ગીત-પંચશતી/સ્વદેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 165: Line 165:
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારી યાત્રા શરૂ થઈ. હવે ઓ કર્ણધાર, તને નમસ્કાર કરીએ. હવે પવન જોરથી ફૂંકાય, તોફાન જાગે તોયે અમે પાછા ફરનાર નથી. તને નમસ્કાર કરીએ છીએ.
અમારી યાત્રા શરૂ થઈ. હવે ઓ કર્ણધાર, તને નમસ્કાર કરીએ. હવે પવન જોરથી ફૂંકાય, તોફાન જાગે તોયે અમે પાછા ફરનાર નથી. તને નમસ્કાર કરીએ છીએ.
અમે તારો જય પોકારીને, વિપદ બાધાને ગણુકાર્યા વગર, હે કર્ણધાર, હવે મા ભૈ: બોલીને હોડી તરતી મૂકીએ છીએ, તું એને પાર ઉતારી દે; તને નમસ્કાર કરીએ છીએ. અત્યારે જેઓ પોતાના ઘરમાં રહ્યા છે. તેમની રાહ નહિ જોઈએ, હે કર્ણધાર, જ્યારે તારો સમય નજીક આવ્યો છે ત્યારે કોણ કોનું છે? તને નમસ્કાર કરીએ છીએ.
અમે તારો જય પોકારીને, વિપદ બાધાને ગણકાર્યા વગર, હે કર્ણધાર, હવે મા ભૈ: બોલીને હોડી તરતી મૂકીએ છીએ, તું એને પાર ઉતારી દે; તને નમસ્કાર કરીએ છીએ. અત્યારે જેઓ પોતાના ઘરમાં રહ્યા છે. તેમની રાહ નહિ જોઈએ, હે કર્ણધાર, જ્યારે તારો સમય નજીક આવ્યો છે ત્યારે કોણ કોનું છે? તને નમસ્કાર કરીએ છીએ.
મારે પોતાનું કોણ ને વળી પારકું કોણ ? ક્યાં બહાર અને ક્યાં ઘર ? હે કર્ણધાર, તારા મોં સામે જોઈને, આનંદપૂર્વક બધો ભાર ઉઠાવી લઈશું, તને નમસ્કાર કરીએ છીએ.
મારે પોતાનું કોણ ને વળી પારકું કોણ ? ક્યાં બહાર અને ક્યાં ઘર ? હે કર્ણધાર, તારા મોં સામે જોઈને, આનંદપૂર્વક બધો ભાર ઉઠાવી લઈશું, તને નમસ્કાર કરીએ છીએ.
અમે હલેસાં લીધાં છે, સઢ ચડાવ્યા છે. હવે તું સુકાન પકડ, ઓ કર્ણધાર, અમારું મરવું જીવવંય એ તો મોજાંનો નાચ છે, તેની વળી ચિંતા શી? તને નમસ્કાર કરીએ છીએ.
અમે હલેસાં લીધાં છે, સઢ ચડાવ્યા છે. હવે તું સુકાન પકડ, ઓ કર્ણધાર, અમારું મરવું જીવવંય એ તો મોજાંનો નાચ છે, તેની વળી ચિંતા શી? તને નમસ્કાર કરીએ છીએ.

Navigation menu