યાત્રા/ગા ગા તું!: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ગા ગા તું!|}} <poem> ગા ગા તું મુરલિયા મત્ત બની, ગા ગા તું અનાહત મંત્ર બની. કેવી રાત હતી એ પૂનંમ તણી કેવી કુંજ હતી એ કદબ તણી, કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી. {{space}} ગા ગા તું મુરલિયા મત્ત બ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:


કેવી રાત હતી એ પૂનંમ તણી
કેવી રાત હતી એ પૂનંમ તણી
કેવી કુંજ હતી એ કદબ તણી,
કેવી કુંજ હતી એ કદંબ તણી,
કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી.
કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી.
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo
Line 13: Line 13:
કેવાં કોમળ કૃષ્ણનાં નેણ હતાં,
કેવાં કોમળ કૃષ્ણનાં નેણ હતાં,
કેવાં આતુર રાધાનાં વેણ હતાં,
કેવાં આતુર રાધાનાં વેણ હતાં,
કેવાં મ્હેકતા કુન્દ-કરેણ હતાં.
કેવાં મ્હેકંતા કુન્દ-કરેણ હતાં.
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo


Line 23: Line 23:
પછી અધર ગયા અધરો શું ભળી,
પછી અધર ગયા અધરો શું ભળી,
એક હૈયાની પ્રીત બીજામાં ઢળી,
એક હૈયાની પ્રીત બીજામાં ઢળી,
અને મૂંગી બની તું તે વાંસલડી.
અને મૂંગી બની તું તો વાંસલડી.
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo
{{space}} ગા ગા તું મુરલિયા મત્ત બનીo


Line 32: Line 32:
</poem>
</poem>


{{Right|૨૩ ઓકટોબર, ૧૯૪૪}}
{{Right|૨૩ ઑક્ટોબર, ૧૯૪૪}}


<br>
<br>