Rich Dad, Poor Dad: Difference between revisions

3 bytes removed ,  01:09, 30 August 2023
No edit summary
()
Line 121: Line 121:
આપણે જોઇશું કે પૈસો કમાવા માટે તમારો ઍટિટ્યૂડ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. પોતાની આર્થિક પરિસ્થિતિ બદલવી હશે તો  તમારે પૈસા જરા જુદી રીતે વાપરવાની ટેવ પાડવી પડશે.

સૌથી પહેલાં તો તમારે જોખમ લેતાં શીખવું પડશે. દુનિયામાં સફળ થવા માટે બુદ્ધિ કરતાં હિંમત વધારે મદદરૂપ થાય છે. તમામ ધનવાન લોકોમાં જોખમ લેવાની સાહસિક વૃત્તિ હોય જ છે. જો ડરતા રહેશો તો આવેલી તક ગુમાવવાનો વારો આવશે. એટલે જ ભણેશ્રી અને બુદ્ધિશાળી લોકો પૈસા કમાવાની બાબતમાં ગોથાં ખાતા હોય છે. નોકરી છોડીને ધંધા પાછળ દોડીશું તો લોકો શું કહેશે એનો ડર એમને રૅટ રેસ છોડીને સાહસ કરતાં અટકાવે છે. પૈસા ગુમાવવાનો એમને એટલો ડર લાગતો હોય છે કે શેરબજાર કે બીજી ઍસેટ્સમાં એ લોકો રોકાણ કરતા જ નથી. સફળ થવા માટે જિગર જોઈએ એ વાત જ એ ભૂલી જાય છે.  

  એટલે મૂડીબજારમાં સફળ થવા માટે બે બાબતો જરૂરી છે. એક તો આવડત અને બીજી હિંમત. પૈસાદાર માણસોની આ જ બે ખાસિયતો છે કે જે એમને સામાન્ય લોકોથી જુદા પાડે છે.  

પૈસા વિશેની સમજણના જોરે અમીર લોકો કોઈ પણ પરિસ્થિતિમાંથી પૈસો પેદા કરી શકે છે. તક પારખવામાં એ લોકો પાવરધા હોય છે, એનો લાભ લેતાં એમને આવડે છે અને એ માટેની હિંમત એમની પાસે હોય છે. બહારથી જુઓ તો તમને એમ જ લાગે કે એ લોકો નસીબદાર છે, પણ હકીકતમાં પોતાનું નસીબ એ લોકો જાતે ઘડે છે.

‘રિચ ડૅડ’ની બિઝનેસ મીટિંગમાં નિયમિત રીતે હાજરી આપ્યા પછી માઇક અને રૉબર્ટ એ પાઠ શીખ્યા જે એમને કોઈ સ્કૂલમાં શીખવા ન મળત. વાસ્તવમાં સફળ થવા માટે માત્ર મહેનત નહીં, હિંમત પણ જરૂરી છે. હિંમત અને પૈસા વિશેની જાણકારીની મદદથી તમે તક પારખતાં શીખો છો અને એનો બને એટલો લાભ ઉઠાવી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો ન હોય ત્યાંથી પણ તમે પૈસા ઊભા કરી શકો છો.