17,546
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
(Added Years + Footer) |
||
Line 81: | Line 81: | ||
<center>[દ્રૌપદીને આલિંગન કરીને ] </center> | <center>[દ્રૌપદીને આલિંગન કરીને ] </center> | ||
ધૂળમાં રોળાયલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, ઓ મારી રાહુગ્રસ્ત ચંદ્રલેખા, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ. જેણે તારી અવમાનના કરી છે તેનું અપમાન જગતમાં કાયમ રહેશે, તેનું કલંક અક્ષય બનશે. કાયરતાને હાથે થયેલી સતીની લાંછનારૂપી તારા અપમાનનો રાશિ જગતની બધી કુલાંગનાઓએ વહેંચી લીધો છે. જા બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુ:ખને સુખમાં પલટી નાખજે. વહુબેટા, પતિના દુઃખની સુદુઃસહ વ્યથા હૈયે ધારણ કરીને સતીત્વની સાર્થકતાને પામજે. રાજમહેલમાં તો રાતદિવસ હજારો સુખની સામગ્રી હોય છે, વનમાં તું એકલી જ સર્વ સુખ, સર્વ સંગ, સર્વ ઐશ્વર્યરૂપ, સર્વ સાંત્વના અને સર્વ આશ્રયરૂપ, કલાંતિમાં આરામ અને શાંતિ, વ્યાધિમાં શુશ્રૂષા, દુર્દિનમાં શુભ લક્ષ્મી, તમોમયી રાત્રિના આભૂષણરૂપ મૂર્તિમતી ઉષા બની રહેશે, તું એકલી સર્વપ્રીતિ અને સર્વસેવારૂપ, જનની, ગૃહિણી, બનીને સતીત્વના શ્વેતપદ્મ સમી સંપૂર્ણ સૌરભથી શત પાંખડીએ પ્રકુલ્લીને ગૌરવપૂર્વક જાગતી રહેશે. | ધૂળમાં રોળાયલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, ઓ મારી રાહુગ્રસ્ત ચંદ્રલેખા, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ. જેણે તારી અવમાનના કરી છે તેનું અપમાન જગતમાં કાયમ રહેશે, તેનું કલંક અક્ષય બનશે. કાયરતાને હાથે થયેલી સતીની લાંછનારૂપી તારા અપમાનનો રાશિ જગતની બધી કુલાંગનાઓએ વહેંચી લીધો છે. જા બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુ:ખને સુખમાં પલટી નાખજે. વહુબેટા, પતિના દુઃખની સુદુઃસહ વ્યથા હૈયે ધારણ કરીને સતીત્વની સાર્થકતાને પામજે. રાજમહેલમાં તો રાતદિવસ હજારો સુખની સામગ્રી હોય છે, વનમાં તું એકલી જ સર્વ સુખ, સર્વ સંગ, સર્વ ઐશ્વર્યરૂપ, સર્વ સાંત્વના અને સર્વ આશ્રયરૂપ, કલાંતિમાં આરામ અને શાંતિ, વ્યાધિમાં શુશ્રૂષા, દુર્દિનમાં શુભ લક્ષ્મી, તમોમયી રાત્રિના આભૂષણરૂપ મૂર્તિમતી ઉષા બની રહેશે, તું એકલી સર્વપ્રીતિ અને સર્વસેવારૂપ, જનની, ગૃહિણી, બનીને સતીત્વના શ્વેતપદ્મ સમી સંપૂર્ણ સૌરભથી શત પાંખડીએ પ્રકુલ્લીને ગૌરવપૂર્વક જાગતી રહેશે. | ||
માર્ચ, ૧૯૦૦ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘કાહિની’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૦. કર્ણકુન્તીસંવાદ |next =૩૨. વૈશાખ }} |
edits