17,546
edits
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem>:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | <poem>:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | ||
ભાંગ્યાં છે મેં હાડ મારાં | ભાંગ્યાં છે મેં હાડ મારાં | ||
:::::શોણિતને | :::::શોણિતને વ્હેણે વહી | ||
કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર | કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર | ||
ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ | ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ | ||
Line 17: | Line 17: | ||
લયમાન આવર્તને | લયમાન આવર્તને | ||
::::::ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ... | ::::::ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ... | ||
::::::::અનંતનાં | ::::::::અનંતનાં ઊઘડ્યાં દુવાર, | ||
પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં | પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં | ||
Line 32: | Line 32: | ||
::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, | ::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, | ||
મર્મસ્પર્શ... | મર્મસ્પર્શ... | ||
સહસા જાગીને વિસ્ફારિત | સહસા જાગીને વિસ્ફારિત દૃગે નીરખું ચોમેર : | ||
::નથી કુંજ | ::નથી કુંજ | ||
:::શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ ! | :::શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ ! | ||
Line 62: | Line 62: | ||
-અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ | -અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ | ||
::::થાય માંહ્યલા વેતાળ કેરું મોત. | ::::થાય માંહ્યલા વેતાળ કેરું મોત. | ||
અખૂટ શક્તિનો એનો ક્યહીં | અખૂટ શક્તિનો એનો ક્યહીં સ્રોત, જાણું | ||
::::જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ. | ::::જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ. | ||
edits