17,115
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 128: | Line 128: | ||
પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’ | પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’ | ||
સાંજે પાછી પોતે | સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને જીવીએ સાજોનરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો. | ||
‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’ | ‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’ | ||
Line 146: | Line 146: | ||
‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’ | ‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’ | ||
કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી | કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી. | ||
‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’ | ‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’ |