વસુધા/નિશિગન્ધાની સુરભિને: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|નિશિગન્ધાની સુરભિને| }} <poem> જે એકલી બાગ સમસ્ત મારો ભરી મુકે છે નિજની સુવાસથી. ગુલાબ ને તે ગુલ કૈં અનેકના નિશાસમે સૌ ભપકા ન કામના, તે કામનાં જે શકીએ સૂંઘીચૂંટી. પરન્તુ આ તો વસેલ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 8: Line 8:
ગુલાબ ને તે ગુલ કૈં અનેકના
ગુલાબ ને તે ગુલ કૈં અનેકના
નિશાસમે સૌ ભપકા ન કામના,
નિશાસમે સૌ ભપકા ન કામના,
તે કામનાં જે શકીએ સૂંઘીચૂંટી.
તે કામનાં જો શકીએ સૂંઘીચૂંટી.


પરન્તુ આ તો
પરન્તુ આ તો
વસેલ જ્યાં હોય જ ત્યાંથકી યે
વસેલ જ્યાં હોય જ ત્યાંથકી યે
બહાર એને ભરપૂર રેલતી,
બહાર એનો ભરપૂર રેલતી,
મૂકે ભરી આંતર બાહ્ય પ્રાણને.
મૂકે ભરી આંતર બાહ્ય પ્રાણને.
જરૂર ના તેની કને જવાની, ૧૦
જરૂર ના તેની કને જવાની, ૧૦
Line 21: Line 21:
પદાર્થ જે તેજ વિષે સુમોહક
પદાર્થ જે તેજ વિષે સુમોહક
તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહે,
તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહે,
ત્યારેય પૃથ્વી ઉર જીવતું છે
ત્યારે ય પૃથ્વી ઉર જીવતું છે
જણાવતી જે ભ૨૫ૂ૨ પૂ૨થી
જણાવતી જે ભ૨૫ૂ૨ પૂ૨થી
સદા અનિર્વાચ્ય સુવાસકેરા
સદા અનિર્વાચ્ય સુવાસકેરા
17,546

edits

Navigation menu