17,546
edits
(Added Years + Footer) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
દુર્યોધન: હું વિજયી થયો છું. | દુર્યોધન: હું વિજયી થયો છું. | ||
ધૃતરાષ્ટ્રઃ હે દુર્મતિ, અખંડ રાજ્ય જીત્યા છતાં પણ તને સુખ ક્યાં છે? | ધૃતરાષ્ટ્રઃ હે દુર્મતિ, અખંડ રાજ્ય જીત્યા છતાં પણ તને સુખ ક્યાં છે? | ||
દુર્યોધન: મહારાજ, મેં સુખ ઈચ્છ્યું નહોતું, જય, જય ઇચ્છ્યો હતો. અને આજે હું જયી થયો છું. ક્ષુદ્ર સુખથી ક્ષત્રિયની ક્ષુધા શમતી નથી, હે કુરુપતિ, ઈર્ષ્યાસિંધુના મંથનમાંથી નીપજેલી દીપ્તજ્વાલ અગ્નિમયી સુધા સમા જયરસનું મેં હમણાં જ પાન કર્યું છે. હે તાત, આજે હું સુખી નથી, જયી છું. પિતા, સુખી તો હું ત્યારે હતો જ્યારે અમે પાંડવો અને કૌરવો કર્મહીન, ગર્વહીન, દીપ્તિહીન સુખમાં એક સાથે બંધાયેલા હતા- જાણે ચંદ્રને હૈયે કલંક. સુખમાં તો હું ત્યારે હતો, જ્યારે પાંડવના ગાંડીવટંકારથી શંકાકુલ શત્રુદળ આંગણે આવવાની હિંમત કરતું નહોતું. સુખમાં તો હું ત્યારે હતો જ્યારે જયદપ્ત | દુર્યોધન: મહારાજ, મેં સુખ ઈચ્છ્યું નહોતું, જય, જય ઇચ્છ્યો હતો. અને આજે હું જયી થયો છું. ક્ષુદ્ર સુખથી ક્ષત્રિયની ક્ષુધા શમતી નથી, હે કુરુપતિ, ઈર્ષ્યાસિંધુના મંથનમાંથી નીપજેલી દીપ્તજ્વાલ અગ્નિમયી સુધા સમા જયરસનું મેં હમણાં જ પાન કર્યું છે. હે તાત, આજે હું સુખી નથી, જયી છું. પિતા, સુખી તો હું ત્યારે હતો જ્યારે અમે પાંડવો અને કૌરવો કર્મહીન, ગર્વહીન, દીપ્તિહીન સુખમાં એક સાથે બંધાયેલા હતા- જાણે ચંદ્રને હૈયે કલંક. સુખમાં તો હું ત્યારે હતો, જ્યારે પાંડવના ગાંડીવટંકારથી શંકાકુલ શત્રુદળ આંગણે આવવાની હિંમત કરતું નહોતું. સુખમાં તો હું ત્યારે હતો જ્યારે જયદપ્ત પાંડવો પોતાને હાથે ધરિત્રીનું દોહન કરીને ભ્રાતૃપ્રેમને વશ થઈને અમને તેમાંથી ભાગ આપતા હતા, અને અમે નિશ્ચિંત ચિત્તે અનંત કૌતુકપૂર્વક નિત્ય નવા ભોગોનું સુખ માણતા હતા. સુખમાં તે હું ત્યારે હતો જ્યારે પાંડવોના જયધ્વનિના પડઘા કૌરવોને કાને અથડાતા હતા, જ્યારે પાંડવોના યશોબિંબનું પ્રતિબિંબ આવીને ઉજ્જવળ અંગુલિ વડે મલિન કૌરવભવનને અજવાળી જતું હતું. સુખમાં તો અમે ત્યારે હતા જ્યારે પોતાનું સર્વ તેજ બુઝાવી નાખીને પાંડવોના ગૌરવની છાયામાં સ્નિગ્ધ શાંત ભાવે હેમંતના દેડકાની જેમ અમે જડત્વના કૂપમાં પડ્યા હતા. આજે પાંડુના પુત્રોને પરાભવ વનમાં વહી જાય છે, આજે હું સુખી નથી, આજે હું જયી છું. | ||
ધૃતરાષ્ટ્ર : ધિક્કાર છે તારા ભાતૃદ્રોહને. પાંડવોના અને કૌરવોના પિતામહ એક છે તે શું તું ભૂલી ગયો? | ધૃતરાષ્ટ્ર : ધિક્કાર છે તારા ભાતૃદ્રોહને. પાંડવોના અને કૌરવોના પિતામહ એક છે તે શું તું ભૂલી ગયો? | ||
દુર્યોધનઃ તે હું ભૂલી શકતો જ નથી. પિતામહ એક છે, તેમ છતાં ધનમાં, માનમાં, તેજમાં અમે એક નથી. જો એઓ દૂરના પરાયા હોત તો કંઈ દુ:ખ નહોતું. શર્વરીનો શશધર મધ્યાહ્ન સૂર્યનો દ્વેષ નથી કરતો, પરંતુ પ્રભાતે એક પૂર્વ-ઉદયશિખર ઉપર એ ભ્રાતૃસૂર્ય કેમે કર્યા સમાતા નથી. આજે દ્વંદ્વ મટી ગયું છે. આજે હું જયી છું. આજે હું એકલો છું. | દુર્યોધનઃ તે હું ભૂલી શકતો જ નથી. પિતામહ એક છે, તેમ છતાં ધનમાં, માનમાં, તેજમાં અમે એક નથી. જો એઓ દૂરના પરાયા હોત તો કંઈ દુ:ખ નહોતું. શર્વરીનો શશધર મધ્યાહ્ન સૂર્યનો દ્વેષ નથી કરતો, પરંતુ પ્રભાતે એક પૂર્વ-ઉદયશિખર ઉપર એ ભ્રાતૃસૂર્ય કેમે કર્યા સમાતા નથી. આજે દ્વંદ્વ મટી ગયું છે. આજે હું જયી છું. આજે હું એકલો છું. | ||
ધૃતરાષ્ટ્ર : ક્ષુદ્ર ઈર્ષ્યા તો ઝેરી નાગણ છે. | ધૃતરાષ્ટ્ર : ક્ષુદ્ર ઈર્ષ્યા તો ઝેરી નાગણ છે. | ||
દુર્યોધન : ક્ષુદ્ર નથી, ઇર્ષ્યા તો સુમહાન છે. ઈર્ષ્યા તો મોટાંનો ધર્મ છે. બે વૃક્ષરાજ વચમાં અંતર રાખે છે, પણ લાખ લાખ ઘાસનાં તરણાં ભેગાં થઈને | દુર્યોધન : ક્ષુદ્ર નથી, ઇર્ષ્યા તો સુમહાન છે. ઈર્ષ્યા તો મોટાંનો ધર્મ છે. બે વૃક્ષરાજ વચમાં અંતર રાખે છે, પણ લાખ લાખ ઘાસનાં તરણાં ભેગાં થઈને એકબીજાની છાતીએ બાઝીને રહે છે. અસંખ્ય નક્ષત્રો સૌભાગ્યના બંધનમાં બંધાઈને રહે છે, પણ સૂર્ય એક હોય છે, ચંદ્ર એક હોય છે. દૂરના વનની અંતરાળમાં મલિન કિરણવાળી પાંડુચંદ્રલેખા આજે અસ્ત થઈ, આજે કુરુસૂર્ય એકલો છે, આજે હું જયી છું. | ||
ધૃતરાષ્ટ્ર : આજે ધર્મનો પરાજય થયો, | ધૃતરાષ્ટ્ર : આજે ધર્મનો પરાજય થયો, | ||
દુર્યોધન : લોકધર્મ અને રાજધર્મ એક નથી, પિતા. લોકસમાજમાં બરોબરિયો માણસ સહાયરૂપ, સુહૃદરૂપ, આધારરૂપ થઈ પડે છે. પરંતુ રાજા એકેશ્વર હોય છે. બરોબરિયો તો તેને મહા શત્રુ, ચિરવિઘ્ન, ચિંતાનું કારણ, આગળની આડખીલી, પાછળનો ભય, રાતદિવસ યશ, શક્તિ અને ગૌરવનો ક્ષય કરનાર અને ઐશ્વર્યમાં ભાગ પડાવનાર થઈ પડે છે. ક્ષુદ્ર માણસો બાંધવોની સાથે બળનો ભાગ વહેંચીને બળવાન રહે છે, પણ રાજદંડના તો જેટલા ખંડ થાય તેટલો તે દુર્બલ થાય, તેટલો તે ક્ષય પામે. રાજા જો એકલો પોતાનું મસ્તક સૌમાં ઊંચુ ન રાખે, જો બહુ માણસો બહુ દૂરથી તેનું ઊંચું શિર હમેશાં સ્થિર અવ્યાહત ન જોવા પામે, તો બહુ દૂર સુધી બહુ માણસો ઉપર તેની શાસનદૃષ્ટિ શી રીતે કાયમ રહે? રાજધર્મમાં ભ્રાતૃધર્મ કે બંધુધર્મ નથી હોતો, કેવળ જયધર્મ જ હોય છે. એટલે મહારાજ, આજે હું ચરિતાર્થ થયો છું. કારણ આજે હું જયી છું. પંચચૂડામય પાંડવ–ગૌરવ–ગિરિરૂપી જે વ્યવધાન મારી સામે હતું તે આજે નમી ગયું છે. | દુર્યોધન : લોકધર્મ અને રાજધર્મ એક નથી, પિતા. લોકસમાજમાં બરોબરિયો માણસ સહાયરૂપ, સુહૃદરૂપ, આધારરૂપ થઈ પડે છે. પરંતુ રાજા એકેશ્વર હોય છે. બરોબરિયો તો તેને મહા શત્રુ, ચિરવિઘ્ન, ચિંતાનું કારણ, આગળની આડખીલી, પાછળનો ભય, રાતદિવસ યશ, શક્તિ અને ગૌરવનો ક્ષય કરનાર અને ઐશ્વર્યમાં ભાગ પડાવનાર થઈ પડે છે. ક્ષુદ્ર માણસો બાંધવોની સાથે બળનો ભાગ વહેંચીને બળવાન રહે છે, પણ રાજદંડના તો જેટલા ખંડ થાય તેટલો તે દુર્બલ થાય, તેટલો તે ક્ષય પામે. રાજા જો એકલો પોતાનું મસ્તક સૌમાં ઊંચુ ન રાખે, જો બહુ માણસો બહુ દૂરથી તેનું ઊંચું શિર હમેશાં સ્થિર અવ્યાહત ન જોવા પામે, તો બહુ દૂર સુધી બહુ માણસો ઉપર તેની શાસનદૃષ્ટિ શી રીતે કાયમ રહે? રાજધર્મમાં ભ્રાતૃધર્મ કે બંધુધર્મ નથી હોતો, કેવળ જયધર્મ જ હોય છે. એટલે મહારાજ, આજે હું ચરિતાર્થ થયો છું. કારણ આજે હું જયી છું. પંચચૂડામય પાંડવ–ગૌરવ–ગિરિરૂપી જે વ્યવધાન મારી સામે હતું તે આજે નમી ગયું છે. | ||
Line 25: | Line 25: | ||
ધૃતરાષ્ટ્ર : અરે વત્સ, સાંભળ, નિંદાને જીભ ઉપરથી દેશવટો દેતાં તે નીચે મોઢે અંતરના ગૂઢ અંધકારમાં દૂર દૂર સુધી ઊંડાં જટિલ મૂળ ફેલાવે છે અને ચિત્તતલને સદા ઝેરથી કડવું બનાવી મૂકે છે. જીભ ઉપર નૃત્ય કરીને ચપલ ચંચળ નિંદા થાકી જાય છે, તેને ગુપ્ત હૃદયદુર્ગમાં મૂગાં મૂગાં પોતાની શક્તિ વધારવા દઈશ નહિ, નિંદારૂપી સર્પદલને પ્રીતિના મંત્રબળથી શાંત પાડ અને હસતે મોઢે વાંસળીના સૂરથી તેને કેદ કરી લે. | ધૃતરાષ્ટ્ર : અરે વત્સ, સાંભળ, નિંદાને જીભ ઉપરથી દેશવટો દેતાં તે નીચે મોઢે અંતરના ગૂઢ અંધકારમાં દૂર દૂર સુધી ઊંડાં જટિલ મૂળ ફેલાવે છે અને ચિત્તતલને સદા ઝેરથી કડવું બનાવી મૂકે છે. જીભ ઉપર નૃત્ય કરીને ચપલ ચંચળ નિંદા થાકી જાય છે, તેને ગુપ્ત હૃદયદુર્ગમાં મૂગાં મૂગાં પોતાની શક્તિ વધારવા દઈશ નહિ, નિંદારૂપી સર્પદલને પ્રીતિના મંત્રબળથી શાંત પાડ અને હસતે મોઢે વાંસળીના સૂરથી તેને કેદ કરી લે. | ||
દુર્યોધન : અવ્યક્ત નિંદા રાજમર્યાદાને કશી ક્ષતિ કરતી નથી, તેના તરફ હું નજરે નાખતો નથી. પ્રેમ ન મળે તેનું મને દુ:ખ નથી, પણ મહારાજ, મારે ઉદ્ધતાઈ નથી જોઈતી. પ્રેમદાન સ્વેચ્છાધીન છે, પ્રેમભિક્ષા તો દીનતમ દાન પણ આપે છે. એ પ્રેમ તેઓ ભલે પાળેલી બિલાડીને, આંગણાના કૂતરાને અને પાંડવ ભાઈઓને વહેંચી આપતા. મારે તેનું કામ નથી. હું તો ભય માગું છું, એ જ મારો રાજભાગ છે. હું તો દર્પિતોના દર્પના નાશ કરીને જય માગું છું. હે પિતૃદેવ, મારું નિવેદન સાંભળો. આજ સુધી તમારા સિંહાસનને મારા નિંદકો સદા વીંટળાઈ રહેતા હતા, કાંટાળા થોરની પેઠે નિષ્ઠુર વાડ રચીને તમારી અને મારી વચ્ચે તેમણે અંતર પાડ્યું હતું. તેમણે તમને સદા પાંડવોનાં ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. એ રીતે હે પિતાજી, અમે પિતૃસ્નેહથી સદા વંચિત રહ્યા છીએ. એ રીતે, પિતા, અમે બાળપણથી હીનબલ રહ્યા છીએ. પિતૃસ્નેહના ઝરણાના મુખ ઉપર પાષાણની શિલા પડવાને લીધે અમે પરિક્ષીણ શીર્ણ નદ સમા નષ્ટપ્રાણ, ગતિશક્તિહીન થઈ પડ્યા છીએ, ડગલે ને પગલે પ્રતિહત થયા છીએ, જ્યારે પાંડવો ઊભરાતા નદના જેવા અખંડ અને અબાધગતિ છે. આજથી હે પિતા, સિંહાસનની પાસેથી તે નિંદકોના દળને —સંજય, વિદુર, ભીષ્મપિતામહને—દૂર નહિ કાઢો, જો તેઓ ડાહ્યા ડમરા બનીને હિતકથા, ધર્મકથા, સદુપદેશ, નિંદા, ધિક્કાર, તર્ક, વગેરેથી ક્ષણે ક્ષણે રાજ્યકર્મના સૂત્રને તોડી નાખ્યા કરવાના હોય, મારા રાજદંડને ભારે બનાવી મૂકવાના હોય, રાજશક્તિમાં ડગલે ને પગલે દ્વિધા જગાડવાના હોય, અપમાનથી અને લજ્જાથી મુકુટને મલિન કરવાના હોય, તો પિતૃદેવ, મને માફ કરજો, મારે એ સિંહાસનરૂપી કાંટાની પથારી નથી જોઈતી. હે મહારાજ, હું પાંડવોને રાજ્ય આપીને બદલામાં વનવાસ લઈ લઈશ અને દેશવટે ચાલ્યો જઈશ. | દુર્યોધન : અવ્યક્ત નિંદા રાજમર્યાદાને કશી ક્ષતિ કરતી નથી, તેના તરફ હું નજરે નાખતો નથી. પ્રેમ ન મળે તેનું મને દુ:ખ નથી, પણ મહારાજ, મારે ઉદ્ધતાઈ નથી જોઈતી. પ્રેમદાન સ્વેચ્છાધીન છે, પ્રેમભિક્ષા તો દીનતમ દાન પણ આપે છે. એ પ્રેમ તેઓ ભલે પાળેલી બિલાડીને, આંગણાના કૂતરાને અને પાંડવ ભાઈઓને વહેંચી આપતા. મારે તેનું કામ નથી. હું તો ભય માગું છું, એ જ મારો રાજભાગ છે. હું તો દર્પિતોના દર્પના નાશ કરીને જય માગું છું. હે પિતૃદેવ, મારું નિવેદન સાંભળો. આજ સુધી તમારા સિંહાસનને મારા નિંદકો સદા વીંટળાઈ રહેતા હતા, કાંટાળા થોરની પેઠે નિષ્ઠુર વાડ રચીને તમારી અને મારી વચ્ચે તેમણે અંતર પાડ્યું હતું. તેમણે તમને સદા પાંડવોનાં ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. એ રીતે હે પિતાજી, અમે પિતૃસ્નેહથી સદા વંચિત રહ્યા છીએ. એ રીતે, પિતા, અમે બાળપણથી હીનબલ રહ્યા છીએ. પિતૃસ્નેહના ઝરણાના મુખ ઉપર પાષાણની શિલા પડવાને લીધે અમે પરિક્ષીણ શીર્ણ નદ સમા નષ્ટપ્રાણ, ગતિશક્તિહીન થઈ પડ્યા છીએ, ડગલે ને પગલે પ્રતિહત થયા છીએ, જ્યારે પાંડવો ઊભરાતા નદના જેવા અખંડ અને અબાધગતિ છે. આજથી હે પિતા, સિંહાસનની પાસેથી તે નિંદકોના દળને —સંજય, વિદુર, ભીષ્મપિતામહને—દૂર નહિ કાઢો, જો તેઓ ડાહ્યા ડમરા બનીને હિતકથા, ધર્મકથા, સદુપદેશ, નિંદા, ધિક્કાર, તર્ક, વગેરેથી ક્ષણે ક્ષણે રાજ્યકર્મના સૂત્રને તોડી નાખ્યા કરવાના હોય, મારા રાજદંડને ભારે બનાવી મૂકવાના હોય, રાજશક્તિમાં ડગલે ને પગલે દ્વિધા જગાડવાના હોય, અપમાનથી અને લજ્જાથી મુકુટને મલિન કરવાના હોય, તો પિતૃદેવ, મને માફ કરજો, મારે એ સિંહાસનરૂપી કાંટાની પથારી નથી જોઈતી. હે મહારાજ, હું પાંડવોને રાજ્ય આપીને બદલામાં વનવાસ લઈ લઈશ અને દેશવટે ચાલ્યો જઈશ. | ||
ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મિત્રોનાં સુકઠોર નિંદા-વચનો સાંભળીને મારો પિતૃસ્નેહ લગારે ઓછો થતો હોત તો તો કલ્યાણ થાત. મારામાં એટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું. મારામાં એટલો સ્નેહ છે કે પુરાતન કુરુવંશરૂપી મહારણ્યમાં ઘોર કાલાગ્નિ સળગાવવા બેઠો છું. છતાં હે પુત્ર, તું મને સ્નેહ નથી એમ કહીને દોષ દે છે? મણિના લોભથી તેં કાળા નાગની કામના કરી તો મેં અંધે પોતાને હાથે તેની ફેણ પકડીને તને આપ્યો, અંતરથી અને બહારથી અંધ બનેલો એવો હું સદા તારે ખાતર પ્રલયઅંધકારમાં ચાલ્યો છું. મિત્રો હાહાકાર કરીને નિષેધ કરે છે, નિશાચર ગીધડાં અશુભ ચીત્કાર કરે છે, પદે પદે માર્ગ સાંકડો થતો જાય છે, ઝઝૂમતી વિપત્તિથી શરીરે રોમાંચ થાય છે, તો પણ દૃઢ હાથે ભયંકર સ્નેહથી તને છાતી સરસો બાંધી લઈને વાયુના જેટલા બળથી અને અંધવેગથી મૂઢ મત્ત અટ્ટહાસ્ય કરતો કરતો ઉલ્કાના પ્રકાશમાં વિનાશના મોંમાં દોડી રહ્યો છું. કેવળ તું અને હું, અને બીજો સાથી વજ્રહસ્ત દીપ્ત અંતર્યામી. આગળની દૃષ્ટિ નથી, પાછળનું નિવારણ નથી, માત્ર નિદારુણ વિનાશનું ઘોર આકર્ષણ નીચે ખેંચી રહ્યું છે. એકાએક કોઈ વાર પલકમાં ભાન આવશે, વિધાતાની ગદા ક્ષણમાં માથા ઉપર પડશે, એવોય સમય આવશે, ત્યાં સુધી પિતૃસ્નેહ વિશે શંકા આણીશ નહિ, આલિંગન શિથિલ કરીશ નહિ, ત્યાં સુધીમાં ઉતાવળે હાથે સર્વ સ્વાર્થધન લૂંટી લે, જયી થા, સુખી થા, એકેશ્વર રાજા થા. અરે, તમે જયડંકા બજાવો, આકાશમાં જયધ્વજા ફરકાવો. આજે વિજયોત્સવમાં ન્યાય, ધર્મ, બંધુ, ભ્રાતા કોઈ નહિ રહે, વિદુર કે ભીષ્મ નહિ રહે, સંજય પણ નહિ રહે, લોકનિંદા કે લોકલજ્જાનો ભય નહિ રહે, કુરુવંશની રાજલક્ષ્મી | ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મિત્રોનાં સુકઠોર નિંદા-વચનો સાંભળીને મારો પિતૃસ્નેહ લગારે ઓછો થતો હોત તો તો કલ્યાણ થાત. મારામાં એટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું. મારામાં એટલો સ્નેહ છે કે પુરાતન કુરુવંશરૂપી મહારણ્યમાં ઘોર કાલાગ્નિ સળગાવવા બેઠો છું. છતાં હે પુત્ર, તું મને સ્નેહ નથી એમ કહીને દોષ દે છે? મણિના લોભથી તેં કાળા નાગની કામના કરી તો મેં અંધે પોતાને હાથે તેની ફેણ પકડીને તને આપ્યો, અંતરથી અને બહારથી અંધ બનેલો એવો હું સદા તારે ખાતર પ્રલયઅંધકારમાં ચાલ્યો છું. મિત્રો હાહાકાર કરીને નિષેધ કરે છે, નિશાચર ગીધડાં અશુભ ચીત્કાર કરે છે, પદે પદે માર્ગ સાંકડો થતો જાય છે, ઝઝૂમતી વિપત્તિથી શરીરે રોમાંચ થાય છે, તો પણ દૃઢ હાથે ભયંકર સ્નેહથી તને છાતી સરસો બાંધી લઈને વાયુના જેટલા બળથી અને અંધવેગથી મૂઢ મત્ત અટ્ટહાસ્ય કરતો કરતો ઉલ્કાના પ્રકાશમાં વિનાશના મોંમાં દોડી રહ્યો છું. કેવળ તું અને હું, અને બીજો સાથી વજ્રહસ્ત દીપ્ત અંતર્યામી. આગળની દૃષ્ટિ નથી, પાછળનું નિવારણ નથી, માત્ર નિદારુણ વિનાશનું ઘોર આકર્ષણ નીચે ખેંચી રહ્યું છે. એકાએક કોઈ વાર પલકમાં ભાન આવશે, વિધાતાની ગદા ક્ષણમાં માથા ઉપર પડશે, એવોય સમય આવશે, ત્યાં સુધી પિતૃસ્નેહ વિશે શંકા આણીશ નહિ, આલિંગન શિથિલ કરીશ નહિ, ત્યાં સુધીમાં ઉતાવળે હાથે સર્વ સ્વાર્થધન લૂંટી લે, જયી થા, સુખી થા, એકેશ્વર રાજા થા. અરે, તમે જયડંકા બજાવો, આકાશમાં જયધ્વજા ફરકાવો. આજે વિજયોત્સવમાં ન્યાય, ધર્મ, બંધુ, ભ્રાતા કોઈ નહિ રહે, વિદુર કે ભીષ્મ નહિ રહે, સંજય પણ નહિ રહે, લોકનિંદા કે લોકલજ્જાનો ભય નહિ રહે, કુરુવંશની રાજલક્ષ્મી પણ હવે નહિ રહે, માત્ર અંધ પિતા અને અંધ પુત્ર તથા કાલાન્તક યમ રહેશે, માત્ર પિતૃસ્નેહ અને વિધાતાનો શાપ રહેશે, બીજું કોઈ નહિ હોય. | ||
<center>[ચરનો પ્રવેશ]</center> | <center>[ચરનો પ્રવેશ]</center> | ||
ચર : હે મહારાજ, વિપ્રગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, સંધ્યાર્ચના છોડીને પાંડવોની પ્રતીક્ષા કરતા ચૌટે આવીને ઊભા છે. નગરજનો કોઈ ઘરમાં નથી, દુકાનો બધી બંધ છે. સંધ્યા થઈ છે તોયે હે પ્રભુ, ભૈરવના મંદિરમાં નથી વાગતાં શંખ-ઘંટા કે નથી વાગતી સંધ્યાભેરી, કે નથી પેટતા દીપ. શોકાતુર નરનારીઓનાં ટોળેટોળાં દીન વેશે અને સજળ નયને નગરના દરવાજા તરફ ચાલ્યાં જાય છે. | ચર : હે મહારાજ, વિપ્રગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, સંધ્યાર્ચના છોડીને પાંડવોની પ્રતીક્ષા કરતા ચૌટે આવીને ઊભા છે. નગરજનો કોઈ ઘરમાં નથી, દુકાનો બધી બંધ છે. સંધ્યા થઈ છે તોયે હે પ્રભુ, ભૈરવના મંદિરમાં નથી વાગતાં શંખ-ઘંટા કે નથી વાગતી સંધ્યાભેરી, કે નથી પેટતા દીપ. શોકાતુર નરનારીઓનાં ટોળેટોળાં દીન વેશે અને સજળ નયને નગરના દરવાજા તરફ ચાલ્યાં જાય છે. | ||
Line 51: | Line 51: | ||
ધૃતરાષ્ટ્ર : તેનો ત્યાગ કરું તો પછી રાખું શું? | ધૃતરાષ્ટ્ર : તેનો ત્યાગ કરું તો પછી રાખું શું? | ||
ગાંધારી : તમારો ધર્મ. | ગાંધારી : તમારો ધર્મ. | ||
ધૃતરાષ્ટ્ર ધર્મ તને શું આપવાનો છે? | ધૃતરાષ્ટ્ર : ધર્મ તને શું આપવાનો છે? | ||
ગાંધારી: નવાં નવાં દુ:ખ. અધર્મથી મૂલવેલાં પુત્રસુખને અને રાજસુખને બબ્બે કાંટાની પેઠે છાતીએ દાબીને મારે શી રીતે સદા ઉપાડ્યા કરવાં? | ગાંધારી: નવાં નવાં દુ:ખ. અધર્મથી મૂલવેલાં પુત્રસુખને અને રાજસુખને બબ્બે કાંટાની પેઠે છાતીએ દાબીને મારે શી રીતે સદા ઉપાડ્યા કરવાં? | ||
ધૃતરાષ્ટ્ર : હાય પ્રિયે, ધર્મને વશ થઈને દ્યૂતમાં બંધાયેલા પાંડવોનું લૂંટાઈ ગયેલું રાજ્ય મેં એક વાર પાછું આપ્યું હતું. પણ બીજી જ ક્ષણે પિતૃસ્નેહ મારા કાનમાં સો સો વાર ગુંજન કરવા લાગ્યો, “અરે આ શું કર્યું? એકી વખતે ધર્મ અને અધર્મની બે હોડી ઉપર પગ રાખીને કોઈ બચતું નથી. કુરુપુત્રો જ્યારે એક વાર પાપના પ્રવાહમાં ઊતર્યા જ છે ત્યારે ધર્મની સાથે સંધિ કરવી મિથ્યા છે, પાપને બારણે પાપ મદદ માગી રહ્યું છે. હું હતભાગી, વૃદ્ધ, હતબુદ્ધિ, દુર્બળ દ્વિધામાં પડીને તેં આ શું કર્યું? રાજ્ય પાછું આપવાથી પણ પાંડવોના મનનો અપમાનનો ઘા રુઝાવાનો નથી, એ તો માત્ર અગ્નિમાં નવાં કાષ્ઠ હોમ્યા બરાબર છે. અપમાનિતના હાથમાં સત્તાનાં શસ્ત્ર સોંપવાં તે મરવા માટે. શક્તિશાળીને થોડુ દુ:ખ આપીને છોડી ન દેતો, દળી જ નાખજે. પાપની સાથે રમત કરીશ નહિ. જો તેને બોલાવી લાવે તો પછી તેને | ધૃતરાષ્ટ્ર : હાય પ્રિયે, ધર્મને વશ થઈને દ્યૂતમાં બંધાયેલા પાંડવોનું લૂંટાઈ ગયેલું રાજ્ય મેં એક વાર પાછું આપ્યું હતું. પણ બીજી જ ક્ષણે પિતૃસ્નેહ મારા કાનમાં સો સો વાર ગુંજન કરવા લાગ્યો, “અરે આ શું કર્યું? એકી વખતે ધર્મ અને અધર્મની બે હોડી ઉપર પગ રાખીને કોઈ બચતું નથી. કુરુપુત્રો જ્યારે એક વાર પાપના પ્રવાહમાં ઊતર્યા જ છે ત્યારે ધર્મની સાથે સંધિ કરવી મિથ્યા છે, પાપને બારણે પાપ મદદ માગી રહ્યું છે. હું હતભાગી, વૃદ્ધ, હતબુદ્ધિ, દુર્બળ દ્વિધામાં પડીને તેં આ શું કર્યું? રાજ્ય પાછું આપવાથી પણ પાંડવોના મનનો અપમાનનો ઘા રુઝાવાનો નથી, એ તો માત્ર અગ્નિમાં નવાં કાષ્ઠ હોમ્યા બરાબર છે. અપમાનિતના હાથમાં સત્તાનાં શસ્ત્ર સોંપવાં તે મરવા માટે. શક્તિશાળીને થોડુ દુ:ખ આપીને છોડી ન દેતો, દળી જ નાખજે. પાપની સાથે રમત કરીશ નહિ. જો તેને બોલાવી લાવે તો પછી તેને પૂરેપૂરું વધાવી જ લેજે.” એ પ્રમાણે પાપબુદ્ધિ પિતૃસ્નેહરૂપે મારા કાનમાં ગૂપચૂપ કેટલીય વાતો તીક્ષ્ણ સોયની પેઠે ભેાંકવા લાગી. પાંડવોને મેં પાછા બોલાવ્યા. દ્યૂતની છલનાથી મેં તેમને લાંબા વનવાસે મોકલ્યા. હાય ધર્મ, હાય રે સ્વભાવ–બળ, સંસારનો મર્મ કોણ સમજે એમ છે? | ||
ગાંધારી : મહારાજ, ધર્મ કંઈ સંપદનો હેતુ નથી, એ કંઈ સુખનો ક્ષુદ્ર સેતુ નથી, ધર્મમાં જ ધર્મનો અંત છે. હું મૂઢ નારી સ્વામી, આપને ધર્મની વાત શું સમજાવવાની હતી? બધું આપ સમજો છો. પાંડવો વનમાં જશે. પાછા વાળ્યા વળશે નહિ. તેઓ પ્રતિજ્ઞાથી બંધાયેલા છે. હવે આ રાજ્ય હે મહીપતિ, તમારું એકલાનું છે. આ ઘડીએ તમારા પુત્રનો ત્યાગ કરો. નિષ્પાપને દુઃખ દઈને પોતે પૂર્ણ સુખ ભોગવશો નહિ. ન્યાયધર્મને પૌરવ-પ્રાસાદેથી વિમુખ ન કાઢશો. હે ધર્મરાજ, આજથી | ગાંધારી : મહારાજ, ધર્મ કંઈ સંપદનો હેતુ નથી, એ કંઈ સુખનો ક્ષુદ્ર સેતુ નથી, ધર્મમાં જ ધર્મનો અંત છે. હું મૂઢ નારી સ્વામી, આપને ધર્મની વાત શું સમજાવવાની હતી? બધું આપ સમજો છો. પાંડવો વનમાં જશે. પાછા વાળ્યા વળશે નહિ. તેઓ પ્રતિજ્ઞાથી બંધાયેલા છે. હવે આ રાજ્ય હે મહીપતિ, તમારું એકલાનું છે. આ ઘડીએ તમારા પુત્રનો ત્યાગ કરો. નિષ્પાપને દુઃખ દઈને પોતે પૂર્ણ સુખ ભોગવશો નહિ. ન્યાયધર્મને પૌરવ-પ્રાસાદેથી વિમુખ ન કાઢશો. હે ધર્મરાજ, આજથી દુઃસહ દુઃખ ઉપાડી લો અને મારે માથે ચડાવો. | ||
ધૃતરાષ્ટ્ર : હાય મહારાણી, તમારો ઉપદેશ સાચો છે, તમારી વાણી તીવ્ર છે. | ધૃતરાષ્ટ્ર : હાય મહારાણી, તમારો ઉપદેશ સાચો છે, તમારી વાણી તીવ્ર છે. | ||
ગાંધારી : અધર્મનું મધચોપડ્યું વિષફળ ઉપાડી લઈને પુત્ર આનંદથી નાચે છે; સ્નેહના મોહમાં ભૂલીને તેને તે ફળ ખાવા ન દેશો, છીનવી લો, ફેંકી દો, રડવા દો તેને. છલલબ્ધ, પાપસ્ફીત રાજ્યને, ધનને અને જનને પડ્યાં મૂકી તે પણ ભલે દેશવટે ચાલ્યો જતો, ભલે વંચિત પાંડવોનો સમદુ:ખભાર વહેતો. | ગાંધારી : અધર્મનું મધચોપડ્યું વિષફળ ઉપાડી લઈને પુત્ર આનંદથી નાચે છે; સ્નેહના મોહમાં ભૂલીને તેને તે ફળ ખાવા ન દેશો, છીનવી લો, ફેંકી દો, રડવા દો તેને. છલલબ્ધ, પાપસ્ફીત રાજ્યને, ધનને અને જનને પડ્યાં મૂકી તે પણ ભલે દેશવટે ચાલ્યો જતો, ભલે વંચિત પાંડવોનો સમદુ:ખભાર વહેતો. | ||
Line 60: | Line 60: | ||
ગાંધારી : તમે રાજા છો, હે રાજ-અધિરાજ, વિધાતાનો વામ હસ્ત છો. ધર્મરક્ષાનું કામ તમને સોંપાયેલું છે. હું તમને પૂછું છું, જો તમારો કોઈ પ્રજાજન સતી અબળાને પારકા ઘરમાંથી ઘસડી લાવીને તેનું વિના દોષે અપમાન કરે તો તેને શી સજા કરશો? | ગાંધારી : તમે રાજા છો, હે રાજ-અધિરાજ, વિધાતાનો વામ હસ્ત છો. ધર્મરક્ષાનું કામ તમને સોંપાયેલું છે. હું તમને પૂછું છું, જો તમારો કોઈ પ્રજાજન સતી અબળાને પારકા ઘરમાંથી ઘસડી લાવીને તેનું વિના દોષે અપમાન કરે તો તેને શી સજા કરશો? | ||
ધૃતરાષ્ટ્ર : દેશવટાની. | ધૃતરાષ્ટ્ર : દેશવટાની. | ||
ગાંધારી : તો આજે બધી સ્ત્રીઓ વતી આંખમાં આંસુ સાથે હું રાજાને ચરણે ન્યાયની માગણી કરું છું. હે પ્રભુ, પુત્ર દુર્યોધન અપરાધી છે. હે રાજન, આપ પોતે એના સાક્ષી છો. પુરુષો પુરુષો વચ્ચે સ્વાર્થને કારણે રાતદિવસ ઝઘડા મચ્યા જ કરે છે. એના સારા-ખોટા–પણાની મને સમજ નથી. દંડનીતિ, ભેદનીતિ, કૂટનીતિ, એવી કંઈ સેંકડો પુરુષોની રીતિ પુરુષો જ જાણે છે. બળની સામે બળ, છળની સામે કંઈ જાતજાતનાં છળ, કૌશલની સામે કૌશલ ભટકાય છે. અમે તો દૂર રહીએ છીએ, અમારાં ઘરમાં, શાંત અંતઃપુરમાં. જે બહારના ઝઘડામાંથી ત્યાં અગ્નિ તાણી લાવે છે, પુરુષોને છોડીને અંતઃપુરમાં પ્રવેશીને ગૃહધર્મચારિણી નિરુપાય નારીના પવિત્ર દેહ ઉપર | ગાંધારી : તો આજે બધી સ્ત્રીઓ વતી આંખમાં આંસુ સાથે હું રાજાને ચરણે ન્યાયની માગણી કરું છું. હે પ્રભુ, પુત્ર દુર્યોધન અપરાધી છે. હે રાજન, આપ પોતે એના સાક્ષી છો. પુરુષો પુરુષો વચ્ચે સ્વાર્થને કારણે રાતદિવસ ઝઘડા મચ્યા જ કરે છે. એના સારા-ખોટા–પણાની મને સમજ નથી. દંડનીતિ, ભેદનીતિ, કૂટનીતિ, એવી કંઈ સેંકડો પુરુષોની રીતિ પુરુષો જ જાણે છે. બળની સામે બળ, છળની સામે કંઈ જાતજાતનાં છળ, કૌશલની સામે કૌશલ ભટકાય છે. અમે તો દૂર રહીએ છીએ, અમારાં ઘરમાં, શાંત અંતઃપુરમાં. જે બહારના ઝઘડામાંથી ત્યાં અગ્નિ તાણી લાવે છે, પુરુષોને છોડીને અંતઃપુરમાં પ્રવેશીને ગૃહધર્મચારિણી નિરુપાય નારીના પવિત્ર દેહ ઉપર કલુષપુરુષ સ્પર્શથી અસન્માનપૂર્વક જે હસ્તક્ષેપ કરે છે; પતિની સાથે વિરોધ જગાડી જે પુરુષ પત્નીને આઘાત કરીને તેનો બદલો લે છે, તે કેવળ પાખંડી નથી, તે તો કાયર છે. મહારાજ, તેને શી સજા હોય? નિષ્કલંક પુરુવંશમાં પાપ જન્મે તો તે પણ સહન થાય, પરંતુ હે પ્રભુ, માતૃગર્વને જોરે મેં તો માન્યું હતું કે મારા ગર્ભમાં વીરપુત્રો જન્મ્યા છે. હાય નાથ, તે દિવસે જ્યારે અનાથ પાંચાલીના આર્ત કંઠસ્વરે લજ્જા, ઘૃણા અને કરુણાના તાપથી પ્રાસાદની ભીંતોને પિગાળી નાખી, ત્યારે મેં બારીએ દોડી જઈને જોયું, તો તેનાં વસ્ત્ર ખેંચીને સભામાં ગાંધારીના પુત્ર-પિશાચો ખડખડ હસતા હતા. ધર્મ જાણે છે કે તે દિવસે માતા તરીકેના મારા છેલ્લા ગર્વના જન્મભરને માટે ચૂરા થઈ ગયા. હે કુરુરાજગણ, ભારતને છોડીને પૌરુષ ક્યાં ચાલ્યું ગયું? તમે, હે મહારથી, જડમૂર્તિની પેઠે એકબીજાના મોં સામે જોઈને બેસી રહ્યા, કોઈ હસ્યા, કોઈએ કૌતુકથી કાન કરડ્યા. વજ્રખૂટી લુપ્ત વીજળીની પેઠે નિશ્ચલ તલવારો મ્યાનમાં ઊંઘતી હતી. મહારાજ, મહારાજ, સાંભળો આટલી વિનંતી. જનનીની લાજ દૂર કરો, વીરધર્મનો ઉદ્ધાર કરો. પદાહત સતીત્વનું ક્રંદન થંભાવો, અવનત ન્યાયધર્મનું સન્માન કરો, દુર્યોધનનો ત્યાગ કરો. | ||
ધૃતરાષ્ટ્ર : હે મહારાણી, તમે પરિતાપના દાહથી જર્જર હૃદય ઉપર કેવળ નિષ્ફળ આઘાત કરો છો. | ધૃતરાષ્ટ્ર : હે મહારાણી, તમે પરિતાપના દાહથી જર્જર હૃદય ઉપર કેવળ નિષ્ફળ આઘાત કરો છો. | ||
ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો. | ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો. | ||
Line 72: | Line 72: | ||
ગાંધારી : પોતાનાં આત્મીય સ્વજન જેનાં શત્રુ હોય છે તેને તેનો આત્મા નિત્ય શત્રુ હોય છે, ધર્મ તેનો શત્રુ હોય છે, તેનો શત્રુ અજેય હોય છે. નવા અલકાર ક્યાંથી આણ્યા કલ્યાણી? | ગાંધારી : પોતાનાં આત્મીય સ્વજન જેનાં શત્રુ હોય છે તેને તેનો આત્મા નિત્ય શત્રુ હોય છે, ધર્મ તેનો શત્રુ હોય છે, તેનો શત્રુ અજેય હોય છે. નવા અલકાર ક્યાંથી આણ્યા કલ્યાણી? | ||
ભાનુમતી : પોતાના ભુજબળથી વસુમતીને જીતીને પાંચાલીના પાંચ પતિઓએ તેને જે બધાં રત્નો અને અલંકાર આપ્યાં હતાં, યજ્ઞને દિવસે જે પહેરીને દ્રૌપદીના અંગમાંથી રત્નોનાં કિરણોની સેંકડો સોય વાટે સૌભાગ્ય-અહંકાર ઝગારતો હતો, અને જે કુરુકુલકામિનીને હૈયે ભોંકાતો હતો, તે રત્નોનાં આભૂષણોથી મને શણગારીને તેને વનમાં જવું પડ્યું. | ભાનુમતી : પોતાના ભુજબળથી વસુમતીને જીતીને પાંચાલીના પાંચ પતિઓએ તેને જે બધાં રત્નો અને અલંકાર આપ્યાં હતાં, યજ્ઞને દિવસે જે પહેરીને દ્રૌપદીના અંગમાંથી રત્નોનાં કિરણોની સેંકડો સોય વાટે સૌભાગ્ય-અહંકાર ઝગારતો હતો, અને જે કુરુકુલકામિનીને હૈયે ભોંકાતો હતો, તે રત્નોનાં આભૂષણોથી મને શણગારીને તેને વનમાં જવું પડ્યું. | ||
ગાંધારી: અરે મૂઢ, તોયે તને શિખામણ ન લાગી? તે રત્નો લઈને તું આટલો અહંકાર કરે છે? આ તે કેવી ભયંકર કાંતિ, પ્રલયનો શણગાર! યુગાન્તની ઉલ્કાની પેઠે આ રત્નનાં ઝાંઝર તને આજે દઝાડતાં નથી? આ રત્નલલાટિકા | ગાંધારી: અરે મૂઢ, તોયે તને શિખામણ ન લાગી? તે રત્નો લઈને તું આટલો અહંકાર કરે છે? આ તે કેવી ભયંકર કાંતિ, પ્રલયનો શણગાર! યુગાન્તની ઉલ્કાની પેઠે આ રત્નનાં ઝાંઝર તને આજે દઝાડતાં નથી? આ રત્નલલાટિકા તારા સૌભાગ્યની વજ્રાનલ- શિખા છે. તને જોઈને મારે અંગે ત્રાસનાં સ્પંદન સંચાર પામે છે, મારા ચિત્તમાં ક્રંદન જાગે છે, તારા અલંકારો મારા શંકિત કાનોમાં ઉન્માદિની શંકરીના તાંડવઝંકાર જગાવે છે. | ||
ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે. | ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે. | ||
ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર. | ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર. |
edits