વસુધા/ફુટપાથનાં સુનાર: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 17: Line 17:
::આમંત્રતી સો મણની તળાઈ શી!
::આમંત્રતી સો મણની તળાઈ શી!


સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં.
સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં,
અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં.
અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં.
પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં,
પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં,
ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં.
ઊંઘમાં અંગ આકારો ધરે બેડોળ એમનાં.


::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને
::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને
Line 46: Line 46:
પૃથ્વી પર સૌ પછડાય પામરાં!
પૃથ્વી પર સૌ પછડાય પામરાં!


કોણને પ્રાર્થવું, કેને દેષવું યાચવું વળી,
કોણને પ્રાર્થવું, કોને દોષવું યાચવું વળી,
અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી,
અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી,
જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં,
જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં,
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સયોગનું સૂતું. ૪૦


::એ જાગતા અંતરને ઉંઘાડવા
::એ જાગતા અંતરને ઉંઘાડવા
Line 62: Line 62:


જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે,
જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે,
કાલે તો ભીખશે જો કે, અકોલે કાન્તિ લાવશે. ૫૦
કાલે તો ભીખશે જો કે, અકાલે ક્રાન્તિ લાવશે. ૫૦
સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના,
સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના,
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો.
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો.
Line 71: Line 71:
::સંપત્તિ પીતી નિજ નાશનો નશો.
::સંપત્તિ પીતી નિજ નાશનો નશો.


:::દારિદ્રયને એ દવ દીન કેરાં
:::દારિદ્રયનો એ દવ દીન કેરાં
:::હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત,
:::હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત,
:::હર્મ્યે થતી સંચિત સંપતો એ,
:::હર્મ્યે થતી સંચિત સંપતો એ,
:::સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦
:::સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦


દારિદ્રયારણ્યથી હા દાવાનળ ભભૂકશે,
દારિદ્રયારણ્યથી રે હા દાવાનળ ભભૂકશે,
સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે;
સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે;
ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે,
ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે,
Line 93: Line 93:
સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની,
સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની,
રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની,
રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની,
વિશાળી સંપતે સર્જ્યાં વિશાળ દુઃખધામની
વિશાળી સંપતે સર્જ્યાં વિશાળાં દુઃખધામની
પથારી પથ્થરપોચી વિષે પોઢ્યાં પ્રશાન્ત છે!
પથારી પથ્થરપોચી વિષે પોઢ્યાં પ્રશાન્ત છે!
</poem>
</poem>
17,546

edits