245
edits
(પ્રૂફ રીડિંગ) |
m (→: Change site name) |
||
| (4 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{#seo: | |||
|title_mode= replace | |||
|title= ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ - Ekatra Foundation | |||
|keywords= ગુજરાતી અનુવાદ, ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ, એલેક્ઝાંદ્ર સોલ્ઝનિત્સિન, એચ. ટી. વિલેટ્સ, નિસર્ગી મ્હેડ, આધુનિક ગુજરાતી સાહિત્ય | |||
|description=This is home page for this wiki | |||
|image= Evn Dinishvich Book Cover.png | |||
|image_alt=Wiki Logo | |||
|site_name=Ekatra Foundation | |||
|locale=gu-IN | |||
|type=website | |||
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} | |||
}} | |||
__NOTOC__ | __NOTOC__ | ||
| Line 14: | Line 27: | ||
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | * [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | ||
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક|પ્રારંભિક]] | * [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક|પ્રારંભિક]] | ||
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/આમુખ|આમુખ]] | |||
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના|અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના]] | |||
}} | }} | ||
{{Box | {{Box | ||
| Line 41: | Line 57: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગમે તે સાલ, ગમે તે મહિના, ગમે તે દિવસ લો, કેદીનો દિવસ, અને એ પણ રૂસની forced labour campના કેદીનો, એકસરખો જાય; તે બદલાય નહિ, વાર-તહેવારે પણ નહિ. એવા એક દિવસની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. વાત એક દિવસની છે, પણ એ એક દિવસના વિવરણમાં આવી છાવણીઓમાં રહેતા લાખો કેદીઓનું જીવન આપણી નજર સામે આવી જાય છે. આ નવલકથાને લીધે સોલ્ઝનિત્સિન અને ગુલગ, બંને તરફ દુનિયાનું ધ્યાન ગયુ. | ગમે તે સાલ, ગમે તે મહિના, ગમે તે દિવસ લો, કેદીનો દિવસ, અને એ પણ રૂસની forced labour campના કેદીનો, એકસરખો જાય; તે બદલાય નહિ, વાર-તહેવારે પણ નહિ. એવા એક દિવસની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. વાત એક દિવસની છે, પણ એ એક દિવસના વિવરણમાં આવી છાવણીઓમાં રહેતા લાખો કેદીઓનું જીવન આપણી નજર સામે આવી જાય છે. આ નવલકથાને લીધે સોલ્ઝનિત્સિન અને ગુલગ, બંને તરફ દુનિયાનું ધ્યાન ગયુ. | ||
આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે,અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની | |||
શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો | આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે, અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની જિજીવિષા કાયમ રાખે છે અને આ નવલકથાને આશાવાદી બનાવે છે. વાંચવામાં કઠોર લાગતી આ નવલકથા અંતે તો આપણા મન ઉપર એક હકારાત્મક છાપ જ છોડે છે. | ||
શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો પુસ્તકમાંથી બાકાત રખાયા હતા. આ અનુવાદ, પછીથી છપાયેલી પૂર્ણ આવૃત્તિનો છે. એકહથ્થુ અને ઉગ્ર સર્વાધિકારી દમન સામે માથું ઊંચકતી આ નવલકથા માનસપટ પર ઊંડી છાપ છોડે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[Category:અનુવાદ]] | |||