8,009
edits
(→) |
(→) |
||
Line 104: | Line 104: | ||
આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આ એક ભ્રમ છે. | આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આ એક ભ્રમ છે. | ||
આપણા મગજમાં ડાબે અને જમણે બે ગોળાર્ધ છે, જે એક જ ન્યુરલ કેબલ દ્વારા જોડાયેલા હોય છે. તે બંનેનાં કામકાજને જાણવા માટે, મનોવૈજ્ઞાનિકોએ એવા લોકોનો અભ્યાસ કર્યો હતો જેમના બે ગોળાર્ધ વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું. તેમાં ખબર પડી કે બંને બાજુઓની તદ્દન અલગ ભૂમિકાઓ છે. | આપણા મગજમાં ડાબે અને જમણે બે ગોળાર્ધ છે, જે એક જ ન્યુરલ કેબલ દ્વારા જોડાયેલા હોય છે. તે બંનેનાં કામકાજને જાણવા માટે, મનોવૈજ્ઞાનિકોએ એવા લોકોનો અભ્યાસ કર્યો હતો જેમના બે ગોળાર્ધ વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું. તેમાં ખબર પડી કે બંને બાજુઓની તદ્દન અલગ ભૂમિકાઓ છે. | ||
એવા એક પ્રયોગમાં,એક દર્દીના જમણા ગોળાર્ધને અશ્લીલ છબી બતાવવામાં આવી હતી. આ અશ્લીલ | એવા એક પ્રયોગમાં,એક દર્દીના જમણા ગોળાર્ધને અશ્લીલ છબી બતાવવામાં આવી હતી. આ અશ્લીલ દૃશ્ય દર્દીની માત્ર ડાબી આંખ મારફતે બતાવાયું હતું, | ||
માટે દૃશ્યમાન બનાવીને કરવામાં આવી હતી, કારણ કે જમણો ગોળાર્ધ ડાબી આંખથી અને ડાબો ગોળાર્ધ જમણી આંખથી | માટે દૃશ્યમાન બનાવીને કરવામાં આવી હતી, કારણ કે જમણો ગોળાર્ધ ડાબી આંખથી અને ડાબો ગોળાર્ધ જમણી આંખથી દૃશ્યના સંકેતોનું અર્થઘટન કરે છે. | ||
વાત હવે રસપ્રદ છે. જ્યારે છબી બતાવવામાં આવી, ત્યારે દર્દી શરમાઈને હસી પડ્યો, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શા માટે હસે છે, તો તેને કારણ ખબર નહોતું. | વાત હવે રસપ્રદ છે. જ્યારે છબી બતાવવામાં આવી, ત્યારે દર્દી શરમાઈને હસી પડ્યો, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શા માટે હસે છે, તો તેને કારણ ખબર નહોતું. | ||
કારણ કે ડાબા ગોળાર્ધે, જે તર્કસંગત સ્પષ્ટીકરણો માટે જવાબદાર છે, તેણે છબી જોઈ ન હતી એટલે દર્દી તેના વ્યવહારને તર્કસંગત રીતે સમજાવી ન શક્યો.. | કારણ કે ડાબા ગોળાર્ધે, જે તર્કસંગત સ્પષ્ટીકરણો માટે જવાબદાર છે, તેણે છબી જોઈ ન હતી એટલે દર્દી તેના વ્યવહારને તર્કસંગત રીતે સમજાવી ન શક્યો.. |