17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 20: | Line 20: | ||
અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી. વિનોદરાય પણ સુંદર, પડછંદ શરીરવાળા! મને બરાબર યાદ છે, એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ તે. રાતના દસ વાગ્યે ઓચિંતા ‘ડૉક્ટરસાહેબ’ ‘ડૉક્ટરસાહેબ’ કરતા આવ્યા! હું અને ડૉક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાંખી બેઠેલાં. અલબત્ત, સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે. આવકાર આપી બેસાડ્યા, પૂછ્યું, તો કહે, જુઓને ડૉક્ટર, ગાલે ઝરડું ઘસાયું છે. ડૉક્ટરે ટોર્ચ નાંખી જોયું તો ખાસ્સો અરધોક ઈંચ ઊંડો ઘા પડેલો. તે ને તે વખતે પાટો બાંધી આપ્યો. એ ગયા પછી ડૉક્ટર કહે, આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લશ્કરમાં શોભે એવા છે! અને ખરેખર એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઊતરે અને ઘણી વાર ઇનામ લઈ જાય! | અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી. વિનોદરાય પણ સુંદર, પડછંદ શરીરવાળા! મને બરાબર યાદ છે, એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ તે. રાતના દસ વાગ્યે ઓચિંતા ‘ડૉક્ટરસાહેબ’ ‘ડૉક્ટરસાહેબ’ કરતા આવ્યા! હું અને ડૉક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાંખી બેઠેલાં. અલબત્ત, સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે. આવકાર આપી બેસાડ્યા, પૂછ્યું, તો કહે, જુઓને ડૉક્ટર, ગાલે ઝરડું ઘસાયું છે. ડૉક્ટરે ટોર્ચ નાંખી જોયું તો ખાસ્સો અરધોક ઈંચ ઊંડો ઘા પડેલો. તે ને તે વખતે પાટો બાંધી આપ્યો. એ ગયા પછી ડૉક્ટર કહે, આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લશ્કરમાં શોભે એવા છે! અને ખરેખર એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઊતરે અને ઘણી વાર ઇનામ લઈ જાય! | ||
કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતો તે પણ હશે. માણસને ઘણી વાર પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળાં માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બન્ને શાન્ત સ્વભાવનાં, અને આ વિનોદરાય! અદમ્ય પ્રેમવાળા! એક વાર મળવા આવ્યા હતા. અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો. ત્યારે ડૉક્ટર કહે, ‘વિનુભાઈ, રાતમાં એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું?’ ત્યારે કહે – મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો – કહે: ‘મારો ઊંટવાળો એક દુહો | કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતો તે પણ હશે. માણસને ઘણી વાર પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળાં માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બન્ને શાન્ત સ્વભાવનાં, અને આ વિનોદરાય! અદમ્ય પ્રેમવાળા! એક વાર મળવા આવ્યા હતા. અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો. ત્યારે ડૉક્ટર કહે, ‘વિનુભાઈ, રાતમાં એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું?’ ત્યારે કહે – મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો – કહે: ‘મારો ઊંટવાળો એક દુહો ઘણીવાર ગાય છે: | ||
<center>'''પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અસવાર;'''</center> | <center>'''પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અસવાર;'''</center> |
edits