14
edits
Meghdhanu1 (talk | contribs) (Intermittent Saving completed upto દિગ્ગજ (૪)) |
Meghdhanu1 (talk | contribs) (completed upto દંડાયુધ (૩૬) - (પૃથ્વીચંદ્રચરિત્ર).) |
||
Line 2,050: | Line 2,050: | ||
દિગ્ગજી (૮) | દિગ્ગજી (૮) | ||
:અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, | :અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, તામ્રવર્ણી, શુભ્રદન્તી, અંગના, અંજનાવતી. | ||
દિવ્ય (૫) | દિવ્ય (૫) | ||
: | :સોનામહોરોની વૃષ્ટિ, પંચવર્ણા ફૂલની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિ, અહોદાનં મહાદાનં એવો ધ્વનિ. | ||
દિશા (૪) | દિશા (૪) | ||
Line 2,064: | Line 2,063: | ||
દિશાકુમારી (૪). | દિશાકુમારી (૪). | ||
:(પૂર્વદિશાની-૮) નંદોત્તરા, નંદા, આનંદા, | :(પૂર્વદિશાની-૮) નંદોત્તરા, નંદા, આનંદા, નિંદિષેણા, વિજ્યા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. | ||
:(પશ્ચિમદિશાની-૮) ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા, ભદ્રા. | :(પશ્ચિમદિશાની-૮) ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા, ભદ્રા. | ||
:(ઉત્તર દિશાની-૮) અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી. | :(ઉત્તર દિશાની-૮) અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી. | ||
:(દક્ષિણ દિશાની-૮). | :(દક્ષિણ દિશાની-૮). લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા. | ||
દિશાગ્રહ (૮) | દિશાગ્રહ (૮) | ||
:પૂર્વ-રવિ, અગ્નિ-શુક્ર, દક્ષિણ-મંગળ, નૈઋત્ય-રાહુ, | :પૂર્વ-રવિ, અગ્નિ-શુક્ર, દક્ષિણ-મંગળ, નૈઋત્ય-રાહુ, પશ્ચિમ-શનિ, વાયવ્ય-ચંદ્ર, ઉત્તર-બુધ, ઈશાન–ગુરુ. (જુઓ ગ્રહ). | ||
દિશાના દેવ (૮) | દિશાના દેવ (૮) | ||
Line 2,076: | Line 2,075: | ||
દુર્ગ (૪) | દુર્ગ (૪) | ||
:ભૂમિદુર્ગ, જલદુર્ગ, ગિરિદુર્ગ, | :ભૂમિદુર્ગ, જલદુર્ગ, ગિરિદુર્ગ, ગહ્વરદુર્ગ. | ||
:(૬) (મનુ પ્રમાણે) | :(૬) (મનુ પ્રમાણે) | ||
: | :ધર્નુદુર્ગ, મહીદુર્ગ, જલદુર્ગ, વૃક્ષદુર્ગ, નરદુર્ગ, ગિરિદુર્ગ. (૧૬) | ||
:ધન્વ, મટોડી, પાણી, ઝાડ, નૃ, પહાડી, બંધ, ઐરિણી, ખાઈ, પારિધ, સૈન્ય, મરિ, મૃ, માનવ, ધાવ, ગિરિ. | :ધન્વ, મટોડી, પાણી, ઝાડ, નૃ, પહાડી, બંધ, ઐરિણી, ખાઈ, પારિધ, સૈન્ય, મરિ, મૃ, માનવ, ધાવ, ગિરિ. | ||
Line 2,091: | Line 2,090: | ||
:(૯) | :(૯) | ||
:શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી. (નવરાત્રિમાં ક્રમવાર પૂજાતી દુર્ગા). | :શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી. (નવરાત્રિમાં ક્રમવાર પૂજાતી દુર્ગા). | ||
:(૧૦) વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વરવર્ણિની, ગરિષ્ઠા, | :(૧૦) | ||
:વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વરવર્ણિની, ગરિષ્ઠા, વરાહા, વરારોહા, નીલગંધા, સંધ્યા, ભોગભોક્ષદા. (ભાગવત પ્રમાણે). | |||
દુર્ગુણ (૯) | દુર્ગુણ (૯) | ||
Line 2,097: | Line 2,097: | ||
દુહાજાતિ (૨૩) | દુહાજાતિ (૨૩) | ||
:ભ્રમર, ભ્રામર, સરભ, સેન, મંડૂક, | :ભ્રમર, ભ્રામર, સરભ, સેન, મંડૂક, મરકટ, કરભ, નર, હંસ, મદકલ, પયોધર, બલ, વારણ, ત્રિકલ, કત્સ, મત્સ્ય, શાર્દૂલ, વ્યાધ, વ્યાઘ્ર, બિડાલ, સોનક, મુખક, સર્પ. (વ. વૃં. દી.) | ||
દુઃખત્રય (૩) | દુઃખત્રય (૩) | ||
Line 2,105: | Line 2,105: | ||
દુઃખ (૪) | દુઃખ (૪) | ||
: | :માનસ દુ:ખ (કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, દ્વેષ) આધ્યાત્મિક દુઃખ (આત્માને થતું), આધિદૈવિક (અનાવૃષ્ટિ, ભૂકંપ), આધિભૌતિક (સર્પ, રાજા). | ||
દૂષણ (૧૮) (જૈનમત). | દૂષણ (૧૮) (જૈનમત). | ||
Line 2,119: | Line 2,119: | ||
દેવગંધર્વ (૧૬) | દેવગંધર્વ (૧૬) | ||
:ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, | :ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરૂણ, ગોપતિ, ધૃતરાષ્ટ્ર, સૂર્પવર્ચા, સત્યવાક, અર્કપણ, પ્રયુત્ત, ભીમ, ચિત્રરથ, શાલિશિરા, પર્જન્ય, કલિ, નારદ. | ||
દેવતરુ (૫) | દેવતરુ (૫) | ||
Line 2,127: | Line 2,127: | ||
દેવતા (૩૩). | દેવતા (૩૩). | ||
:આઠ વસુ, અગિયાર | :આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇંદ્ર, પ્રજાપતિ. | ||
દેવતાભેદ (૪) | દેવતાભેદ (૪) | ||
Line 2,136: | Line 2,136: | ||
દેવલોક (૧૬) (જૈનમત) | દેવલોક (૧૬) (જૈનમત) | ||
:સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મેતર, લાંતક, કાપિષ્ટ, | :સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મેતર, લાંતક, કાપિષ્ટ, શુક્ર, મહાશુક્ર, સતાર, સહસાર, આનત, પ્રાણત, આરત, અચ્યુત. | ||
દેવાંગના (૧૬) | દેવાંગના (૧૬) | ||
:શ્રાલસી, તોરણા, મુગ્ધા, માનિની, જલમાલિકા, | :શ્રાલસી, તોરણા, મુગ્ધા, માનિની, જલમાલિકા, પદ્મગંધા, દર્પણા, વિન્યાસા, કેતકીભરણા, માતૃભૂમિ, ચામરા, ગુંઠના, નર્તકી, શુકસારિકા, નૂપુરવાદિકા, મર્દલા, (શિલ્પશાસ્ત્ર). | ||
:(૩૨) | :(૩૨) | ||
:મેનકા, ઉર્વશી, મોહિની, રંભા, સુંદરી, હંસાવલી, ચિત્રિણી, ગૌરી, લીલાવતી, શુભાંગિની, કર્પૂરમંજરી, વિધિચિત્તા, પદ્મનેત્રા, ગાંધારી, સર્વકલા, ચિત્રરૂપા, દેવજ્ઞા, | :મેનકા, ઉર્વશી, મોહિની, રંભા, સુંદરી, હંસાવલી, ચિત્રિણી, ગૌરી, લીલાવતી, શુભાંગિની, કર્પૂરમંજરી, વિધિચિત્તા, પદ્મનેત્રા, ગાંધારી, સર્વકલા, ચિત્રરૂપા, દેવજ્ઞા, પદ્મિની, મરીચિકા, સુગંધા, માનુની, ચંદ્રાવલી, શત્રુમર્દિની, માનહંસા, ભાવચંદ્રા, ચંદ્રરેખા, સુસ્વભાવા, મૃગાક્ષી, ભુજઘોષા, ચંદ્રવક્રા, જયા, કામરૂપા. | ||
દેવી સ્વરૂપ (૩) | દેવી સ્વરૂપ (૩) | ||
Line 2,157: | Line 2,157: | ||
દૈવી સંપત્તિ (૨૭) | દૈવી સંપત્તિ (૨૭) | ||
:નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન, એકનિષ્ઠા, દાન, | :નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન, એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયનિગ્રહ, યજ્ઞ, શાસ્ત્રપઠન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ચૂગલીનો અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, ભૂતદયા, વિષયલં પટતાનો અભાવ, નમ્રતા, લજજા, ચપળતાનો અભાવ, પૂજ્યપણાના અભિમાનનો અભાવ. | ||
દોષ (૩) | દોષ (૩) | ||
Line 2,170: | Line 2,170: | ||
:જીવહિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠું બોલવું, નિંદા કરવી, અપશબ્દો બોલવા, વ્યર્થ વાતો કરવી, લાલચ, તિરસ્કાર, ભૂલ. | :જીવહિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠું બોલવું, નિંદા કરવી, અપશબ્દો બોલવા, વ્યર્થ વાતો કરવી, લાલચ, તિરસ્કાર, ભૂલ. | ||
:(૧૦) | :(૧૦) | ||
:અવિવેક, યશ, | :અવિવેક, યશ, લોભ, ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અપમાન. | ||
દંડ (૩). | દંડ (૩). | ||
Line 2,176: | Line 2,176: | ||
દંડાયુધ (૩૬). | દંડાયુધ (૩૬). | ||
:વજ્ર, ચક્ર, ધનુષ, અંકુશ, ખડ્ગ, છુરિકા, તોમર, | :વજ્ર, ચક્ર, ધનુષ, અંકુશ, ખડ્ગ, છુરિકા, તોમર, ક્રુંત, ત્રિશૂલ, ભાલો, ભિંદિપાલ, મુસંઢિ, માક્ષિક, મુદ્ગર, અરલ, હલ, પરશુ, પટ્ટિશ શવિષ્ટ, કણય, કંપન, કર્તરી, તલવાર, કુદ્દાલ, દુસ્ફોટ, ગદા, પ્રલય, કાલ, તારાચ, પાશ, ફલ, યંત્ર, દ્રસ, દંડ, લગડ, કટારી. (પૃથ્વીચંદ્રચરિત્ર). | ||
:(૩૬) | :(૩૬) | ||
:ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કન્ત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિંડિપાલ, મુષ્ટિ, લુણ્ઠિ, શંકુ, પાશ, પટ્ટિશ, યષ્ટિ, કણય, કમ્પન, હલ, મુશલ, ગુલિકા, કર્ત્તરી, કરપત્ર, તરવાર, કુદ્દાલ, કુસ્ફોટ, :કોફણિ ડાહ, ડથ્થૂસ, મુદ્ગર, ગદા, ઘન, કરવાલિકા. | :ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કન્ત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિંડિપાલ, મુષ્ટિ, લુણ્ઠિ, શંકુ, પાશ, પટ્ટિશ, યષ્ટિ, કણય, કમ્પન, હલ, મુશલ, ગુલિકા, કર્ત્તરી, કરપત્ર, તરવાર, કુદ્દાલ, કુસ્ફોટ, :કોફણિ ડાહ, ડથ્થૂસ, મુદ્ગર, ગદા, ઘન, કરવાલિકા. |