યાત્રા/અગ્નિવિરામ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અગ્નિવિરામ|}} <poem> અહો સુહૃદ! શું પ્રભાત કમનીય વાસંતી એ! હતો મરુત મંદ શીત મધુરા પરાગે ભર્યો, હતાં ગગનમાં કંઈક શશવૃન્દ શાં વાદળાં, હતી રજત દીપ્તિ સૂર્યકિરણોની કંળી મૃદુ. અને પટ વ...")
 
No edit summary
Line 6: Line 6:
હતો મરુત મંદ શીત મધુરા પરાગે ભર્યો,
હતો મરુત મંદ શીત મધુરા પરાગે ભર્યો,
હતાં ગગનમાં કંઈક શશવૃન્દ શાં વાદળાં,
હતાં ગગનમાં કંઈક શશવૃન્દ શાં વાદળાં,
હતી રજત દીપ્તિ સૂર્યકિરણોની કંળી મૃદુ.
હતી રજત દીપ્તિ સૂર્યકિરણોની કૂંળી મૃદુ.
અને પટ વિશાળ તે સરિતને હતો, કેવી એ
અને પટ વિશાળ તે સરિતને હતો, કેવી એ
મનોરમ ઘડી ઉમંગભર ટ્હેલવાની હતી–
મનોરમ ઘડી ઉમંગભર ટ્હેલવાની હતી–
Line 17: Line 17:
અને કંઈક સ્વપ્ન સેવી રમતો તું આ જીવને,
અને કંઈક સ્વપ્ન સેવી રમતો તું આ જીવને,
છતાં ઉરગુહા વિષે કશીક ગુપ્ત ધારી ઘૃણા
છતાં ઉરગુહા વિષે કશીક ગુપ્ત ધારી ઘૃણા
રહ્યો તું, ઝડપી લઈ તક, ગયા શું ઠેકી બધું?
રહ્યો તું, ઝડપી લઈ તક, ગયો શું ઠેકી બધું?
ગયું ઝડપી મૃત્યુ વા, તવ મને ચપ્યાં કોટડાં
ગયું ઝડપી મૃત્યુ વા, તવ મને ચણ્યાં કોટડાં
મહી ન કંઈ પેખી માલ, નિજ એક ફૂંકે અહા
મહીં ન કંઈ પેખી માલ, નિજ એક ફૂંકે અહા
ધરાશયિત દુર્ગ આ તવ કર્યો અને પ્રેષીને
ધરાશયિત દુર્ગ આ તવ કર્યો અને પ્રેષીને
ક્યહીં અવર ભોમમાં તુજ નિવાસ યોજ્યો નવો?
ક્યહીં અવર ભોમમાં તુજ નિવાસ યોજ્યો નવો?


સવાલ પર હા સવાલ! જલહેણમાં વીચિ શા,
સવાલ પર હા સવાલ! જલવ્હેણમાં વીચિ શા,
ન અર્થ, નહિ સાર, કેવળ તરંગ આ ચિત્તના? ૨૦
ન અર્થ, નહિ સાર, કેવળ તરંગ આ ચિત્તના? ૨૦
અહો, દરદની દવા જગતને જડી ના હજી,
અહો, દરદની દવા જગતને જડી ના હજી,
Line 29: Line 29:
વિલાપી ઉર ઠારવાનું સ્મરણોની રાખોડીમાં?
વિલાપી ઉર ઠારવાનું સ્મરણોની રાખોડીમાં?
તને – નહિ, ભુલ્યો, શરીર તુજનું સમર્પી તહીં
તને – નહિ, ભુલ્યો, શરીર તુજનું સમર્પી તહીં
કઠોર કટુ કાષ્ટ અંક અનલોની જવાળા વિષે,
કઠોર કટુ કાષ્ટ અંક અનલોની જ્વાળા વિષે,
પખાળી નિજ દેહ શીત સરિતાની આછી છબે,
પખાળી નિજ દેહ શીત સરિતાની આછી છબે,


જવું ઘર ભણી વળી, મન પરોવવું ચાકડે
જવું ઘર ભણી વળી, મન પરોવવું ચાકડે
સદાની ઘટમાળના, ધન તણી, ધનાશા તણી,
સદાની ઘટમાળના, ધન તણી, ધનાશા તણી,
સુમિત્ર તણી, દહની, તરસ-ભૂખની તૃપ્તિમાં,
સુમિત્ર તણી, દેહની, તરસ-ભૂખની તૃપ્તિમાં,
અને જલથી ઊછળી ઘડીક બ્હાર સહેલી જતી ૩૦
અને જલથી ઊછળી ઘડીક બ્હાર સ્હેલી જતી ૩૦
અમારી મન-માછલીની કવિતા-કલા-સેવના-
અમારી મન-માછલીની કવિતા-કલા-સેવના-
તણા ક્ષણિક કીડને શું બસ આટલી જિંદગી?
તણા ક્ષણિક ક્રીડને શું બસ આટલી જિંદગી?


અહો સુહૃદ! એક બાજુ તન ભસ્મ હ્યાં ઊડતી,
અહો સુહૃદ! એક બાજુ તન ભસ્મ હ્યાં ઊડતી,
અને અવર બાજુ કંકર ઉડાડતા કાજના,
અને અવર બાજુ કંકર ઉડાડતા કાજના,
શ્વસી ભમી અહી રહ્યા સહુ ય–આટલા અર્થ શું,
શ્વસી ભમી અહીં રહ્યા સહુ ય–આટલા અર્થ શું,
તને હું ચહું જીવવા? નહિ નહીં, ઘડી તો દિસે
તને હું ચહું જીવવા? નહિ નહીં, ઘડી તો દિસે
કર્યું ઉચિત કર્મ તે–અધિક અર્થ જો લાધવો
કર્યું ઉચિત કર્મ તેં–અધિક અર્થ જો લાધવો
ત્યહીં જવનિકા પુઠે અમ અદીઠ નેત્રોથી કો!
ત્યહીં જવનિકા પુંઠે અમ અદીઠ નેત્રોથી કો!


અરે અવરભૂમિ! કોણ બકવાદ એવા કરે?’
‘અરે અવરભૂમિ! કોણ બકવાદ એવા કરે?’
ક્ડાક કરતા તું કુસીનું તજી વામ ઊંચે કુદે, ૪૦
ફડાક કરતો તું કુર્સીનું તજી વામ ઊંચે કુદે, ૪૦
અને તવ બિરાદરો કંઈ કઠોર કોલાહલે
અને તવ બિરાદરો કંઈ કઠોર કોલાહલે
ગજાવી ગગનો મુકેઃ ‘શબદ કેરી જંજાળ શી!
ગજાવી ગગનો મુકેઃ ‘શબદ કેરી જંજાળ શી!
Line 53: Line 53:
સદાની તકરાર એ અમ વિષે રહી. શાંત તું,
સદાની તકરાર એ અમ વિષે રહી. શાંત તું,
હવે નહિ ઉચારવા વચન વાદનાં તું અહીં,
હવે નહિ ઉચારવા વચન વાદનાં તું અહીં,
ન છેડું ત્યહી વખરી. તવ નિરુત્તરી મૌનને
ન છેડું ત્યહીં વૈખરી. તવ નિરુત્તરી મૌનને
ઘટે નહિ જ ખંડવું. હદયના-નહિ, એથીયે
ઘટે નહિ જ ખંડવું. હૃદયના-નહિ, એથી યે
નિગૂઢ અનુભૂતિના અગમ કેક ઓવાર પે
નિગૂઢ અનુભૂતિના અગમ કોક ઓવાર પે
નિવેડી લઈશું જ એ અકળની કળા. કિંતુ રે
નિવેડી લઈશું જ એ અકળની કળા. કિંતુ રે
 
મને લઘુ સવાલ થાય : યદિ જિંદગી-વ્હેણ આ ૫૦
મને લઘુ સવાલ થાયઃ ચદિ જિંદગી-વહેણ આ ૫૦
બનેલ અણુકોશની સતત કોક રાસાયણી
બનેલ અણુંકોશની સતત કોક રાસાયણી
ક્રિયાથી : ઉર-ઊર્મિ, ચિંતન, કલા, મહા ભાવના,
કિયાથી ઉર-ઊર્મિ, ચિંતન, કલા, મહા ભાવના,
પ્રચણ્ડ જનસંઘના પ્રબળ ઉગ્ર આંદોલનો–
પ્રચણ્ડ જનસંઘના પ્રબળ ઉગ્ર આંદોલનો–
બધું આણુ તણી જ કેવલ બનેલ લીલા સ્ફુરે,
બધું અણુ તણી જ કેવલ બનેલ લીલા સ્ફુરે,
બઢે, વિકસતી રહે વિલસતી અને અંતમાં
બઢે, વિકસતી રહે વિલસતી અને અંતમાં
જતું વિરમી એ બધું આણુની સંગ – એથી કંઈ
જતું વિરમી એ બધું અણુની સંગ – એથી કંઈ
હતું ન પુરવે, હશે નહિ પછી, જડા પૃથ્વીના  
હતું ન પુરવે, હશે નહિ પછી, જડા પૃથ્વીના  
કણો સ્ફુરિત થાય, બુદ્બુદ યથા સમુદ્રે, અને
કણો સ્ફુરિત થાય, બુદ્‌બુદ યથા સમુદ્રે, અને
નવા નિત નવા બને, ગત સદા ગતો થૈ રહે!
નવા નિત નવા બને, ગત સદા ગતો થૈ રહે!


ભલે! પણ સવાલ થાયઃ ઘટમાળ આ મધ્યની ૬૦
ભલે ! પણ સવાલ થાય : ઘટમાળ આ મધ્યની ૬૦
થતી વિલય સર્વથા? ન અવશિષ્ટ ઉચ્છિષ્ટ વા
થતી વિલય સર્વથા ? ન અવશિષ્ટ ઉચ્છિષ્ટ વા
રહે કંઈ જ મધ્યની સભર રંગલીલા તણું?
રહે કંઈ જ મધ્યની સભર રંગલીલા તણું?
અરે તવ જડાણુઓ થકી રચાયેલા પુદ્ગલ
અરે તવ જડાણુઓ થકી રચાયેલો પુદ્‌ગલ
કશાં મુદ તણાં, સુધા-આત તણી, કરી શક્તિનાં
કશાં મુદ તણાં, સુધા-ઋત તણાં, કરી શક્તિનાં
મચ્યો સતત સોણલે, કશી અદમ્ય એ ઝંખના,
મચ્યો સતત સોણલે, કશી અદમ્ય એ ઝંખના,
કશું તરલ તીવ્ર એ ફુરણ દીપ્ત ચેતન્યનું,
કશું તરલ તીવ્ર એ સ્ફુરણ દીપ્ત ચૈતન્યનું,
મહા રણકતી સુરાગ ઘનઘોષ ઘટા સમું,
મહા રણકતી સુરાગ ઘનઘોષ ઘંટા સમું,
પ્રતીતિ સઘળી જ એ જડથી ભિન્ન કે તત્ત્વની
પ્રતીતિ સઘળી જ એ જડથી ભિન્ન કો તત્ત્વની
બધી ય ગઈ લુપ્ત થૈ, બસ ઘડી જ આ બે મહીં?
બધી ય ગઈ લુપ્ત થૈ, બસ ઘડી જ આ બે મહીં?
ક્ષણો અવગણી, દિનો અણગણ્યા, વસંતે તણાં ૭૦
ક્ષણો અણગણી, દિનો અણગણ્યા, વસંતો તણાં ૭૦
<!--પૂર્ણ-->
પ્રભાત, શરદોની કેક રજનીની વેદી પરે
પ્રભાત, શરદોની કેક રજનીની વેદી પરે
અસંખ્ય ગણના અતીત પળના મહા પુંજમાં
અસંખ્ય ગણના અતીત પળના મહા પુંજમાં
17,578

edits