17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઈ ભલે|}} <poem> સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી કમાનશિખરે ચઢયાં નયન આપણાં જોડમાં, અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી? અને ઘડિક એકમેક...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી | સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી | ||
કમાનશિખરે | કમાનશિખરે ચઢ્યાં નયન આપણાં જોડમાં, | ||
અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ | અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ | ||
સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી? | સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી? | ||
અને ઘડિક એકમેક નિરખી રહ્યાં આપણે, | અને ઘડિક એકમેક નિરખી રહ્યાં આપણે, | ||
હઠાવી | હઠાવી દૃગ લિધાં, હું દૃગ ઢાળી ચિંતી રહ્યો : | ||
‘અહો, ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો | ‘અહો, ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો | ||
ઉજાવી શકીએ કદી ઉભય | ઉજાવી શકીએ કદી ઉભય જિન્દગીસાંજ, તો—’ | ||
વળ્યાં કદમ તાહરાં, કદમ માહરાં યે વળ્યાં, | વળ્યાં કદમ તાહરાં, કદમ માહરાં યે વળ્યાં, | ||
અને હૃદયની નિશીથ મહીં | અને હૃદયની નિશીથ મહીં શોચતો પ્રાર્થું હુંઃ | ||
ગઈ! ગઈ ભલે, અને સકળ સાર જીવ્યા તણો | ગઈ! ગઈ ભલે, અને સકળ સાર જીવ્યા તણો | ||
લઈ જ ગઈ સાથ, તો ય કરતી જજે આટલું : | લઈ જ ગઈ સાથ, તો ય કરતી જજે આટલું : |
edits