શાંત કોલાહલ/ફરી જુદ્ધ: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 1: Line 1:
<center>'''ફરી જુદ્ધ'''</center>
<center>'''ફરી જુદ્ધ'''</center>

<poem>:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં
{{block center|<poem>:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં
ભાંગ્યાં છે મેં હાડ મારાં
ભાંગ્યાં છે મેં હાડ મારાં
:::::શોણિતને વ્હેણે વહી
:::::શોણિતને વ્હેણે વહી
Line 11: Line 11:

અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’
અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’
લીધ દીર્ઘ શ્વાસ....
::::::લીધ દીર્ઘ શ્વાસ....
જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ.
જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ.
આંનદનો નાભિ-જયઘોષ
આંનદનો નાભિ-જયઘોષ
Line 31: Line 31:
અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત.
અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત.
::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ,
::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ,
મર્મસ્પર્શ...
::::::::::::મર્મસ્પર્શ...
સહસા જાગીને વિસ્ફારિત દૃગે નીરખું ચોમેર :
સહસા જાગીને વિસ્ફારિત દૃગે નીરખું ચોમેર :
::નથી કુંજ
::નથી કુંજ
Line 76: Line 76:
આઘાતે આઘાતે ચૂર ચૂર  
આઘાતે આઘાતે ચૂર ચૂર  
:::તારી તમોછાયા રહે નહીં ક્યાંય...
:::તારી તમોછાયા રહે નહીં ક્યાંય...
::::::આ...હા... આય આય.</poem>
::::::આ...હા... આય આય.</poem>}}

{{HeaderNav2 |previous = જાગ, જાગ|next = ભૂલીએ જુદાઈ ભાઈ}}
{{HeaderNav2 |previous = જાગ, જાગ|next = ભૂલીએ જુદાઈ ભાઈ}}

Navigation menu