ગીત-પંચશતી/પૂજા: Difference between revisions

Intermittent Saving
(Intermittent Saving)
(Intermittent Saving)
Line 495: Line 495:
{{center|'''૯૦'''}}
{{center|'''૯૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે માર્ગના સાથી, તને વારંવાર નમસ્કાર. પથિકજનના નમસ્કારને સ્વીકારી લો. હે વિદાય, હે ક્ષતિ, હે દિનાન્તના સ્વામી, ભાંગેલા વાસના નમસ્કાર સ્વીકારો. હું નવપ્રભાતના જ્યોતિ, ચિરદિનની ગતિ, નવ આશાના નમસ્કાર સ્વીકારો, જીવનરથના હે સારથિ, હું તમારા માર્ગનો નિત્યનો  પથિક છું, માર્ગ પર ચાલવાના નમસ્કાર સ્વીકારો.

{{Poem2Close}}
૯૧
{{center|'''૯૧'''}}
 
{{Poem2Open}}
પરોઢને વખતે ક્યારે આવીને તું હસીને સ્પર્શ કરી ગયો. મારી ઊંઘનાં બારણાં ઠેલીને કોણે તે ખબર ફેલાવી દીધી?—જાગીને જોઉં છું તો મારી આંખ આંસુમાં તણાઈ ગઈ છે.

મને થયું, જાણે આકાશે કાનમાં ને કાનમાં વાત કહી. મને થયું, જાણે આખો દેહ ગીતે ગીતે ભરાઈ ગયો. જાણે ઝાકળથી નમી પડેલું હૃદય પૂજાના ફૂલની પેઠે ખીલી ઊઠ્યું, જીવન-નદી કાંઠા ડુબાડીને અસીમ દેશમાં ફેલાઈ ગઈ.

૯૨
{{center|'''૯૨'''}}
 
{{Poem2Open}}
બારણાં તોડ્યાં છે, હું જ્યેાતિમર્ય, તું આવ્યો છે. તારો જય હો. તિમિરને વિદારી નાખનાર તારો ઉદાર અભ્યુદય થયો છે. તારો જય હો.

હે વિજયી વીર, નવજીવનને પ્રભાતે તારા હાથમાં નવીન આશાનું ખડ્ગ છે. જીર્ણ આવેશને કઠોર ઘા મારીને કાપી નાખ, બંધનનો નાશ થાઓ. હે દુઃસહ, કે નિર્દય, આવ. તારો જય હો. હે નિર્મલ, હું નિર્ભય, આવ. તારો જય હો.

હે પ્રભાતસૂર્ય, તું રુદ્રવેશે આવ્યો છે. દુ:ખને માર્ગે તારો તૂરિ વાગે છે—ચિત્તમાં અરુણવહ્નિ સળગાવ, મૃત્યુનો નાશ થાઓ.
હે પ્રભાતસૂર્ય, તું રુદ્રવેશે આવ્યો છે. દુ:ખને માર્ગે તારો તૂરિ વાગે છે—ચિત્તમાં અરુણવહ્નિ સળગાવ, મૃત્યુનો નાશ થાઓ.
 
{{Poem2Close}}
૯૩
{{center|'''૯૩'''}}
 
{{Poem2Open}}
જે રાતે મારાં બારણાં વંટોળના તોફાનથી ભાંગી ગયાં તે દિવસે તું મારા ઘરમાં આવ્યો એની મને ખબર નહોતી પડી.

બધું કાળું થઈ ગયું, કોડિયાનો દીવો હોલવાઈ ગયો, કોને માટે મેં આકાશ ભણી હાથ લંબાવ્યા?

સ્વપ્ન છે એમ માનીને હું અંધકારમાં પડી રહી. વાવાઝોડું એ તારો વિજયધ્વજ છે એ હું થોડું જ જાણતી હતી !

સવારના પહોરમાં જોઉં છું તો આ શું, ઘર ભરીને વ્યાપેલી મારી શન્યતાની છાતી ઉપર તું ઊભો છે.  
સવારના પહોરમાં જોઉં છું તો આ શું, ઘર ભરીને વ્યાપેલી મારી શન્યતાની છાતી ઉપર તું ઊભો છે.  
 
{{Poem2Close}}
૯૪
{{center|'''૯૪'''}}
 
{{Poem2Open}}
જો પ્રાણમાં પ્રેમ ન આપ્યો તો પરોઢનું આકાશ આમ ગીતોથી શા માટે ભરી દીધું?

શા માટે તારાઓની માળા ગૂંથી છે? શા માટે ફૂલની શય્યા પાથરી છે? શા માટે દક્ષિણાનિલ ગુપ્ત વાત કાનમાં ને કાનમાં કહે છે?

જો પ્રાણમાં પ્રેમ ન આપ્યો તો આકાશ શા માટે આમ મોં તરફ જોઈ રહે છે? તો શા માટે ક્ષણે ક્ષણે મારું હૃદય પાગલની જેમ એવા સાગરમાં નાવડી વહેતી મૂકે છે, જેનો ફૂલ કિનારો એ જાણતું નથી.

૯પ
{{center|'''૯૫'''}}
 
{{Poem2Open}}
એકાંત રસ્તે જતાં જતાં મારી બત્તી બુઝાઈ ગઈ. અરે આંધી આવી, આ વખતે તો આંધી જ મને સાથી મળ્યો.

આકાશના ખૂણામાં એ સર્વનાશ કરનારી ક્ષણે ક્ષણે હસી ઊઠે છે, અને પ્રલય મારા કેશ અને વસ્ત્રો સાથે તોફાનમસ્તી કરે છે.  

જે રસ્તે થઈને જતી હતી તે મને તેણે ભુલાવી દીધો. હવે વળી ગાઢ અંધકારમાં ક્યાં ચાલવું પડશે. એમ લાગે છે કે આ વજ્રધ્વનિ નવા રસ્તાની ખબર આપશે—કયા નગરમાં ગયા પછી પ્રભાત થશે.

૯૬
{{Poem2Close}}
 
{{center|'''૯૬'''}}
{{Poem2Open}}
રાજમહેલમાં વાંસળી સંધ્યા સમયની તાન બજાવે છે હું રસ્તે ચાલું છું, પથિક પૂછે છે, “તેં આપવા માટે શું લીધું છે? ''

બધાની આગળ બતાવું એવું મારો પાસે શું છે; મારી સાથે તો ફક્ત આ થોડાં ગીત છે.

ઘરમાં મારે ઘણા લોકોનાં મન રાખવાં પડે છે—અનેક વાંસળી, અનેક કાંસીજોડા, અનેક સામગ્રી (રાખવી પડે છે )

પ્રેમીની પાસે આવતી વખતે મેં માત્ર ગળામાં ગીત લીધાં છે. તેના ગળાની માળા બનાવી એને હું મૂલ્યવાન બનાવીશ.
પ્રેમીની પાસે આવતી વખતે મેં માત્ર ગળામાં ગીત લીધાં છે. તેના ગળાની માળા બનાવી એને હું મૂલ્યવાન બનાવીશ.
 
{{Poem2Close}}
૯૭
{{center|'''૯૭'''}}
 
{{Poem2Open}}
માત્ર તારી વાણી નહિ; હે બન્ધુ, હે પ્રિય, વચ્ચે વચ્ચે પ્રાણને તારો સ્પર્શ આપતો રહેજે. આખા માર્ગનો મારો થાક, આખા દિવસની તરસ કેવી રીતે દૂર કરીશ, (જ્યારે) દિશા પણ શોધી શકતો નથી—આ અંધકાર તારાથી પૂર્ણ છે, તે જ વાત કહેજે. મારું હૃદય આપવા માગે છે, માત્ર લેવા ઇચ્છતું નથી, તેનો જે કંઈ સંઘરો છે, તે ઉપાડી ઉપાડીને ભટકે છે. તારો હાથ લાંબો કર, મારા હાથમાં આપ—તેને હું ગ્રહણ કરીશ, તેને હું ભરીશ, તેને સાથે રાખીશ. રસ્તા ઉપર મારા એકલા એકલા ચાલવાને રમણીય બનાવી દઈશ.

૯૮
{{center|'''૯૮'''}}
 
{{Poem2Open}}
તારો જ સૂર મારા મુખ ઉપર, મારી છાતી ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. પૂર્વના પ્રકાશ સાથે સવારમાં બે આંખો પર પડો—નિશીથના અંધારામાં ગભીર ધારાથી પ્રાણો પર પડો. રાત દિવસ આ જીવનના સુખ ઉપર દુ:ખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. જે ડાળી પર ફૂલ ખીલતાં નથી, ફળ બિલકુલ લાગતાં નથી, તે ડાળીને તારો જલધરભીને પવન જગાડી દો. મારું જે કંઈ જીર્ણ છે, દીર્ણ છે, પ્રાણહીન છે, તેના સ્તરેસ્તરમાં સૂરની ધારા વરસી પડો, રાત દિવસ આ જીવનની તરસ ઉપર, ભૂખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો.  

૯૯
{{center|'''૯૯'''}}
 
{{Poem2Open}}
અંત નથી તો પછી અંતિમ વાત કોણ કહેશે? આઘાત થઈને જેણે દેખા દીધી તે અગ્નિ થઈને સળગશે. વાદળાંનો વારો પૂરાં થતાં વૃષ્ટિ પડવાનુ શરૂ થશે. બરફ જામવાનું પૂરું થતાં, નદીના રૂપમાં ઓગળશે. જે પૂરું થાય છે, તે માત્ર દેખાવ પૂરતું પૂરું થાય છે, (પણ તે) અંધકારનો દરવાજો પાર કરીને પ્રકાશમાં જાય છે. પ્રાચીનનું હૃદય તૂટતાં નૂતન પોતે જ ખીલી ઊઠશે. જીવનમાં ફૂલ ખીલ્યા પછી મરણમાં ફલ પાકશે.

૧૦૦
{{center|'''૧૦૦'''}}
 
{{Poem2Open}}
તારી ખુલ્લી હવા સઢમાં ભરી દોરડાંના ટુકડા કરી હું ડૂબી જવા તૈયાર છું.

મારી સવાર નકામી ગઈ, અને સાંજ એની પાછળ જઈ રહી છે—  

કિનારાની પાસે હવે ન રાખ, હવે ન બાંધ. નાવિકની રાહ જોતો આખી રાત જાગતો રહું છું, મોજાં મને લઈને માત્ર રમત કરી રહ્યાં છે.  

આંધીને હું મિત્ર કરી દઈશ, એની ભ્રકુટિથી નહિ ડરું— લે, છોડી દે, તોફાન થાય તો હવે હું જીવું!
આંધીને હું મિત્ર કરી દઈશ, એની ભ્રકુટિથી નહિ ડરું— લે, છોડી દે, તોફાન થાય તો હવે હું જીવું!
 
{{Poem2Close}}
 
{{center|'''૧૦૧'''}}
{{Poem2Open}}
૧૦૧
 
આજે પ્રકાશની આ ઝરણ-ધારામાં ધોઈ દો, પોતાને આ ઢાંકી રાખતા ધૂળના ઢાંકણને ધોઈ નાખો. જે જણ મારી ભીતર નિદ્રાની જાળમાં જકડાયેલ છે તેના કપાળે આજે આ પ્રભાતે ધીરે ધીરે આ અરુણ પ્રકાશની સોનાલકડી અડકાડી દો. વિશ્વહૃદયથી દોડી આવતી પ્રકાશઘેલી પ્રભાતહવા- એ હવાથી જ મારા હૈયાને ઝુકાવી દો.

આજે નિખિલની આનંદધારા વડે ધોઈ દો, મનના ખૂણાની સર્વ દીનતા મલિનતા ધોઈ નાખો.

મારી પ્રાણવીણામાં અમૃતગાન પોઢેલું છે, તેને નથી તો વાણી, નથી તો છંદ, નથી તાન, તેને આનંદની આ જાગરણી (જગાડનારી બુટ્ટી) અડાડી દો. વિશ્વહૃદયથી છૂટેલી, પ્રાણઘેલી, ગીતની હવા—એ હવાથી જ મારા હૈયાને ઝુકાવી દો.

૧૦૨
{{center|'''૧૦૨'''}}
 
{{Poem2Open}}
તને નવા રૂપે પામવા માટે જ હું ક્ષણેક્ષણે તને ખોઉં છું, હે મેરા સ્નેહધન !

દર્શન દેશે એટલા વાસ્તે તું અદૃશ્ય થઈ જાય છે, હે સ્નેહધન !  

Line 569: Line 567:
તારો અંત નથી, તેથી શૂન્યનો વેશ ધારણ કરી તું પોતાને સમાપ્ત કરી દે છે-  

એ હાસ્યને ધોઈ નાખે છે મારા વિરહનું રૂદન, હે મારા સ્નેહધન!
એ હાસ્યને ધોઈ નાખે છે મારા વિરહનું રૂદન, હે મારા સ્નેહધન!
 
{{Poem2Close}}
૧૦૩
{{center|'''૧૦૩'''}}
 
{{Poem2Open}}
હે સખા, ધીરે ધીરે તારા વિજન મંદિરમાં ચાલ. હું માર્ગ જાણતો નથી; પ્રકાશ છે નહીં; અંદર બહાર કાળું જ કાળું છે. આજ આ ગભીર અરણ્યમાં (મેં) તારા ચરણશબ્દને વધાવી લીધો છે.

હે સખા, ધીરે ધીરે અંધકારના તીરે તીરે ચાલ. હું. મધ્યરાત્રિએ તારા પવનના ઇશારાથી ચાલીશ. આજે આ વસંતના સમીરમાં (મેં) તારા વસ્ત્રની સુવાસ વધાવી લીધી છે.

૧૦૪
{{center|'''૧૦૪'''}}
 
{{Poem2Open}}
બધાં જેને બધું આપે છે, તેને બધું આપી દઉં. કહેવા પહેલાં, માગવા પહેલાં પોતે પોતાને જ સમર્પી દઈશ. લેતી વખતે ઋણી થયો, ભીડ કરી છે પણ ભય પામ્યો નથી—અત્યારે પણ ભય પામીશ નહિ, આ વખતે આપવાનો દાવ ખેલીશ. પ્રભાત તેનું પોતાનું સોનું લઈને નાચતું કૂદતું નીકળી પડે છે. સંધ્યા તેને પ્રણામ કરી, તેનું બધું સોનું તેને ચૂકવી દે છે. ખીલેલા ફૂલનો આનંદ, ખરેલા ફૂલમાં જ ફળ બને છે—હે ભાઈ, પોતાને વેળાસર સંપૂર્ણપણે આપી દેવાનું (ઋણ) ચૂકવી દે.

૧૦૫
{{Poem2Close}}
 
{{center|'''૧૦૫'''}}
{{Poem2Open}}
ચાલું છું રે, હું ચાલું છું, ચાલ્યો જ જાઉં છું. મારગનો દીવડો ગગનમાં બળે છે. હું મારગની બંસી બજાવતો ચાલું છું, ચાલવાનું હાસ્ય વેરતો ચાલું છું. જળે સ્થળે રંગીન વસ્ત્ર ઉડાડતો ચાલું છું.  

આ પથિકભવન પથિકો પર પ્યાર કરે છે. તેથી એ આવા સૂરમાં ક્ષણેક્ષણે પુકારે છે.

ચાલવાના મારગની આગળ આગળ ઋતુ ઋતુનો સોહાગ જાગે છે, અને પગના આઘાતથી મરણ પળે પળે મરે છે.
ચાલવાના મારગની આગળ આગળ ઋતુ ઋતુનો સોહાગ જાગે છે, અને પગના આઘાતથી મરણ પળે પળે મરે છે.
 
{{Poem2Close}}
૧૦૬
{{center|'''૧૦૬'''}}
 
{{Poem2Open}}
મારાં સઘળાં દુઃખોને પ્રદીપ પેટાવીને દિવસ પૂરો થતાં જણાવીશ કે મારી વ્યથાની પૂજા સમાપ્ત થઈ નથી. જ્યારે સંધ્યાકાળના આછા પ્રકાશમાં પંખીઓ પોતાના માળામાં પાછાં ફરતાં હશે, જ્યારે સંધ્યાકાળની આરતીનો ઘંટારવ થતો હશે, ત્યારે આ જીવનની અંતિમ જ્યોત જલતી હશે, ત્યારે મારી વ્યથાની પૂજાની પણ સમાપ્તિ થશે.

ઘણાય દિવસની ઘણી વાતો, વેદનાના દોરામાં ગૂંથાયેલી કેટલીય વ્યાકુળતા આજે મનમાં ઊભરાઈ આવે છે. જ્યારે એમાંની એક એક પૂજાના હોમાનલમાં સળગી ઊઠશે અને બંધનમાંથી મુક્ત થઈને આકાશ પ્રતિ ધાશે અને અસ્ત થતા રવિના દૃશ્યની સાથે બધાં આયોજન મળી જશે, ત્યારે મારી વ્યથાની પૂજાની સમાપ્તિ થશે.

૧૦૭
{{center|'''૧૦૭'''}}
 
{{Poem2Open}}
મારા પ્રિયતમ નિશદિન મારા પ્રાણમાં કેટલી લાગણીપૂર્વક તેં સમાચાર પાઠવ્યા? તેં છૂપા રહીને પ્રેમથી, ગીતથી, હાય, મારાં ચિત્તને ભર્યું.

૧૦૮
{{center|'''૧૦૮'''}}
 
{{Poem2Open}}
ક્રન્દન અને હાસ્યના હિંડોળાને ઝુલાવનારો પોષ-ફાગણનો પ્રસંગ હવે આવ્યો. એમાં હું જીવનભર ગીતની છાબને ધારણ કરીશ. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? તેથી જ મારી ઊંઘ ભાગી ગઈ છે? મનનાં બંધન તૂટી ગયાં છે? ચિરવ્યથાના વનમાં ઉન્મત્ત હવાના તરંગો ઉઠ્યા છે. મારાં દિવસરાતના સકળ અંધકારપ્રકાશ કંપી ઊઠ્યા છે. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? .

રાતવાસા માટેનું ઘર તો બાંધી શકાયું નથી, દિવસના કામમાં પણ ત્રુટિ રહી ગઈ છે. કશા કામ વગરની સેવા કરવામાં મને ફુરસદ મળી નથી. આ વિશ્વજીવનમાં મારે માટે શાન્તિ ક્યાં છે? અશાન્તિ આઘાત કરે છે તેથી જ તો વીણા વાગે છે. પ્રાણને બાળનાર ગીતના અગ્નિની જ્વાળા હમેશાં રહેશે? એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને?

૧૦૯
{{center|'''૧૦૯'''}}
 
{{Poem2Open}}
આ દ્વારને વટાવતાં આવા સંશય શા માટે? અજાણ્યાનો જય હો, જય હો. તારી બધી આશા આ તરફ છે, તે તરફ તારો ભય છે. અજાણ્યાનો જય હો, જય હો. જાણેલા ઓળખેલાઓની વચ્ચે ઘર બાંધીને તો દિવસ હસીરડીને કાઢ્યા. આ તરફ તો તારી આવનજાવન કેમે કરી થઈ જ નહોતી, અજાણ્યાનો જય હો, જય હો. ભાઈ, તેં મરણને પારકું કરી દીધું છે તેથી જ તો તારું જીવન તુચ્છ થઈ ગયું. બે દિવસના ઘરમાં જો આટલું બધું માય, તો શું સદાકાળનો એ આવાસ શૂન્ય હશે? અજાણ્યાનો જય હો, જય હો.

૧૧૦
{{Poem2Close}}
 
{{center|'''૧૧૦'''}}
{{Poem2Open}}
ગીતના સૂરનું આસન મેં રસ્તાની ધારે પાથર્યું છે. હે પથિક, જેથી તું ત્યાં વારે વારે આવીને બેસી શકે, તું જ્યારે અરુણ પ્રકાશની હોડીમાં બેસીને ઘાટની આ પારે આવે છે, ત્યારે આ તારું સવારનું પંખી હંમેશાં કલબલાટ કરે છે અને તું મારાં પ્રભાતિયાંના ગીતમાં મારે દ્વારે આવીને ઊભો રહે છે. આજે સવારે મેઘની છાયા વનમાં આળોટી પડી છે, પેલા ગગનની નીલ આંખોને ખૂણે પાણી ભરાઈ આવ્યું છે. આજે તું નૂતન વેશે તાડના વનમાં મેદાનને છેડે આવ્યો છે. એમને એમ ચોરપગલે ચાલ્યો જઈશ નહીં. મારા મેઘાચ્છન્ન ગીતના વાદળભર્યા અંધકારમાં ઊભો રહેજે.

17,546

edits