17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
હજી સખિ! બધું જ | હજી સખિ! બધું જ યાદ: નિરખ્યું હતું આપણે | ||
ઝુકી પુલથકી પ્રચણ્ડ જલપૂર ગાંડું થઈ | ઝુકી પુલથકી પ્રચણ્ડ જલપૂર ગાંડું થઈ | ||
ધસ્યું જત ઘસાઈ પૂલપગ શું, થપાટો મહા | ધસ્યું જત ઘસાઈ પૂલપગ શું, થપાટો મહા | ||
સર ફટકારતું, વમળ ઘોર લેતું કંઈ. | સર ફટકારતું, વમળ ઘોર લેતું કંઈ. | ||
અને વમળ | અને વમળ આપણાં ય નયને ચડ્યાં, ઘૂમરી | ||
ચડે મગજમાં ય, ‘ઓહ’ વદી સાથ ઊંચા કર્યાં | ચડે મગજમાં ય, ‘ઓહ’ વદી સાથ ઊંચા કર્યાં | ||
શિરો ઉભય આપણે. નિરખ્યું ત્યાં ય અન્યોન્યનાં | શિરો ઉભય આપણે. નિરખ્યું ત્યાં ય અન્યોન્યનાં | ||
દૃગે : લસત ત્યાં ય’તા વમળ કૈંક નીચે સમા. | |||
અચાનક ત્યહીં વિવાદ પ્રગટ્યોઃ ‘શું | અચાનક ત્યહીં વિવાદ પ્રગટ્યોઃ ‘શું સારું જ છે– | ||
નદી વિમલ નીરપૂર્ણ અથવા ભરી પૂરથી? | નદી વિમલ નીરપૂર્ણ અથવા ભરી પૂરથી?’ ૧૦ | ||
‘મને ઉભય છે પસંદ.’ કહી વાતને ટાળવા | ‘મને ઉભય છે પસંદ.’ કહી વાતને ટાળવા | ||
મથ્યો. નિરખવા મને મન તને અને પૂરને– | મથ્યો. નિરખવા મને મન તને અને પૂરને– | ||
તને-ઘુમરીઓ મહીં ચકર ખાતી તવ આંખને– | તને-ઘુમરીઓ મહીં ચકર ખાતી તવ આંખને– | ||
કુણા ઉર-ઉછાળને. પણ તું પક્ષ લૈ પૂરનો | કુણા ઉર-ઉછાળને. પણ તું પક્ષ લૈ પૂરનો | ||
બની તુમુલ પૂરથી ય, મુજ | બની તુમુલ પૂરથી ય, મુજ પે દલીલો તણી | ||
થપાટ વરસાવતીઃ ‘સભરતા ભલે ગાંડી હો, | થપાટ વરસાવતીઃ ‘સભરતા ભલે ગાંડી હો, | ||
ભલે મલિન, તીરભંજક, ભરેલ આવર્ત છો! | ભલે મલિન, તીરભંજક, ભરેલ આવર્ત છો! | ||
છતાં લઘુક | છતાં લઘુક નીતર્યાં જલની અલ્પતાથી ય એ | ||
અતીવ સ્પૃહણીય!’ સંમત દલીલ સૌમાં થયો | અતીવ સ્પૃહણીય!’ સંમત દલીલ સૌમાં થયો | ||
વિવાદથકી છૂટવા. પણ સવાલ | વિવાદથકી છૂટવા. પણ સવાલ તેં નાગની ૨૦ | ||
ફણા સમ | ફણા સમ ઉપાડિયો ‘કયું પસન્દ, ક્હે, તું કરે?’ | ||
મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા. | મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા. | ||
અને તવ અપાર જિદ્દ પણ | અને તવ અપાર જિદ્દ પણ તો ય મેં ના દીધો | ||
જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે. | જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે. | ||
સખી! સમય તે | સખી! સમય તે ન ’તો, જરૂર યે તદા ના હતી | ||
જવાબ તુજ પ્રશ્નનના વિગતથી જ દેવા તણી. | જવાબ તુજ પ્રશ્નનના વિગતથી જ દેવા તણી. | ||
તદા તવ દૃગો થયેલ જલ-અંધ હા માહરી | તદા તવ દૃગો થયેલ જલ-અંધ હા માહરી | ||
Line 40: | Line 40: | ||
જ્યહીં શબદ માર્ગને કરી શકે જરા યે વહી. | જ્યહીં શબદ માર્ગને કરી શકે જરા યે વહી. | ||
હવે પ્રિય સર્યાં છ પૂર, અહીં | હવે પ્રિય સર્યાં છ પૂર, અહીં રિક્તતા એવડી | ||
હવે વધી છે કે હિયું મુખર થૈ વદ્યા હા કરે | હવે વધી છે કે હિયું મુખર થૈ વદ્યા હા કરે | ||
ઘણું દિવસરાત | ઘણું દિવસરાત સ્વપ્ન મંહી યે; અને તાહરા | ||
અનુત્તરિત પ્રશ્ન હૂંથી, ઉડતા રહે ચિત્તમાં | અનુત્તરિત પ્રશ્ન હૂંથી, ઉડતા રહે ચિત્તમાં | ||
ક્ષુધાર્ત સમડી સમા ચકરતા ચીસો પાડતા. | ક્ષુધાર્ત સમડી સમા ચકરતા ચીસો પાડતા. | ||
શકે લવલવાટ આ | શકે લવલવાટ આ થઇ જ પ્રેત પ્રશ્નોતણો | ||
યથાર્થ બલિ | યથાર્થ બલિ તો, પ્રિયે! લવલવાટ વ્હેતો કરું! | ||
મને જલ બધાં ગમે વિમલ કે ડહોળાં, ઊંડાં ૪૦ | મને જલ બધાં ગમે વિમલ કે ડહોળાં, ઊંડાં ૪૦ | ||
વળી ય છીછરાં, મીઠાં લવણ, | વળી ય છીછરાં, મીઠાં લવણ, કોઈ રીતે ય રે | ||
મને દરશ નીર કેરું દિલ ઠારવા છે ઘણું. | મને દરશ નીર કેરું દિલ ઠારવા છે ઘણું. | ||
પુછીશ પણ તું: ‘ન વાત | પુછીશ પણ તું: ‘ન વાત ઠરવાતણ માગું હું. | ||
કહે, ક્યમ પ્રસન્નપૂર્ણ જ બને તું?’ જો કે હવે | કહે, ક્યમ પ્રસન્નપૂર્ણ જ બને તું?’ જો કે હવે | ||
સવાલ પુછવા અહીં તું નથી. ટેવ જો કે જુની | સવાલ પુછવા અહીં તું નથી. ટેવ જો કે જુની | ||
હતી સખત બેયને કચકચાટની મીઠડા. | હતી સખત બેયને કચકચાટની મીઠડા. | ||
તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના | તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના | ||
સમુદ્રઘુઘવાટમાં તવ | સમુદ્રઘુઘવાટમાં તવ ભળ્યાં હશે ગુંજનો. | ||
પરન્તુ ઉર મારું | પરન્તુ ઉર મારું રેતરણ શું, અહીં રેતના | ||
પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા | પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા | ||
ઘુમે જલદનાં અલભ્ય શમણાંની | ઘુમે જલદનાં અલભ્ય શમણાંની રમણો મહીં. ૫૦ | ||
મને | મને ગમતું : વીરડો નહિ, વહેણ ના, પૂર ના. | ||
મને ગમતું ક્ષીરસાગર બની તને પદ્મજા | મને ગમતું ક્ષીરસાગર બની તને પદ્મજા | ||
સુલોલ લસનારીને ઝુલવવા ઉરે ધારવા. | સુલોલ લસનારીને ઝુલવવા ઉરે ધારવા. | ||
Line 68: | Line 68: | ||
અરે પણ જ વાત એ પરી રહો પરીલોક શી. | અરે પણ જ વાત એ પરી રહો પરીલોક શી. | ||
અહીં કઠિન ભૂમિમાં કઠિન સત્યને ધારતો | અહીં કઠિન ભૂમિમાં કઠિન સત્યને ધારતો | ||
જવાબ તવ | જવાબ તવ પ્રશ્નનો અતિ સુયોગ્ય મેં તારવ્યો | ||
ઘણું મથીમથી કુણા હૃદયનું વલોણું કરી. | ઘણું મથીમથી કુણા હૃદયનું વલોણું કરી. | ||
Line 74: | Line 74: | ||
નદીપટ પરે થવું સ્થિર જડાઈને મેરુ શા. ૬૦ | નદીપટ પરે થવું સ્થિર જડાઈને મેરુ શા. ૬૦ | ||
રહેવું જલમાં છતાં જલની સાથે શું નિસ્બતે | રહેવું જલમાં છતાં જલની સાથે શું નિસ્બતે | ||
જરા ન ધરવી: ભલે મુજ | જરા ન ધરવી : ભલે મુજ પગો મહીં નિર્મળાં | ||
કલોલ જલ કૈં કરે, ભરતી પેલી બાજુથી યે | કલોલ જલ કૈં કરે, ભરતી પેલી બાજુથી યે | ||
ચઢે જલધિની, અને તુમુલ પૂર આ બાજુથી | ચઢે જલધિની, અને તુમુલ પૂર આ બાજુથી | ||
Line 80: | Line 80: | ||
અરે વલવલાટ એ નિરખવે ય કેવી મઝા! | અરે વલવલાટ એ નિરખવે ય કેવી મઝા! | ||
ઊંચે હૃદય એ | ઊંચે હૃદય એ જલોથી ઉભવું અને વિશ્વનાં | ||
તમામ વહનો જવાં વહી બની સ્થિતપ્રજ્ઞ શા! | તમામ વહનો જવાં વહી બની સ્થિતપ્રજ્ઞ શા! | ||
Line 88: | Line 88: | ||
મને ગમતું એવું પૂલ થવું. | મને ગમતું એવું પૂલ થવું. | ||
તત્ત્વનું ટૂંપણું | :::: તત્ત્વનું ટૂંપણું | ||
અરે ઉખળતું વળી!—પણ પુરાણી એ ટેવનો | અરે ઉખળતું વળી!—પણ પુરાણી એ ટેવનો | ||
ક્ષમા વિણ ઈલાજ ના. નયન ફૂટડાં કિન્તુ તે | ક્ષમા વિણ ઈલાજ ના. નયન ફૂટડાં કિન્તુ તે | ||
Line 99: | Line 99: | ||
પ્રપાત વિણ વજ્રના ન ઉર આ શકે રે દ્રવી! | પ્રપાત વિણ વજ્રના ન ઉર આ શકે રે દ્રવી! | ||
અને કદી તને વર્યું હતું શું વજ્ર-કાઠિન્ય કે? | અને કદી તને વર્યું હતું શું વજ્ર-કાઠિન્ય કે? | ||
હતે યદિ જ | હતે યદિ જ તો ન આમ ચપલા શું ચાલી જતે | ||
સુંવાળું ઘન કોઈનું ઉર તું શોધતી... ઊડતી | સુંવાળું ઘન કોઈનું ઉર તું શોધતી... ઊડતી | ||
હવા મહીં દૃગે ય આંસુ હજી જાળવ્યાં?... ગાંડી રે! | હવા મહીં દૃગે ય આંસુ હજી જાળવ્યાં?... ગાંડી રે! | ||
Line 106: | Line 106: | ||
અરે, ગરમ પાણીમાં કમળ ના ટકે! | અરે, ગરમ પાણીમાં કમળ ના ટકે! | ||
આંહિ તો | :::::::::આંહિ તો | ||
અમે વજર કાળમીંઢ વરષા અને ધોમને | અમે વજર કાળમીંઢ વરષા અને ધોમને | ||
બધું ય સહીએ. ન વાદ | બધું ય સહીએ. ન વાદ કરવો અમારો ઘટે. | ||
પ્રિયે! અભય આપું છું સચર હું હતો તે મટ્યો. | પ્રિયે! અભય આપું છું સચર હું હતો તે મટ્યો. | ||
અહો, તવ | અહો, તવ પુંઠેપુંઠે કે ઉર જતું ’તું, આંખોતણી | ||
મિટેમિટતણી જ નોંધ ઉરમાં | મિટેમિટતણી જ નોંધ ઉરમાં થતી ’તી બધી, | ||
અને હૃદય પીપળાપરણ શું હળુથી હળુ | અને હૃદય પીપળાપરણ શું હળુથી હળુ | ||
ઉઠન્ત તવ સ્નેહલહેરથકી નાચી | ઉઠન્ત તવ સ્નેહલહેરથકી નાચી ર્હેતું હતું. | ||
પ્રિયે! સચર સ્નેહદોર પર નાચતા મસ્ત તે | પ્રિયે! સચર સ્નેહદોર પર નાચતા મસ્ત તે | ||
અજોડ પગ – ઘૂઘરા ૨મવું બંધ બેઠા કરી. | અજોડ પગ – ઘૂઘરા ૨મવું બંધ બેઠા કરી. | ||
હું છું અચર. | હું છું અચર. પૂંઠ ના પકડશે ધસી હૈયું આ. | ||
હવાં અહીં ખડો છું પૂલ થઈ સાવ લોઢાતણો, ૧૦૦ | હવાં અહીં ખડો છું પૂલ થઈ સાવ લોઢાતણો, ૧૦૦ | ||
અકાવ્ય જગનું ભરી, ઉરથી આર્દ્રતા સૂકવી, | અકાવ્ય જગનું ભરી, ઉરથી આર્દ્રતા સૂકવી, | ||
ભુંડો ભખ તને ન લેશ ગમવા સમો છું જરી. | |||
તને ન ગમતી દશા? પણ મને મહા અર્હ્ય એ. | તને ન ગમતી દશા ? પણ મને મહા અર્હ્ય એ. | ||
અરે પુલ બની હું છેવટની એ ઘડીનું ઉરે | અરે પુલ બની હું છેવટની એ ઘડીનું ઉરે | ||
રહીશ સ્મરણું ધરી. મિલન એહ છેલ્લું થયું | રહીશ સ્મરણું ધરી. મિલન એહ છેલ્લું થયું | ||
અનન્ત જલપૂરના પરમ આર્દ્ર સાંનિધ્યમાં. | અનન્ત જલપૂરના પરમ આર્દ્ર સાંનિધ્યમાં. | ||
અને ડગ પછી ધર્યાં પરમ શુષ્કતા-ક્ષેત્રમાં. | અને ડગ પછી ધર્યાં પરમ શુષ્કતા-ક્ષેત્રમાં. | ||
અહો, વિરલ એ ય સપ્તપદી આપણી થૈ | અહો, વિરલ એ ય સપ્તપદી આપણી થૈ ગઇ. | ||
સખી, પ્રણયકાલનું વિરહરૂપ સંતાન એ | સખી, પ્રણયકાલનું વિરહરૂપ સંતાન એ | ||
Line 139: | Line 139: | ||
અરે, પણ કદી કદી પગ ડગી અરે જાય છે! | અરે, પણ કદી કદી પગ ડગી અરે જાય છે! | ||
કથીર ઉરનાં | કથીર ઉરનાં વીંધી રસ દ્રવી કદી જાય છે! | ||
હવા મહીં કદી બધે ય ભણકાર વાગે છ રે! | હવા મહીં કદી બધે ય ભણકાર વાગે છ રે! | ||
અને મન વિષે વળી મિલનઆશ જાગે છ રે! | અને મન વિષે વળી મિલનઆશ જાગે છ રે! | ||
તહીં મનની ડાળીએ મધુર કલ્પનાચલ્લી યે | તહીં મનની ડાળીએ મધુર કલ્પનાચલ્લી યે | ||
રહે છ કુદતી સુપિચ્છ નિજનાં શું ફેલાવતી! ૧૨૦ | રહે છ કુદતી સુપિચ્છ નિજનાં શું ફેલાવતી! ૧૨૦ | ||
:- | |||
અહો તું ચડી આવશે ક્યહીંથી કો દી, કોઈ રૂપે, | અહો તું ચડી આવશે ક્યહીંથી કો દી, કોઈ રૂપે, | ||
ચડી ભરતી પૂર થૈ સ્પરશ ઝંખતી શું ધસે, | ચડી ભરતી પૂર થૈ સ્પરશ ઝંખતી શું ધસે, | ||
શિરે બદરી | શિરે બદરી થૈ ઝરંતીઃ અથવા ધીરા વેગથી | ||
જતા પદ હું કલ્પું | જતા પદ હું કલ્પું છું મુજ શિરે, ’થવા ઘોર કો | ||
ગડાગડ કરંતી ગાડી મહીં જાતી ભાળું વળી. | ગડાગડ કરંતી ગાડી મહીં જાતી ભાળું વળી. | ||
ચઢેલ જલપૂર હોય તહીં કો સુભાગીતણા | ચઢેલ જલપૂર હોય તહીં કો સુભાગીતણા | ||
કરે કર ગુંથી ઊભી મુજ શિરે તને જોઉં | કરે કર ગુંથી ઊભી મુજ શિરે તને જોઉં છું:– | ||
તને ઉછળતાં | તને ઉછળતાં જળો નિરખવા તહીં આવતી– | ||
નહીં મધુર બાગમાં, કુસુમકુંજમાં, ચાંદની | નહીં મધુર બાગમાં, કુસુમકુંજમાં, ચાંદની | ||
તણી મૃદુ બિછાતમાં, નહિ કશે, તહીં લોહના ૧૩૦ | તણી મૃદુ બિછાતમાં, નહિ કશે, તહીં લોહના ૧૩૦ | ||
Line 160: | Line 160: | ||
ખરે, નિરખવા સમું ય પણ એ હશે દૃશ્ય તો. | ખરે, નિરખવા સમું ય પણ એ હશે દૃશ્ય તો. | ||
અરે પણ તદા વિવાદ નહિ શક્ય લેશે હશે– | અરે પણ તદા વિવાદ નહિ શક્ય લેશે હશે– | ||
અને તુમુલ | અને તુમુલ થૈ વળી તું લડશે, ન તે ચાલશે– | ||
પ્રશાન્ત મુજ કાય જીવન સમસ્તના કૈંક કૈં | પ્રશાન્ત મુજ કાય જીવન સમસ્તના કૈંક કૈં | ||
અનેક ભરને ઝિલંતી તુજને ય ઝીલી રહે | અનેક ભરને ઝિલંતી તુજને ય ઝીલી રહે | ||
કુણું લધુક પદ્મ બોજહિણું ઝૂકતું હું પરે. | કુણું લધુક પદ્મ બોજહિણું ઝૂકતું હું પરે. | ||
ભલે નહિ જ યોગ | ભલે નહિ જ યોગ ક્ષીરનિધિનો અને પદ્મજા– | ||
સમો, તદપિ આપણી સ્થિતિ ન લેશ અર્હ્યા ઉણી. | સમો, તદપિ આપણી સ્થિતિ ન લેશ અર્હ્યા ઉણી. | ||
થવું ન પયસાગરા બનવું શક્ય, તો યે તને ૧૪૦ | થવું ન પયસાગરા બનવું શક્ય, તો યે તને ૧૪૦ | ||
કંઈક વિપરીત થૈ શકું ધરી શું ઓછું જ એ? | કંઈક વિપરીત થૈ શકું ધરી શું ઓછું જ એ? | ||
... | ... | ||
અરે, ઉભરતી ઉરેથી, રસધાર, ના તું ફરી. | અરે, ઉભરતી ઉરેથી, રસધાર, ના તું ફરી. | ||
હવે ચરણ વજ્રના શિથિલ થાય, પોસાય ના. | હવે ચરણ વજ્રના શિથિલ થાય, પોસાય ના. | ||
અહીં સજડ સૌ જડોથી જડ થૈ જ ઊભું સદા, | |||
અહીં સજડ સૌ જડોથી જડ | ભલે સ્મરણ કોઈને નહિ ચડું, ન તો યે મને | ||
ભલે સ્મરણ | |||
શકે પરહરી જ કોઈ, અનિવાર્યતા સૃષ્ટિની | શકે પરહરી જ કોઈ, અનિવાર્યતા સૃષ્ટિની | ||
બની ટકીશ આ ધરા પર, ધરા ટકે ત્યાં લગી. | બની ટકીશ આ ધરા પર, ધરા ટકે ત્યાં લગી. |
edits