17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
'''પૃo ૩૦ પ્રશ્નની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. છંદઃ અનુષ્ટુપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે. | '''પૃo ૩૦ પ્રશ્નની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. છંદઃ અનુષ્ટુપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે. | ||
'''પૃo ૩૧ આજે વસંતેઃ''' તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બટમોગરા ઇo ની સુગંધ લાવે છે - એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૃંગ-ભમરાઓને ભારતી–ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરુતોની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, વ્યોમાન્તરના ગ્રહમાં-કોક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુમ્બ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું. | '''પૃo ૩૧ આજે વસંતેઃ''' તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બટમોગરા ઇo ની સુગંધ લાવે છે - એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૃંગ-ભમરાઓને ભારતી–ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરુતોની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, વ્યોમાન્તરના ગ્રહમાં-કોક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુમ્બ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું. | ||
'''પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ''' હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, | '''પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ''' હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, અલસ–આળસુ હોડી. ૭, પૃથુલ-આછું પૃથુ-વિશાળ. શશી ડગ્યો તે આના સૌન્દર્યના પ્રતાપથી. ૮, એ સૌન્દર્યથી હરેક માનવીનું હૃદય વીંધાયું. એ વીંધાયેલામાંના એક હૃદયની હવે કથા આવે છે. આ બાણ ક્યાંથી આવ્યું તેની તે હૃદયને ખબર ન પડી. એ હૃદય ઉપર એટલી બધી અસર થઈ કે તે મરણતોલ થઈ ગયું. ૧૨, સંશ્રય-આશ્રય. ૧૪, એ મૃત હૃદયને માટે સુન્દરીએ અભિસાર કરવાની જરૂર નથી. | ||
'''પૃo ૩૪ નથી નિરખવો શશીઃ''' તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, | '''પૃo ૩૪ નથી નિરખવો શશીઃ''' તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જો. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે. | ||
'''પૃo ૩૭ અંતરોનું અંતરઃ''' તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, | '''પૃ. ૩૫ અમારો ભેદઃ''' તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટુપ. ૧, જેલની બૅરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કલ્પેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા-પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને. | ||
'''પૃo ૩૯ કમલદલમાંઃ''' તા. ૧૩-૧૦-૩૭. છંદ | '''પૃo ૩૭ અંતરોનું અંતરઃ''' તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત-ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, જો કે લોહીથી તો લાલ થવું જોઈએ. ૨૧, અંતર-છેટું અને હૃદય. હૃદય ચોરી રાખવું નથી. ૨૬, દુરૂહ-જેના પર ચડી ન શકાય. ૨૯, અંતર–ઉપર મુજબ બે ય અર્થમાં. | ||
'''પ્રo ૪૦ અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ | '''પૃo ૩૯ કમલદલમાંઃ''' તા. ૧૩-૧૦-૩૭. છંદ: શિખરિણી. ૩, જે-જે શોભા. અમિત–અફાટ. ૫, સ્વપ્નોના અંતમાં ઉગેલી હે ઉષા! ૧-૫ કમળના પાંદડા પર જેમ ઝાકળનું ટીપું તેમ મારા હૃદયમાં તું, મારી નીચે પથરાયેલાં પાણી તે મારી પરિસ્થિતિ. ૧૩, ઓસો-ઝાકળો. ઝાકળ અને ઝાકળ જેવાં સ્વપ્નોને પોતાના સત્ય પ્રકાશના તાપથી સૂકવી નાખનાર સૂરજ. કડો-તીખો. | ||
પ્રo ૪૨ દ્યુતિ પલકતાં તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, | '''પ્રo ૪૦''' અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ પૃથ્વી. પહેલી તથા ૧૧ મી પંક્તિમાં ‘કે’ લઘુ બોલવાનો છે. ૬, ગૃહ-સ્થ –પોતાને ઘેર આવેલાં. ૧૨, આત્મસ્થ–સ્વપરાયણ. ૨૦, સોઈ–સગવડ. ૨૭, પૂંજી–પ્રેમ આપી શકવાની શક્તિ. | ||
'''૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ''' તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી | '''પ્રo ૪૨ દ્યુતિ પલકતાં:''' તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, આનંદરસણે–આનંદથી રસાવાથી. ૮, નવેલા-નવા. ૮ થી ૧૪, પ્રીતિ-દ્યુતિના સ્ફુરણ પછીની અસરનું વર્ણન. છે. | ||
'''પૃo ૪૫ તે રમ્ય રાત્રે તા. ૧૯-૭–૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૭, કામ્ય-કામના કરવા જેવી. ૧૦, હૈમ-સોનેરી, તેમ જ | '''પૃ. ૪૩ ઉષા ન્હોતી જાગીઃ''' તા. ૨-૭-૩૮. છંદઃ શિખરિણી. ૩. હળુહળુ કરે–હળવે હાથે, જાગૃતિ નિદ્રાની ચાદરને ખેંચતી હતી. ૫, વિહગજૂથ–કોકિલોના સ્વરો જાણે પંખીઓના ટોળા જેવા લાગ્યા. ૬, વિટપ-ડાળી. ૯, સ્મરણભર–સ્મરણોના ભારથી. ૧૧-૧૨, નિદ્રા અને જાગૃતિના તાણાવાણા વિષે તારાં સ્મરણોથી સ્નેહને સોનેરી કિનખાબ વણાઈ રહ્યો. | ||
'''પૃo ૪૬ रसानां रसः''' તા. ર૭-૮-૩૬. | '''૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ''' તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી પરોતી ક્રિયાનો કર્તા સાક્ષાત્કૃતિ-સાક્ષાત્કાર. ૯-૧૧, આ તારામાં જે તન્મયતા અને પરમાનંદ અનુભવું છું તે પરથી પ્રભુની કલ્પના થોડીક કરી શકું છું. ૧૨–૧૪, તું પ્રભુની દૂત કે તેની પુરોગામિની હો કે ન હો તેની મને પરવા નથી. પણ એની પ્રતિમા જેવી જડથી પણ જડ છે તો તું ન જ થતી. | ||
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. | '''પૃo ૪૫ તે રમ્ય રાત્રે તા. ૧૯-૭–૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૭, કામ્ય-કામના કરવા જેવી. ૧૦, હૈમ-સોનેરી, તેમ જ પોતાના અતિ પ્રાબલ્યથી ડઘાવીને ઠંડા કરી નાખતું, હિમ જેવું. ૧૫, ભાળ્યો- હાથને મારા તરફ મનોજ-કામદેવના બાણ જેવો લંબાતો ભાળ્યો. ૧૭–૨૦ મૂકતા-ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી ગઈ હતી. હું વિમૂઢતાના ખડક પર પટકાયો હતો. તેને ઉગારવા તું આવી. ૨૧, મને જે મુશ્કેલી હતી તે તને ન નડી એટલી મારા કરતાં તારી વિશેષતા. ૨૪, રમણીયગાત્રે-હે રમણીય ગાત્રવાળી. | ||
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ. | '''પૃo ૪૬ रसानां रसः''' તા. ર૭-૮-૩૬. છંદ: પૃથ્વી. ૧, મધુ–મધ અથવા મીઠો સીધુ-આસવ. ૩, પોશે–બે હાથનો ભેગો ખોબો કરાવીને. પ, નરવો-તંદુરસ્ત. | ||
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. છંદ: શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડોક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તો રહ્યું જ નહોતું. | |||
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં | |||
<!--ભૂલશુદ્ધિ--> | |||
તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ. | |||
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી. | '''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી. | ||
'''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત. | '''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત. |
edits