17,614
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગા ગા તું!|}} <poem> ગા ગા તું મુરલિયા મત્ત બની, ગા ગા તું અનાહત મંત્ર બની. કેવી રાત હતી એ પૂનંમ તણી કેવી કુંજ હતી એ કદબ તણી, કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી. {{space}} ગા ગા તું મુરલિયા મત્ત બ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
કેવી રાત હતી એ પૂનંમ તણી | કેવી રાત હતી એ પૂનંમ તણી | ||
કેવી કુંજ હતી એ | કેવી કુંજ હતી એ કદંબ તણી, | ||
કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી. | કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી. | ||
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo | {{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo | ||
Line 13: | Line 13: | ||
કેવાં કોમળ કૃષ્ણનાં નેણ હતાં, | કેવાં કોમળ કૃષ્ણનાં નેણ હતાં, | ||
કેવાં આતુર રાધાનાં વેણ હતાં, | કેવાં આતુર રાધાનાં વેણ હતાં, | ||
કેવાં | કેવાં મ્હેકંતા કુન્દ-કરેણ હતાં. | ||
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo | {{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo | ||
Line 23: | Line 23: | ||
પછી અધર ગયા અધરો શું ભળી, | પછી અધર ગયા અધરો શું ભળી, | ||
એક હૈયાની પ્રીત બીજામાં ઢળી, | એક હૈયાની પ્રીત બીજામાં ઢળી, | ||
અને મૂંગી બની તું | અને મૂંગી બની તું તો વાંસલડી. | ||
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo | {{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo | ||
Line 32: | Line 32: | ||
</poem> | </poem> | ||
{{Right|૨૩ | {{Right|૨૩ ઑક્ટોબર, ૧૯૪૪}} | ||
<br> | <br> |
edits