ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ: Difference between revisions

Jump to navigation Jump to search
m
: Change site name
(પ્રૂફ રીડિંગ)
m (: Change site name)
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{#seo:
|title_mode= replace
|title= ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ - Ekatra Foundation
|keywords= ગુજરાતી અનુવાદ, ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ, એલેક્ઝાંદ્ર સોલ્ઝનિત્સિન, એચ. ટી. વિલેટ્સ, નિસર્ગી મ્હેડ, આધુનિક ગુજરાતી સાહિત્ય
|description=This is home page for this wiki
|image= Evn Dinishvich Book Cover.png
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|type=website
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
}}
__NOTOC__
__NOTOC__

Line 14: Line 27:
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/આમુખ|આમુખ]]
* [[ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના|અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના]]
}}
}}

{{Box
{{Box
Line 41: Line 57:

{{Poem2Open}}
{{Poem2Open}}
ગમે તે સાલ, ગમે તે મહિના, ગમે તે દિવસ લો, કેદીનો દિવસ, અને એ પણ રૂસની forced labour campના કેદીનો, એકસરખો જાય; તે બદલાય નહિ, વાર-તહેવારે પણ નહિ. એવા એક દિવસની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. વાત એક દિવસની છે, પણ એ એક દિવસના વિવરણમાં આવી છાવણીઓમાં રહેતા લાખો કેદીઓનું જીવન આપણી નજર સામે આવી જાય છે. આ નવલકથાને લીધે સોલ્ઝનિત્સિન અને ગુલગ, બંને તરફ દુનિયાનું ધ્યાન ગયુ.  

આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે,અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની જિજીવિષાકાયમ રાખે છે અને આ નવલકથાને આશાવાદી બનાવે છે.વાંચવામાં કઠોર લાગતી આ નવલકથા અંતે તો આપણા મન ઉપર એક હકારાત્મક છાપ જ છોડે છે.  
શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો પુસ્તક્માંથી બાકાત રખાયા હતા. આ અનુવાદ, પછીથી છપાયેલી પૂર્ણ આવૃત્તિનો છે. એકહથ્થું અને ઉગ્ર સર્વાધિકારી દમન સામે માથું ઊંચકતી આ નવલકથા માનસપટ પર ઊંડી છાપ છોડે છે.
આ નવલકથામાં એ કેદીઓનાં જીવનનાં ઝીણવટભર્યાં વર્ણનો છે, જે એમની યાતનાઓને જીવંત કરે છે, અને એજ પાત્રો એમના વર્તનથી, એમનાં કાર્યોથી, એમની જિજીવિષા કાયમ રાખે છે અને આ નવલકથાને આશાવાદી બનાવે છે. વાંચવામાં કઠોર લાગતી આ નવલકથા અંતે તો આપણા મન ઉપર એક હકારાત્મક છાપ જ છોડે છે.  
 
શરૂઆતની આવૃત્તિઓ સેન્સરશિપનો ભોગ બનેલી અને થોડી ટૂંકી હતી. એમાં અમુક પ્રસંગો પુસ્તકમાંથી બાકાત રખાયા હતા. આ અનુવાદ, પછીથી છપાયેલી પૂર્ણ આવૃત્તિનો છે. એકહથ્થુ અને ઉગ્ર સર્વાધિકારી દમન સામે માથું ઊંચકતી આ નવલકથા માનસપટ પર ઊંડી છાપ છોડે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
[[Category:અનુવાદ]]

Navigation menu