ગીત-પંચશતી/સ્વદેશ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
({{SetTitle}})
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:
હજારો મન આપણે એક સૂત્રમાં બાંધ્યાં છે, હજારો જીવન આપણે એક કાર્યમાં સોંપ્યાં છે — વંદે માતરમ્.
હજારો મન આપણે એક સૂત્રમાં બાંધ્યાં છે, હજારો જીવન આપણે એક કાર્યમાં સોંપ્યાં છે — વંદે માતરમ્.
હજારો બાધાઓ ભલે ખડી થાઓ, પરંતુ આપણે હજાર પ્રાણ નિર્ભય રહીશું — વંદે માતરમ્.
હજારો બાધાઓ ભલે ખડી થાઓ, પરંતુ આપણે હજાર પ્રાણ નિર્ભય રહીશું — વંદે માતરમ્.
આપણે ડરવાનાં નથી વાવાઝોડાથી, આંધીથી; અસંખ્ય તરંગો છાતી પર સહીશું લહેરથી. આ નશ્વર જીવન તૂટે તો ભલે તૂટી જાઓ, છતાં આ દઢ બંધન કદાપિ તૂટવાનું નથી — વંદે માતરમ્.
આપણે ડરવાના નથી વાવાઝોડાથી, આંધીથી; અસંખ્ય તરંગો છાતી પર સહીશું લહેરથી. આ નશ્વર જીવન તૂટે તો ભલે તૂટી જાઓ, છતાં આ દઢ બંધન કદાપિ તૂટવાનું નથી — વંદે માતરમ્.
'''૧૮૭૭'''
'''૧૮૭૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨'''}}
{{center|'''૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તારે માટે મા, દેહ સોંપી છે, તારે માટે મા પ્રાણુ સોંપ્યા છે. તારા જ શોકમાં આ આંખો વરસશે, આ વીણા તારાં ગાન ગાશે.
તારે માટે મા, દેહ સોંપી છે, તારે માટે મા પ્રાણ સોંપ્યા છે. તારા જ શોકમાં આ આંખો વરસશે, આ વીણા તારાં ગાન ગાશે.
આ બાહુ જો કે અશક્ત અને દુર્બળ છે, તો પણ એ તારું કામ પાર પાડશે.
આ બાહુ જો કે અશક્ત અને દુર્બળ છે, તો પણ એ તારું કામ પાર પાડશે.
આ તલવાર જો કે કલંકથી મલિન છે, તો પણ એ તારા બંધનનો નાશ કરશે.
આ તલવાર જો કે કલંકથી મલિન છે, તો પણ એ તારા બંધનનો નાશ કરશે.
Line 23: Line 23:
આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ. પાછળ પડી રહેવું એ તો છે ફોગટનું મરી રહેવું. જીવવા-મરવાનુ ફળ શું, ભાઈ? આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ. પલકારે પલકારે સમય જાય છે, મુહૂર્ત જોઈ બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ટીપણું લઈને ‘સમય સમય’ કરવાથી સમય ક્યાં મળશે ભાઈ? આગળ ચાલ, આગળ ચાલ ભાઈ.

જે પાછળ પડી ગયા છે તેને બોલાવી લે. એને સાથે લેતો જા. કોઈ ન આવે તો મહત્ત્વનો રસ્તો ગ્રહણ કરીને એકલો ચાલ્યો જા. પાછળથી માયાનું ક્રંદન બોલાવે છે. મોહનાં બંધનને તોડીને ચાલ્યો જા, પ્રાણની સાધના કરવાની છે, આંખોનાં આંસુ વ્યર્થ છે, ભાઈ આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ.

દુનિયાના માર્ગોના કિનારા પર કાયમના ભિખારી જેવા છીએ. જેઓ ચાલ્યા જાય છે તે દયાની નજરે દેખે છે, પગની ધૂળ ઊડીને આવે છે. ધૂળની પથારી છોડીને સૌ ઊઠો, માનવોને સાથ આપવો પડશે — જે તે ન કરી શકે તો પછી આંખ ઉઘાડીને જો, એ રહ્યું રસાતલ, ભાઈ. આગળ ચાલ, આગળ ચાલ, ભાઇ.
દુનિયાના માર્ગોના કિનારા પર કાયમના ભિખારી જેવા છીએ. જેઓ ચાલ્યા જાય છે તે દયાની નજરે દેખે છે, પગની ધૂળ ઊડીને આવે છે. ધૂળની પથારી છોડીને સૌ ઊઠો, માનવોને સાથ આપવો પડશે — જે તે ન કરી શકે તો પછી આંખ ઉઘાડીને જો, એ રહ્યું રસાતલ, ભાઈ. આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ.
'''૧૮૮૭'''
'''૧૮૮૭'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 29: Line 29:
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે આપણે માની હાકથી ભેગા થયા છીએ. ઘરનો હોવા છતાં પારકાની પેઠે ભાઈને છોડીને ભાઈ કેટલા દિવસ રહે ?  
આજે આપણે માની હાકથી ભેગા થયા છીએ. ઘરનો હોવા છતાં પારકાની પેઠે ભાઈને છોડીને ભાઈ કેટલા દિવસ રહે ?  
રહીને રહીને પ્રાણની અંદર એ કોણે ‘આવ' કહીને બૂમ પાડી છે; તે ગભીર સ્વર ઉદાસ બનાવી દે છે, હવે કોણ કોને પકડી રાખે ?  
રહીને રહીને પ્રાણની અંદર એ કોણે ‘આવ' કહીને બૂમ પાડી છે; તે ગંભીર સ્વર ઉદાસ બનાવી દે છે, હવે કોણ કોને પકડી રાખે ?  
જ્યાં રહીએ છીએ, જ્યાં પ્રાણ પ્રાણ વચ્ચે બંધન છે, ત્યાં પ્રાણનું આકર્ષણ ખેંચી લાવે છે— એ પ્રાણની લાગણી કોણ નથી જાણતું ? માન અપમાન ભૂંસાઈ ગયાં છે, આંસુ લુછાઈ ગયાં છે, ભાઈને ભાઈ પાસે જોઈને નવી આશામાં હૃદય તણાય છે.

કેટકેટલા દિવસોની સાધનાને પરિણામે આજે આપણે ટોળેટોળાં ભેગા મળ્યા છીએ, આજે ઘરના બાળકો બધાં ભેગાં થઈને માને મળી આવો.
કેટકેટલા દિવસોની સાધનાને પરિણામે આજે આપણે ટોળેટોળાં ભેગા મળ્યા છીએ, આજે ઘરના બાળકો બધાં ભેગાં થઈને માને મળી આવો.
Line 37: Line 37:
{{Poem2Open}}
{{Poem2Open}}
ના, મને ગાવાનું ન કહેશો. એ શું ખાલી હાંસીખેલ છે, પ્રમાદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે ?
ના, મને ગાવાનું ન કહેશો. એ શું ખાલી હાંસીખેલ છે, પ્રમાદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે ?
આ તો આંસુ, હતાશાનો શ્વાસ, કલંકની કથા, દરિદ્રની આશ છે; આ તો છાતી ફાટી જાય એવાં દુ:ખથી ઊંડી મર્મવેદના હૈયામાં ઘૂમરાય છે. આ શું ખાલી હાંસીખેલ છે, પ્રમાદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે?
આ તો આંસુ, હતાશાનો શ્વાસ, કલંકની કથા, દરિદ્રની આશ છે; આ તો છાતી ફાટી જાય એવા દુ:ખથી ઊંડી મર્મવેદના હૈયામાં ઘૂમરાય છે. આ શું ખાલી હાંસીખેલ છે, પ્રમાદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે?
શું હું અહીં યશનો ભૂખ્યો શબ્દો ગૂંથી ગૂંથીને હાથતાલી ઉઘરાવવા આવ્યો છું ? ખોટી વાતો કહીને ખોટો યશ લઈને ખોટા કામમાં રાત ગાળવા આવ્યો છું? આજે કોણ જાગશે, કોણ કામ કરશે, કોણ જનનીની લાજ ધોઈ નાખવા માગે છે, કોણ કાતર થઈને રડશે, અને માને ચરણે પ્રાણની સધળી કામના ધરી દેશે? આ શું ખાલી હાંસીખેલ છે, પ્રમોદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે ?

'''૧૮૯૨'''
'''૧૮૯૨'''
Line 44: Line 44:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગગનમાં આનંદધ્વનિ જગાવો. તમે કોણ પૂર્વ તરફ જોઈને જાગી રહ્યા છો, ગાઢ નિદ્રામાં ડૂબી ગયેલાને વારંવાર ‘ઊઠ ઊઠ’ કહો.
ગગનમાં આનંદધ્વનિ જગાવો. તમે કોણ પૂર્વ તરફ જોઈને જાગી રહ્યા છો, ગાઢ નિદ્રામાં ડૂબી ગયેલાને વારંવાર ‘ઊઠ ઊઠ’ કહો.
જુઓ, પેલી અધારી રાત જાય છે, નવ જ્યોતિમયી ઉષા નવા આનંદથી, નવા જીવનથી, ખીલેલાં ફૂલોમાં, મધુર પવનમાં અને પંખીઓના કૂજનમાં હસે છે.
જુઓ, પેલી અંધારી રાત જાય છે, નવ જ્યોતિમયી ઉષા નવા આનંદથી, નવા જીવનથી, ખીલેલાં ફૂલોમાં, મધુર પવનમાં અને પંખીઓના કૂજનમાં હસે છે.
જુઓ, ઉદયગિરિને માર્ગે, શુક્ર તારો, આશાના પ્રકાશથી જાગે છે, તરુણ સૂર્ય કિરણનો મુગુટ ધારણ કરીને અરુણના રથમાં ચડે છે.  
જુઓ, ઉદયગિરિને માર્ગે, શુક્ર તારો, આશાના પ્રકાશથી જાગે છે, તરુણ સૂર્ય કિરણનો મુગુટ ધારણ કરીને અરુણના રથમાં ચડે છે.  
ચાલો, માનવ સમાજમાં કામ કરવા જઈએ, જગતમાં બહાર આવો, ઊંઘમાં ન પડી રહો, સ્વપ્નમાં ન ડૂબી રહો.
ચાલો, માનવ સમાજમાં કામ કરવા જઈએ, જગતમાં બહાર આવો, ઊંઘમાં ન પડી રહો, સ્વપ્નમાં ન ડૂબી રહો.
Line 58: Line 58:
{{center|'''૮'''}}
{{center|'''૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોણ વ્યાકુળ આંસુ સારીને આવી આવીને પાછું જાય છે? કોણ મિથ્યા આશાથી મારા મુખને જોઈ રહ્યું છે? એ તો મારી જનની. કોની અમૃતમય વાણી અનાદરનું ભાન થતાં વિલાઈ જાય છે? કોની ભાષા બધાં ભૂલવા ઇચ્છે છે? એ તો મારી જનની. ક્ષણેક એનો સ્નેહભર્યો ખોળો છોડ્યા પછી હું એને ઓળખી શકતો નથી, કોનાં પોતાનાં જ સંતાન અપમાન કરે છે? એ તો મારી જનની. પુણ્ય કુટીરમાં વિષાદભરી કોણ થાળ પીરસીને બેઠી છે? એ સ્નેહનો ઉપહાર હવે મોઢામાં રુચતો નથી. એ કોણ ? એ તો મારી જનની.
કોણ વ્યાકુળ આંસુ સારીને આવી આવીને પાછું જાય છે? કોણ મિથ્યા આશાથી મારા મુખને જોઈ રહ્યું છે? એ તો મારી જનની. કોની અમૃતમય વાણી અનાદરનું ભાન થતાં વિલાઈ જાય છે? કોની ભાષા બધાં ભૂલવા ઇચ્છે છે? એ તો મારી જનની. ક્ષણેક એનો સ્નેહભર્યો ખોળો છોડ્યા પછી હું એને ઓળખી શકતો નથી, કોનાં પોતાનાં જ સંતાન અપમાન કરે છે? એ તો મારી જનની. પુણ્ય કુટીરમાં વિષાદભરી કોણ થાળી પીરસીને બેઠી છે? એ સ્નેહનો ઉપહાર હવે મોઢામાં રુચતો નથી. એ કોણ ? એ તો મારી જનની.
'''૧૯૦૦'''
'''૧૯૦૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 70: Line 70:
{{Poem2Open}}
{{Poem2Open}}
હે ભારત, આજ તારી સભામાં આ કવિનું ગીત સાંભળ. નવા હર્ષથી તારા ચરણમાં પૂજાનું દાન લાવ્યા છીએ. અમારા દેહની શક્તિ લાવ્યા છીએ, અમારા મનની ભક્તિ લાવ્યા છીએ, અમારો પ્રાણ લાવ્યા છીએ, તને દાન આપવા અમારી શ્રેષ્ઠ અર્ધ્ય લાવ્યા છીએ.

અમારી પાસે સોનાની થાળી નથી, અન્ન મળતું નથી. અમારી પાસે જે છે, તે નવા પડિયામાં લાવ્યા છીએ, સમારોહની આજે જરૂર નથી. આ દીનની પૂજા છે, (તેથી) દીન આયોજન છે— (તારા) ચરણુની રજ લૂંટી લઈને ચિર દારિધ્રથી મુક્ત થઈશું. દેવતાઓને પણ દુર્લભ એવો તારો પ્રસાદ પડિયામાં લઈશું.
અમારી પાસે સોનાની થાળી નથી, અન્ન મળતું નથી. અમારી પાસે જે છે, તે નવા પડિયામાં લાવ્યા છીએ, સમારોહની આજે જરૂર નથી. આ દીનની પૂજા છે, (તેથી) દીન આયોજન છે— (તારા) ચરણુની રજ લૂંટી લઈને ચિર દારિદ્રથી મુક્ત થઈશું. દેવતાઓને પણ દુર્લભ એવો તારો પ્રસાદ પડિયામાં લઈશું.
હે મહાતાપસ, તું રાજા નથી, તું જ પ્રાણનો પ્રિય છે. ભીખી આણેલાં આભૂષણ ફેંકી દઈને તારું જ ઉત્તરીય પહેરીશું. દૈન્યમાં તારું ધન છે, મૌનની અંદર છુપાયેલો છે, તારો અગ્નિવચન મંત્ર — તે જ અમને આપ. પારકાનો સાજ ફેંકી દઈને તારું જ ઉત્તરીય પહેરીશું.

અમને અભયમંત્ર આપ, તારો અશોકમંત્ર આપ. અમને અમૃતમંત્ર આપ. નવું જીવન આપ. જે જીવન તારા તપોવનમાં હતું, જે જીવન તારા રાજ્યાસને હતું, મુક્ત અને દીપ્ત તે મહાજીવનથી ચિત્ત ભરી લઈશું. મૃત્યુને તરી જનાર, શંકાને હરી લેનાર તારો તે મંત્ર આપ.  

Line 79: Line 79:
હે મારી સોનાની બંગમાતા, તને હું ચાહું છું. તારું આ આકાશ, તારો વાયુ હંમેશાં મારા પ્રાણમાં વાંસળી બજાવે છે.
હે મારી સોનાની બંગમાતા, તને હું ચાહું છું. તારું આ આકાશ, તારો વાયુ હંમેશાં મારા પ્રાણમાં વાંસળી બજાવે છે.
હે મા, જ્યારે ફાગણ માસમાં તારા આંબાના વનનો મઘમઘાટ મને ગાંડો કરી મૂકે છે, ત્યારે તારા પર વારી જાઉં છું, મા ! અને માગશર માસમાં તારા ભર્યાં ભર્યાં ખેતરોમાં મીઠું તારું હાસ્ય જોયું છે ! કેવી તારી શોભા,  કેવી તારી છાયા;  કેવો સ્નેહ,  કેવી માયા ! વડની તળે કે નદીના કિનારે કિનારે તેં કેવો અંચળો પાથર્યો છે!

હે મા, તારા મુખની વાણી મારે કાને અમૃત જેવી લાગે છે, તારા પર વારી જાઉં મા! હે મા, તારા વદન પર મલિનતા જણાય ત્યારે મારા નયનોમાં આંસુ ભરાઈ આવે છે.
હે મા, તારા મુખની વાણી મારે કાને અમૃત જેવી લાગે છે, તારા પર વારી જાઉં મા! હે મા, તારા વદન પર મલિનતા જણાય ત્યારે મારાં નયનોમાં આંસુ ભરાઈ આવે છે.
તારા આ ખેલાઘરમાં મારું બાળપણ વીત્યું છે. તારી ધૂળ અને માટી અંગે ચોળીને હું મારા જીવનને ધન્ય માનું છું. અને દિવસ પૂરો થતાં સંધ્યાકાળે તું ઘરમાં દીવો પ્રગટાવે છે; ત્યારે મારી બધી રમતો પડતી મૂકીને તારા ખોળામાં દોડ્યો આવું છું.

જેમાં ગાયો ચરે છે એવાં ત!રાં મેદાનોમાં, પેલી પાર જવાના હોડીઘાટ પર આખો દિવસ પંખીઓથી ગુંજી ઊઠતા, છાયાથી ઢંકાયેલા તારા ગ્રામમાર્ગો, અને ધાનથી ભરચક તારે આંગણે, હે મા, મારા જીવનના દિવસો વીતે છે. મા, તારા ગોવાળિયા, તારા ખેડૂતો એ સઘળા મારા ભાઈ છે!
જેમાં ગાયો ચરે છે એવાં ત!રાં મેદાનોમાં, પેલી પાર જવાના હોડીઘાટ પર આખો દિવસ પંખીઓથી ગૂંજી ઊઠતા, છાયાથી ઢંકાયેલા તારા ગ્રામમાર્ગો, અને ધાનથી ભરચક તારે આંગણે, હે મા, મારા જીવનના દિવસો વીતે છે. મા, તારા ગોવાળિયા, તારા ખેડૂતો એ સઘળા મારા ભાઈ છે!
મા, તારા ચરણોમાં આ માથું ઝુકાવી દીધું  છે; એ પર તારી ચરણરજ ચડાવ, એ થશે મારા મસ્તકનું માણેક! મા, આ ગરીબનું જે કાંઈ છે એ તારા ચરણામાં અર્પું છું — વારી જાઉં  છું મા ! હું પારકાને ઘેરથી ભૂષણ માનીને ગળાનો ફાંસો નહિ ખરીદું.
મા, તારા ચરણોમાં આ માથું ઝુકાવી દીધું  છે; એ પર તારી ચરણરજ ચડાવ, એ થશે મારા મસ્તકનું માણેક! મા, આ ગરીબનું જે કાંઈ છે એ તારા ચરણમાં અર્પું છું — વારી જાઉં  છું મા ! હું પારકાને ઘેરથી ભૂષણ માનીને ગળાનો ફાંસો નહિ ખરીદું.
'''૧૯૦૫'''
'''૧૯૦૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 159: Line 159:
રસ્તો પતન અભ્યુદયનો ખાડા ટેકરાવાળો છે, યાત્રીઓ યુગયુગથી દોડી રહ્યા છે! હે ચિરસારથિ, તારા રથના ચક્રથી રાત ને દિવસ રસ્તો ગાજી રહ્યો છે. દારુણ વિપ્લવની અંદર, સંકટ અને દુઃખનો ત્રાતા એવો તારો શંખધ્વનિ વાગે છે. જનગણને રસ્તાનો પરિચય કરાવનાર, હે ભારતભાગ્ય વિધાતા તારો જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો.

ઘોર તિમિરથી ભરેલી ગાઢ મધ્ય રાત્રિએ પીડિત મૂર્છિત દેશમાં તારું અવિચલ મંગલ, નીચી ઢળેલી અનિમેષ આંખે જાગતું હતું. દુઃસ્વપ્નમાં અને આતંકમાં હે સ્નેહમયી માતા, તેં ખોળામાં લઈને રક્ષણ કર્યું છે. હે જનગણદુઃખત્રાયક ભારતભાગ્યવિધાતા, તારો જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો !

રાતની સવાર થઈ. પૂર્વી ઉદયગિરિના લલાટ પર રવિની છબી પ્રગટી. વિહંગો ગાય છે, પુણ્ય સમીરણ નવજીવનરસ ઢોળે છે. તારા કરુણ અરુણ રંગે નિદ્રિત ભારત જાગે છે — તારાં ચરણમાં માથું નમેલું છે. હે રાજરાજેશ્વર ભારતભાગ્યવિધાતા, તારો જય હો ! જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો !
રાતની સવાર થઈ. પૂર્વી ઉદયગિરિના લલાટ પર રવિની છબી પ્રગટી. વિહંગો ગાય છે, પુણ્ય સમીરણ નવજીવનરસ ઢોળે છે. તારા કરુણ અરુણ રંગે નિદ્રિત ભારત જાગે છે — તારા ચરણમાં માથું નમેલું છે. હે રાજરાજેશ્વર ભારતભાગ્યવિધાતા, તારો જય હો ! જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો !
'''૧૯૧૧'''
'''૧૯૧૧'''
{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu