યાત્રા/ગઈ ભલે: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ગઈ ભલે|}} <poem> સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી કમાનશિખરે ચઢયાં નયન આપણાં જોડમાં, અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી? અને ઘડિક એકમેક...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી
સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી
કમાનશિખરે ચઢયાં નયન આપણાં જોડમાં,
કમાનશિખરે ચઢ્યાં નયન આપણાં જોડમાં,
અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ
અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ
સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી?
સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી?


અને ઘડિક એકમેક નિરખી રહ્યાં આપણે,
અને ઘડિક એકમેક નિરખી રહ્યાં આપણે,
હઠાવી દેગ લિધાં, હું દગ ઢાળી ચિંતી રહ્યો :
હઠાવી દૃગ લિધાં, હું દૃગ ઢાળી ચિંતી રહ્યો :
‘અહો, ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો
‘અહો, ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો
ઉજાવી શકીએ કદી ઉભય જિન્દગી સાંજ, તો—'
ઉજાવી શકીએ કદી ઉભય જિન્દગીસાંજ, તો—’


વળ્યાં કદમ તાહરાં, કદમ માહરાં યે વળ્યાં,
વળ્યાં કદમ તાહરાં, કદમ માહરાં યે વળ્યાં,
અને હૃદયની નિશીથ મહીં શોચતા પ્રાર્થું હુંઃ
અને હૃદયની નિશીથ મહીં શોચતો પ્રાર્થું હુંઃ
ગઈ! ગઈ ભલે, અને સકળ સાર જીવ્યા તણો
ગઈ! ગઈ ભલે, અને સકળ સાર જીવ્યા તણો
લઈ જ ગઈ સાથ, તો ય કરતી જજે આટલું :
લઈ જ ગઈ સાથ, તો ય કરતી જજે આટલું :

Navigation menu