વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

no edit summary
(Completed up to લબ્ધિ (૧૦))
No edit summary
Line 3,922: Line 3,922:
લૌકિક મતવિચાર (૩)
લૌકિક મતવિચાર (૩)
:ઊગતા ડામવા (૩): રોગ, ઋણ, શત્રુ.
:ઊગતા ડામવા (૩): રોગ, ઋણ, શત્રુ.
:કજિયાના કારણઃ જર, જમીન જોરુ.
:કજિયાના કારણઃ જર, જમીન છોરુ.
:કમઅક્કલ (૪) : પાણી પીને પૂછે ઘર, આંગળી ઘાલી પૂછે દર, દીકરી દઈને પૂછે કુળ, બાથ ભીડીને પૂછે બળ.
:કમઅક્કલ (૪) : પાણી પીને પૂછે ઘર, આંગળી ઘાલી પૂછે દર, દીકરી દઈને પૂછે કુળ, બાથ ભીડીને પૂછે બળ.
:ખાણ (૪): ઘર ચિંતાની ખાણ, દેહ રોગની ખાણ, વિદ્યા, આનંદની ખાણ, જ્ઞાન મોક્ષની ખાણ.
:ખાણ (૪): ઘર ચિંતાની ખાણ, દેહ રોગની ખાણ, વિદ્યા, આનંદની ખાણ, જ્ઞાન મોક્ષની ખાણ.
:અનુવૃષ્ટિ એંધાણ (૩): દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા.
:અનૃવૃષ્ટિ એંધાણ (૩): દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા.
:ઢાંકણ (૪) : કૂવાઢાંકણ પાવડા, જગનું જાર, બાપનું બેટો, ઘરનું ઢાંકણ નાર.
:ઢાંકણ (૪) : કૂવાઢાંકણ પાવડો, જગનું જાર, બાપનું બેટો, ઘરનું ઢાંકણ નાર.
:તિલક (૩) : વૈષ્ણવો ઊભું, શૈવો આડું, શાક્તો રક્તચંદનનું આડું.
:તિલક (૩) : વૈષ્ણવો ઊભું, શૈવો આડું, શાક્તો રક્તચંદનનું આડું.
:દેવી આરાધના (૨): ગીત સ્વરૂપે ગરબો નાટ્યસ્વરૂપે ભવાઈ.
:દેવી આરાધના (૨): ગીત સ્વરૂપે ગરબો નાટ્યસ્વરૂપે ભવાઈ.
:સુખઃ (૪) પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજુ સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર, સ્ત્રીના ભૂષણ. (૩) લજ્જાશીલ, મધુરવાણી.
:સુખઃ (૪) પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજુ સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર,  
:સ્ત્રીના ભૂષણ. (૩) લજ્જા શીલ, મધુરવાણી.


લવણ (૨)  
લવણ (૨)  
:સિંધવ, સંચળ, (વૈદક).  
:સિંધવ, સંચળ, (વૈદક).  
:(૫)
:(૫)
:સિંધાલૂણ, સંચળ, બિડવલણ, વડાગરું, સામુદ્રિક, (વૈદક). લિપિ (૧૮),  
:સિંધાલૂણ, સંચળ, બિડવલણ, વડાગરું, સામુદ્રિક, (વૈદક).  
:બ્રાહ્મી, યવનાની, દોસાપુરિયા, ખરૌષ્ઠી, પુકખરસારિયા (ખરશાવિકા) ભોગવતી, પહરાઇયા, અંતકખરિયા, અકખરપુઠ્ઠિયા, વૈનયિકી, નિહૃનવિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરી, દોમલિપિ, :પૌલિન્દી. (પ્રજ્ઞાપના પદ ૧ સૂત્ર ૩૭) (વધુ માહિતી માટે જુઓઃ પુરવણી).
 
લિપિ (૧૮),  
:બ્રાહ્મી, યવનાની, દોસાપુરિયા, ખરૌષ્ઠી, પુકખરસારિયા (ખરશાવિકા) ભોગવતી, પહરાઇયા, અંતકખરિયા, અકખરપુઠ્ઠિયા, વૈનયિકી, નિહૃનવિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરી, દોમલિપિ, પૌલિન્દી. (પ્રજ્ઞાપના પદ ૧ સૂત્ર ૩૭) (વધુ માહિતી માટે જુઓઃ પૂરવણી).


લિંગ (૩).  
લિંગ (૩).  
:પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ.
:પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ.
:(૬)
:(૬)
:મહાલિંગ, પ્રસાદલિંગ, ચરલિંગ, શિવલિગ, ગુરુલિંગ, આચારલિંગ.
:મહાલિંગ, પ્રસાદલિંગ, ચરલિંગ, શિવલિંગ, ગુરુલિંગ, આચારલિંગ.
:(૭)
:(૭)
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ, ઉપપત્તિ.
:ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ, ઉપપત્તિ.
Line 3,948: Line 3,951:


લોક (૨)
લોક (૨)
:ઈહલોક, પરલોક.
:ઇહલોક, પરલોક.
:(૩)
:(૩)
:પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક.
:પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક.
:(૩)
:(૩)
:સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક.
:સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાલલોક.
:(૭)
:(૭)
:ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહર્લોક, જનલોક, તપલોક, સત્ય (બ્રહ્મ) લોક.
:ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનર્લોક, તપલોક, સત્ય (બ્રહ્મ) લોક.
:(૮)
:(૮)
:બ્રહ્મલોક, પિતૃલોક, સામલોક, ઈન્દ્રલોક, ગંધર્વલોક, રાક્ષસલોક, પક્ષલોક, પિશાચલોક.
:બ્રહ્મલોક, પિતૃલોક, સામલોક, ઈન્દ્રલોક, ગંધર્વલોક, રાક્ષસલોક, પક્ષલોક, પિશાચલોક.
Line 3,960: Line 3,963:
:સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર આણત, પ્રાણત, આરણ, અચ્યુત.
:સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર આણત, પ્રાણત, આરણ, અચ્યુત.
:(૧૪)
:(૧૪)
:ભૂ, ભુવઃ સ્વઃ, મહ, જન, તપ, સત્ય, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ.  
:ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ, સત્ય, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ.  


લોકપાલ (૪)
લોકપાલ (૪)
:સોમ, યમ, વરુણ, કુબેર,
:સોમ, યમ, વરુણ, કુબેર,
:(૫). ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા.
:(૫). ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા.
:(૮)
:(૮)
:ઘર, ધ્રુવ, સોમ, અન્હ, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાસ.  
:ઘર, ધ્રુવ, સોમ, અન્હ, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાસ.  
:(૭)
:(૭)
:ઈન્દ્ર (પૂર્વ દિશા), અગ્નિ (અગ્નિકોણ), યમ (દક્ષિણ), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકેણ), કુબેર (ઉત્તર), સોમ (ઈશાનકોણ).
:ઇન્દ્ર (પૂર્વ દિશા), અગ્નિ (અગ્નિકોણ), યમ (દક્ષિણ), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકોણ), કુબેર (ઉત્તર), સોમ (ઈશાનકોણ).
:(૮) ઈન્દ્રનો ઐરાવત, અગ્નિનો પુંડરિક, યમનો વામન, સૂર્યનો કુમુદ, વરુણનો અંજન, વાયુનો પુષ્પદંત, કુબેરનો સાર્વભૌમ, સોમને સુપ્રતીક.  
:(૮) ઈન્દ્રનો ઐરાવત, અગ્નિનો પુંડરિક, યમનો વામન, સૂર્યનો કુમુદ, વરુણનો અંજન, વાયુનો પુષ્પદંત, કુબેરનો સાર્વભૌમ, સોમને સુપ્રતીક.  
:(૯)
:(૯)
:ગણપતિ, દુર્ગા, વાયુ, આકાશ, અશ્વિનીકુમાર, વાસ્તુ – દેવતા, ક્ષેત્રપાલ, દિક્‌પાલ, મહારુદ્ર,
:ગણપતિ, દુર્ગા, વાયુ, આકાશ, અશ્વિનીકુમાર, વાસ્તુ – દેવતા, ક્ષેત્રપાલ, દિક્‌પાલ, મહારુદ્ર.,


લોકમાતા (૭)  
લોકમાતા (૭)  
Line 3,977: Line 3,980:


લોકાંતિક દેવ (૮).
લોકાંતિક દેવ (૮).
:અર્ચી, અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ટાભ,
:અર્ચી, અર્ચિમાલી, વૈરોચન, પ્રભંકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ટાભ.
:(૯)
:(૯)
:સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત, અરિષ્ટ
:સારસ્વત, આદિત્ય, વહિન, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત, અરિષ્ટ


લોચન (૨)
લોચન (૨)
Line 3,988: Line 3,991:
:(જુઓ ૦ પંચ લોહ).
:(જુઓ ૦ પંચ લોહ).


{{center|'''[ ]'''}}
 
{{center|'''[ ]'''}}


વક્તૃત્વ (૧૦).
વક્તૃત્વ (૧૦).
:પરિભાવિત, સત્ય, મધુર, સાર્થક, પરિસ્ફૂટ, પરિમિત, મનોહર, વિચિત્ર, પ્રસન્ન, ભાવાનુગત.
:પરિભાવિત, સત્ય, મધુર, સાર્થક, પરિસ્ફુટ, પરિમિત, મનોહર, વિચિત્ર, પ્રસન્ન, ભાવાનુગત.


વચન (૩) (વ્યાકરણ).
વચન (૩) (વ્યાકરણ).
Line 4,000: Line 4,004:


વધૂગુણ (૧૮).  
વધૂગુણ (૧૮).  
:ધર્માનુરાગ, વિવેક, શાંતસ્વભાવ, સતી, કોમળહૃદય, ઉત્સાહી, મધુરભાષિણી, કર્મકુશળ, સુંદર લક્ષણયુકત, સદાચરણી, ગૃહનીતિજ્ઞ, પ્રસન્ન ચિત્તવાળી, દાનવીર, સદ્દબુદ્ધિયુકત, સંતોષી, વિનયી, વ્યવહારકુશળ, મહેનતુ.
:ધર્માનુરાગ, વિવેક, શાંતસ્વભાવ, સતી, કોમળહૃદય, ઉત્સાહી, મધુરભાષિણી, કર્મકુશળ, સુંદર લક્ષણયુક્ત, સદાચરણી, ગૃહનીતિજ્ઞ, પ્રસન્નચિત્તવાળી, દાનવીર, સદ્‌બુદ્ધિયુકત, સંતોષી, વિનયી, વ્યવહારકુશળ, મહેનતુ.


વરપરીક્ષા (૭)  
વરપરીક્ષા (૭)  
Line 4,006: Line 4,010:


વર્ણ (૪)
વર્ણ (૪)
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર.
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર.
:(૧૮)
:(૧૮)
:સૂતરકાંતનાર, વણકર, સોની, લુહાર, મોચી, ચમાર, માળી, તંબોળી, છીપા, દરજી, કુંભાર, હજામ, ખત્રી, તેરમા, ઓડ, ગાચ્છા, વરડ, ચિત્રકાર,
:સૂતરકાંતનાર, વણકર, સોની, લુહાર, મોચી, ચમાર, માળી, તંબોળી, છીપા, દરજી, કુંભાર, હજામ, ખત્રી, તેરમા, ઓડ, ગાચ્છા, વરડ, ચિત્રકાર.
:(૧૮)
:(૧૮)
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, કંદોઈ, કાછિયા, માળી, હજામ, સુથાર, ભરવાડ, કડિયા, તંબોળી, સોની, ઘાંચી, છીપા, લુહાર, મોથી, ચમાર.
:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કંદોઈ, કાછિયા, માળી, હજામ, સુથાર, ભરવાડ, કડિયા, તંબોળી, સોની, ઘાંચી, છીપા, લુહાર, મોથી, ચમાર.


વર્ણજન્મ (૪).
વર્ણજન્મ (૪).
Line 4,016: Line 4,020:
:બ્રહ્માના બાહુમાંથી ક્ષત્રિયવર્ણ,
:બ્રહ્માના બાહુમાંથી ક્ષત્રિયવર્ણ,
:બ્રહ્માના સાથળમાંથી વૈશ્યવર્ણ,
:બ્રહ્માના સાથળમાંથી વૈશ્યવર્ણ,
વબ્રહ્માના પગમાંથી શૂદ્રવર્ણ.
:બ્રહ્માના પગમાંથી શૂદ્રવર્ણ.
:વર્ણોના ઋષિપિતા (૪).  
 
વર્ણોના ઋષિપિતા (૪).  
:સોમયા ભૃગુના પુત્રો, હવિર્ભુજ અંગિરાના પુત્રો, આજ્યપા પુલસ્ત્યના પુત્રો, સુકાલિન વસિષ્ઠના પુત્રો.
:સોમયા ભૃગુના પુત્રો, હવિર્ભુજ અંગિરાના પુત્રો, આજ્યપા પુલસ્ત્યના પુત્રો, સુકાલિન વસિષ્ઠના પુત્રો.


વર્ણોના પિતૃઓ (૪).
વર્ણોના પિતૃઓ (૪).
:બ્રાહ્મણના સોમયા, ક્ષત્રિયોના હવિર્ભુજ, વૈશ્યના અજ્યપા, શુદ્રોના સુકાલિન.
:બ્રાહ્મણના સોમયા, ક્ષત્રિયોના હવિર્ભુજ, વૈશ્યના અજ્યપા, શૂદ્રોના સુકાલિન.


વર્ણોના સ્વભાવ (૪).
વર્ણોના સ્વભાવ (૪).
:બ્રાહ્મણવર્ણ: શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા.
:બ્રાહ્મણવર્ણ: શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા.
:ક્ષત્રિય વર્ણ: પ્રતાપ, બળ, વૈર્ય, ઉદ્યમ, સહનશીલતા.
:ક્ષત્રિય વર્ણ: પ્રતાપ, બળ, ધૈર્ય, ઉદ્યમ, સહનશીલતા.
:વૈશ્યવણઃ દાન, ધનસંગ્રહ, આસ્તિકતા.  
:વૈશ્યવણ: દાન, ધનસંગ્રહ, આસ્તિકતા.  
:શૂદ્રવર્ણ: ગો સેવા, સેવામાં સંતોષ.
:શૂદ્રવર્ણ: ગો સેવા, સેવામાં સંતોષ.


Line 4,035: Line 4,040:
:આપ, ધ્રુવ, સોમ, અનિલ, અનલ, પ્રત્યુષ, ઉત્તમ, પ્રભાસ.  
:આપ, ધ્રુવ, સોમ, અનિલ, અનલ, પ્રત્યુષ, ઉત્તમ, પ્રભાસ.  
:(૮)
:(૮)
:ધ્રુવ, અર્ધુવ, સોમ, આપ, અનિલ, પ્રસુખ, પ્રભાવ, સાત્ત્વિક.  
:ધ્રુવ, અધ્રુવ, સોમ, આપ, અનિલ, પ્રસુખ, પ્રભાવ, સાત્ત્વિક.  
:(૮)
:(૮)
:વિભાવસુ, વસુ, અર્ક, ધ્રુવ, દોષ, અગ્નિ, પ્રાણ, સુદ્રોણ.
:વિભાવસુ, વસુ, અર્ક, ધ્રુવ, દોષ, અગ્નિ, પ્રાણ, સુદ્રોણ.
17,611

edits