17,557
edits
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 79: | Line 79: | ||
બધી ય ગઈ લુપ્ત થૈ, બસ ઘડી જ આ બે મહીં? | બધી ય ગઈ લુપ્ત થૈ, બસ ઘડી જ આ બે મહીં? | ||
ક્ષણો અણગણી, દિનો અણગણ્યા, વસંતો તણાં ૭૦ | ક્ષણો અણગણી, દિનો અણગણ્યા, વસંતો તણાં ૭૦ | ||
પ્રભાત, શરદોની કૈંક રજનીની વેદી પરે | |||
પ્રભાત, શરદોની | |||
અસંખ્ય ગણના અતીત પળના મહા પુંજમાં | અસંખ્ય ગણના અતીત પળના મહા પુંજમાં | ||
કણેકણ કરી વિકાસ ગ્રહનાર, સંસ્કારનો | કણેકણ કરી વિકાસ ગ્રહનાર, સંસ્કારનો | ||
મહા નિચય સાધનાર, જગવ્યાપતી ઝંખના- | મહા નિચય સાધનાર, જગવ્યાપતી ઝંખના- | ||
તણો અનલ ધારનાર, નભ આંબતી શક્તિનો | તણો અનલ ધારનાર, નભ આંબતી શક્તિનો | ||
મહા અનિલ પ્રેરનાર તવ ચૈત્યનો રાશિ શું | |||
મહા અનિલ પ્રેરનાર તવ | થતાં વિલય આ સમુચ્ચય અણુ તણો મટ્યો? | ||
થતાં વિલય આ સમુચ્ચય અણુ | ખરે, અણુની માત્ર સ્થૂલ ઘટનાની સાથે જ શું | ||
ખરે, અણુની માત્ર | રહ્યું છ સઘળું જડાઈ? જડથી નર્યું ભિન્ન જે, | ||
રહ્યું | પ્રચેતસભર્યું પ્રફુલ્લ તવ સ્પષ્ટ વ્યક્તિત્વ, તે ૮૦ | ||
પ્રચેતસભર્યું | થતાં અણુ વિશીર્ણ હા થયું જ શીર્ણ શું સર્વથા? | ||
થતાં અણુ વિશીર્ણ હા થયું જ | ‘નહીં, નહિ વિશીર્ણ થાય.’ શ્રવણે પડે સાદ કો– | ||
વદે તું ત્યહીં મૃત્યુપીઠ પર સાધી આરોહણ? | વદે તું ત્યહીં મૃત્યુપીઠ પર સાધી આરોહણ? | ||
વદે અવર | વદે અવર કોઈ મૃત્યુ-કરથી અમી આચમી? | ||
ભલે કુસુમ વૃક્ષ-ડાળ વિકસે, રસો તેહના | ભલે કુસુમ વૃક્ષ-ડાળ વિકસે, રસો તેહના | ||
પરાગ ખિલવે નવા, રસ વસેલ જે મૂળમાં | પરાગ ખિલવે નવા, રસ વસેલ જે મૂળમાં | ||
ન તેહ રસ પુષ્પમાં, અવર રૂપ તે જે લિયે, | ન તેહ રસ પુષ્પમાં, અવર રૂપ તે જે લિયે, | ||
કરામત અનન્ય કોઈ | કરામત અનન્ય કોઈ તહીં,– ભિન્નતા જે રચે, | ||
રચે નવ વિકાસ; સૂર્ય | રચે નવ વિકાસ; સૂર્ય તણી ઝીલી ઉષ્મા, શ્વસી | ||
અનેક મરુતો, ધરાતલની મિટ્ટી ભક્ષી, જલો ૯૦ | અનેક મરુતો, ધરાતલની મિટ્ટી ભક્ષી, જલો ૯૦ | ||
નભેથી ઝરતાં, | નભેથી ઝરતાં, વહંત તલગર્ભમાં વા ચુમી, | ||
કશીક નવલી વિસૃષ્ટિ બનતી; બધું વૃક્ષમાં | કશીક નવલી વિસૃષ્ટિ બનતી; બધું વૃક્ષમાં | ||
દિસે વિકસતું, અરે પણ પરાગ એ પુષ્પનો | દિસે વિકસતું, અરે પણ પરાગ એ પુષ્પનો | ||
પરાગ રહી જાય | પરાગ રહી જાય જો ભ્રમર કો ન આવે તહીં; | ||
ફળે કુસુમ, તે કળા ભ્રમરસ્પર્શની માત્ર ને? | ફળે કુસુમ, તે કળા ભ્રમરસ્પર્શની માત્ર ને? | ||
તમામ જગપુષ્પ વૃક્ષ પર હો ખિલેલાં ભલે, | તમામ જગપુષ્પ વૃક્ષ પર હો ખિલેલાં ભલે, | ||
પરંતુ અલિ | પરંતુ અલિ કો અગમ્ય ચડી પુષ્પકે આવીને | ||
ફલદ્રુપ કરે | ફલદ્રુપ કરે પરાગ–ઉરને સુસંયોજતો. | ||
પરાગ-કણ અન્ય સંગ; વિરચે સદા નીડ હ્યાં | પરાગ-કણ અન્ય સંગ; વિરચે સદા નીડ હ્યાં | ||
સુદૂર તણું પંખી | સુદૂર તણું પંખી કો કંઈ તૃણોની સૃષ્ટિ થકી, ૧૦૦ | ||
વસે, ટહુકી જાય, અંડ ધરી જાય. એ પંખીડું– | વસે, ટહુકી જાય, અંડ ધરી જાય. એ પંખીડું– | ||
પરાગ રસનો પિપાસુ ભમરો, જુદો પુષ્પથી | |||
સદા ય, નિજ રંગથી જગતને રહે રંગતો, | |||
અનોખી નિજ ગુંજનાથી વન-કર્ણ ગુંજારતો, | અનોખી નિજ ગુંજનાથી વન-કર્ણ ગુંજારતો, | ||
ભમે ગગન- | ભમે ગગન-ગુંબજે, અણુની માત્ર લીલા ન એ. | ||
વિરાટ જનનીની એ અણુ સહેની સંયોગિતા... | વિરાટ જનનીની એ અણુ સહેની સંયોગિતા... | ||
દિમાગ ચકરાય, થાય મતિ | દિમાગ ચકરાય, થાય મતિ મૂર્છિતા, થાય કે | ||
હું યે તવ સહે કરું શયન અગ્નિના અંકમાં, | |||
વિલોપું ઘટમાળનાં વમળ | વિલોપું ઘટમાળનાં વમળ ઘોરની વેદના. | ||
અરે, પણ | અરે, પણ કદી ય એમ બનતો શું સંવાદ કો? ૧૧૦ | ||
અનાદિ | અનાદિ યુગથી અગણ્ય જન અગ્નિ-અંકે શમ્યા, | ||
છતાં નહિ સજીવ ચિત્ત પર અંક એકે પડ્યો | છતાં નહિ સજીવ ચિત્ત પર અંક એકે પડ્યો | ||
વદંત યમરાજની અકળ પલ્લવીની કળા. | વદંત યમરાજની અકળ પલ્લવીની કળા. | ||
અહો નહિ શું અગ્નિ | અહો નહિ શું અગ્નિ કો અમ સજીવને જે ગ્રહે, | ||
દહે અમ અનાથતા, અસહ મૂઢતા, દેહને | દહે અમ અનાથતા, અસહ મૂઢતા, દેહને | ||
રસે દ્યુતિલ ઓજસે, અમરતાની | રસે દ્યુતિલ ઓજસે, અમરતાની કો અર્ચિષે | ||
પ્રદીપ્ત કરી જાય જીવન તણી તમિસ્રાવલિ, | પ્રદીપ્ત કરી જાય જીવન તણી તમિસ્રાવલિ, | ||
અને વિરચી જાય આ અમ ભભૂકતી આગનો | અને વિરચી જાય આ અમ ભભૂકતી આગનો | ||
વિરામ નિજ માતૃગર્ભ સમી પ્રાણદા આંચમાં ૧૨૦ | વિરામ નિજ માતૃગર્ભ સમી પ્રાણદા આંચમાં? ૧૨૦ | ||
</poem> | </poem> | ||
edits