17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 165: | Line 165: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમારી યાત્રા શરૂ થઈ. હવે ઓ કર્ણધાર, તને નમસ્કાર કરીએ. હવે પવન જોરથી ફૂંકાય, તોફાન જાગે તોયે અમે પાછા ફરનાર નથી. તને નમસ્કાર કરીએ છીએ. | અમારી યાત્રા શરૂ થઈ. હવે ઓ કર્ણધાર, તને નમસ્કાર કરીએ. હવે પવન જોરથી ફૂંકાય, તોફાન જાગે તોયે અમે પાછા ફરનાર નથી. તને નમસ્કાર કરીએ છીએ. | ||
અમે તારો જય પોકારીને, વિપદ બાધાને | અમે તારો જય પોકારીને, વિપદ બાધાને ગણકાર્યા વગર, હે કર્ણધાર, હવે મા ભૈ: બોલીને હોડી તરતી મૂકીએ છીએ, તું એને પાર ઉતારી દે; તને નમસ્કાર કરીએ છીએ. અત્યારે જેઓ પોતાના ઘરમાં રહ્યા છે. તેમની રાહ નહિ જોઈએ, હે કર્ણધાર, જ્યારે તારો સમય નજીક આવ્યો છે ત્યારે કોણ કોનું છે? તને નમસ્કાર કરીએ છીએ. | ||
મારે પોતાનું કોણ ને વળી પારકું કોણ ? ક્યાં બહાર અને ક્યાં ઘર ? હે કર્ણધાર, તારા મોં સામે જોઈને, આનંદપૂર્વક બધો ભાર ઉઠાવી લઈશું, તને નમસ્કાર કરીએ છીએ. | મારે પોતાનું કોણ ને વળી પારકું કોણ ? ક્યાં બહાર અને ક્યાં ઘર ? હે કર્ણધાર, તારા મોં સામે જોઈને, આનંદપૂર્વક બધો ભાર ઉઠાવી લઈશું, તને નમસ્કાર કરીએ છીએ. | ||
અમે હલેસાં લીધાં છે, સઢ ચડાવ્યા છે. હવે તું સુકાન પકડ, ઓ કર્ણધાર, અમારું મરવું જીવવંય એ તો મોજાંનો નાચ છે, તેની વળી ચિંતા શી? તને નમસ્કાર કરીએ છીએ. | અમે હલેસાં લીધાં છે, સઢ ચડાવ્યા છે. હવે તું સુકાન પકડ, ઓ કર્ણધાર, અમારું મરવું જીવવંય એ તો મોજાંનો નાચ છે, તેની વળી ચિંતા શી? તને નમસ્કાર કરીએ છીએ. |
edits