14
edits
Meghdhanu1 (talk | contribs) (proofreading completed upto ત full) |
Meghdhanu1 (talk | contribs) (Intermittent Saving completed upto દિગ્ગજ (૪)) |
||
Line 1,963: | Line 1,963: | ||
દત્તાત્રેયના ગુરુ (૨૪). | દત્તાત્રેયના ગુરુ (૨૪). | ||
:પૃથ્વી, અનલ, આકાશ, નીરહત, શશી, રવિ, અજગર, કપોત, | :પૃથ્વી, અનલ, આકાશ, નીરહત, શશી, રવિ, અજગર, કપોત, સિંધુ, પતંગ, હરિણ, ગજ, મધુહા, શરકર, મધુમક્ષી, ભ્રમર, મીન, પિંગલા, કુમારિકા, કિરણ, પક્ષી, શિશુ, ઊર્ણનાભ, અહિ, (વ. વૃં. દી.) | ||
:(૨૪). | :(૨૪). | ||
:પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનારી, સર્પ, કરોળિયો, ભમરી. | :પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનારી, સર્પ, કરોળિયો, ભમરી. | ||
Line 1,975: | Line 1,975: | ||
:આસ્તિક, નાસ્તિક. | :આસ્તિક, નાસ્તિક. | ||
:(૩). | :(૩). | ||
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્ | :સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્. | ||
:(૪). | :(૪). | ||
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્, શ્રવણ. | :સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્, શ્રવણ. | ||
:(૬). | :(૬). | ||
:ચાર્વાકદર્શન. જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યયોગદર્શન, ન્યાય વૈશેષિક | :ચાર્વાકદર્શન. જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યયોગદર્શન, ન્યાય વૈશેષિક દર્શન, મીમાંસાદર્શન. | ||
:(૮). | :(૮). | ||
:ગુરુ, ભાગ્યવાન, દાતા, કામધેનુ, દર્પણ, પ્રભુ, સૂર્ય, ઈશ્વર. | :ગુરુ, ભાગ્યવાન, દાતા, કામધેનુ, દર્પણ, પ્રભુ, સૂર્ય, ઈશ્વર. | ||
:(૧૫) | :(૧૫) | ||
:ચાર્વાક, બૌદ્ધ, | :ચાર્વાક, બૌદ્ધ, આર્હત, રામાનુજ, પૂર્ણપ્રજ્ઞ, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય, અક્ષપાદ, પાણિનિ, સાંખ્ય, પાતંજલ, શંકર. (મધ્વાચાર્ય). | ||
દશજ્યોતિ (૧૦). | દશજ્યોતિ (૧૦). | ||
:ધૂમ્રા, | :ધૂમ્રા, અર્ચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય, કવ્યવહા. | ||
દશદિશા (૧૦). | દશદિશા (૧૦). | ||
Line 1,998: | Line 1,998: | ||
દશમૂલ (૧૦) | દશમૂલ (૧૦) | ||
:બીલી, અરણી, ઊભી ભોરિંગડી, બેઠી ભોરિંગડી, સાલવણ, પીઠવણ, ગોખરુ, શીવણ, | :બીલી, અરણી, ઊભી ભોરિંગડી, બેઠી ભોરિંગડી, સાલવણ, પીઠવણ, ગોખરુ, શીવણ, પાડવણ, પુષ્કરમૂળ. (– આર્યભિષક). (૧૦). | ||
:ખિલવણી, મોટીરીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, પાડલ, અરણી, અરડૂસો, | :ખિલવણી, મોટીરીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, પાડલ, અરણી, અરડૂસો, અરલુ, કાશ્મરી. (યોગચિંતામણિ). | ||
:(૧૦). | :(૧૦). | ||
:શાલીપર્ણી, પ્રશ્નીપર્ણી, બૃહતી, ક્ષુદ્રા, ગોખરુ (–લઘુપંચમૂળ) | :શાલીપર્ણી, પ્રશ્નીપર્ણી, બૃહતી, ક્ષુદ્રા, ગોખરુ (–લઘુપંચમૂળ) | ||
:બીલી, અગ્નિમંથ, અરડૂસો, | :બીલી, અગ્નિમંથ, અરડૂસો, કાશ્મરી, પાડલ.(બૃહત્પંચમૂળ). | ||
દશમુખી (૨). | દશમુખી (૨). | ||
Line 2,014: | Line 2,014: | ||
દશાંગલેપ (૧૦). | દશાંગલેપ (૧૦). | ||
:સરસડાની છાલ, જેઠીમધ, રતાંજલી, એલચી, જટામાસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો, તગર | :સરસડાની છાલ, જેઠીમધ, રતાંજલી, એલચી, જટામાસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો, તગર. | ||
દશાંગીસુખ (૧૦). | દશાંગીસુખ (૧૦). | ||
Line 2,021: | Line 2,021: | ||
દાન (૩). | દાન (૩). | ||
:અભયદાન, ઉપકારદાન, દ્રવ્યદાન (વo ૨o કોo) | :અભયદાન, ઉપકારદાન, દ્રવ્યદાન (વo ૨o કોo) | ||
(૪). | |||
:જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપકરણદાન, અનુકંપાદાન. | :જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપકરણદાન, અનુકંપાદાન. | ||
:(૯) | :(૯) | ||
:ગોદાન, ભૂમિદાન, તલદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, ધાન્યદાન, આજયદાન, | :ગોદાન, ભૂમિદાન, તલદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, ધાન્યદાન, આજયદાન, રૌપ્યદાન, લવણદાન. (અંત્યેષ્ટિના). | ||
:(૧૪). | :(૧૪). | ||
:અન્નદાન, ઉદકદાન, દીપદાન, તાંબૂલદાન, ગૌદાન, કન્યાદાન, વિદ્યાદાન, પાત્રદાન, ચંદનદાન, પુષ્પદાન, વસ્ત્રદાન, સગડીદાન, લોહદાન, તિલદાન. | :અન્નદાન, ઉદકદાન, દીપદાન, તાંબૂલદાન, ગૌદાન, કન્યાદાન, વિદ્યાદાન, પાત્રદાન, ચંદનદાન, પુષ્પદાન, વસ્ત્રદાન, સગડીદાન, લોહદાન, તિલદાન. | ||
Line 2,033: | Line 2,034: | ||
દાસ (૧૩). | દાસ (૧૩). | ||
:ગૃહજાત, ક્રીત, લબ્ધ, દાયાદુપાગત, અનાકાલભૃત, આહિત, | :ગૃહજાત, ક્રીત, લબ્ધ, દાયાદુપાગત, અનાકાલભૃત, આહિત, ઋણદાસ, યુદ્ધપ્રાપ્ત, પણેજિત, પ્રવજ્યાવસિત, કૃત, વડવાહત, આત્મવિક્રેતા. | ||
દિક્પાળ (૮). | દિક્પાળ (૮). | ||
: | :ઈન્દ્ર (પૂર્વદિશાનો), અગ્નિ (અગ્નિકોણનો), યમ (દક્ષિણનો), નૈઋતિ (નૈઋત્યકોણનો), વરુણ (પશ્ચિમનો), વાયુ (વાયવ્યકોણનો), કુબેર (ઉત્તરનો), શિવ (ઈશાનકોણનો). | ||
દિગ્કુમારી (૫૬). | દિગ્કુમારી (૫૬). | ||
:ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સનિત્રા, પુષ્પમાલા, આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા, બલાહિકા, નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, | :ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સનિત્રા, પુષ્પમાલા, આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા, બલાહિકા, નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વિજયંતી, જયંતી, અપરાજિતા, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, શીતા, અલંબુસા, મિનકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી, ચિત્રા, ચિત્રકનકા, શતેરા, વસુદામિની, રૂપા, રૂપાસિકા, સુરૂપા, રૂપકાવતી. | ||
દિગ્ગજ (૪) | દિગ્ગજ (૪) | ||
:રિષ, | :રિષ, વપુહૂ, કરપરાજિત, વામન. | ||
:(૪) | :(૪) | ||
:ઋષભ, પુષ્કરચૂડ, વામન, અપરાજિત. | :ઋષભ, પુષ્કરચૂડ, વામન, અપરાજિત. |