17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિશિગન્ધાની સુરભિને| }} <poem> જે એકલી બાગ સમસ્ત મારો ભરી મુકે છે નિજની સુવાસથી. ગુલાબ ને તે ગુલ કૈં અનેકના નિશાસમે સૌ ભપકા ન કામના, તે કામનાં જે શકીએ સૂંઘીચૂંટી. પરન્તુ આ તો વસેલ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
ગુલાબ ને તે ગુલ કૈં અનેકના | ગુલાબ ને તે ગુલ કૈં અનેકના | ||
નિશાસમે સૌ ભપકા ન કામના, | નિશાસમે સૌ ભપકા ન કામના, | ||
તે કામનાં | તે કામનાં જો શકીએ સૂંઘીચૂંટી. | ||
પરન્તુ આ તો | પરન્તુ આ તો | ||
વસેલ જ્યાં હોય જ ત્યાંથકી યે | વસેલ જ્યાં હોય જ ત્યાંથકી યે | ||
બહાર | બહાર એનો ભરપૂર રેલતી, | ||
મૂકે ભરી આંતર બાહ્ય પ્રાણને. | મૂકે ભરી આંતર બાહ્ય પ્રાણને. | ||
જરૂર ના તેની કને જવાની, ૧૦ | જરૂર ના તેની કને જવાની, ૧૦ | ||
Line 21: | Line 21: | ||
પદાર્થ જે તેજ વિષે સુમોહક | પદાર્થ જે તેજ વિષે સુમોહક | ||
તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહે, | તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહે, | ||
ત્યારે ય પૃથ્વી ઉર જીવતું છે | |||
જણાવતી જે ભ૨૫ૂ૨ પૂ૨થી | જણાવતી જે ભ૨૫ૂ૨ પૂ૨થી | ||
સદા અનિર્વાચ્ય સુવાસકેરા | સદા અનિર્વાચ્ય સુવાસકેરા |
edits