યાત્રા/કવિ રવિ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ રવિ|}} <poem> તવ ગીત સલિલની સલીલ ધારા, વહી નિરંતર છલકી કિનારા. ગુજરી તવ ગિર જન જન કર્ણે, કો નૂતન સ્વર કા નવ વર્ણે, તવ કલ ગીત તણા ચઢી ચરણે, ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, {{...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 6: Line 6:
વહી નિરંતર છલકી કિનારા.
વહી નિરંતર છલકી કિનારા.


ગુજરી તવ ગિર જન જન કર્ણે,
ગુંજરી તવ ગિર જન જન કર્ણે,
કો નૂતન સ્વર કા નવ વર્ણે,
કો નૂતન સ્વર કો નવ વર્ણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
Line 16: Line 16:
તેં નત મસ્તક ઉન્નત કીધું,
તેં નત મસ્તક ઉન્નત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિના વિધુ,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
{{space}} જય હે કવિ રવિ,
{{space}} જય હે કવિ રવિ,
{{space}} તવ મૃદુ મુખછવિ,
{{space}} તવ મૃદુ મુખછવિ,
તવ ગાને તે તરપી પૃથિવી.
તવ ગાને તેં તરપી પૃથિવી.
</poem>
</poem>


17,546

edits