની કવિકીર્તિના આધારસ્તંભરૂપ નથી એ પણ સ્પષ્ટ જ છે. | ||
રાજેન્દ્ર શાહની કવિતામાં એકની એક વાત વળી વળીને વાગોળાતી હોય, એનું પિષ્ટપેષણ થતું હોય એમ લાગે છે. એમનાં સંખ્યાબંધ કાવ્યોનું એકીબેઠકે પઠન આ ભાવ પેદા કરે છે. અમુક પ્રકારના અતિપ્રયોગે લપટા પડી ગયેલા શબ્દો, ભાવો કે ખ્યાલોની કવિએ ધારી હોય એવી અસર ભાવક પર ન થાય; આમ છતાં રાજેન્દ્ર શાહના વિપુલ કાવ્યરાશિમાંથી જે કંઈ આવી મર્યાદા છતાં ઊગરે છે તે ઓછું આહ્લાદક નથી. રાજેન્દ્ર શાહ વળી વળી પોતાનામાં પાછા વળતા, ‘નિજમાં નિમગ્ન’ એવા કવિ છે. વિવિધ ભાવસંદર્ભોનું નિરૂપણ કરતાં છેવટે તેઓ પોતાના કેન્દ્ર પર આવી જ ઠરે છે. એવું થાય છે ત્યારે જ તેમનામાં સ્વસ્થતાનો ભાવ પ્રગટે છે. રાજેન્દ્ર શાહે સમગ્ર દ્વારા પોતાનો પરિચય પામવાના ઉપક્રમમાં કાવ્યબાનીનો આશ્રય લીધો છે. તેમની સૌંદર્યલુબ્ધ દૃષ્ટિ અનેક પુષ્પોનું મધુ ગ્રહી છેવટે તો આત્મમધુના પાનમાં જ સાર્થકતા પામે છે. તેમણે માટીના અને આકાશનાં, તેજ અને તિમિરનાં, વાદળ અને વાયુનાં, પથ્થર અને પાણીનાં – એમ અનેકાનેક પ્રાકૃતિક રૂપોનો પરિચય મેળવી જીવન ને સર્જનહારની સર્જનકળાની સભરતાનો આકંઠ અનુભવ કરતાં ઉલ્લાસ ને ધન્યતાની દીપ્તિ પોતાની બાનીમાં અનાયાસ જ પ્રગટ થવા દીધી છે. ‘નેણ ખોલ્યા વિણ કેડથી ઊંચી આવતી જોઉં જાર:’ (ઉદ્ગીતિ, પૃ. ૧૦), ‘વીતેલ વેળની રેખ ન રાખી કુટિલ કાલ સમીરે.’ (ઉદ્ગીતિ, પૃ. ૭૮) જેવી પંક્તિઓથી સૂક્ષ્મ સંવેદનશીલતાનો વેધક ખ્યાલ આપતી કવિની સર્જકતા જ છેવટે તો એમની બાનીનું સર્વોપરી આકર્ષણ બની રહે છે. | |||
કવિની સર્જકતા ‘ધ્વનિ’ પછીયે પૂરી સક્રિયતાથી ચાલે છે. અને કાવ્યના ઇતિહાસમાં નોંધવાં ઘટે એવાં અનેકાનેક ભલે નાનાં પણ વિસ્મયો સર્જતી રહી છે. એમનાં દશપદી કાવ્યો, એમનાં ચિત્રકાવ્યો, દૈનંદિની-કાવ્યો, સ્વપ્ન-કાવ્યો વગેરેની નોંધ ગુજરાતી કવિતાના ઇતિહાસકારે લેવી જોઈશે અને એ નોંધ લેતાં એમની કાવ્યબાનીની જે નવી તરેહો પ્રગટે છે તેય બતાવવી જોઈશે; અલબત્ત, આ તરેહોમાં કોઈ મોટા ક્રાંતિકારી વિવર્તો જોવા મળતા નથી; આમ છતાં કવિનો ગતિ-વિકાસ અસ્ખલિત છે એટલું સ્પષ્ટ છે. | |||
<!--Proofread uptill here--> | |||
‘વિષાદને સાદ’માં કવિ વિષાદની વાત કરતાયે આનંદની જ અભીપ્સાને વ્યંજિત કરે છે. ગરીબાઈ, સંકુચિતતા, શોષણખોરી, સત્તાભૂખ, યુદ્ધખોરી –આ સર્વનું બેહૂદાપણું એમને અકળાવે છે ને એ અકળામણ ‘ઘઉંમાં ચઢ્યાં કાંઈ ધનેરું’- એ રીતે; ભસ્માસુર, હિરણ્યકશિપુ, પૂતના આદિ પૌરાણિક પાત્રો- ઘટનાઓના સંદર્ભથી, વિશિષ્ટ અર્થઘટન દ્વારા તેમ જ કટાક્ષ-વક્રતા દ્વારા તીક્ષણ રીતે અભિવ્યક્ત થાય છે. આમ છતાં કવિની ભદ્રતા કે સમતા જોખમાતી હોય એવું એમની કાવ્યબાની દર્શાવતી નથી; એમની કાવ્યબાનીમાં જે એક આત્માનુભવે પ્રેરિત ગરિમાનો સ્પર્શ છે તે લેપાતો નથી. વિપરીત વહેણમાંયે એમની કાવ્યબાની જે રીતે આત્મપ્રતિષ્ઠા જાળવે છે તે ઉલ્લેખનીય છે. | ‘વિષાદને સાદ’માં કવિ વિષાદની વાત કરતાયે આનંદની જ અભીપ્સાને વ્યંજિત કરે છે. ગરીબાઈ, સંકુચિતતા, શોષણખોરી, સત્તાભૂખ, યુદ્ધખોરી –આ સર્વનું બેહૂદાપણું એમને અકળાવે છે ને એ અકળામણ ‘ઘઉંમાં ચઢ્યાં કાંઈ ધનેરું’- એ રીતે; ભસ્માસુર, હિરણ્યકશિપુ, પૂતના આદિ પૌરાણિક પાત્રો- ઘટનાઓના સંદર્ભથી, વિશિષ્ટ અર્થઘટન દ્વારા તેમ જ કટાક્ષ-વક્રતા દ્વારા તીક્ષણ રીતે અભિવ્યક્ત થાય છે. આમ છતાં કવિની ભદ્રતા કે સમતા જોખમાતી હોય એવું એમની કાવ્યબાની દર્શાવતી નથી; એમની કાવ્યબાનીમાં જે એક આત્માનુભવે પ્રેરિત ગરિમાનો સ્પર્શ છે તે લેપાતો નથી. વિપરીત વહેણમાંયે એમની કાવ્યબાની જે રીતે આત્મપ્રતિષ્ઠા જાળવે છે તે ઉલ્લેખનીય છે. | ||
રાજેન્દ્ર શાહની બાની ‘ચિત્રણા’ ‘મધ્યમા’ની કાવ્યરચનાઓમાં આંખ અને કાનના વિશિષ્ટ સહકારભાવે આગળ વધે છે. ‘પારિજાત’માં ‘કેસરધવલ તેજમ્હોરતું પ્રભાત’ જોવા માટે અને ‘ધંતૂરાનાં જૃંભિત અસ્થિધવલ ફૂલ’ ને ઓળખવા માટે ભાવકે કવિમન સુધી પહોંચવું જ પડે. રાજેન્દ્ર શાહનાં શબ્દચિત્રો અનિવાર્યતયા એમનાં સંવેદનચિત્રો છે. એમની કાવ્યબાનીમાં સપાટીનાં રૂપ નહીં મનમાં સંકુલ-નિગૂઢ રૂપોના સંચારો જોવા મળે છે. કુ. નર્મરા, શકુંતલા તથા સીતાની શબ્દચ્છવિઓમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનું સામર્થ્ય જોઈ શકાશે. | રાજેન્દ્ર શાહની બાની ‘ચિત્રણા’ ‘મધ્યમા’ની કાવ્યરચનાઓમાં આંખ અને કાનના વિશિષ્ટ સહકારભાવે આગળ વધે છે. ‘પારિજાત’માં ‘કેસરધવલ તેજમ્હોરતું પ્રભાત’ જોવા માટે અને ‘ધંતૂરાનાં જૃંભિત અસ્થિધવલ ફૂલ’ ને ઓળખવા માટે ભાવકે કવિમન સુધી પહોંચવું જ પડે. રાજેન્દ્ર શાહનાં શબ્દચિત્રો અનિવાર્યતયા એમનાં સંવેદનચિત્રો છે. એમની કાવ્યબાનીમાં સપાટીનાં રૂપ નહીં મનમાં સંકુલ-નિગૂઢ રૂપોના સંચારો જોવા મળે છે. કુ. નર્મરા, શકુંતલા તથા સીતાની શબ્દચ્છવિઓમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનું સામર્થ્ય જોઈ શકાશે. |
edits