17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 16: | Line 16: | ||
વાર પર થતા હતા ત્યાં વાર, | વાર પર થતા હતા ત્યાં વાર, | ||
નિરખતી હતી | નિરખતી હતી વ્યોમથી સ્તબ્ધ થઈને તારક તણી કતાર. | ||
હું ઘણું | હું ઘણું લડ્યો ’તો, | ||
{{space}} ઘણું | {{space}} ઘણું ઝુઝ્યો ’તો, | ||
{{space}} ઘણું | {{space}} ઘણું જીત્યો ’તો, | ||
અંગ અંગ પર મેં પહેર્યા | અંગ અંગ પર મેં પહેર્યા ’તા, | ||
શત્રુગણોના ઘાવ તણા કૈં હાર, | શત્રુગણોના ઘાવ તણા કૈં હાર, | ||
વિજયની ધજા માહરી આકાશે જઈ લહરાતી ઝળકાર, | વિજયની ધજા માહરી આકાશે જઈ લહરાતી ઝળકાર, — | ||
હવે આ જંગ આખરી જીતી લેવા મેં કીધો પડકાર. | હવે આ જંગ આખરી જીતી લેવા મેં કીધો પડકાર. | ||
Line 29: | Line 29: | ||
ગગનને હૃદય થયા થડકાર. | ગગનને હૃદય થયા થડકાર. | ||
કડેડી ગાજી ઊઠ્યા મેઘ તણા | કડેડી ગાજી ઊઠ્યા મેઘ તણા કૈં જોજનભર પગથાર, | ||
ખડ્ગની સંગ ખડ્ગ શું ભીડ્યાં! વીજળીઓ કરી રહી ચમકાર. | |||
હતો શો | હતો શો જંગ ? | ||
હતો એ જંગ | હતો એ જંગ — | ||
રંગ રાખે છે કોણ અનન્ય? | રંગ રાખે છે કોણ અનન્ય? | ||
Line 41: | Line 41: | ||
અસ્ખલિત આ૫ તણો વિસ્તાર? | અસ્ખલિત આ૫ તણો વિસ્તાર? | ||
અરે, જંગ મુજ | અરે, જંગ મુજ થયો કથળતો, | ||
પ્રથમ વાર મુજ ચક્ષુ સામે | પ્રથમ વાર મુજ ચક્ષુ સામે | ||
ઝુમી રહ્યો મુજ ઘોર પરાજય કાળ! | ઝુમી રહ્યો મુજ ઘોર પરાજય કાળ! | ||
એક અર્પ્યું મેં ત્યાં બે તેં દિધ, | એક અર્પ્યું મેં ત્યાં બે તેં દિધ, | ||
બે દીધાં ત્યાં ચાર, | બે દીધાં ત્યાં ચાર, | ||
સોની સામે | સોની સામે ધર્યાં કોટિ તેં, – | ||
પ્રચંડ અહ વિસ્તાર, | પ્રચંડ અહ વિસ્તાર, | ||
તાહરો સભર સભર ભંડાર! | તાહરો સભર સભર ભંડાર! | ||
Line 60: | Line 60: | ||
{{space}} થઈ ગયો તૈયાર. | {{space}} થઈ ગયો તૈયાર. | ||
વદ્યો હું ઉચ્ચ કરી | વદ્યો હું ઉચ્ચ કરી લલકાર : | ||
જોઈ લે આ મુજ છેલ્લો વાર! | જોઈ લે આ મુજ છેલ્લો વાર! | ||
એક ઘાવથી આ મુજ મસ્તક | એક ઘાવથી આ મુજ મસ્તક | ||
Line 66: | Line 66: | ||
{{space}}{{space}} કરશે જયજયકાર! | {{space}}{{space}} કરશે જયજયકાર! | ||
ગરદન ને તલવાર | ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ, | ||
અને ઉભો એ વધ પામીને મર્ત્ય ભૂમિનો બાલ, | અને ઉભો એ વધ પામીને મર્ત્ય ભૂમિનો બાલ, | ||
નેત્રમાં પ્રસન્ન કો મલકાટ. | નેત્રમાં પ્રસન્ન કો મલકાટ. | ||
Line 74: | Line 74: | ||
વાટ શું જોઉં? | વાટ શું જોઉં? | ||
જોઉં ના જોઉં ત્યહીં તે કો અણકલ્પ્યો ઝળકાવ્યો ઝબકાર, | જોઉં ના જોઉં ત્યહીં તે કો અણકલ્પ્યો ઝળકાવ્યો ઝબકાર, | ||
ઝબ્બ દઈ તુજ હૃદય વિષેથી | ઝબ્બ દઈ તુજ હૃદય વિષેથી ખેંચ્યો કો તેજ તણો અંબાર. | ||
અને મર્ત્યના મૃત મસ્તક પર | અને મર્ત્યના મૃત મસ્તક પર | ||
તેં આરોપ્યો કનકમુકુટનો ઉજ્જ્વલ યશ વિસ્તાર. | |||
ઝળળ ઝળળ તુજ ઝગી દિવ્યતા, | ઝળળ ઝળળ તુજ ઝગી દિવ્યતા, |
edits