8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સૌભાગ્યવતી!! | રા. વિ. પાઠક}} | {{Heading|સૌભાગ્યવતી!! | રા. વિ. પાઠક}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f4/Sobhagyvati-RVPathak-Shreya.mp3 | |||

સૌભાગ્યવતી!!! • રામનારાયણ વિશ્વનાથ પાઠક • ઑડિયો પઠન : શ્રેયા સંઘવી શાહ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે. પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહીં થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જુવાની રહે? કશી ટાપટીપથી નહીં, સ્વાભાવિક રીતે જ. | મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે. પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહીં થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જુવાની રહે? કશી ટાપટીપથી નહીં, સ્વાભાવિક રીતે જ. |