Homo Deus: Difference between revisions

12 bytes removed ,  15:26, 26 August 2023
()
()
Line 112: Line 112:
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૭. એક દિવસ, આપણા જીવનનું સંચાલન એલ્ગોરિધમ્સ અને ટેકનોલોજીઓથી થતું હશે. ===
=== ૭. એક દિવસ, આપણા જીવનનું સંચાલન એલ્ગોરિધમ્સ અને ટેકનોલોજીથી થતું હશે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
આધુનિક વિજ્ઞાન ઉદારવાદને તેના મૂળમાંથી હલાવી દે છે અને તેના ફિલોસોફીકલ પાયા અસ્થિર કરી નાખે છે, પણ મનુષ્યો સામે એક વધુ નક્કર જોખમ છે, અને તે છે ટેકનોલોજીનું.  
આધુનિક વિજ્ઞાન ઉદારવાદને તેના મૂળમાંથી હલાવી દે છે અને તેના ફિલોસોફીકલ પાયા અસ્થિર કરી નાખે છે, પણ મનુષ્યો સામે એક વધુ નક્કર જોખમ છે, અને તે છે ટેકનોલોજીનું.  
Line 119: Line 119:
ત્યારે આપણા માટે શું કામ બચશે? શું એવું કોઈ કાર્ય છે જે આપણે કરીએ છીએ તેના કરતાં અલ્ગોરિધમ વધુ સારી રીતે ના કરી શકે?
ત્યારે આપણા માટે શું કામ બચશે? શું એવું કોઈ કાર્ય છે જે આપણે કરીએ છીએ તેના કરતાં અલ્ગોરિધમ વધુ સારી રીતે ના કરી શકે?
અહીં તેનું જાણીતું પ્રતિ-ઉદાહરણ કળાનું છે. એવું માનવામાં આવે છે કે કળા હંમેશાં માનવીય જ હશે, પરંતુ એલ્ગોરિધમ્સે તેને બનાવાનું ક્યારનું શરુ કરી દીધું છે.  
અહીં તેનું જાણીતું પ્રતિ-ઉદાહરણ કળાનું છે. એવું માનવામાં આવે છે કે કળા હંમેશાં માનવીય જ હશે, પરંતુ એલ્ગોરિધમ્સે તેને બનાવાનું ક્યારનું શરુ કરી દીધું છે.  
ડેવિડ કોપના મ્યુઝિકલ એલ્ગોરિધમ EMIને જ લો. કોપ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રૂઝમાં મ્યુઝિકોલોજીના પ્રોફેસર છે. તેમનો EMI પ્રોગ્રામ એટલો સરસ રીતે કમ્પોઝ થયો હતો કે જ્યારે બાક-શૈલી (જર્મન સંગીતકાર જોન સેબેસ્ટિન બાકની સંગીત શૈલી)ના સંગીત પ્રેમીઓએ તે સાંભળ્યું તો તેઓ EMIના સંગીત અને અધિકૃત બાક વચ્ચે તફાવત કરી શક્યા ન હતાં.
ડેવિડ કોપના મ્યુઝિકલ એલ્ગોરિધમ EMIને જ લો. કોપ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રૂઝમાં મ્યુઝિકોલોજીના પ્રોફેસર છે. તેમનો EMI પ્રોગ્રામ એટલો સરસ રીતે કમ્પોઝ થયો હતો કે જ્યારે બાક-શૈલી (જર્મન સંગીતકાર જોન સેબેસ્ટિન બાકની સંગીત શૈલી)ના સંગીત પ્રેમીઓએ તે સાંભળ્યું તો તેઓ EMIના સંગીત અને અધિકૃત બાક વચ્ચે તફાવત કરી શક્યા ન હતા.
જેમ જેમ સમય પસાર થશે, ટેકનોલોજી આપણા વતીથી વધુને વધુ નિર્ણયો લેશે. હકીકતમાં, તકનીકો અત્યારથી જ આપણા શારીરિક ડેટાને મોનિટર કરી શકે છે અને આપણા વતીથી નિર્ણયો લઈ શકે છે.
જેમ જેમ સમય પસાર થશે, ટેકનોલોજી આપણા વતીથી વધુને વધુ નિર્ણયો લેશે. હકીકતમાં, તકનિકો અત્યારથી જ આપણા શારીરિક ડેટાને મોનિટર કરી શકે છે અને આપણા વતીથી નિર્ણયો લઈ શકે છે.
2011ના યેલ યુનિવર્સિટીના એક પ્રયોગ પર નજર કરીએ. ત્યાંના સંશોધકોએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે “કૃત્રિમ સ્વાદુપિંડ” સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેમાં દર્દીના પેટ સાથે એક પંપ જોડાયેલો હતો. જ્યારે પણ તેનાં સેન્સર્સ બ્લડ-સુગરનું ખતરનાક સ્તર પકડે, ત્યારે ઇન્સ્યુલિન અથવા ગ્લુકાગોનનું પંપ વિતરણ કરે. આ પ્રક્રિયામાં દર્દીની કોઈ સક્રિય ભૂમિકા નહોતી.  
2011ના યેલ યુનિવર્સિટીના એક પ્રયોગ પર નજર કરીએ. ત્યાંના સંશોધકોએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કૃત્રિમ સ્વાદુપિંડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેમાં દર્દીના પેટ સાથે એક પંપ જોડાયેલો હતો. જ્યારે પણ તેનાં સેન્સર્સ બ્લડ-સુગરનું ખતરનાક સ્તર પકડે, ત્યારે ઇન્સ્યુલિન અથવા ગ્લુકાગોનનું પંપ વિતરણ કરે. આ પ્રક્રિયામાં દર્દીની કોઈ સક્રિય ભૂમિકા નહોતી.  
અથવા એ વિચારો કે આપણે જે રીતે માહિતીઓનું આદાનપ્રદાન કરીએ છીએ તેને અલ્ગોરિધમ્સ કેવી રીતે અસર કરે છે. તમે ફેસબૂક પર તમે શું લખો છો, કોને લાઈક કરો છો, કોને ફોલો કરો છો, ક્યાં ક્લિક કરો છો વગેરે ડેટાનો વિચાર કરો.  
અથવા એ વિચારો કે આપણે જે રીતે માહિતીઓનું આદાનપ્રદાન કરીએ છીએ તેને અલ્ગોરિધમ્સ કેવી રીતે અસર કરે છે. ફેસબૂક પર તમે શું લખો છો, કોને લાઈક કરો છો, કોને ફોલો કરો છો, ક્યાં ક્લિક કરો છો વગેરે ડેટાનો વિચાર કરો.  
આપણે જેટલો વધુ ઇનપુટ આપીએ, ફેસબૂકનું એલ્ગોરિધમ આપણને એટલું વધુ સારી રીતે જાણે છે.
આપણે જેટલો વધુ ઇનપુટ આપીએ, ફેસબૂકનું એલ્ગોરિધમ આપણને એટલું વધુ સારી રીતે જાણે છે.
વુ યુયુ, કોસિન્સ્કી અને સ્ટિલવેલ નામના સંશોધકોએ 2015માં આનો અભ્યાસ કર્યો હતો. તેમણે  શોધી કાઢ્યું હતું કે એક વ્યક્તિની 300 લાઈકના આધારે, ફેસબૂકનું એક એલ્ગોરિધમ તેના જીવનસાથી કરતાં વધુ સારી રીતે તે વ્યક્તિના વ્યક્તિત્વને લગતા પ્રશ્નોના જવાબો આપી શકે છે.  