વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
Intermittent Saving "વ" completed
No edit summary
(Intermittent Saving "વ" completed)
Line 4,055: Line 4,055:
:(૪).
:(૪).
:તંત, વિતંત, ઘન, સુષિરં. (વ ૨. કો.)  
:તંત, વિતંત, ઘન, સુષિરં. (વ ૨. કો.)  
:બીન, મુરલી, અમૃત, કુંડલી, જલતરંગ, મૃદંગ, મદનભેરી, નિશાન, દુદુંભિ, ખંજરી, મુરચંગ, નગારા, ધોસા, ઘુટકી, શૃંગનાર, કરતાલ, ડફ, શંખ, ઘંટ, મુહુવર, ઝાંઝરી, કંઠતાલ, ધુની, ઢોલકી, રબાબ, ઝાંઝ, :સિતાર, મંજીરા, સૂથારી, ફીરી, દુધારા, સારંગી, પીનાક, સુમનહારી, સૂરમંડલ, શરણાઈ.  
:(૩૬).
:બીન, મુરલી, અમૃત, કુંડલી, જલતરંગ, મૃદંગ, મદનભેરી, નિશાન, દુદુંભિ, ખંજરી, મુરચંગ, નગારા, ધોસા, ઘુટકી, શૃંગનાર, કરતાલ, ડફ, શંખ, ઘંટ, મુહુવર, ઝાંઝરી, કંઠતાલ, ધુની, ઢોલકી, રબાબ, ઝાંઝ, સિતાર, મંજીરા, સૂથારી, ફીરી, દુધારા, સારંગી, પીનાક, સુમનહારી, સૂરમંડલ, શરણાઈ.  
:(વ. વૃ. દી.)  
:(વ. વૃ. દી.)  
:(૩૬)
:(૩૬)
:ભેરી, મૃદંગ. પટહ, મરુજ, કરતાલ, તાલ, લઘુતાલ, શંખ, તૂર્ય, ભુંગળ, ઘર્ઘરી, તૃલૂરી, દુહિલિ, ભરહ, કુંડલિકા, કકચ, વંશ, વીણા, પણવ, દંડ, ડમરુ, કાહલ, ગર્ગરી, રાવણ, કર, કિત્રરિક, ત્રિવલ, ભ્રાતૃણી, હંડક, :તંત્ર, કચ્છ, નાગક, દદકુંડ, નવસરલી, વીણત્રય, લઘુમલી.
:ભેરી, મૃદંગ. પટહ, મરૂજ, કરતાલ, તાલ, લઘુતાલ, શંખ, તૂર્ય, ભુંગળ, ઘર્ઘરી, તૃલૂરી, દુહિલિ, ભરહ, કુંડલિકા, ક્રકચ, વંશ, વીણા, પણવ, દંડ, ડમરુ, કાહલ, ગર્ગરી, રાવણ, કર, કિત્રરિક, ત્રિવલ, ભ્રાતૃણી, હંડક, તંત્ય, કરડ, નાગક, દદકુંડ, નવસરલી, વીણત્રય, લઘુમલી.
: (વ. ૨. કો.)
: (વ. ૨. કો.)


Line 4,068: Line 4,069:


વાદલક્ષણ (૨૪).  
વાદલક્ષણ (૨૪).  
:ઉત્પત્તિ, સમાપ્તિ, સત્યવાદ, પ્રતિવાદ, પક્ષ, પ્રતિપક્ષ, પ્રમાણ, પ્રમેય, પ્રમોદ, પ્રશ્ન, પ્રત્યુત્તર, દૂષણ, અર્થાન્તર, ઉપન્યાસ, અનુવાદ, આદેશ, નિર્વાહ, નિર્ણય, વિગ્રહસ્થાન, અર્થાન્તર-સમતા, સુસ્વરત્વ, ઉચ્ચારણ, :જય, પરાજય. (વ, ૨. કો.)
:ઉત્પત્તિ, સમાપ્તિ, સત્યવાદ, પ્રતિવાદ, પક્ષ, પ્રતિપક્ષ, પ્રમાણ, પ્રમેય, પ્રમેદ, પ્રશ્ન, પ્રત્યુત્તર, દૂષણ, અર્થાન્તર, ઉપન્યાસ, અનુવાદ, આદેશ, નિર્વાહ, નિર્ણય, વિગ્રહસ્થાન, અર્થાન્તર-સમતા, સુસ્વરત્વં, ઉચ્ચારણ, જય, પરાજય. (વ. ૨. કો.)


વાદ જ્ઞાન (૪૪).
વાદ જ્ઞાન (૪૪).
:વાઢ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, પ્રતિજ્ઞા, સ્થાપના, પ્રતિષ્ઠપના, હેતુ, દષ્ટાંત, ઉપનયન, નિગમન, ઉત્તર, સિદ્ધાંત, શબ્દ, પ્રત્યક્ષ, અનુમાન, ઔચિત્ય, ઔપમ્પ, સંશય, પ્રયોજન, સત્યાભિમાન, :જિજ્ઞાસા, વ્યવસાય, અર્થપ્રાપ્તિ, સંભવ, અનુયોજન, અનનુયોજન, અનુયોગ, પ્રત્યનુયોગ, વાક્યદોષ, વાક્યપ્રશંસા, છળ, અહેતુ, અતીતકાલ, ઉપાલંભ, પરિહાર, પ્રતિજ્ઞાહાનિ, અભ્યનુજ્ઞા, હેત્વંતર, અર્થાંતર, નિગ્રહસ્થાન.
:વાદ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, પ્રતિજ્ઞા, સ્થાપના, પ્રતિષ્ઠપના, હેતુ, દૃષ્ટાંત, ઉપનયન, નિગમન, ઉત્તર, સિદ્ધાંત, શબ્દ, પ્રત્યક્ષ, અનુમાન, ઔચિત્ય, ઔપમ્ય, સંશય, પ્રયોજન, સત્યાભિમાન, જિજ્ઞાસા, વ્યવસાય, અર્થપ્રાપ્તિ, સંભવ, અનુયોજન, અનનુયોજ્ય, અનુયોગ, પ્રત્યનુયોગ, વાક્યદોષ, વાક્યપ્રશંસા, છળ, અહેતુ, અતીતકાલ, ઉપાલંભ, પરિહાર, પ્રતિજ્ઞાહાનિ, અભ્યનુજ્ઞા, હેત્વંતર, અર્થાંતર, નિગ્રહસ્થાન.


વાદી (૩).
વાદી (૩).
Line 4,080: Line 4,081:


વાયુ (૫).  
વાયુ (૫).  
:પ્રાણ, અપાન, વ્યાપ્ત, ઉદાન, સમાન.
:પ્રાણ, અપાન, વ્યાત્ત, ઉદાન, સમાન.
:(૧૦). પ્રાણ, અપાન, વ્યાન, સમાન, દેવદત્ત, નાગ, કૂર્મ, ધનંજય, કૂકલ.
:(૧૦). પ્રાણ, અપાન, વ્યાન, સમાન, દેવદત્ત, નાગ, કૂર્મ, ધનંજય, કૂકલ.


Line 4,087: Line 4,088:


વારનામ (૭).
વારનામ (૭).
:રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર.
:રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર.


વિકથા (૪).
વિકથા (૪).
Line 4,093: Line 4,094:


વિકારી (૯).
વિકારી (૯).
:દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મદ્ય, મય, માંસ.  
:દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદ્ય, માંસ.  
:(વૈદક).
:(વૈદક).


Line 4,102: Line 4,103:
:પરાવિદ્યા, અપરાવિદ્યા.  
:પરાવિદ્યા, અપરાવિદ્યા.  
:(૮)
:(૮)
:અંગ, સ્વપ્ન, સ્વર, ભીમ, વ્યંજન, લક્ષણ, ઉત્પાત, અંતરિક્ષ. (જ્યોતિષ)
:અંગ, સ્વપ્ન, સ્વર, ભૌમ, વ્યંજન, લક્ષણ, ઉત્પાત, અંતરિક્ષ. (જ્યોતિષ)
:(૧૦)
:(૧૦)
:હસ્તવિજ્ઞાન, જાદુવિદ્યા, મૃતસંજીવનીવિદ્યા, મૃગયા, પશુપંખીની બોલીનું જ્ઞાન, ધનુર્વિદ્યા, જ્યોતિષ, વશીકરણ, સામુદ્રિક, વૈદક.
:હસ્તવિજ્ઞાન, જાદુવિદ્યા, મૃતસંજીવનીવિદ્યા, મૃગયા, પશુપંખીની બોલીનું જ્ઞાન, ધનુર્વિદ્યા, જ્યોતિષ, વશીકરણ, સામુદ્રિક, વૈદક.
:(૧૮)
:(૧૮)
:ચારવેદ: ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
:ચારવેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
:ચારઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, અર્થવેદ.
:ચારઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, અર્થવેદ.
:છ વેદાંગ: શિક્ષા, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરુક્ત, વ્યાકરણ.
:છ વેદાંગ: શિક્ષા, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરૂક્ત, વ્યાકરણ.
:ચાર ઉપાંગ: ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, પુરાણ,
:ચાર ઉપાંગ: ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, પુરાણ,
:(૪૭).
:(૪૭).
:પદ (વ્યાકરણ), પ્રમાણ (ન્યાય), વાકય (મીમાંસા), ધર્મશાસ્ત્ર, રાજનીતિ, વ્યાયામ (બાણ, ફરસી, ગદાચક્ર, ભાલો), રથ ચલાવવો, હાથી ચલાવવો, વીણા વગાડવી, વાંસળી, મૃદંગ, તંબૂરા, તબલા, શરણાઈ, નૃત્ય, :નારદાદિ પ્રણિતગાનશાસ્ત્ર, હસ્તિવિદ્યા, અશ્વવિદ્યા, માણસલક્ષણવિદ્યા, ચિત્રકામ, શૃંગાર શાસ્ત્ર, લેખનકલા, દ્યુતકલા, પક્ષીબેલીજ્ઞાન, ગૃહ જ્યોતિષજ્ઞાન, રત્નપરીક્ષા, લાકડાનું કોતરકામ, હાથીદાંત કોતરકામ, મકાન બનાવવાની :વિદ્યા, વૈદક, મંત્રશાસ્ત્ર, ઝેર દૂર કરવું, સુરંગ ફોડવી, નદી સમુદ્ર તરવાની, જમીન ઉપરથી ઊછળી પડવું, કૂદવું, જાદુવિદ્યા, નાટક, કાવ્યરચના, ઉખાણા–કહેવતો, મહાભારત, રામાયણ, પુરાણ, દેશવિદેશની ઇતિહાસકથા, :દેશ વિદેશની ભાષા, સંકેત-વિદ્યા, ઈન્દ્રશાસ્ત્ર.
:પદ (વ્યાકરણ), પ્રમાણ (ન્યાય), વાક્ય (મીમાંસા), ધર્મશાસ્ત્ર, રાજનીતિ, વ્યાયામ (બાણ, ફરસી, ગદાચક્ર, ભાલો), રથ ચલાવવો, હાથી ચલાવવો, વીણા વગાડવી, વાંસળી, મૃદંગ, તંબુરા, તબલા, શરણાઈ, નૃત્ય, નારદાદિ પ્રણિતગાનશાસ્ત્ર, હસ્તિવિદ્યા, અશ્વવિદ્યા, માણસલક્ષણવિદ્યા, ચિત્રકામ, શૃંગાર શાસ્ત્ર, લેખનકલા, દ્યુતકલા, પક્ષીબોલીજ્ઞાન, ગૃહ જ્યોતિષજ્ઞાન, રત્નપરીક્ષા, લાકડાનું કોતરકામ, હાથીદાંત કોતરકામ, મકાન બનાવવાની વિદ્યા, વૈદક, મંત્રશાસ્ત્ર, ઝેર દૂર કરવું, સુરંગ ફોડવી, નદી સમુદ્ર તરવાની, જમીન ઉપરથી ઊછળી પડવું, કૂદવું, જાદુવિદ્યા, નાટક, કાવ્યરચના, ઉખાણા–કહેવતો, મહાભારત, રામાયણ, પુરાણ, દેશવિદેશની ઇતિહાસકથા, દેશ વિદેશની ભાષા, સંકેત-વિદ્યા, ઇન્દ્રશાસ્ત્ર.


વિદ્યાદેવી (૧૬). (જૈનમત).
વિદ્યાદેવી (૧૬). (જૈનમત).
:રોહિણી, પ્રશ્યપ્તિ, વજ્રશૃંખલા, વજ્ર કશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગોધારી, મહાજવાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી.
:રોહિણી, પ્રશ્યપ્તિ, વજ્રશૃંખલા, વજ્રંકશી, અપ્રતિચક્રા, પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગોધારી, મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી.


વિદ્યાપદ્ધતિ (૨).  
વિદ્યાપદ્ધતિ (૨).  
:ગુરુકુલપદ્ધતિ, વિદ્યાપીઠ.
:ગુરૂકુલપદ્ધતિ, વિદ્યાપીઠ.


વિદ્યાવિસ્તરણ (૫).  
વિદ્યાવિસ્તરણ (૫).  
Line 4,128: Line 4,129:
:હથેળીમાં વધુ રેખા, પેટ ઉપર વાળ, ડોક લાંબી, માથામાં ભમરા, આંગળી વાંકી, સ્તન ઉપર તલ, પીંડી ઉપર વાળ. (સામુદ્રિક લક્ષણ).
:હથેળીમાં વધુ રેખા, પેટ ઉપર વાળ, ડોક લાંબી, માથામાં ભમરા, આંગળી વાંકી, સ્તન ઉપર તલ, પીંડી ઉપર વાળ. (સામુદ્રિક લક્ષણ).


વિધિ (૩) અપૂર્વવિધિ, નિમિત્તવિધિ, પરિસંખ્યાવિધિ. (મીમાંસા) (૪) ઉત્પત્તિ, વિનિયોગ, પ્રયોગ, અધિકાર,
વિધિ (૩) અપૂર્વવિધિ, નિમિત્તવિધિ, પરિસંખ્યાવિધિ. (મીમાંસા)  
:(૪) ઉત્પત્તિ, વિનિયોગ, પ્રયોગ, અધિકાર.


વિનાશ (૫).
વિનાશ (૫).
Line 4,140: Line 4,142:


વિભૂતિ (૧૧).  
વિભૂતિ (૧૧).  
:પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્ચર્ય, લજજા, દાન, સૌદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા, વિજ્ઞાન.
:પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્ચર્ય, લજ્જા, દાન, સૌંદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા, વિજ્ઞાન.


વિરહભેદ (૪).
વિરહભેદ (૪).
Line 4,155: Line 4,157:
:(જુઓ : પંચવિષ).  
:(જુઓ : પંચવિષ).  
:(૯)
:(૯)
:વત્સનાભ, હારિદ્રક, સક્તુક, પ્રદીપન, સૌરાષ્ટિક, શૃંગક, કાલકૂટ, હલાહલ, બ્રહ્મપુત્ર.
:વત્સનાભ, હારિદ્રક, સક્‌તુક, પ્રદીપન, સૌરાષ્ટિક, શૃંગક, કાલકૂટ, હલાહલ, બ્રહ્મપુત્ર.


વિષય (૫).
વિષય (૫).
:શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.
:શબ્દ, સ્પર્શ, રુપ, રસ, ગંધ.


વિષ્ણુ (૪).
વિષ્ણુ (૪).
:સહજવિષ્ણુ, મહાવિષ્ણુ, વિરાટવિષ્ણુ, વિષ્ણુ.  
:સહજવિષ્ણુ, મહાવિષ્ણુ, વિરાટ્વિષ્ણુ, વિષ્ણુ.  
:(સિદ્ધાંતબોધ).
:(સિદ્ધાંતબોધ).


Line 4,167: Line 4,169:
:યતિ, વિરતિ, વિરામ, વિશ્રાંત.
:યતિ, વિરતિ, વિરામ, વિશ્રાંત.
:(૧૦૫)
:(૧૦૫)
:વૃષ્ટિ, ધાન્ય, તૃણ, શીત, ઉષ્ણ, વાયુ, વૃદ્ધિ, વિનાશ, વિગ્રહ, ક્ષુધા, તૃષા, નિદ્રા, આલસ્ય, ઉદ્યમ, શાંતિ, ક્રોધ, દંભ, ભેદ, મૈત્રી, રસનિષ્પત્તિ, ફલનિષ્પત્તિ, ઉત્સાહ, શલભ, શુક્ર, મૂષક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક્ર, :પરચક્ર, પરચક્રનાશ, રત્ન, વસ્ત્ર, ઘૃત, તેલ, કુકુલ, ઉષ્ણુ, સુપાણી, વલ્કલ, ભૂર્જપત્ર, સુવર્ણ, તામ્ર, વંગ, રૌપ્ય, લોહ, ખરપરસૂત, પિત્તળ, ઘાષ, કાંસ્ય, ઉગ્ર પ્રકૃતિ, સૌમ્ય પ્રકૃતિ, પાપપ્રકૃતિ, પુણ્યપ્રકૃતિ, વ્યાધિ, :ભૈષજ, આચાર, અનાચાર, મરણ, જનન, દેશોપદ્રવ, દેશસ્વસ્થ, ચોરભય, ચોરનાશ, અગ્નિમ્ય, અગ્નિમયનાશ, વિષનય, વિષશમન, સેવકત્વ, સ્વામિત્વ, નિધન, પરધન, ધૂત પુણ્યલીકરણ, મારણ, મારણનાશ, :ખરણનાશ, સ્તંભન, સ્તંભનનાશ, મોહન, મેહનનાશ, ઉચ્ચાટન, ઉચ્ચાટનનાશ, વશીકરણ, વશીકરણનાશ, વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ, કફપ્રકૃતિ, દ્વંદ્વજ, સંનિપાત, યશ, અપયશ, ગવ, ઉગ્રતા, પ્રપંચ, ભૂતબાધા, ભૂતનાથ, :ગ્રહદોશ, ગ્રહદોશશાન્તિ, અંડજ, જારજ, સ્વેદજ ઉદ્ભિજ, પુણ્ય, પાપ, સર્વનિષ્પત્તિ.
:વૃષ્ટિ, ધાન્ય, તૃણ, શીત, ઉષ્ણ, વાયુ, વૃદ્ધિ, વિનાશ, વિગ્રહ, ક્ષુધા, તૃષા, નિદ્રા, આલસ્ય, ઉદ્યમ, શાંતિ, ક્રોધ, દંભ, ભેદ, મૈત્રી, રસનિષ્પત્તિ, ફલનિષ્પત્તિ, ઉત્સાહ, શલભ, શુક્ર, મૂષક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વચક્ર, પરચક્ર, પરચક્રનાશ, રત્ન, વસ્ત્ર, ઘૃત, તેલ, કુકુલ, ઉર્ણા, સુપાણી, વલ્કલ, ભૂર્જપત્ર, સુવર્ણ, તામ્ર, વંગ, રૌપ્ય, લોહ, ખરપરસૂત, પિત્તળ, ઘાષ, કાંસ્ય, ઉગ્રપ્રકૃતિ, સૌમ્યપ્રકૃતિ, પાપપ્રકૃતિ, પુણ્યપ્રકૃતિ, વ્યાધિ, ભૈષજ, આચાર, અનાચાર, મરણ, જનન, દેશોપદ્રવ, દેશસ્વસ્થ, ચોરભય, ચોરનાશ, અગ્નિમ્ય, અગ્નિમયનાશ, વિષનય, વિષશમન, સેવકત્વ, સ્વામિત્વ, નિર્ધન, પરધન, ધૂર્ત પુથ્યલીકરણ, મારણ, મારણનાશ, ખરણનાશ, સ્તંભન, સ્તંભનનાશ, મોહન, મેહનનાશ, ઉચ્ચાટન, ઉચ્ચાટનનાશ, વશીકરણ, વશીકરણનાશ, વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ, કફપ્રકૃતિ, દ્વંદ્વજ, સંન્નિપાત, યશ, અપયશ, ગર્વ, ઉગ્રતા, પ્રપંચ, ભૂતબાધા, ભૂતનાથ, ગ્રહદોશ, ગ્રહદોશશાન્તિ, અંડજ, જારજ, સ્વેદજ ઉદ્‌ભિજ, પુણ્ય, પાપ, સર્વનિષ્પત્તિ.


વિહિતકર્મ (૪)  
વિહિતકર્મ (૪)  
Line 4,173: Line 4,175:


વિજ્ઞાન (૮૪)  
વિજ્ઞાન (૮૪)  
:હેતુ, તત્ત્વ, મોહ, કર્મ, ધર્મ, લક્ષ્મી, રોગ, દેવ, શંખ, દંત, કાચ, ગુટિકા, રસાયન, વચન, કવિત્વ, ગુરુત્વ, પારંપર્ય, જ્યોતિષ્ક, વૈદક, મેઘ, યંત્ર, મંત્ર, મર્દન, નેપથ્ય, મસ્તક, ઇષ્ટિ, લેપ, સૂત્ર, ચિત્રકર્મ, રંગ, :શુચિકર્મ, શકુન, છદ્મ, ગંધ યુક્તિ, આરામ, શૈલ, કાવ્ય, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લોહ, પત્ર, વંશ, નખ, તૃણ, પ્રાસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, દ્યૂત, અધ્યાત્મ, અગ્નિ, વિશ્લેષણ, ઉચ્ચાટન, સ્તંભન, વશીકરણ, વસ્તુ, :સ્વયંભૂ, હસ્તિશિક્ષા, અશ્વ, પક્ષિ, સ્ત્રીકામ, ચક્ર, વસ્ત્રાકાર, પશુપાલ,. કૃષિ, વાણિજ્ય, લક્ષણ, કાલ, શસ્ત્રબંધ, શુદ્ધકર, વિશુદ્ધકર, આખેટક, કૌતૂહલ, કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, પાનવિધિ, અશનવિધિ, વિનોદ, સૌભાગ્ય, :શૌચ, વિનય, નીતિવિજ્ઞાન.  
:હેતુ, તત્ત્વ, મોહ, કર્મ, ધર્મ, લક્ષ્મી, યોગ, દેવ, શંખ, દંત, કાચ, ગુટિકા, રસાયન, વચન, કવિત્વ, ગુરૂત્વ, પારંપર્ય, જ્યોતિષ્ક, વૈદક, મેઘ, યંત્ર, મંત્ર, મર્દન, નેપથ્ય, મસ્તક, ઇષ્ટિ, લેપ, સૂત્ર, ચિત્રકર્મ, રંગ, શૂચિકર્મ, શકુન, છદ્મ, ગંધ યુક્તિ, આરામ, શૈલ, કાવ્ય, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લોહ, પત્ર, વંશ, નખ, તૃણ, પ્રાસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, દ્યૂત, અધ્યાત્મ, અગ્નિ, વિદ્વેષણ, ઉચ્ચાટન, સ્તંભન, વશીકરણ, વરતુ, સ્વયંભૂ, હસ્તિશિક્ષા, અશ્વ, પક્ષિ, સ્ત્રીકામ, ચક્ર, વસ્ત્રાકાર, પશુપાલ, કૃષિ, વાણિજ્ય, લક્ષણ, કાલ, શસ્ત્રબંધ, શુદ્ધકર, વિશુદ્ધકર, આખેટક, કૌતૂહલ, કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, પાનવિધિ, અશનવિધિ, વિનોદ, સૌભાગ્ય, શૌચ, વિનય, નીતિવિજ્ઞાન.  
: (વ. ૨. કો.)
:(વ. ૨. કો.)
:(૯૩).
:(૯૩).
:હેતુવિજ્ઞાન, તત્ત્વ, મોહન, ધર્મ, કર્મ, મર્મ, લક્ષ્મી, સંયોગ, શંખ, દંત, કાક, ગુટિકા, યોગ, રસાયન, વચન, કવિત્વ, યંત્ર, મંત્ર, મર્દન, તંત્ર, નેપથ્ય, ખચિત, ઇષ્ટિકા, લેખ્ય, સૂત્ર, ચિત્રકર્મ, શકુન, રંગકર્મ, :સૂચીકર્મ, છદ્મ, કર્મકાર, નૈર્માલ્ય, ગંધયુક્તિ, આરામ, શીલ, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લેહપાત્ર, વિશ, નખ, દશન, તૃણ, વશીકરણ, ભૂતકર્ષણ, વસ્તુ, સ્વયંભૂ, હસ્તી, શિક્ષા, પક્ષી, હસ્તીકામ, અશ્વશિક્ષા, રત્ન, વસ્ત્રકાર, ચક્ર, :વજ્રકાર, પશુપાલ, કૃષિ, વાણિજય, લક્ષણ, કાલ, પાનવિધિ, અશનવિધિ, પ્રસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, ઘૃત, અધ્યાત્મ, અગ્નિવિશેષણ, ઉચ્ચાટન, સ્તંભન, મોહન, વંશ, બંધ, નિયુદ્ધકાર, આખેટ, કાકુ, કુતૂહલ, :કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, વિનોદ, સૌભાગ્ય, પ્રયાગ, શૌચ, જ્ઞાનનય, પ્રીતિ, આયુ, વાદ, વ્યાપાર, ધારણ, આયુર્વેદ.
:હેતુવિજ્ઞાન, તત્ત્વ, મોહન, ધર્મ, કર્મ, મર્મ, લક્ષ્મી, સંયોગ, શંખ, દંત, કાક, ગુટિકા, યોગ, રસાયન, વચન, કવિત્વ, યંત્ર, મંત્ર, મર્દન, તંત્ર, નેપથ્ય, ખચિત, ઇષ્ટિકા, લેખ્ય, સૂત્ર, ચિત્રકર્મ, શકુન, રંગકર્મ, સૂચીકર્મ, છદ્મ, કર્મકાર, નૈર્માલ્ય, ગંધયુક્તિ, આરામ, શીલ, કાંસ્ય, કાષ્ઠ, કુંભ, લોહપાત્ર, વિશ, નખ, દૃશન, તૃણ, વશીકરણ, ભૂતકર્ષણ, વસ્તુ, સ્વયંભૂ, હસ્તી, શિક્ષા, પક્ષી, હસ્તીકામ, અશ્વશિક્ષા, રત્ન, વસ્ત્રકાર, ચક્ર, વજ્રકાર, પશુપાલ, કૃષિ, વાણિજ્ય, લક્ષણ, કાલ, પાનવિધિ, અશનવિધિ, પ્રસાદ, ધાતુ, વિભૂષણ, સ્વરોદય, ઘૃત, અધ્યાત્મ, અગ્નિવિશેષણ, ઉચ્ચાટન, સ્તંભન, મોહન, વંશ, બંધ, નિયુદ્ધકાર, આખેટ, કાકુ, કુતૂહલ, કોશ, પુષ્પ, ઇંદ્રજાલ, વિનોદ, સૌભાગ્ય, પ્રયોગ, શૌચ, જ્ઞાનનય, પ્રીતિ, આયુ, વાદ, વ્યાપાર, ધારણ, આયુર્વેદ.


વીણા (૮)
વીણા (૮)
Line 4,183: Line 4,185:
વીર (૪)  
વીર (૪)  
:યુદ્ધવીર, દાનવીર, દયાવીર, વિદ્યાવીર.
:યુદ્ધવીર, દાનવીર, દયાવીર, વિદ્યાવીર.
:(૫૨) મહાવીર હનુમાન, વૈતાલ નરસિંહ, મહમદા, ભૈરવ, કલવા, શોક્યા, જીંદાશામદાર, લોહીત, મસાણ્યો, ખાપર્યો, મહિષાસુર, આગિયા, ભોગ્યા, શકત્યા, લગા, ઝાપડ્યા, મુંજા, નેપાળ, જયપાલ, ઇસ્માલ, લખવા, :કપડયા, કાળ, અઘોરી, નરક્યા, ઝોટિંગ, ક્લિકિલા, ચંડા, સમન્યા, જમનજતી, ધાવડ્યા, કચિયા, પકિયા, ગોરખિયા, ઘુરઘુર્યા, ધુલિયા, મસાન, જલતયા, મસાણ, મીરામદ, સૈયદકબીર, ગવરીખબારણ, ઘુમા સુર, :રોકિયા, તેલિયા, તુંડા કોડાલુજા, જગલી, ધુલિયા, ચીરડીયામસાન, વીરવિક્રમાજીત, ઈસ્માલ જોગી, સમંધા, સવાડે, સુલતાન.
:(૫૨)  
:મહાવીર હનુમાન, વૈતાલ નરસિંહ, મહમદા, ભૈરવ, કલવા, શોક્યા, જીંદાશામદાર, લોહીત, મસાણ્યો, ખાપર્યો, મહિષાસૂર, આગિયા, ભોગ્યા, શકત્યા, લગા, ઝાપડ્યા, મુંજા, નેપાળ, જયપાલ, ઈસ્માલ, લખવા, કપડ્યા, કાળ, અઘોરી, નરક્યા, ઝોટિંગ, ક્લિકિલા, ચંડા, સમન્યા, જમનજતી, ધાવડ્યા, કચિયા, પકિયા, ગોરખિયા, ઘૂરઘુર્યા, ધુલિયા, મસાન, જલતયા, મસાણ, મીરામદ, સૈયદકબીર, ગવરીખબારણ, ઘુમાસુર, રોકિયા, તેલિયા, તુંડા કોડાલુજા, જગલી, ધુલિયા, ચીરડીયામસાન, વીરવિક્રમાજીત, ઈસ્માલ જોગી, સમંધા, સવાડે, સુલતાન.


વેદ (૩).  
વેદ (૩).  
Line 4,194: Line 4,197:


વેદપત્ની (૪)
વેદપત્ની (૪)
:ઋગ્વેદની ઇતિ, યજુર્વેદની ધૃતિ, સામવેદની શિવા, અથર્વવેદની શક્તિ.
:ઋગ્વેદની ઈતિ, યજુર્વેદની ધૃતિ, સામવેદની શિવા, અથર્વવેદની શક્તિ.


વેદશાખા (૯)  
વેદશાખા (૯)  
:શાકલ, બાષ્કલ, આશ્વાલયન, શાંખાયન, માંડૂક, ઐતરેય, કૌષિતકી, શૈશરી, પૈગી, (ઋગ્વેદની).
:શાકલ, બાષ્કલ, આશ્વાલયન, શાંખાયન, માંડૂક, ઐતરેય, કૌષિતકી, શૈશરી, પૈગી. (ઋગ્વેદની).
:(૯)
:(૯)
:પૈપ્પલ, દાતા, પ્રદાતા, સ્નાતા, સ્નૌતા, બ્રહ્મદાવલા, શૌનકીય, દેવદર્શતી, ચારણવિદ્યા. (અથર્વવેદની).
:પૈપ્પલ, દાતા, પ્રદાતા, સ્નાતા, સ્નૌતા, બ્રહ્મદાવલા, શૌનકીય, દેવદર્શતી, ચારણવિદ્યા. (અથર્વવેદની).
Line 4,205: Line 4,208:


વેદાંગ (૬).  
વેદાંગ (૬).  
:શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત.
:શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરૂક્ત.


વૈકૃતિક દેવસૃષ્ટિ (૮)  
વૈકૃતિક દેવસૃષ્ટિ (૮)  
Line 4,217: Line 4,220:


વ્યભિચારીભાવ (૩૩).
વ્યભિચારીભાવ (૩૩).
:આલસ્ય, અસૂયા, હર્ષ, અમર્ષ, વિષાદ, ગર્વ, સ્મૃતિ, ધૃતિ, મતિ, સુપ્તિ, ગ્લાનિ, નિર્વેદ, શ્રમ, શંકા, નિદ્રા, વ્યાધિ, વિબોધ, વિતર્ક, વ્રીડા, આવેગ, મરણ, મોહ, મદ, ઉન્માદ, અવહિત્થ, અપસ્માર, ઉગ્રતા, ઔત્સુક્ય, :ત્રાસ, દૈન્ય, ચિંતા, ચપળતા, જડતા.
:આલસ્ય, અસૂયા, હર્ષ, અમર્ષ, વિષાદ, ગર્વ, સ્મૃતિ, ધૃતિ, મતિ, સુપ્તિ, ગ્લાનિ, નિર્વેદ, શ્રમ, શંકા, નિદ્રા, વ્યાધિ, વિબોધ, વિતર્ક, વ્રીડા, આવેગ, મરણ, મોહ, મદ, ઉન્માદ, અવહિત્થ, અપસ્માર, ઉગ્રતા, ઔત્સુક્ય, ત્રાસ, દૈન્ય, ચિંતા, ચપલતા, જડતા.


વ્યર્થ (૮).  
વ્યર્થ (૮).  
:મૂર્ખની સેવા, અરણ્યમાં રુદન, શબને ચંદનલેપ, જમીન પર કમલ, કૂતરાની પૂંછડી સીધી કરવાનો પ્રયત્ન, બહેરાને કથા શ્રવણ, આંધળાને દર્પણ.
:મૂર્ખની સેવા, અરણ્યમાં રૂદન, શબને ચંદનલેપ, જમીન પર કમલ, કૂતરાની પૂંછડી સીધી કરવાનો પ્રયત્ન, બહેરાને કથા શ્રવણ, આંધળાને દર્પણ.


વ્યસન (૧૦).  
વ્યસન (૧૦).  
Line 4,236: Line 4,239:
:ઘેાષ અલ્પપ્રાણ- ગ, જ, ડ, દ, બ.
:ઘેાષ અલ્પપ્રાણ- ગ, જ, ડ, દ, બ.
:ઘોષ મહાપ્રાણ- ઘ, ઝ, ઢ, ધ, ભ.
:ઘોષ મહાપ્રાણ- ઘ, ઝ, ઢ, ધ, ભ.
:ઘોષ, અનુનાસિક, અલ્પપ્રાણ- ઙ, ગ્ન, ણ, ન, મ.
:ઘોષ, અનુનાસિક, અલ્પપ્રાણ- ઙ, , ણ, ન, મ.
:અંતઃસ્થ, અર્ધસ્વર, ઘેાષ, અલ્પપ્રાણ- ય, ર, લ વ,  
:અંતઃસ્થ, અર્ધસ્વર, ઘેાષ, અલ્પપ્રાણ- ય, ર, લ વ,  
:(ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દંત, ઔષ્ઠય). ઉષ્માક્ષર- શ, ષ, સ, હ. (ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, મહાપ્રાણ)
:(ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દંત, ઔષ્ઠય).  
:ઉષ્માક્ષર- શ, ષ, સ, હ. (ક્રમશઃ તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, મહાપ્રાણ)


વ્યંતર (૮)
વ્યંતર (૮)
Line 4,246: Line 4,250:
:કિન્નર, કિંપુરુષ, કિંપુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય, રતિશ્રેષ્ઠ.
:કિન્નર, કિંપુરુષ, કિંપુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય, રતિશ્રેષ્ઠ.
:(૧૦)
:(૧૦)
:પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ, યશસ્વાન.
:પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરૂત, મેરુપ્રભ, યશસ્વાન.
:(૧૨)  
:(૧૨)  
:હાહા, હુહુ, તંબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈયત, વિશ્વાસુ, ગીતરતિ, ગીતયશ.
:હાહા, હુહુ, તંબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, વિશ્વાસુ, ગીતરતિ, ગીતયશ.


વંધ્યા (૮)
વંધ્યા (૮)
:કાકવંધ્યા, કન્યાપત્ય, કમલી, ગલદ્ગમી, જન્મવંધ્યા, ત્રિપક્ષી, ત્રિમુખી, મૂઢગર્ભા.
:કાકવંધ્યા, કન્યાપત્ય, કમલી, ગલદ્‌ગમી, જન્મવંધ્યા, ત્રિપક્ષી, ત્રિમુખી, મૂઢગર્ભા.


વ્યાકરણ પ્રવક્તા (૧૦)
વ્યાકરણ પ્રવક્તા (૧૦)
:શાકલ્ય, ગાલવ, ગાર્ગ્ય, ચાક્રવર્મણ, શાકટાયન, કાશ્યપ, સેનક, સ્ફોટાયન, અપિશલિ, ભારદ્વાજ,
:શાકલ્ય, ગાલવ, ગાર્ગ્ય, ચાક્રવર્મણ, શાક્ટાયન, કાશ્યપ, સેનક, સ્ફોટાયન, અપિશલિ, ભારદ્વાજ.


વ્યાકરણ (૫)
વ્યાકરણ (૫)
Line 4,260: Line 4,264:


વ્યાકરણસૂત્ર (૧૪).
વ્યાકરણસૂત્ર (૧૪).
:અઇઉણ, ઋલૃક, એઓઙ્‌, એઔ, હયવરટ્, લણ, ઞઙ્ણનમ્, ઞભય, ઘઢષધ્, જબગડદશ, ખ ફ છ થ ચ ટ ત બૂ, કપય, શષ-સર, હલ.
:અઈઉણ, ઋલૃક્, એઔઙ્, એઔયૂ, હયવરટ્, લણ, ઞમઙ્ણનમ્, ઞભય, ઘઢષધ્, જબગડદશ, ખ ફ છ થ ચ ટ ત બૂ, કપય, શષ-સર, હલ.


વ્યાધિ (૪)  
વ્યાધિ (૪)  
Line 4,274: Line 4,278:
:સત્ય, અહિંસા, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
:સત્ય, અહિંસા, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
:(૧૨) (શ્રાવકના)  
:(૧૨) (શ્રાવકના)  
સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંરતોષ પરદારવિરમણ, ઇચ્છાપરિમાણ, દિશાપરિમાણ, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ.
સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંરતોષ પરદારવિરમણ, ઈચ્છાપરિમાણ, દિશાપરિમાણ, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ.
:(૧૭) (જૈનમત)
:(૧૭) (જૈનમત)
:પાંચ મહાવ્રત: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
:પાંચ મહાવ્રત: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
:પાંચ સમિતિઃ ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, પરિષ્ટાયન્.
:પાંચ સમિતિઃ ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, પરિષ્ટાયન્.
:ત્રણ ગુપ્તિ: મન, વચન, કાયા.  
:ત્રણ ગુપ્તિ: મન, વચન, કાયા.  
Line 4,292: Line 4,296:


વૃદ્ધ (૫)
વૃદ્ધ (૫)
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ,
:જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધનવૃદ્ધ, બહુશ્રુતવૃદ્ધ, તપોવૃદ્ધ.




Navigation menu