ગીત-પંચશતી/પૂજા: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(Intermittent Saving)
(formatting corrected.)
Line 604: Line 604:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગીતના સૂરનું આસન મેં રસ્તાની ધારે પાથર્યું છે. હે પથિક, જેથી તું ત્યાં વારે વારે આવીને બેસી શકે, તું જ્યારે અરુણ પ્રકાશની હોડીમાં બેસીને ઘાટની આ પારે આવે છે, ત્યારે આ તારું સવારનું પંખી હંમેશાં કલબલાટ કરે છે અને તું મારાં પ્રભાતિયાંના ગીતમાં મારે દ્વારે આવીને ઊભો રહે છે. આજે સવારે મેઘની છાયા વનમાં આળોટી પડી છે, પેલા ગગનની નીલ આંખોને ખૂણે પાણી ભરાઈ આવ્યું છે. આજે તું નૂતન વેશે તાડના વનમાં મેદાનને છેડે આવ્યો છે. એમને એમ ચોરપગલે ચાલ્યો જઈશ નહીં. મારા મેઘાચ્છન્ન ગીતના વાદળભર્યા અંધકારમાં ઊભો રહેજે.

{{Poem2Close}}
૧૧૧
{{center|'''૧૧૧'''}}
 
{{Poem2Open}}
પ્રભુ, એકલા ઘરમાં બેઠાં બેઠાં મારા જીવનમાં તેં કયો સૂર બજાવ્યો? પ્રભુ, તારો પારસમણિ ગૂંથીગૂંથીને ખૂબ ચૂપકીથી તેં મને સજાવી!

દિવસના પ્રકાશનો પડદો તાણીને તું ક્યાં સંતાયો હતો એ હું નથી જાણતી, પણ આથમતા રવિના તોરણમાંથી તેં રાતનાં મારાં સ્વપ્નામાં પગ લાંબો કર્યો.

મારા હૈયા હૈયામાં અંધકારાકુલ યામિની બજી રહી છે, તે તો તારી બંસી છે. આકાશપારના તારા તારાઓની રાગિણી હું સાંભળું છું, મારું બધું ભૂલીને.

કાનમાં આશાની વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલા પ્રથમ પ્રભાતે તારાં કરુણાભર્યાં કિરણોમાં હું બારણાં ઉઘાડાં પામીશ.
કાનમાં આશાની વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલા પ્રથમ પ્રભાતે તારાં કરુણાભર્યાં કિરણોમાં હું બારણાં ઉઘાડાં પામીશ.
 
{{Poem2Close}}
૧૧૨
{{center|'''૧૧૨'''}}
 
{{Poem2Open}}
તારું ભુવનવ્યાપી આસન લાવીને મારા હૃદયમાં બિછાવ !  

રાતના તારા, દિવસને રવિ, અંધકાર અને પ્રકાશની બધી શોભા, આકાશને ભરી દેતી તારી બધી વાણી લાવીને મારા હૃદયમાં બિછાવ !  

તારી જીવનવીણાના સકલ સૂરથી મારાં હૃદય અને પ્રાણને ભરી દે ને !  

દુ:ખસુખનો બધો હરખ, ફૂલનો સ્પર્શ, આંધીનો સ્પર્શ, તારો કરુણ શુભ ઉદાર હાથ, મારા હૃદયની અંદર એ લાવી દે ને!  

૧૧૩
{{Poem2Close}}
 
{{center|'''૧૧૩'''}}
{{Poem2Open}}
મારા ઘરની ચાવી (તાળું) તોડીને મને કોણ લઈ જશે? હે મારા બધું ! તારાં દર્શન પામ્યા વગર, એકલાં એકલાં મારા દિવસ જતા નથી. રાત પૂરી થઈ લાગે છે. સૂર્યના પ્રકાશે આભાસથી દેખા દીધી લાગે છે. સામે પેલો રસ્તો દેખાય, તારો રથ મારે આંગણે નહિ પહોંચે?

આકાશના બધા તારા, પલક પાડ્યા વગર જોઈ રહે છે, રાત અને પ્રભાતના માર્ગની ધારે બેસી રહે છે. તારાં દર્શન થતાં, બધુ  ફગાવી દઈને પ્રકાશના પારાવારમાં ડૂબી જશે.

પ્રભાતના બધા યાત્રીઓ કેવા કલરવ કરતા કરતા આવ્યા, અને કેવા ગીત ગાતા ગાતા હારબંધ ચાલ્યા ગયા ! ફૂલ ખીલ્યાં લાગે છે, અરુણવીણાને તારે તારે સૂર જાગ્યા છે.

૧૧૪
{center|'''૧૧૪'''}}
 
{{Poem2Open}}
મારી બારીમાં પ્રદીપ આણીને હું પેટાવીશ નહિ, બેઠાં બેઠાં હું અંધકારને પૂર્ણ કરતી ગભીર વાણી સાંભળ્યા કરીશ. મારાં આ દેહ અને મન નિશીથરાતમાં ભલે વિલીન થઈ જાય, છૂપી છૂપી ફૂટેલી મારા આ હૃદયની પુષ્પપાંખડીઓમાં મારી વેદનાની સુવાસ ભલે ઢંકાયેલી રહે.

જ્યાં પેલી અંધકારની વીણા પર પ્રકાશ બાજી રહ્યો છે, ત્યાં તારાઓમાં મારું સમગ્ર હૃદય ઊર્ધ્વમાં ક્યાંય પલાયન કરી જશે. મારા આખા દિવસની પંથની શોધ પૂરી થઈ ગઈ. હવે બધી દિશાઓને છેડે આવીને દિગ્ભ્રાંત થઈને કોની આશાએ નિર્ભયપણે બેસી રહ્યો છું !

૧૧૫
{{Poem2Close}}
 
{{center|'''૧૧૫'''}}
{{Poem2Open}}
હજી પણ અંધકાર ગયો નહિ, હજી પણ બાધા રહી છે. હજી પણ જીવનમાં મરણવ્રતની સાધના ન થઈ. દુઃખજ્વાળા ક્યારે વિજયમાળા બની જશે? ક્યારે મધરાતનું ક્રંદન અરુણના તેજથી ઝળાંઝળાં થઈ જશે?

હજી પણ પોતાની જ છાયા કેટકેટલી માયા રચે છે. હજી પણ મન તો નકામું સતત પાછળ જોયા કરે છે; અચાનક વીજળીના તેજે આંખને આંજી દીધી.
હજી પણ પોતાની જ છાયા કેટકેટલી માયા રચે છે. હજી પણ મન તો નકામું સતત પાછળ જોયા કરે છે; અચાનક વીજળીના તેજે આંખને આંજી દીધી.
 
{{Poem2Close}}
૧૧૬
{{center|'''૧૧૬'''}}
 
{{Poem2Open}}
હવે હૃદયગગન સાંજના રંગથી રંગાઈ ગયું. મારી બધી વાણી સાંજના રંગમાં મગન થઈ ગઈ. મનને એમ થાય છે કે દિવસ અંતે હવે પથિક ઘરે આવશે. મારું પવિત્ર મુહૂર્ત સાંજના રંગથી ભરાઈ જશે. અસ્તાચલના સાગરકાંઠાના આ પવનથી મારી આંખોમાં ક્ષણે ક્ષણે તંદ્રા આવે છે. સાંજની જૂઈની સુગંધમાં જ્યારે પથિક બારણે આવશે ત્યારે સાંજના રંગમાં આપોઆપ મારો નિદ્રાભંગ થશે.

૧૧૭
{{Poem2Close}}
 
{{center|'''૧૧૭'''}}
{{Poem2Open}}
જીવન-મરણની સીમા વટાવીને, હે મારા મિત્ર, તું ઊભો છે. આ મારા હૃદયના વિજન આકાશમાં તારું મહા-આસન પ્રકાશથી ઢાંકેલું છે. કોઈ ઊંડી આશાએ ગાઢ આનંદપૂર્વક બેઉ બાહુ પ્રસારીને હું તેની સામે જોઉં છું.

નીરવ નિશાએ તારા ચરણને ઢાંકી દઈને અંધકારરૂપી કેશભારને પાથરી દીધો છે. આજે આ કયું ગીત સમસ્ત વિશ્વને ડુબાડી દઈને તારી વીણામાંથી ઊતરી આવ્યું છે! સૂરના ઝંકારમાં ભુવન વિલીન થઈ જાય છે, અને ગાનની વેદનામાં હું ખોવાઈ જાઉં છું.

૧૧૮
{{center|'''૧૧૮'''}}
 
{{Poem2Open}}
મારું મન ચાહે છે કે તને કંઈક આપું, ભલેને તને એની કશી જરૂર ન હોય!

જ્યારે મને તારાં દર્શન થયાં, અંધારામાં ગાઢ નિર્જન વનમાં તું એકલો એકલો ફરતો હતો, ત્યારે તારા માર્ગમાં એક દીવો પ્રગટાવવાની મને ઈચ્છા થઈ હતી,— ભલેને તને એની કશી જરૂર ન હોય !

મેં જોયું કે બજારનાં માણસો તને ગાળો દે છે, તારા શરીર પર ધૂળકાંકરી ઉડાડે છે. છતાં આવા અપમાનના મારગ વચ્ચે પોતાના સૂરમાં પોતે નિમગ્ન એવી તારી વીણા નિત્ય બજી રહી છે. તે વખતે તારી ડોકમાં વરણમાળા પહેરાવવાની મને ઇચ્છા થઈ હતી, ભલેને તને એની કશી જરૂર ન હોય!

લોકોનાં ટોળેટોળાં આવે છે, અને વિવિધ ભાષાઓમાં વિધવિધ કલરવ કરી તારી સ્તુતિનાં સ્તોત્રો રચે છે—ભિક્ષા વાસ્તે તારાં બારણે કેટલા શાપ અને કેટલાં કંદનોનો વારંવાર આઘાત કરે છે. તે વખતે મને ઇચ્છા થઈ કે વિનામૂલ્યે મને તારાં ચરણમાં દઈ દઉં, ભલેને તને એની કશી જરૂર ન હોય !

૧૧૯
{{Poem2Close}}
 
{{center|'''૧૧૯'''}}
{{Poem2Open}}
બહાર જ્યારે ભૂલ આઘાત કરશે ત્યારે અંતરની ભૂલ ભાંગશે કે? વિષાદના વિષથી બળીને અંતે તારી કૃપા માગશે કે? તડકાની બળતરા પૂરી થયે વર્ષાની ધારા ઊતરશે કે? લજ્જાની લાલી મટ્યા પછી હૃદય પ્રેમના રંગે રંગાશે કે?

જેમ જેમ દૂર જશે તેમ તેમ બંધન કઠિન થઈને વ્યથાની તાણથી ખેંચશે નહિ કે? અભિમાન (પ્રેમમાં અનાદર કે ઉપેક્ષાથી. થતો ચિત્તક્ષેાભ)નાં કાળાં વાદળને વર્ષાની હવા જોસથી લાગશે ત્યારે અશ્રુનો આવેગ કોઈ બાધા માનશે કે?

૧૨૦
{{center|'''૧૨૦'''}}
 
{{Poem2Open}}
તારું દુઃખ ચિરંતન નથી આ ક્રંદનના વિશાળ સાગરને પણ સામો કિનારો છે. આ જીવનની જેટલી વ્યથા છે તેં બધી અહીં જ પૂરી થશે. ચિરપ્રાણના નિવાસમાં અનંત શાંતિ છે.

તારું મૃત્યુ ચિરંતન નથી. (તું) તેના દ્વાર પાર કરી જઈશ, બંધન તૂટી જશે. આ વખતે જો આંધીમાં તારી પૂજાના ફૂલ ખરી પડે, તો જવાને સમયે (પૂજાની) થાળી માળા અને ચંદનથી ભરાઈ જશે.

૧૨૧
{{center|'''૧૨૧'''}}
 
{{Poem2Open}}
મારા અભિમાનના બદલામાં આજે તારી માળા લઈશ. આજે રાત પૂરી થતાં આંસુનો અધ્યાય પૂરો કરી દઈશ.

મારા કઠિન હૃદયને મેં રસ્તાની ધારે ફેંકી દીધું છે. તારા ચરણ તેને પથ્થરને પિગાળી નાખનાર મધુર સ્પર્શ કરશે.

મારો જે અંધકાર હતો, તેને તેં જ ખેંચી લીધો, તારો પ્રેમ અગ્નિ બનીને આવ્યો અને તેને પ્રકાશમય બનાવી દીધો. પેલો જે ‘હું' મારે મન સૌથી કીમતી હતો તેને પૂરેપૂરો અર્પી દઈને તારી અર્ધ્યની છાબ સજાવી દીધી.

૧૨૨
{{center|'''૧૨૨'''}}
 
{{Poem2Open}}
આજે નિર્જન ઘરમાં મધરાતે તું ખાલી હાથે આવશે તેથી શું હું ડરી જવાની છું ! હે પ્રિય, હું જાણું છું, જાણું છું કે તારે હાથ તો છે.

માગવા અને મેળવવાને માર્ગે માર્ગે જેમ તેમ કરીને દિવસ પૂરો થયો છે; હવે સમય થયો છે એટલે તારી આગળ મને લાવીને સોંપી દઉં.

આકાશને અંધ બનાવી દેનારો અંધકાર દિશાએ દિશામાં છો રહેતો, મારા હૃદયને ભરી દેનારો સ્પર્શ ચાલુ રહો.

જીવનના ઝૂલાએ ઝૂલી ઝૂલીને હું મારું પોતાનું ભાન ભૂલી ગઈ હતી. હવે જીવન અને મરણ બંને બાજુએથી તું મને ખેંચી લેજે.
જીવનના ઝૂલાએ ઝૂલી ઝૂલીને હું મારું પોતાનું ભાન ભૂલી ગઈ હતી. હવે જીવન અને મરણ બંને બાજુએથી તું મને ખેંચી લેજે.
 
{{Poem2Close}}
૧૨૩
{{center|'''૧૨૩'''}}
 
{{Poem2Open}}
સાંજની વખતે તમારા સૂરની સાથે સૂર મેળવતાં મેળવતાં મારો વખત જાય છે. એકતારાનો એક તાર ગીતની વેદનાને વહી શકતો નથી. એટલે જ તો તમારા સૂરની સાથે સૂર મેળવવાની આ રમતમાં મેં વારંવાર હાર કબૂલી છે.

મારો આ તાર નજીકના સૂરે બાંધ્યો છે અને પેલી વાંસળી તો દૂર વાગે છે.

ગાનની લીલાના એ કિનારે શું બધા સાથ આપી શકે? વિશ્વહૃદયના પારાવારમાં રાગરાગિણીની જાળ ફેલાવી શકે? તમારા સૂરની સાથે સૂર મેળવી શકે?
ગાનની લીલાના એ કિનારે શું બધા સાથ આપી શકે? વિશ્વહૃદયના પારાવારમાં રાગરાગિણીની જાળ ફેલાવી શકે? તમારા સૂરની સાથે સૂર મેળવી શકે?
 
{{Poem2Close}}
૧૨૪
{{center|'''૧૨૪'''}}
 
{{Poem2Open}}
કોઈ ગુપ્તવાસીની હાસ્ય ને ક્રંદનની ગુપ્ત વાતો સાંભળવાને મારા પોતાના હૃદયના ગહનને દ્વારે કાન માંડી રહું છું! નિભૃત નીલ પદ્મની લગનીને લઈને ત્યાં ભમરા ગૃહત્યાગી બની જાય છે. નિઃસંગ એ અંધકારમાં કોઈ રાતનું પંખી એકલું ગાય છે.

એ મારો કોણ એ તો શી ખબર ! કંઈક તેનો આભાસ આવે છે, કંઈક અનુમાન થાય છે, અને કંઈક એનું સમજમાં પણ નથી આવતું ! વચ્ચે વચ્ચે તેની વાત મારી ભાષામાં કેવી વાણી પામે છે! જાણું છું, ગાનના તાનમાં છુપાવીને મને તેનો સંદેશ પાઠવે છે !

૧૨૫
{{center|'''૧૨૫'''}}
 
{{Poem2Open}}
જે મારા મનમાં રહે છે તેને જ હું શોધતો રહ્યો છું. તે છે માટે તે મારા આકાશમાં રાતે તારા ખીલી નીકળે છે, મારા વનમાં પ્રભાતકાળે ફૂલ ફૂટે છે. તે છે માટે તો આંખની કીકીના પ્રકાશમાં આટઆટલી રૂપની લીલા, અસીમ સફેદ અને કાળામાં રંગનો મેળો જામે છે! એ મારી સાથે રહે છે માટે દક્ષિણના પવન મારે અંગે અંગે હર્ષ જગાડે છે!

મારાં ગીતોના સૂરમાં અન્યમનસ્ક કયા તાનમાં તેની વાણી એકાએક ભરાઈ જાય છે. મને દુઃખને ઝોલે એકાએક ઝુલાવે છે, કામમાં છુપાઈ જઈને મારાં કામકાજ ભુલાવી દે છે!

એ મારો હરહંમેશનો છે, એટલે તો તેના પુલકથી મારી પળો ક્ષણે ક્ષણે ભરાઈ જાય છે!
એ મારો હરહંમેશનો છે, એટલે તો તેના પુલકથી મારી પળો ક્ષણે ક્ષણે ભરાઈ જાય છે!
 
{{Poem2Close}}
૧૨૬
{{center|'''૧૨૬'''}}
 
{{Poem2Open}}
મેં તમને જેટલાં ગાન સંભળાવ્યાં હતાં તેના બદલામાં હું કોઈ દાન ઇચ્છતો નથી. કદાચ એ ગીત તમે ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો. જ્યારે સંધ્યાસાગરને કિનારે તારા નીકળશે, જ્યારે તમારી સભામાં આ માત્ર કેટલાક દિવસની મારી આ કેટલીક તાન પૂરી કરીશ ત્યારે (તમે મારાં એ ગીત ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો).

તમે મને તમારાં કેટલાં ગાન સંભળાવ્યાં છે એ વાતને તમે શી રીતે ભૂલી જશો? હે કવિ, એ વાત વર્ષામુખરિત રાત્રિએ, ફાગણના સમીરણે તને યાદ આવશે. બસ મારું આટલું અભિમાન રહી ગયું કે મારા પ્રાણને ભોળવ્યો છે એ શું તમે ભૂલી શકવાના હતા !

૧૨૭
{{center|'''૧૨૭'''}}
 
{{Poem2Open}}
આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો? આકાશમાં પેલા કાળા અને સોનેરી રંગમાં, શ્રાવણમેઘને ખૂણે ખૂણે અંધકારમાં અને પ્રકાશમાં કઈ રમત ચાલી રહી છે એ કોણ જાણે?

સૂકાં પાન ધૂળ પર ખરી રહ્યાં છે, નવાં પાનથી ડાળીઓ ભરાઈ ગઈ છે. વચ્ચે આપભૂલ્યા તમે છો. ચરણની પાસે થઈને પાણીની ધારા પેલા કયા અશ્રુભર્યા ગીતરૂપે વહી રહી છે?

આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો?
આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો?
 
{{Poem2Close}}
૧૨૮
{{center|'''૧૨૮'''}}
 
{{Poem2Open}}
તારા સૂરની ધારા જ્યાં વહે છે તેની પાર એક બાજુએ શું મને વાસ કરવા દેશે?

હું કાને ધ્વનિ સાંભળીશ, પ્રાણમાં ધ્વનિ ભરીશ, અને એ જ ધ્વનિથી મારી ચિત્ત-વીણામાં ફરીફરીને તાર બાંધીશ.

મારો નીરવ સમય તારા એ સૂરોથી ફૂલની અંદર મધુની પેઠે ભરાઈ જશે.

મારો દિવસ જ્યારે પૂરો થશે, રાત જ્યારે અંધકારમય થશે, ત્યારે મારા હૃદયમાં ગાનના તારાઓની હારની હાર ફૂટી નીકળશે.
મારો દિવસ જ્યારે પૂરો થશે, રાત જ્યારે અંધકારમય થશે, ત્યારે મારા હૃદયમાં ગાનના તારાઓની હારની હાર ફૂટી નીકળશે.
 
{{Poem2Close}}
૧૨૯
{{center|'''૧૨૯'''}}
 
{{Poem2Open}}
પ્રત્યેક પરિચિતમાં તે અપરિચિતને હું વારંવાર પામ્યો છું. જેને મેં જોયા તેમાં ન જોયેલાની કોઈ બંસી બજે છે. જે મારા હૃદયની અડોઅડ છે તેના અભિસારે હું નીકળી છું.

એ અપરૂપ રૂપે રૂપે ગુપચુપ કઈ રમત રમે છે. કયા સુદૂરના સૂરોથી કાનોમાં શબ્દો ભરાઈ જાય છે, આંખોઆંખનું દેખવું કયા અજાણ્યાના માર્ગની પાર લઈ જાય છે!

૧૩૦
{{center|'''૧૩૦'''}}
 
{{Poem2Open}}
જય હો, નવઅરુણોદયના જય હો! પૂર્વ દિશાનો અંચળો જ્યોતિર્મય હો !

અસત્યનો નાશ કરીને — શંકાને નષ્ટ કરીને, સંશયને દૂર કરીને અપરાજિત વાણી આવો. ચિરયૌવનના જયગાનરૂપ નવજાગ્રતગ પ્રાણ આવો ! જડતાનો નાશ કરનારી મૃત્યુંજયી આશા આવો ! – ક્રંદન દૂર હો ! બંધનનો ક્ષય હો !

૧૩૧
{{center|'''૧૩૧'''}}
 
{{Poem2Open}}
હવે મારો વખત થયો. જવાનું બારણું ખોલો, ખોલો. હળ્યાં, મળ્યાં, તડકી-છાંયડીમાં રમ્યાં—એ સ્વપ્ન ભૂલી જાઓ, ભૂલી જાઓ. આકાશ દૂરના ગીતથી ભરાઈ જાય છે. હૃદય અલક્ષ્ય દેશ તરફ આકર્ષાય છે. ઓ સુદૂર, ઓ મધુર, પ્રાણપ્રિયનો માર્ગ બતાવ, બધાં આવરણ ઉપાડી લે ઉપાડી લે.

૧૩૨
{{center|'''૧૩૨'''}}
 
{{Poem2Open}}
હે અરૂપ, તમારી વાણી મારા અંગમાં, મારા ચિત્તમાં મુક્તિ લાવી આપો. નિત્યકાલનો તમારો ઉત્સવ છે–વિશ્વની દિવાળી. હું તો કેવળ તેનું માટીનું કોડિયું છું. કદી ન બુઝાતી, પ્રકાશથી ઝળહળતી તમારી ઇચ્છા તેની શિખા પેટાવો.

જેમ તમારો વસંતવાયુ રંગરંગમાં, પુષ્પોમાં, પાંદડાંમાં, વને વને, દિશાએ દિશાએ ગીતલિપિ અંકિત કરી જાય છે, તેમ મારા પ્રાણના કેન્દ્રમાં તમારી ફૂંક ભરી દો, તેના સૂનકારને પૂર્ણતા આપી, સૂરથી ધન્ય બનાવો. તમારો દક્ષિણ હસ્ત તેનાં વિઘ્નોને પવિત્ર કરો.

૧૩૩
{{center|'''૧૩૩'''}}
 
{{Poem2Open}}
આજે કેમ મર્મરધ્વનિ જાગ્યો ! મારા પલ્લવે પલ્લવે, હિલ્લોલે હિલ્લોલે, થરથર કંપન લાગ્યું.

કયો ભિખારી મારા જ આ આંગણાને દ્વારે આવ્યો, એણે મારું સર્વ ધન, મન માગ્યું એમ લાગે છે.

એમ લાગે છે કે જાણે હૃદય તેને ઓળખે છે, તેના ગીતથી ફૂલ ખીલવે છે. આજે મારા અંતરમાં તે પથિકનાં જ પગલાં ગાજે છે. તેથી એકાએક ઊંઘ ઊડી ગઈ.  

૧૩૪
{{center|'''૧૩૪'''}}
 
{{Poem2Open}}
મારા પ્રાણમાં ગભીર ગોપન, અત્યંત પોતાનો એવો શું તે છે? અંધકારમાં અચાનક તેને જોઉં છું.

જ્યારે પ્રચંડ વાવાઝોડાથી આગળા ખૂલી જાય છે, ત્યારે એ કોની આંખો ઉપર મારી આંખ થંભી જાય છે?

જ્યારે પરમ મુહૂર્ત આવે છે ત્યારે આકાશમાં તેની ભેરી વાગે છે. વીજળીના ચમકારામાં વેદનાનો જ દૂત આવે છે, હૃદય ઉપર આમંત્રણને સંદેશો લખી જાય છે.

૧૩૫
{{center|'''૧૩૫'''}}
 
{{Poem2Open}}
રે, તારી અંદર જાગતો એ કોણ છે;  અને તેં બંધનમાં બાંધી રાખ્યો છે.

હાય, એ પ્રકાશનો તરસ્યો છે. તેથી મુંઝાઈને રડી ઊઠે છે.  

Line 746: Line 750:
ત્યાં રાત પૂરી થઈ ગઈ છે, અને અહીં મધરાતનો દીવો બળે છે.  

તારા ભવનમાં, ભુવનમાં કેમ અડધોઅડધ ભાગલા પડી ગયા છે?
તારા ભવનમાં, ભુવનમાં કેમ અડધોઅડધ ભાગલા પડી ગયા છે?
 
{{Poem2Close}}
૧૩૬
{{center|'''૧૩૬'''}}
 
{{Poem2Open}}
દિવસને સમયે તારી વાંસળી અનેક સૂરમાં તેં વગાડી હતી. ગીતનો સ્પર્શ પ્રાણને લાગ્યો, (પણ) તું પોતે દૂર રહ્યો. માર્ગ પરના કેટલાંયે લોકોને પૂછું છું, ‘આ વાંસળી વગાડી કોણે’ — તેઓ જુદાં જુદાં નામોથી ભુલાવે છે; જુદે જુદે દ્વારે ભટકતો ફરું છું. હવે આકાશ મ્લાન થયું;  કલાન્ત દિવસ આંખ મીંચે છે. રસ્તે રસ્તે ફેરવીશ તો વ્યર્થ શોધમાં મરી જઈશ. બહાર છોડી દઈ અંતરમાં તું પોતે આસન બિછાવી લે, મારા પ્રાણના અંતઃપુરમાં આવીને તારી વાંસળી બજાવ.

૧૩૭
{{center|'''૧૩૭'''}}
 
{{Poem2Open}}
લે, લે, ઉપાડી લે આ નીરવવીણા. તારા નંદનનિકુંજમાંથી એને સૂર આણી આપ, હે સુંદર.

હું તારે ભરોસે રાત્રિના આકાશમાં અંધાર બિછાવીને બેઠી છું. તારાએ તારાએ તારી પ્રકાશભરી વાણી જગાડ, હે સુંદર.

મારું પાષાણ હૃદય કઠોર દુઃખથી રડીને તને કહે છે : “સ્પર્શ કરીને સ-રસ બનાવો, આંસુમાં વહેવડાવો, હે સુંદર.’’

મારા ચિત્તમાં આ શુષ્ક નગ્ન મરુભૂમિ હમેશાં લજવાઈ મરે છે; તેની છાતી ઉપર શ્યામલ રસનો અંચલ ઢાંકી દે, હે સુંદર.
મારા ચિત્તમાં આ શુષ્ક નગ્ન મરુભૂમિ હમેશાં લજવાઈ મરે છે; તેની છાતી ઉપર શ્યામલ રસનો અંચલ ઢાંકી દે, હે સુંદર.
 
{{Poem2Close}}
૧૩૮
{{center|'''૧૩૮'''}}
 
{{Poem2Open}}
પ્રથમ પ્રકાશનો ચરણધ્વનિ જેવો બજી ઊઠયો કે મારું નીડવિરાગી હૃદય ઊડી ગયું. નીલ સાગરમાંથી ક્યાંકથી કોઈકે તેને ઉદાસ કરી દીધું! ગુપ્તતામાં રહેતી તે ઉદાસીનતાનું કાર્ય ઠામ-ઠેકાણું નથી. ‘સુપ્તિનું શયન છોડીને આવ’ એવી તેની વાણી જાગે છે. તે બોલે છે,  ‘જ્યાં સાગરપારનું  નિવાસસ્થાન છે ત્યાં ચાલ’. દેશ-વિદેશની બધી ધારાઓ ત્યાં બંધન વગરની થાય છે. ખૂણાનો દીવો જ્યેાતિ-સમુદ્રમાં જ પોતાની જ્યોત વિલીન કરી દે છે.

૧૩૯
{{center|'''૧૩૯'''}}
 
{{Poem2Open}}
હે ચિરનૂતન, આજે આ દિવસના પ્રથમ ગીતમાં મારું જીવન તારી ભણી જ વિકસિત થઈ ઊઠો. તારી વાણીમાં અસીમ આશા છે, ચિરદિવસોની પ્રાણમયી ભાષા છે. તારા હાથના દાનથી મનને અક્ષય ધનથી ભરી દે છે આ શુભ મુહૂર્તે ગગનમાં અમૃતવાયુ જાગો. જીવનમાં નવજન્મનો સ્વચ્છ વાયુ લાવો, જે કંઈ જીર્ણ છે જે કંઈ ક્ષીણ છે, નવીનની અંદર તે વિલીન થઈ જાઓ. જે કંઈ જૂનું અને મલિન છે તે નવા આલોકના સ્નાનથી ધોવાઈ જાઓ.

૧૪૦
{{center|'''૧૪૦'''}}
 
{{Poem2Open}}
તેં હાર કબૂલ કરાવી, અભિમાન ભાંગી નાખ્યું, દુર્બળ હાથે પેટાવેલ નિસ્તેજ દીવાનો થાળ ટુકડે ટુકડા થઈ ગયો. તો હવે તારો તારાને દીપ પેટાવ. રંગીન છાયાવાળી આ ગોરજનું અવસાન હો. પેલે પારના સાથી આવો. પથનો પવન વાયો, ઘરની બત્તી બુઝાઈ ગઈ. આજે નિર્જન માર્ગ પર અંધકારના ઘાટ પર બધું ખોઈ દેવાના નાટકમાં આ ગીત લાવી છું.  

૧૪૧
{{center|'''૧૪૧'''}}
 
{{Poem2Open}}
હે મહાજીવન, હે મહામરણ, શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. અંધારા દીવાની વાટ પેટાવો, જ્યોતિનું તિલક લગાવો — મારી લજ્જા હરી લો. તમારાં ચરણ પારસમાણિ છે. શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. જે કંઈ કાળું છે, જે કંઈ વિરૂપ છે, તે બધું સારું થાઓ—બધાં આવરણ નષ્ટ કરો, નષ્ટ કરો.

૧૪૨
{{Poem2Close}}
 
{{center|'''૧૪૨'''}}
{{Poem2Open}}
ગીતના ઝરણા નીચે તમે સાંજવેળાએ આવ્યા, જે સૂર ગુપ્ત ગુફામાંથી વ્યાકુળ સ્ત્રોતે દોડી આવે છે, જે હૃદયના પથ્થરને ઠેલીને ક્રન્દનના સાગર ભણી જાય છે, જે સૂર ઉષાની વાણી વહીને આકાશમાં લહેરાતો જાય છે, સોનાવરણું હાસ્ય વેરતો રાત્રિના ખોળામાં જતો રહે છે, જે સૂર પોતાને પૂરેપૂરો રેડી દઈને ચંપાના પ્યાલાને ભરી દે છે ને જે ચૈત્રના દિવસોની મધુર ક્રીડા કરીને ચાલ્યો જાય છે તે સૂરની સોનાવરણી ધારા મારે કાજે વહાવી દો.

૧૪૩
{{center|'''૧૪૩'''}}
 
{{Poem2Open}}
હવે મને અંધારામાં રાખશો નહિ. મને જોવા દો, તમારામાં મારા પોતાનાને જોવા દો, રડાવવું હોય તો રડાવો, પરંતુ આ સુખની ગ્લાનિ સહી જતી નથી. મારાં નયન આંસુની ધારામાં છો ધોવાઈ જાય,—મને જોવા દો,

જાણતી નથી કે આ કઈ કાળી છાયા છે, જે જ્યારે વિષમ માયા ગાઢ બને છે ત્યારે પોતાના બળથી ભોળવે છે.

સ્વપ્નના ભારથી બોજ ભેગો થયો છે, જીવનભર શૂન્યને શોધવાનો છે. રાતની પેલી પાર જે મારો પ્રકાશ છુપાયેલો છે, તે મને જોવા દો.
સ્વપ્નના ભારથી બોજ ભેગો થયો છે, જીવનભર શૂન્યને શોધવાનો છે. રાતની પેલી પાર જે મારો પ્રકાશ છુપાયેલો છે, તે મને જોવા દો.
 
{{Poem2Close}}
૧૪૪
{{center|'''૧૪૪'''}}
 
{{Poem2Open}}
ઘણા દિવસોની મારી શૂન્યતા ભરવી પડશે. મારી મૂંગી વીણાની તંત્રીઓ સુધા-રવે જગાવો. વસન્તનો સમીર તમારો ફૂલ ખીલવનારો સંદેશ પ્રાણમાં લાવી દો. વિશ્વ ઉત્સવમાં બોલાવો. મિલનના કમલમાં તમારી પ્રેમની અરૂપ મૂર્તિ પૃથ્વી ઉપર દેખાડો. સૌની સાથે મને મેળવો, અહંકાર ભુલાવો, બંધ થઈ ગયેલાં બારણાં ખોલાવો, પ્રણતિના ગૌરવથી મને પૂર્ણ કરો.

૧૪૫
{{center|'''૧૪૫'''}}
 
{{Poem2Open}}
મારી વણબોલી વાણીની ગાઢ રાત્રિમાં તારા વિચાર તારાની જેમ શોભે છે.

એકાંત મનના વનની છાયાને ઘેરીને વણજોયાં ફૂલની ગુપ્ત સુગંધ ફરે છે; વણુઝર્યાં અશ્રુનીરમાં વેદના છુપાય છે; હૃદયની ગુફામાં વણસાંભળી વાંસળી વાગે છે.

મેં ક્ષણે ક્ષણે તને અજાણતાં જ મારાં ગીત અર્પણ કર્યાં છે. પ્રાણની છાબ રમતનાં ફૂલથી સજાવું છું; ક્યારે તું પોતે પસંદ કરીને ઉપાડી લે છે ખબર પણ પડતી નથી; વણદેખ્યા પ્રકાશથી ગુપચુપ બારણું ઉઘાડીને તું મારા કાર્યમાં પ્રાણનો સ્પર્શ કરી જાય છે.

૧૪૬
{{center|'''૧૪૬'''}}
 
{{Poem2Open}}
તારા અને મારા આ વિરહ વચ્ચે સૂરેસરે અને તાલેતાલે હું હજી કેટલા સેતુ બાંધું?

તો પણ પ્રાણમાં છૂપી વેદના થયા કરે છે—  
તો પણ પ્રાણમાં છૂપી વેદના થયા કરે છે—  
હવે સંધ્યાકાળે સેવાના કામમાં મને બોલાવી લે.

વિશ્વથી દૂર અંતરના અંતઃપુરમાં હું રહું છું; ભાવનાઓની સ્વપ્નજાળમાં ચેતના ભરાઈ રહે છે. દુ:ખસુખ પોતાનાં જ છે; એ બોજો ભારે બની ગયો છે—ચરમ પૂજાના થાળમાં એ સમર્પી શકું તો સારું!

૧૪૭
{{center|'''૧૪૭'''}}
 
{{Poem2Open}}
તારા પ્રેમથી તું જેને ધન્ય કરે છે તે સાચેસાચ પોતાને પામે છે.  

દુ:ખ, શોક, નિંદા કે અપવાદમાં તેનું  ચિત્ત અવસાદમાં ડૂબતું નથી; તેનું બળ સંસારના ભારથી તૂટતું નથી.

એના મારગમાં ઘરની વાણી બજે છે, એનાં કઠિન કામમાં એનો વિરામ જાગે છે, પોતાને એ તારામાં જ દેખે છે;  એનું જીવન વિઘ્નોથી રૂંધાતું નથી, એની દૃષ્ટિ અંધકારની પેલી પાર છે.

૧૪૮
{{center|'''૧૪૮'''}}
 
{{Poem2Open}}
દિવસ જ્યારે અસ્ત થયો ત્યારે નિખિલ વિશ્વના અંતર-મંદિરના પ્રાંગણમાં પેલું તારું આહ્વાન આવ્યું.

જુઓ, મંગલમય રાત્રિએ ઉત્સવના દીવા જલાવ્યા. આ સ્તબ્ધ સંસારમાં તારું વંદનગીત શરૂ કર. કર્મના કલરવથી કલાન્ત થયેલા તારા અંતરને શાંત કર.

ચિત્તરૂપી આસન બિછાવી દો. જો દર્શન નહીં મળે, તો પણ અંધકારમાં તેમનો સ્પર્શ થશે—આનંદથી તે પ્રાણોને જગાવી દેશે.
ચિત્તરૂપી આસન બિછાવી દો. જો દર્શન નહીં મળે, તો પણ અંધકારમાં તેમનો સ્પર્શ થશે—આનંદથી તે પ્રાણોને જગાવી દેશે.
 
{{Poem2Close}}
૧૪૯
{{center|'''૧૪૯'''}}
{{Poem2Open}}

જે ધ્રુવપદ તેં વિશ્વની તાનમાં બાંધી આપ્યું છે, તેને જ હું જીવનના ગીતમાં મેળવીશ.

ગગનમાં તારો વિમલ નીલ છે, તેતો જોટો હું મારા હૃદયમાં મેળવીશ; —નીરવ પ્રાણુમાં શાંતિમયી ગભીર વાણીરૂપે.

રાત્રિને કાંઠે ઉષા જે ગીતની ભાષા બજાવે છે, તે ધ્વનિ લઈને મારી નવી આશા જાગશે. ફૂલના જેવા સહજ સૂરથી મારું પ્રભાત ભરપૂર બની જશે; મારી સંધ્યા તે સૂરથી પોતાને ભરી લઈ શકે એમ હું ઇચ્છું છું.

૧૫૦
{{center|'''૧૫૦'''}}
 
{{Poem2Open}}
પૃથ્વી હિંસાથી પાગલ બની છે. (અહીં) નિત્ય નિષ્ઠુર દ્વન્દ્વ ચાલ્યા કરે છે. તેનો માર્ગ ઘોર કુટિલ છે, તેનાં બંધન લોભથી જટિલ છે. બધાં પ્રાણી તારા નવા જન્મ માટે આતુર છે, હે મહાપ્રાણ, ત્રાણ કરો, અમૃતવાણી લાવો, હમેશાં મધુ ઝરતા પ્રેમપદ્મને વિકસિત કરો, હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાધન, ધરણીતલને કલંકરહિત કરો.

હે દાનવીર આવો, ત્યાગકઠણ દીક્ષા આપો. હે મહાભિક્ષુ બધાના અહંકારને ભિક્ષા રૂપે લઈ લો. સમસ્ત લોક શોક ભૂલી જાય, મોહનું ખંડન કરો. જ્ઞાનસૂર્યનો ઉદયસમારોહ ઉજ્જવલ બનો – સકલ ભુવનને પ્રાણ પ્રાપ્ત હો, અંધને નયન પ્રાપ્ત હો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો.

તાપથી બળેલ નિખિલ હૃદય રૂદનમય છે, તે વિષયોના વિકારથી જીર્ણ, ખિન્ન અને અસંતુષ્ટ છે, પ્રત્યેક દેશે રક્તથી કલુષિત ગ્લાનિનું તિલક ધારણ કર્યું છે. તારો જમણો હાથ તારો મંગલ શંખ લાવો. તારો શુભ સંગીત રાગ તારો સુંદર છંદ લાવો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો.  

૧૫૧
{{center|'''૧૫૧'''}}
 
{{Poem2Open}}
તૂટેલાં પાંદડાંની હોડી બનાવીને હું એકલો એકલો રમત કરું છું-જાણે દિક્બાલિકાએ અન્યમનસ્ક ભાવે તરતો મૂકેલો વાદળાંનો તરાપો ન હોય !  

જાણે અનાયાસે અલસ છંદમાં અવહેલાપૂર્વક, કોઈ તરંગીએ કોઈ આનંદ-તરંગમાં, સવારમાં બેસાડેલી આંબાની મંજરીઓને સાંજે ખેરવી નાખી !

જે પવન ફૂલની ગંધ લે છે અને દિવસ આથમતાં એને ભૂલી જાય છે, તેના હાથમાં હું મારો છંદ મૂકું છું — ક્યાં જાય છે એની કોને ખબર છે!  

લક્ષ્યવિહીન સ્ત્રોતના પ્રવાહમાં જાણે, જાણે મારું બધુંયે ખોવાઈ જાય છે. પથના નશામાં હમેશાં મેં પાથેયની અવહેલના કરી છે.
લક્ષ્યવિહીન સ્ત્રોતના પ્રવાહમાં જાણે, જાણે મારું બધુંયે ખોવાઈ જાય છે. પથના નશામાં હમેશાં મેં પાથેયની અવહેલના કરી છે.
 
{{Poem2Close}}
૧૫૨
{{center|'''૧૫૨'''}}
 
{{Poem2Open}}
તારો સૂર સંભળાવીને તું જે ઊંઘ તોડે છે તે મારી ઊંઘ રમણીય છે—  

જાગરણની સંગિની છે, એને તારો સ્પર્શ આપ.  
જાગરણની સંગિની છે, એને તારો સ્પર્શ આપ.  
Line 839: Line 845:
એના વાસ્તે અંધકાર ને ભેદનાર અરુણુ રંગથી આકાશ રંગાય છે, એના વાસ્તે પંખીના ગાનમાં નવીન આશાનો આલાપ જાગી ઊઠે છે.  

તારો નીરવ પદધ્વનિ એને આગમનનું(આગમન= શિવપત્ની ઉમાનું  પિતૃગૃહમાં આગમન, જે આગમન સંબંધી તે આગમની.) ગીત સંભળાવે છે. સાંજ સમયની એ કળીને સવારના પહોરમાં ચૂંટી લેજે !

૧૫૩
{{center|'''૧૫૩'''}}
 
{{Poem2Open}}
મારી મુક્તિ આ આકાશમાં પ્રકાશે પ્રકાશમાં છે; મારી મુક્તિ ધૂળે ધૂળમાં અને ઘાસે ઘાસમાં છે.

દેહમનથી દૂર દૂરને કિનારે હું પોતાને ખાઈ બેસું છું. ગીતના સૂરમાં મારી મુક્તિ ઊર્ધ્વલોકમાં તણાય છે.  

મારી મુક્તિ બધા માણસોના મનમાં છે, દુ:ખ અને વિપત્તિને તુચ્છ ગણનાર કઠણ કાર્યમાં છે.

વિશ્વવિધાતાની યજ્ઞશાળામાં આત્મહોમની વહ્નિજ્વાળામાં હું મુકિતની આશાએ મારું જીવન જાણે આહુતિ તરીકે અર્પી દઉં.
વિશ્વવિધાતાની યજ્ઞશાળામાં આત્મહોમની વહ્નિજ્વાળામાં હું મુકિતની આશાએ મારું જીવન જાણે આહુતિ તરીકે અર્પી દઉં.
{{Poem2Close}}
૧૫૪
{{center|'''૧૫૪'''}}
 
{{Poem2Open}}
હે મધુર, તારો પાર હું પામી શકતો નથી. પ્રહર તો પૂરો થયો. આખા વિશ્વમાં આનંદનો આવેશ વ્યાપી રહ્યો છે.

દિનાન્તના આ એક ખૂણામાં, સંધ્યામેઘના અંતિમ સોનામાં, મારું મન ક્યાંય નિરુદ્દેશ ગુંજાર કરી રહ્યું છે.

સાયંકાળના કલાંત ફૂલની સૌરભ હવામાં (આવીને) અંગવિહીન આલિંગનથી બધાં અંગોને ભરી દે છે. આ ગોધૂલિની ધૂસરતામાં શ્યામલ ધરણીને છેડે છેડે, વનવનાંતરમાં અસીમ ગીતનું અનુરણન સાંભળું છું.

૧૫૫
{{center|'''૧૫૫'''}}
 
{{Poem2Open}}
બધાં કલુષ અને તામસને હરનાર તારો જય હો તારો જય—સમગ્ર વિશ્વ પર અમૃતવારિનું સિંચન કરો. હે મહાશાન્તિ, મહાક્ષેમ, મહાપુણ્ય, મહાપ્રેમ. જ્ઞાનસૂર્યના ઉદયનો પ્રકાશ અંધકારરાત્રિનો નાશ કરો. દુઃસહ દુઃસ્વપ્નને હણીને ભય દૂર કરો. મોહમલિન, અતિ દુર્દિનને કારણે શંકિત ચિત્તવાળો (એવો હું) પાંથ જટિલ ગહન માર્ગનાં વિઘ્નોના ભયથી ઉદ્ભ્રાન્ત (થયેલો) છું. હે કરુણામય, તારું શરણું માગું છું. દુર્ગતિ અને ભયને હરો, દુઃખનાં બંધનોમાંથી તારનાર મુક્તિનો પરિચય આપો.

૧૫૬
{{center|'''૧૫૬'''}}
 
{{Poem2Open}}
જ્યારે હું અંધ હતો, (ત્યારે) સુખની રમતમાં વેળા વીતી ગઈ હતી, (પરંતુ) આનંદ પામ્યો નહોતો. રમતના ઘરની દીવાલ ખડી કરીને ખ્યાલોમાં જ મસ્ત રહેતો હતો. એ ભીંત તોડીને જેવા તમે આવ્યા તેવું મારું બંધન તૂટી ગયું. હવે સુખની રમત ગમતી નથી, ( કારણ કે) આનંદ પામ્યો છું.  

હે મારા ભીષણ, હે મારા રુદ્ર, મારી ક્ષુદ્ર નિદ્રા ઊડી ગઈ છે. તીવ્ર વ્યથાથીતમે નવી રીતે મારો છંદ બાંધ્યો છે. જે દિવસે અગ્નિવેશે આવીને તમે મારું સર્વ કંઈ લઈ લીધું, તે દિવસે હું પૂર્ણ થઈ ગયો, મારું દ્વંદ્વ ટળી ગયું. હે આનંદ, સુખદુઃખની પાર તમને પામ્યો છું.

૧૫૭
{{center|'''૧૫૭'''}}
 
{{Poem2Open}}
દુ:ખના અંધકારમાં જો તારા મંગળદીવો જલે, તો તેમ થાવ; મૃત્યુ જો તારા અમૃતમય લોકને પાસે લાવે, તો તેમ થાવ; તારા પૂજાના દીવામાં જો મારો દીપ્ત શોક જલે, તો તેમ થાવ; આંસુભરી આંખો પર તારી સ્નેહભરી દૃષ્ટિ ખીલી ઊઠે, તો તેમ થાવ.

<br>
{{HeaderNav2
|previous = ભૂમિકા
|next = પ્રેમ
}}
17,546

edits

Navigation menu