યાત્રા/કત્લની રાત: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|કત્લની રાત|}}
{{Heading|કત્લની રાત|}}


<poem>
{{block center|<poem>
એ હતી કત્લની રાત,
એ હતી કત્લની રાત,
ન્હતી એ ઉષા, ન્હોતો મધ્યાહ્ન, હતી એ સાંઝ,
ન્હતી એ ઉષા, ન્હોતો મધ્યાહ્ન, હતી એ સાંઝ,
Line 19: Line 19:


હું ઘણું લડ્યો ’તો,
હું ઘણું લડ્યો ’તો,
{{space}} ઘણું ઝુઝ્યો ’તો,
{{gap|1em}}ઘણું ઝુઝ્યો ’તો,
{{space}} ઘણું જીત્યો ’તો,
{{gap|1em}}ઘણું જીત્યો ’તો,
અંગ અંગ પર મેં પહેર્યા ’તા,
અંગ અંગ પર મેં પહેર્યા ’તા,
શત્રુગણોના ઘાવ તણા કૈં હાર,
શત્રુગણોના ઘાવ તણા કૈં હાર,
Line 38: Line 38:
કોણ કોને આપે છે હાર?
કોણ કોને આપે છે હાર?
કોણ શકે છે અર્પી અધિકથી અધિક,
કોણ શકે છે અર્પી અધિકથી અધિક,
{{space}}{{space}} અધિકથી અધિક,
{{gap|6em}}અધિકથી અધિક,
અસ્ખલિત આ૫ તણો વિસ્તાર?
અસ્ખલિત આ૫ તણો વિસ્તાર?


Line 56: Line 56:


ખેંચી લીધ મેં કમર પરેથી
ખેંચી લીધ મેં કમર પરેથી
{{space}} તગતગતી તલવાર,
{{gap|6em}}તગતગતી તલવાર,
અને શીશ મુજ અડગ કરીને
અને શીશ મુજ અડગ કરીને
{{space}} થઈ ગયો તૈયાર.
{{gap|6em}}થઈ ગયો તૈયાર.


વદ્યો હું ઉચ્ચ કરી લલકાર :
વદ્યો હું ઉચ્ચ કરી લલકાર :
Line 64: Line 64:
એક ઘાવથી આ મુજ મસ્તક
એક ઘાવથી આ મુજ મસ્તક
કત્લ બનીને ચરણે તારે ચઢી જશે ને
કત્લ બનીને ચરણે તારે ચઢી જશે ને
{{space}}{{space}} કરશે જયજયકાર!
{{gap|8em}}કરશે જયજયકાર!


ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ,
ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ,
Line 84: Line 84:
અને પૃથ્વીને કાજે ઊગ્યું સોનલ પ્રથમ પ્રભાત.
અને પૃથ્વીને કાજે ઊગ્યું સોનલ પ્રથમ પ્રભાત.
એમ એ વીતી કત્લની રાત.
એમ એ વીતી કત્લની રાત.
</poem>


{{Right|જાન્યુઆરી, ૧૯૪૬}}


<small>{{Right|જાન્યુઆરી, ૧૯૪૬}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>
17,611

edits