વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

completed upto દંડાયુધ (૩૬) - (પૃથ્વીચંદ્રચરિત્ર).
(Intermittent Saving completed upto દિગ્ગજ (૪))
(completed upto દંડાયુધ (૩૬) - (પૃથ્વીચંદ્રચરિત્ર).)
Line 2,050: Line 2,050:


દિગ્ગજી (૮)  
દિગ્ગજી (૮)  
:અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, તામ્રવણી, શુભ્રદન્તી,  
:અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, તામ્રવર્ણી, શુભ્રદન્તી, અંગના, અંજનાવતી.
:અંગના, અંજનાવતી.


દિવ્ય (૫)  
દિવ્ય (૫)  
:સોનામહોરની વૃષ્ટિ, પંચવર્ણા ફૂલની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિ, અહાદાન મહાદાન એવો ધ્વનિ.
:સોનામહોરોની વૃષ્ટિ, પંચવર્ણા ફૂલની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિ, અહોદાનં મહાદાનં એવો ધ્વનિ.


દિશા (૪)
દિશા (૪)
Line 2,064: Line 2,063:


દિશાકુમારી (૪).  
દિશાકુમારી (૪).  
:(પૂર્વદિશાની-૮) નંદોત્તરા, નંદા, આનંદા, નિંદિષેણ, વિજ્યા, વૈજયંતી, જયંતી, અપરાજિતા.
:(પૂર્વદિશાની-૮) નંદોત્તરા, નંદા, આનંદા, નિંદિષેણા, વિજ્યા, વૈજયંતી, જયંતી, અપરાજિતા.
:(પશ્ચિમદિશાની-૮) ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા, ભદ્રા.
:(પશ્ચિમદિશાની-૮) ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા, ભદ્રા.
:(ઉત્તર દિશાની-૮) અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી.
:(ઉત્તર દિશાની-૮) અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી.
:(દક્ષિણ દિશાની-૮). લહમવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, સમાહાર, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા.
:(દક્ષિણ દિશાની-૮). લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા.


દિશાગ્રહ (૮)
દિશાગ્રહ (૮)
:પૂર્વ-રવિ, અગ્નિ-શુક્ર, દક્ષિણ-મંગળ, નૈઋત્ય-રાહુ, પશ્રિમ-શનિ, વાયવ્ય-ચંદ્ર, ઉત્તર-બુધ, ઈશાન–ગુરુ. (જુઓ ગ્રહ).
:પૂર્વ-રવિ, અગ્નિ-શુક્ર, દક્ષિણ-મંગળ, નૈઋત્ય-રાહુ, પશ્ચિમ-શનિ, વાયવ્ય-ચંદ્ર, ઉત્તર-બુધ, ઈશાન–ગુરુ. (જુઓ ગ્રહ).


દિશાના દેવ (૮)  
દિશાના દેવ (૮)  
Line 2,076: Line 2,075:


દુર્ગ (૪)
દુર્ગ (૪)
:ભૂમિદુર્ગ, જલદુર્ગ, ગિરિદુર્ગ, ગહ્વરદુર્ગ.
:ભૂમિદુર્ગ, જલદુર્ગ, ગિરિદુર્ગ, ગહ્‌વરદુર્ગ.
:(૬) (મનુ પ્રમાણે)
:(૬) (મનુ પ્રમાણે)
:ધર્નુ દુર્ગ, મહીદુર્ગ, જલદુર્ગ, વૃક્ષદુર્ગ, નરદુર્ગ, ગિરિદુર્ગ. (૧૬)
:ધર્નુદુર્ગ, મહીદુર્ગ, જલદુર્ગ, વૃક્ષદુર્ગ, નરદુર્ગ, ગિરિદુર્ગ. (૧૬)
:ધન્વ, મટોડી, પાણી, ઝાડ, નૃ, પહાડી, બંધ, ઐરિણી, ખાઈ, પારિધ, સૈન્ય, મરિ, મૃ, માનવ, ધાવ, ગિરિ.
:ધન્વ, મટોડી, પાણી, ઝાડ, નૃ, પહાડી, બંધ, ઐરિણી, ખાઈ, પારિધ, સૈન્ય, મરિ, મૃ, માનવ, ધાવ, ગિરિ.


Line 2,091: Line 2,090:
:(૯)
:(૯)
:શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી. (નવરાત્રિમાં ક્રમવાર પૂજાતી દુર્ગા).
:શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી. (નવરાત્રિમાં ક્રમવાર પૂજાતી દુર્ગા).
:(૧૦) વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વરવર્ણિની, ગરિષ્ઠા, વરોહા, વરાહા, નીલગંધા, સંધ્યા, ભોગભોક્ષદા. (ભાગવત પ્રમાણે).  
:(૧૦)  
:વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વરવર્ણિની, ગરિષ્ઠા, વરાહા, વરારોહા, નીલગંધા, સંધ્યા, ભોગભોક્ષદા. (ભાગવત પ્રમાણે).  


દુર્ગુણ (૯)
દુર્ગુણ (૯)
Line 2,097: Line 2,097:


દુહાજાતિ (૨૩)  
દુહાજાતિ (૨૩)  
:ભ્રમર, ભ્રામર, સરભ, સેન, મંડૂક, મર્કટ, કરજ, નર, હંસ, મદકલ, પયોધર, બલ, વારણ, ત્રિકલ, કત્સ, મત્સ્ય, શાર્દૂલ, વ્યાધ, વ્યાઘ્ર, બિડાલ, સોનક, મુખક, સર્પ. (વ. વૃં. દી.)
:ભ્રમર, ભ્રામર, સરભ, સેન, મંડૂક, મરકટ, કરભ, નર, હંસ, મદકલ, પયોધર, બલ, વારણ, ત્રિકલ, કત્સ, મત્સ્ય, શાર્દૂલ, વ્યાધ, વ્યાઘ્ર, બિડાલ, સોનક, મુખક, સર્પ. (વ. વૃં. દી.)


દુઃખત્રય (૩)  
દુઃખત્રય (૩)  
Line 2,105: Line 2,105:


દુઃખ (૪)  
દુઃખ (૪)  
:માનસદુ:ખ (કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, દ્વેષ) આધ્યાત્મિક દુઃખ (આત્માને થતું), આધિદૈવિક (અનાવૃષ્ટિ, ભૂકંપ), આધિભૌતિક (સર્પ, રાજા).
:માનસ દુ:ખ (કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, દ્વેષ) આધ્યાત્મિક દુઃખ (આત્માને થતું), આધિદૈવિક (અનાવૃષ્ટિ, ભૂકંપ), આધિભૌતિક (સર્પ, રાજા).


દૂષણ (૧૮) (જૈનમત).
દૂષણ (૧૮) (જૈનમત).
Line 2,119: Line 2,119:


દેવગંધર્વ (૧૬)  
દેવગંધર્વ (૧૬)  
:ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરુણ, ગોપતિ, ધૃતરાષ્ટ્ર, સૂપવર્ચા, સત્યવાક, અર્કપણ, પ્રયુત્ત, ભીમ, ચિત્રરથ, શાલિશિરા, પર્જન્ય, કલિ, નારદ.
:ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરૂણ, ગોપતિ, ધૃતરાષ્ટ્ર, સૂર્પવર્ચા, સત્યવાક, અર્કપણ, પ્રયુત્ત, ભીમ, ચિત્રરથ, શાલિશિરા, પર્જન્ય, કલિ, નારદ.


દેવતરુ (૫)
દેવતરુ (૫)
Line 2,127: Line 2,127:


દેવતા (૩૩).  
દેવતા (૩૩).  
:આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇંદ્ર, પ્રજાપતિ.
:આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇંદ્ર, પ્રજાપતિ.


દેવતાભેદ (૪)
દેવતાભેદ (૪)
Line 2,136: Line 2,136:


દેવલોક (૧૬) (જૈનમત)
દેવલોક (૧૬) (જૈનમત)
:સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મેતર, લાંતક, કાપિષ્ટ, શુક, મહાશુક્ર, સતાર, સહસાર, આનત, પ્રાણત, આરત, અચ્યુત.
:સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મેતર, લાંતક, કાપિષ્ટ, શુક્ર, મહાશુક્ર, સતાર, સહસાર, આનત, પ્રાણત, આરત, અચ્યુત.


દેવાંગના (૧૬)  
દેવાંગના (૧૬)  
:શ્રાલસી, તોરણા, મુગ્ધા, માનિની, જલમાલિકા, પદ્મધા, દર્પણા, વિન્યાસા, કેતકીભરણા, માતૃભૂમિ, ચામરા, ગુંઠના, નર્તકી, શુકસારિકા, નૂપુરવાદિકા, મર્દલા, (શિલ્પશાસ્ત્ર).
:શ્રાલસી, તોરણા, મુગ્ધા, માનિની, જલમાલિકા, પદ્મગંધા, દર્પણા, વિન્યાસા, કેતકીભરણા, માતૃભૂમિ, ચામરા, ગુંઠના, નર્તકી, શુકસારિકા, નૂપુરવાદિકા, મર્દલા, (શિલ્પશાસ્ત્ર).
:(૩૨)
:(૩૨)
:મેનકા, ઉર્વશી, મોહિની, રંભા, સુંદરી, હંસાવલી, ચિત્રિણી, ગૌરી, લીલાવતી, શુભાંગિની, કર્પૂરમંજરી, વિધિચિત્તા, પદ્મનેત્રા, ગાંધારી, સર્વકલા, ચિત્રરૂપા, દેવજ્ઞા, પશ્વિની, મરીચિકા, સુગંધા, માનુની, ચંદ્રાવલી, :શત્રુમર્દિની, માનહંસા, ભાવચંદ્રા, ચંદ્રરેખા, સુસ્વભાવા, મૃગાક્ષી, ભુજઘોષા, ચંદ્રવક્રા, જયા, કામરૂપા.
:મેનકા, ઉર્વશી, મોહિની, રંભા, સુંદરી, હંસાવલી, ચિત્રિણી, ગૌરી, લીલાવતી, શુભાંગિની, કર્પૂરમંજરી, વિધિચિત્તા, પદ્મનેત્રા, ગાંધારી, સર્વકલા, ચિત્રરૂપા, દેવજ્ઞા, પદ્મિની, મરીચિકા, સુગંધા, માનુની, ચંદ્રાવલી, શત્રુમર્દિની, માનહંસા, ભાવચંદ્રા, ચંદ્રરેખા, સુસ્વભાવા, મૃગાક્ષી, ભુજઘોષા, ચંદ્રવક્રા, જયા, કામરૂપા.


દેવી સ્વરૂપ (૩)  
દેવી સ્વરૂપ (૩)  
Line 2,157: Line 2,157:


દૈવી સંપત્તિ (૨૭)
દૈવી સંપત્તિ (૨૭)
:નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન, એકનિષ્ઠા, દાન, ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞ, શાસ્ત્રપઠન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ચૂગલીને અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, ભૂતદયા, વિષયલં પટતાનો :અભાવ, નમ્રતા, લજજા, ચપળતાનો અભાવ, પૂજ્યપણાના અભિમાનનો અભાવ.  
:નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન, એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયનિગ્રહ, યજ્ઞ, શાસ્ત્રપઠન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ચૂગલીનો અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, ભૂતદયા, વિષયલં પટતાનો અભાવ, નમ્રતા, લજજા, ચપળતાનો અભાવ, પૂજ્યપણાના અભિમાનનો અભાવ.  


દોષ (૩)
દોષ (૩)
Line 2,170: Line 2,170:
:જીવહિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠું બોલવું, નિંદા કરવી, અપશબ્દો બોલવા, વ્યર્થ વાતો કરવી, લાલચ, તિરસ્કાર, ભૂલ.
:જીવહિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠું બોલવું, નિંદા કરવી, અપશબ્દો બોલવા, વ્યર્થ વાતો કરવી, લાલચ, તિરસ્કાર, ભૂલ.
:(૧૦)  
:(૧૦)  
:અવિવેક, યશ, લાભ, ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અપમાન.
:અવિવેક, યશ, લોભ, ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અપમાન.


દંડ (૩).  
દંડ (૩).  
Line 2,176: Line 2,176:


દંડાયુધ (૩૬).
દંડાયુધ (૩૬).
:વજ્ર, ચક્ર, ધનુષ, અંકુશ, ખડ્ગ, છુરિકા, તોમર, કુંત, ત્રિશૂલ, ભાલો, ભિંદિપાલ, મુસંઢિ, માક્ષિક, મુદ્ગર, અરલ, હલ, પરશુ, પટ્ટિશ શવિષ્ટ, કણય, કંપન, કર્તરી, તલવાર, કુદ્દાલ, દુરસ્ફોટ, ગદા, પ્રલય, કાલ, :તારાચ, પાશ, ફલ, યંત્ર, દ્રસ, દંડ, લગડ, કટારી. (પૃથ્વીચંદ્રચરિત્ર).  
:વજ્ર, ચક્ર, ધનુષ, અંકુશ, ખડ્ગ, છુરિકા, તોમર, ક્રુંત, ત્રિશૂલ, ભાલો, ભિંદિપાલ, મુસંઢિ, માક્ષિક, મુદ્‌ગર, અરલ, હલ, પરશુ, પટ્ટિશ શવિષ્ટ, કણય, કંપન, કર્તરી, તલવાર, કુદ્દાલ, દુસ્ફોટ, ગદા, પ્રલય, કાલ, તારાચ, પાશ, ફલ, યંત્ર, દ્રસ, દંડ, લગડ, કટારી. (પૃથ્વીચંદ્રચરિત્ર).  
:(૩૬)
:(૩૬)
:ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કન્ત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિંડિપાલ, મુષ્ટિ, લુણ્ઠિ, શંકુ, પાશ, પટ્ટિશ, યષ્ટિ, કણય, કમ્પન, હલ, મુશલ, ગુલિકા, કર્ત્તરી, કરપત્ર, તરવાર, કુદ્દાલ, કુસ્ફોટ, :કોફણિ ડાહ, ડથ્થૂસ, મુદ્ગર, ગદા, ઘન, કરવાલિકા.
:ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કન્ત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિંડિપાલ, મુષ્ટિ, લુણ્ઠિ, શંકુ, પાશ, પટ્ટિશ, યષ્ટિ, કણય, કમ્પન, હલ, મુશલ, ગુલિકા, કર્ત્તરી, કરપત્ર, તરવાર, કુદ્દાલ, કુસ્ફોટ, :કોફણિ ડાહ, ડથ્થૂસ, મુદ્ગર, ગદા, ઘન, કરવાલિકા.