17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''ફરી જુદ્ધ'''</center> | <center>'''ફરી જુદ્ધ'''</center> | ||
<poem>:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | {{block center|<poem>:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | ||
ભાંગ્યાં છે મેં હાડ મારાં | ભાંગ્યાં છે મેં હાડ મારાં | ||
:::::શોણિતને વ્હેણે વહી | :::::શોણિતને વ્હેણે વહી | ||
Line 11: | Line 11: | ||
અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’ | અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’ | ||
લીધ દીર્ઘ શ્વાસ.... | ::::::લીધ દીર્ઘ શ્વાસ.... | ||
જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ. | જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ. | ||
આંનદનો નાભિ-જયઘોષ | આંનદનો નાભિ-જયઘોષ | ||
Line 31: | Line 31: | ||
અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત. | અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત. | ||
::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, | ::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, | ||
મર્મસ્પર્શ... | ::::::::::::મર્મસ્પર્શ... | ||
સહસા જાગીને વિસ્ફારિત દૃગે નીરખું ચોમેર : | સહસા જાગીને વિસ્ફારિત દૃગે નીરખું ચોમેર : | ||
::નથી કુંજ | ::નથી કુંજ | ||
Line 76: | Line 76: | ||
આઘાતે આઘાતે ચૂર ચૂર | આઘાતે આઘાતે ચૂર ચૂર | ||
:::તારી તમોછાયા રહે નહીં ક્યાંય... | :::તારી તમોછાયા રહે નહીં ક્યાંય... | ||
::::::આ...હા... આય આય.</poem> | ::::::આ...હા... આય આય.</poem>}} | ||
{{HeaderNav2 |previous = જાગ, જાગ|next = ભૂલીએ જુદાઈ ભાઈ}} | {{HeaderNav2 |previous = જાગ, જાગ|next = ભૂલીએ જુદાઈ ભાઈ}} |
edits