વસુધા/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 37: Line 37:
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. છંદ: શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડોક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તો રહ્યું જ નહોતું.

'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં  

<!--ભૂલશુદ્ધિ-->
<!--qq-->
તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.

'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.

Navigation menu