17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કત્લની રાત|}} | {{Heading|કત્લની રાત|}} | ||
<poem> | {{block center|<poem> | ||
એ હતી કત્લની રાત, | એ હતી કત્લની રાત, | ||
ન્હતી એ ઉષા, ન્હોતો મધ્યાહ્ન, હતી એ સાંઝ, | ન્હતી એ ઉષા, ન્હોતો મધ્યાહ્ન, હતી એ સાંઝ, | ||
Line 19: | Line 19: | ||
હું ઘણું લડ્યો ’તો, | હું ઘણું લડ્યો ’તો, | ||
{{ | {{gap|1em}}ઘણું ઝુઝ્યો ’તો, | ||
{{ | {{gap|1em}}ઘણું જીત્યો ’તો, | ||
અંગ અંગ પર મેં પહેર્યા ’તા, | અંગ અંગ પર મેં પહેર્યા ’તા, | ||
શત્રુગણોના ઘાવ તણા કૈં હાર, | શત્રુગણોના ઘાવ તણા કૈં હાર, | ||
Line 38: | Line 38: | ||
કોણ કોને આપે છે હાર? | કોણ કોને આપે છે હાર? | ||
કોણ શકે છે અર્પી અધિકથી અધિક, | કોણ શકે છે અર્પી અધિકથી અધિક, | ||
{{ | {{gap|6em}}અધિકથી અધિક, | ||
અસ્ખલિત આ૫ તણો વિસ્તાર? | અસ્ખલિત આ૫ તણો વિસ્તાર? | ||
Line 56: | Line 56: | ||
ખેંચી લીધ મેં કમર પરેથી | ખેંચી લીધ મેં કમર પરેથી | ||
{{ | {{gap|6em}}તગતગતી તલવાર, | ||
અને શીશ મુજ અડગ કરીને | અને શીશ મુજ અડગ કરીને | ||
{{ | {{gap|6em}}થઈ ગયો તૈયાર. | ||
વદ્યો હું ઉચ્ચ કરી લલકાર : | વદ્યો હું ઉચ્ચ કરી લલકાર : | ||
Line 64: | Line 64: | ||
એક ઘાવથી આ મુજ મસ્તક | એક ઘાવથી આ મુજ મસ્તક | ||
કત્લ બનીને ચરણે તારે ચઢી જશે ને | કત્લ બનીને ચરણે તારે ચઢી જશે ને | ||
{{ | {{gap|8em}}કરશે જયજયકાર! | ||
ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ, | ગરદન ને તલવાર તણું ત્યાં બન્યું મિલન તત્કાલ, | ||
Line 84: | Line 84: | ||
અને પૃથ્વીને કાજે ઊગ્યું સોનલ પ્રથમ પ્રભાત. | અને પૃથ્વીને કાજે ઊગ્યું સોનલ પ્રથમ પ્રભાત. | ||
એમ એ વીતી કત્લની રાત. | એમ એ વીતી કત્લની રાત. | ||
<small>{{Right|જાન્યુઆરી, ૧૯૪૬}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
edits